વ્યારા: (Vyara) વાલોડના બુહારી ગામે પ્રેમસંબંધ (Love) નહીં રાખતા નગ્ન ફોટા (Photo) અને ધમકીભર્યા મેસેજ (Threaten Message) મોકલી મુસ્લિમ યુવતીને (Girl) બદનામ...
નવી દિલ્હી: મુકેશ અંબાણીએ (Mukesh Ambani) કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના બે પુત્રો આકાશ અને અનંત અને પુત્રી ઈશાના સમાવેશની જાહેરાત ઓગસ્ટમાં...
મુંબઈ: (Mumbai) બીજેપી (BJP) નેતા શાહનવાઝ હુસૈનને (Shahnawaz Hussain) હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે એટલેકે મંગળવારે સાંજે 4.30...
નવી દિલ્હી : હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિડનેપર્સ કપિલદેવના મોઢે કપડું અને હાથે દોરી...
સુરત: કતારગામ પોલીસે (Police) કિશોરીની છેડતી (POCSO) કેસમાં ફરિયાદ ન લેતા કોર્ટે આરોપીઓ વિરુધ્ધ ફોજદારી ગુન્હો નોંધી પી.આઈ, વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ...
વડોદરા: રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ (Darshana Jardosh) દ્વારા સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, માનનીય મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય કેયુરભાઈ...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (dang District) ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ (Rain) નોંધાઈ રહ્યો છે. આજે ગિરિમથક સાપુતારા,...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે સાંજે ગુજરાતના (Gujarat) અમદાવાદ પહોંચશે. નવી સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
મુંબઇ: ફેમસ બોલીવુડ (Bollywood) એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) તાજેતરમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી, અને હવે તેણે...
પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને (Actress Vaheeda Rehman) આ વર્ષનો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dada Saheb Phalke Award) મળશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ...
સુરત: શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી અસામાજિક માથાભારે તત્ત્વો બેફામ બન્યા છે. જાણે પોલીસનો કોઈ ધાક જ નહીં હોય તેમ ખુલ્લેઆમ મારામારી, હત્યા...
યુક્રેન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) ઉગ્ર બની રહ્યું છે. રશિયાના હુમલાનો યુક્રેન હવે હિંમતભેર જવાબ આપી રહ્યો છે. આ...
મણિપુરમાં (Manipur) 82 દિવસથી ગુમ બે વિદ્યાર્થીઓની (Students) હત્યાનો ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ બંને 6...
સુરત: સુરત (Surat) જિલ્લામાં વધુ એકવાર સરકારી (Goverment) અનાજનો કૌભાંડ (Grain Scam) સામે આવ્યું છે. જેમાં સરકારી અનાજ ભરેલી ટ્રક સાથે ગોડાઉન...
સુરત(Surat): શહેરમાં ગણેશોત્સવની (Ganesh Utsav) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બાપ્પાના આગમનની ખુશી ભક્તો મનાવી રહ્યાં છે ત્યારે તેમના વિદાયની ઘડી...
નવી દિલ્હી : ચીનમાં (China) રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023માં (AsianGame2023) ભારતના ખેલાડીઓ જોરદાર પ્રદર્શન કરી રહ્યાં છે. એશિયન ગેમ્સમાં ભારતે (India)...
સુરત(Surat) : સુરત શહેરમાં આજે મંગળવારે બપોરે વાતાવરણમાં (Weather) એકાએક પલટો આવ્યો હતો. 2 વાગ્યાની આસપાસ શહેરના આકાશમાં (Sky) કાળાંડિબાંગ વાદળો (Cloudy)...
સુરત: વેસુની એક સોસાયટીમાં ગણેશ મહોત્સવ દરમિયાન 4 થી 40 વર્ષ સુધીના બાળકો-વડીલો એ રેમ્પ વોક કરી તમામના દિલ જીતી લીધા હતા....
નવી દિલ્હી: ખાલિસ્તાની (Khalistan) લીડર હરદીપ નિજ્જરની હત્યા (HardipNijjarMurder) બાદથી કેનેડામાં (Canada) ભારત (India) વિરોધી વાતાવરણ ઉભું થયું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન...
પંચમહાલ: પંચમહાલના (PanchMahal) ઘોઘંબા તાલુકામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીંના મુલા ગજાપુરા ગામે આઘાતજનક ઘટના બની છે. અહીં એક ખાડામાં ડુબી જતા...
સુરત(Surat) : ત્રણ મહિના પહેલા જ લગ્નગ્રંથિમાં જોડાયેલા અને બે મહિના પહેલા વતનથી પત્નીને લઈ સુરત આવેલા એક હીરા કાપવાના કામ સાથે...
સુરત(Surat) : રશિયા-યુક્રેન યુદ્ધ (RussiaUkrainwar) વચ્ચે યુક્રેન દ્વારા રશિયાને યુદ્ધ માટેનું મોટું ભંડોળ (Fund) રફ હીરાના (Rough Diamond) વેચાણમાંથી મળી રહ્યું હોવાનો...
સુરત(Surat) : સચિન જીઆઈડીસીના (Sachin GIDC) ઉદ્યોગકારોને જેટકોની (Jetco) બેદરકારીના કારણે વીજ સંબંધિત સમસ્યા આગામી પાંચ દિવસો સુધી ઉભી થઈ ચૂકી છે....
સુરત: ”પિતાને ભોજન આપ બહાર શું કામ ફરે છે”, એમ કહી માતાએ ઠપકો આપતા ધોરણ-6 ની વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ...
નવી દિલ્હી: (New Delhi) ODI વર્લ્ડ કપ 2023 પહેલા પાકિસ્તાની (Pakistan) ટીમ માટે વિઝાનો જટિલ મુદ્દો ઉકેલાઈ ગયો છે. ક્રિકબઝે પુષ્ટિ કરી...
સુરત: (Surat) કિમનું દંપતી સાયણ હોસ્પિટલમાં (Hospital) બે મહિનાના બાળકને રસી મુકાવવા જતાં હતાં તે દરમિયાન મહિલાની સાડી બાઈકના (Bike) પાછળના વ્હિલમાં...
નવી દિલ્હી: ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) બાદ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામાન્ય લોકો વચ્ચે રહી જુદી-જુદી પ્રવૃત્તિઓ...
નવી દિલ્હી: મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રા તેમની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં હોય છે. પરંતુ હવે એક કેસ દ્વારા તેમની...
ગાંધીનગર: ગુજરાતમાંથી (Gujarat) હવે ચોમાસાની (Monsoon) વિદાયની તૈયારી ચાલી રહી છે, નજીકના દિવસોમાં હવે ચોમાસુ વિદાય લેશે. જો કે હાલમાં વાતાવરણમાં ભેજનું...
વલસાડ, ઉમરગામ: (Valsad) ‘કાનુન કે હાથ લંબે હોતે હૈ’ આ કોમન ફિલ્મી ડાયલોગ કરતાં સવાયું કામ કરી વલસાડ જિલ્લા પોલીસે સાબિત કર્યું...
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
વ્યારા: (Vyara) વાલોડના બુહારી ગામે પ્રેમસંબંધ (Love) નહીં રાખતા નગ્ન ફોટા (Photo) અને ધમકીભર્યા મેસેજ (Threaten Message) મોકલી મુસ્લિમ યુવતીને (Girl) બદનામ કરનાર હાલ ભરૂચ અને મૂળ ઉત્તર પ્રદેશના મુસ્લિમ યુવક વિરુદ્ધ પોલીસે (Police) કાયદાકીય સકંજો કસ્યો છે. યુવતીની ફરિયાદના આધારે વાલોડ પોલીસે અશ્લીલ ફોટાઓ વાયરલ કરનાર મોહમદ સલમાન શેર મહમદ ખાન વિરુદ્ધ કલમ ૫૦૭ તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ-૨૦૦૮ની કલમ ૬૬ઈ, ૬૭, ૬૭(એ) મુજબનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બુહારી ગામે દાદરિયા રોડ ઉપર માર્કેડ યાર્ડની સામેના ફળિયામાં રહેતી ૨૬ વર્ષિય મુસ્લિમ યુવતીને તા.૨૦/૦૮/૨૦૨૩થી તા.૧૭/૦૯/૨૦૨૩ સુધી મોહમદ સલમાન શેર મહમદ ખાન (રહે.,અજીમનગરની સામે, જૂની એક્સિસ બેંકની સામે, શોપિંગ સેન્ટરમાં, ભરૂચ, મૂળ રહે.,મેહદૌના ખાસ, પો.સ્ટે. બારુન બજાર, તા.ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ)એ પ્રેમસંબંધ નહીં રાખે તો તેના સેલ્ફીના ફોટા અને નગ્ન ફોટા યુવતીના ભાઇના મોબાઇલ ઉપર વાયરલ કરી બરબાદ કરવાની ધમકી આપી હતી. છતાં યુવતી આ યુવકના તાબે થઈ ન હતી. આજથી ત્રણેક વર્ષ પહેલાં યુવતી પોતાની મોટી બહેનને ત્યાં ભરૂચના આશિયાનાનગરમાં મહેમાન તરીકે રહેવા ગઇ હતી. એ વેળા તેના બનેવીનો ભત્રીજો મોહમદ સલમાન શેર મહમદખાન તેની સાથે પરિચયમાં આવ્યો હતો.
ગત ફેબ્રુઆરીમાં બારડોલીમાં બંનેએ સેલ્ફી લીધી હતી. પ્રેમસંબંધ બંધાતાં નાહતી વખતે જુદા જુદા સમયે વિડીયો કોલ કર્યા હતા. યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતાં યુવકે તે નગ્ન વિડીયો અને મેસેજ વાયરલ કરી બદનામ કરવાની ચીમકીઓ આપી હતી. યુવતીનાં બનેવી, ભાઇ-બહેને આ યુવકને વારંવાર સમજાવ્યો હતો. છતાં તેમની પણ વાત માની ન હતી. આ યુવકે યુવતીના ફેસબુક આઇડી ઉપર અને તેના ભાઇના મોબાઇલ ઉપર સેલ્ફીના ફોટાઓ તથા મેસેન્જર ઉપરથી યુવતીના ભાઇના મોબાઇલમાં ફેસબુક મેસેન્જર ઉપર આ યુવતીના નગ્ન ફોટા તથા સેલ્ફીના ફોટાઓ અને ધમકીભર્યા મેસેજ મોકલી આપ્યા હતા.