વડોદરા: અયોધ્યા ખાતે ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠક યોજાઇ હતી જેમાં મૈયર કેયુર રોકડિયા એ જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીમાં મેયર નો...
વડોદરા: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ વિધિ કર્યા બાદ મંત્રી મંડળનું પણ વિસ્તરણ કરવામાં આવનાર છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય છેલ્લા ત્રણ...
વડોદરા: વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં...
વડોદરા: શહેરના તરસાલી બંસલ મોલ પાસે મોડી રાત્રે દેશી દારૂ લઇને જઇ રહેલા બુટલેગરની મોપેડ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....
આગામી તા.19મી સપ્ટે. સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્ર પરથી હજુયે અતિ તીવ્ર લો-પ્રેશર સિસ્ટમ સરકીને ગુજરાત...
નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનો કાર્યભાળ સંભાળ્યા પછી હવે તેમના નવા મંત્રીમંડળનો શપથ સમારોહ આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાજભવનની લોનમાં...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 જિલ્લા અને મહાનગર પાલિકાની હદમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને...
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં ૫૧૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ...
રાજયમાં છેલ્લા 48 કલાકથી સતત થઈ રહેલા ભારે વરસાદના પગલે જામનગર , જુનાગઢ અને રાજકોટમાં ભારે તારાજી થવા પામી હતી. ખાસ કરીને...
મહારાષ્ટ્રના અમરાવતી (MAHARASHTRA AMRAVATI) જિલ્લામાંથી ખૂબ જ ર્દદનાક ઘટનાના સમાચાર આવ્યા છે. અહીંની વર્ધા નદીમાં એક બોટ (BOAT) પલટી મારી ગઈ છે....
દિલ્હી: (Delhi) દિલ્હી પોલીસ (Police) સ્પેશિયલ સેલે મોટા આતંકી મોડ્યુલને ખતમ કરી દીધું છે. સ્પેશિયલ સેલે ઓપરેશનમાં 6 આતંકીઓની ધરપકડ કરી છે....
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવના લીધે પૂરના પાણી ઠેરઠેર ફરી વળ્યા છે. ગણતરીના કલાકોમાં પડેલાં ધોધમાર વરસાદના (HEAVY RAIN) લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું...
બારડોલી: (Bardoli) ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા...
સુરત: (Surat) પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રો-મટીરીયલના ભાવો સતત વધી રહ્યાં હોવાથી સુરતના ટેક્સટાઇલ (Textile) ક્લસ્ટરની ડાઇંગ પ્રોસેસિંગ મિલો (Processing Mill) ભીંસમા મુકાઇ છે...
કોરોનાના (COVID-19) કેસ નિયંત્રણમાં આવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કરફ્યૂની (NIGHT CURFEW) સમયમર્યાદા ઘટાડી હતી, પરંતુ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી પદ...
સુરત: (Surat) ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટીમાં મહદઅંશે ઘટાડો નોંધાતા સુરતીઓને હાશકારો થયો છે. મંગળવારે બપોરે 4 કલાકે ઉકાઈ ડેમની સપાટી 340.71...
શેરબજારના એક સમયના બિગબુલ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હિન્દી વેબસિરીઝ ‘સ્કેમ 1992’ (SCAME 1992)માં સફળતાપૂર્વક લીડ રોડ ભજવ્યા બાદ રાતોરાત હિન્દી...
સુરતના કાપડ, હીરા ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડ્યો છે. જીએસટીના (GST) ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સમાવિષ્ટ આ ત્રણેય ઉદ્યોગોને તેઓ દ્વારા અપાયેલી સર્વિસનું...
ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે. તેમજ PM મોદીએ ડિફેન્સ કોરિડોરનું...
વન-ડે અને ટી-20 ક્રિકેટ ફોર્મેટના કેપ્ટન પદેથી વિરાટ કોહલીને દૂર કરી રોહિત શર્માને જવાબદારી સોંપવાની ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. બીસીસીઆઈ...
આમોદ નગરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું તાલુકાનું ૧૦૦ ટકા શૌચાલય ધરાવતું ગામ એટલે ઘમણાદ. ઘમણાદ ગામ ડેવલપમેન્ટથી રૂડું અને રૂપાળું બનવા જઈ...
જે ગુજરાત મોડેલના વખાણ કરતાં ભાજપના (BJP) નેતાઓ થાકતા નહોતા તે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Election) સવા વર્ષ પહેલાં અત્યાર સુધી સફળ ગણાતા...
“કોઈ કહે છે ધરતીનું સદન બદલો કોઈ કહે છે ઊંચેરું ગગન બદલો અમર વ્યર્થ બધી છે અદલાબદલીની વાતો બદલવો હોય તો ખુદનો...
દુખ હર્તા સુખકર્તા શ્રી ગણેશ વંદનીય છે પૂજનીય છે આ દુંદાળા દેવની મહિમા અપરંપાર છે. આ ગજરાજના દરેક અંગ વિશેષતાથી ભરેલા છે....
ઓલિમ્પિકમાં 1936માં કુસ્તીમાં એક ગુજરાતી શંકરરાવ થોરાટ હતા અને ત્યારબાદ 1960માં હોકી ખેલાડી ગુજરાતના ગોવિંદરાવ સાવંત હતા. ત્યારબાદ 60 વર્ષનો શુન્યાવકાશ.. ગુજરાતમાં...
સોનાની થાળીમાં લોઢાની મેખ અને વખાણેલી ખીચડી દાઢે વળગી , એવી બે ગુજરાતી કહેવતોની યાદ અપાવે એવી ઘટનાનો અનુભવ થયો. સુરત શહેરને...
હવા કુદરતી ફેલાય, અફવા માણસ દ્વારા ફેલાવવામાં આવે, બન્ને માણસજાત માટે તો વિનાશકારી જ સાબિત થાય.ફિલ્મની એક કડી “એક હવા કા ઝોકા...
એક શ્રીમંત સદ્ગૃહસ્થ ભગવાનના પરમ ભક્ત.ઘરના મંદિરમાં રોજે રોજ સુંદર પૂજા કરે, ભગવાનને સુંદર શણગાર કરે, થાક્યા વિના કલાકો પૂજા કરે અને...
વ્હાલ વ્યકત કરવાની આ અમારી લેટેસ્ટ સ્ટાઈલ કહેવાય. જો કે એ પણ જૂની થઇ ગઈ. હવે તો અમે પણ અલોપ રહીએ ને...
આપણી પાસે રાજય કક્ષાએ સાહિત્યના સર્જન તથા સંવર્ધન માટે કામ કરતી બે મુખ્ય સંસ્થાઓ છે. સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદ. આ સંસ્થાઓનું...
IPL 2026ની મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે જબરદસ્ત વાપસી કરીને 200 રનનો મજબૂત ટાર્ગેટ મુક્યો છે. શરૂઆતમાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી, પરંતુ તિલક વર્માની શાનદાર સદીના કારણે મુંબઈ મજબૂત સ્કોર સુધી પહોંચી શક્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. કાગીસો રબાડાએ ઘાતક બોલિંગ કરતાં દાનિશ માલેવાર, ક્વિન્ટન ડી કોક અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા હતા.
એક સમયે મુંબઈનો સ્કોર 46/3 હતો અને ટીમ દબાણમાં દેખાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ તિલક વર્મા અને નમન ધીરે ઇનિંગ્સ સંભાળી. ખાસ કરીને તિલક વર્માએ આક્રમક બેટિંગ કરીને મેચનો રૂખ બદલી નાખ્યો. તેમણે માત્ર 33 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને પછી સદી તરફ આગળ વધ્યા. ઇનિંગ્સના અંતિમ ઓવરોમાં તિલક વર્માએ ગતિ વધુ તેજ કરી. 20મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા સામે તેમણે છગ્ગા-ચોગ્ગા ફટકારીને પોતાની IPL કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી. તેમણે માત્ર 45 બોલમાં સદી ફટકારી, જે એક શાનદાર સિદ્ધિ ગણાય છે. તેમના આ ધમાકેદાર પ્રદર્શનથી મુંબઈએ 20 ઓવરમાં લગભગ 200 રનનો સ્કોર ઉભો કર્યો. તિલક વર્માને અન્ય બેટર્સનો પણ સાથ મળ્યો. હાર્દિક પંડ્યા સાથે તેમની મહત્વપૂર્ણ ભાગીદારી રહી, જેના કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી. અંતમાં સ્ટોઇનિસ જેવા ખેલાડીઓએ પણ ઝડપી રન બનાવી સ્કોરને આગળ ધપાવ્યો.
ગુજરાત તરફથી બોલિંગમાં કાગીસો રબાડા સૌથી સફળ રહ્યા. તેમણે 3 વિકેટ ઝડપી અને શરૂઆતમાં મુંબઈને ભારે દબાણમાં મૂકી દીધું. જોકે મધ્ય અને અંતિમ ઓવરોમાં ગુજરાતના બોલરો તિલકને રોકવામાં નિષ્ફળ રહ્યા. હવે ગુજરાત ટાઇટન્સ સામે 200 રનનો પડકારજનક લક્ષ્યાંક છે. ટીમ પાસે શુભમન ગિલ અને જોસ બટલર જેવા મજબૂત બેટર્સ છે, પરંતુ મુંબઈની બોલિંગ લાઇનઅપ સામે આ લક્ષ્યાંક હાંસલ કરવો સરળ નહીં રહે. આ મેચમાં તિલક વર્માની ઇનિંગ્સ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે. શરૂઆતમાં લથડ્યા ખાઘા પછી મુંબઈએ જે રીતે વાપસી કરી છે, તે ટીમના આત્મવિશ્વાસ માટે મહત્વપૂર્ણ છે.