નડિયાદ તાલુકાના નવા બિલોદરામાં આવેલ કર્મવીર નગર તરફ જવાનો માર્ગ ખખડધજ બનતાં આ વિસ્તારમાં આવેલ ૧૦ કરતાં વધુ સોસાયટીના રહીશોની હાલત અતિ...
આણંદ : આણંદના સદાનાપુરા ખાતે રહેતા યુવકે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ચાર વર્ષ પહેલા ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ...
આણંદ : આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગોયા તળાવમાં સવારથી સાંજ સુધીની કામગીરી બજાવવામાં આવી રહી છે. આણંદમાં 19મીના રોજ...
આણંદ : બોરસદમાં દિવાળીના તહેવારમાં હિન્દુ દેવી – દેવતાંના ફોટાવાળા ફટાકડાં ન વેચવા માટે દારૂખાનું વેચાણ કરતાં વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી....
આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં દર વર્ષે ચોક્સી માંહાજન એસીસીએશન દ્વારા બાળકોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી ઇનામો તથા ટ્રોફી આપવામાં...
નડિયાદ: કોરોના કાળ દરમિયાન ઠાસરા તાલુકાના પીપલવાડાથી ડાકોરની સવારના સમયની બંધ કરાયેલી એસ.ટી બસ ડાકોર ડેપો દ્વારા શરૂ કરવામાં આવી નથી. આથી,...
દાહોદ: સ્માર્ટ સીટી દાહોદમાં પ્રવેશ દ્વાર ગણાતા સ્માર્ટ સીટીના બોર્ડની સામે આવેલ રસ્તા ઉપર વરસાદી માહોલ વચ્ચે એક ટ્રેક્ટરની નીચે મોટરસાઈકલ સવાર...
વડોદરા : ગણેશોત્સવને અનુલક્ષીને શહેરમાં નીકળનારી વિસર્જન યાત્રામાં અગવડ ઉભી ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રીનું...
સંખેડા : સંખેડા તાલુકાના પીપળસટ ગામની સીમમાં ખેતરે ગયેલ પિતા અને પુત્રનું કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેનાથી 500 મીટર...
વડોદરા : સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદારના બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પહેલી વાર બરોડા ડેરીની 64 મી સાધારણ સભા મળી હતી....
વડોદરા: શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત અન્ય રોગોએ માથું ઉચક્યું છે.તેને લઈને પાલિકા દ્વારા મેડિકલ ઓફિસર હેલ્થ વર્કર...
અમદાવાદ: સ્ટેટ જીએસટી વિભાગની બોગસ બિલીંગ સંદર્ભે મોટી કાર્યવાહી ગોધરાના ઉદ્યોગપતિ ઈરફાન મોહંમદફીરદોશ કોઠી અને ભાવનગરના અસલમ કલીવાલાની ઘરપકડ સ્ટેટ જીએસટી વિભાગની...
એક તરફ આજે દિવસભર ગાંધીનગરમાં ભાજપની છાવણીમાં વિદાય લઈ રહેલા મંત્રીઓએ ધારાસભ્યો દ્વારા રજૂઆતોનો દોર ચાલુ રહ્યો હતો. બીજી તરફ આજે પાર્ટી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરત મનપામાં 4-4 વધુ નવા કેસ સાથે કુલ 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં...
ગુજરાત ભાજપમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. આંતરિક અસંતોષ અને ડખો ખુલીને બહાર આવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયાના સમર્થકોએ ભાજપને...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટની રચના પહેલાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મોટા ફેરફારો થયાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓની...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં પૂર્વ સરકારના એકપણ મંત્રીને નહીં સમાવવા સાથે નો રિપીટ થિયરી આગળ ધરીને ભાજપ હાઇ કમાન્ડ આગળ વધતાં...
સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીતેલા ચાર-પાંચ દિવસથી સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. આજે પણ જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ...
કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે તેને એર ઇન્ડિયા (Air India) ખરીદવા માટે ઘણી બિડ (Bid) મળી છે. સૌથી મહત્વની બોલી ટાટા ગ્રુપ...
બાર્સીલોના : લિયોનલ મેસી (Leonel messi) એ બાર્સિલોના ક્લબ (FCB) છોડ્યા પછીની ચેમ્પિયન્સ લીગ (champion league)ની પોતાની પહેલી જ મેચમાં બાર્સિલોનાએ પરાજય...
વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના તાપ્તી રેંજમાં શેરુલાનાં જંગલમાંથી (Forest) વાંસ કાપીને ઘરે પરત આવી રહેલ કોટવાડિયાઓ પર વન વિભાગે હુમલો કરતાં એકનું...
ભારત (India)ની વિવિધ યુનિવર્સિટી (University)ઓમાં હજારો અફઘાન વિદ્યાર્થી (Afghan students)ઓ અભ્યાસ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન (Afghanistan)ની સ્થિતિ જોઈને તેઓ પોતાના દેશમાં પાછા...
જીવનના 6 દાયકા વીતાવ્યા બાદ પણ હરહંમેશ જવાન અને ઉર્જાથી ભરપૂર દેખાતા અભિનેતા અનિલ કપૂર (ANIL KAPOOR)માટે અનેક અફવાઓ ઉડતી રહે છે....
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) ના 48 માં સત્રમાં ભારતે પાકિસ્તાન (India on Pakistan) પર જોરદાર હુમલો કર્યો. ભારતે કાઉન્સિલના લક્ષ્યો પર...
સુરત: (Surat) નર્મદ યુનિ.ની (Narmad University) એકેડેમિક કાઉન્સિલની આજે મળેલી બેઠકમાં રેગ્યુલર અને એક્ષટર્નલ મોડમાં પરસ્પર પ્રવેશ માટે મોડ પોર્ટેબિલિટી સહિત એકઝામ...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેકટ એવા 12 હજાર કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટ માટે આનુસાંગિક ગતિવિધીઓએ...
કોરોના મહામારીમાં વતનથી દૂર મુંબઈમાં અટવાઈ પડેલાં લાખો-હજારો શ્રમિકો-મજદૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ ઈન્કમટેક્સના સપાટામાં સપડાયો...
રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનો હોટ ટોપિક બન્યો છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની ગાદી પર બેસ્યા બાદ પહેલાં...
IPL 2021 બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. બીસીસીઆઈ (BCCI)એ જાહેરાત કરી છે કે આ વખતે આઈપીએલ (IPL) મેચો દરમિયાન ચાહકો સ્ટેડિયમ (stadium)માં...
ગુજરાતના રાજકારણમાં એકાએક ગરમાટો આવી ગયો છે. અમદાવાદના ઘાટલોડિયાના પહેલી ટર્મના ધારાસભ્ય કડવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી (GUJARAT...
IPL 2026ની મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે જબરદસ્ત વાપસી કરીને 200 રનનો મજબૂત ટાર્ગેટ મુક્યો છે. શરૂઆતમાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી, પરંતુ તિલક વર્માની શાનદાર સદીના કારણે મુંબઈ મજબૂત સ્કોર સુધી પહોંચી શક્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. કાગીસો રબાડાએ ઘાતક બોલિંગ કરતાં દાનિશ માલેવાર, ક્વિન્ટન ડી કોક અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા હતા.
એક સમયે મુંબઈનો સ્કોર 46/3 હતો અને ટીમ દબાણમાં દેખાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ તિલક વર્મા અને નમન ધીરે ઇનિંગ્સ સંભાળી. ખાસ કરીને તિલક વર્માએ આક્રમક બેટિંગ કરીને મેચનો રૂખ બદલી નાખ્યો. તેમણે માત્ર 33 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને પછી સદી તરફ આગળ વધ્યા. ઇનિંગ્સના અંતિમ ઓવરોમાં તિલક વર્માએ ગતિ વધુ તેજ કરી. 20મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા સામે તેમણે છગ્ગા-ચોગ્ગા ફટકારીને પોતાની IPL કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી. તેમણે માત્ર 45 બોલમાં સદી ફટકારી, જે એક શાનદાર સિદ્ધિ ગણાય છે. તેમના આ ધમાકેદાર પ્રદર્શનથી મુંબઈએ 20 ઓવરમાં લગભગ 200 રનનો સ્કોર ઉભો કર્યો. તિલક વર્માને અન્ય બેટર્સનો પણ સાથ મળ્યો. હાર્દિક પંડ્યા સાથે તેમની મહત્વપૂર્ણ ભાગીદારી રહી, જેના કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી. અંતમાં સ્ટોઇનિસ જેવા ખેલાડીઓએ પણ ઝડપી રન બનાવી સ્કોરને આગળ ધપાવ્યો.
ગુજરાત તરફથી બોલિંગમાં કાગીસો રબાડા સૌથી સફળ રહ્યા. તેમણે 3 વિકેટ ઝડપી અને શરૂઆતમાં મુંબઈને ભારે દબાણમાં મૂકી દીધું. જોકે મધ્ય અને અંતિમ ઓવરોમાં ગુજરાતના બોલરો તિલકને રોકવામાં નિષ્ફળ રહ્યા. હવે ગુજરાત ટાઇટન્સ સામે 200 રનનો પડકારજનક લક્ષ્યાંક છે. ટીમ પાસે શુભમન ગિલ અને જોસ બટલર જેવા મજબૂત બેટર્સ છે, પરંતુ મુંબઈની બોલિંગ લાઇનઅપ સામે આ લક્ષ્યાંક હાંસલ કરવો સરળ નહીં રહે. આ મેચમાં તિલક વર્માની ઇનિંગ્સ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે. શરૂઆતમાં લથડ્યા ખાઘા પછી મુંબઈએ જે રીતે વાપસી કરી છે, તે ટીમના આત્મવિશ્વાસ માટે મહત્વપૂર્ણ છે.