વાપી : કોરોનાકાળ દરમિયાન સંક્રમણમાં વધારો ન થાય તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા તેના કબજા હેઠળના કેટલાય ડેપોની લાંબા રૂટની તમામ...
આ દિવસોમાં શાહરુખ ખાન (Shahrukh khan)નો પુત્ર આર્યન ખાન (Aryan khan)નો ડ્રગ્સ કેસ (drug case) સાથેનો સંબંધ સતત હેડલાઇન્સમાં છે. લોકો સોશિયલ મીડિયા...
બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan’s Son Aaryan Khan )મુશ્કેલીઓ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. NCB...
નવી દિલ્હી: 1995 ની ફિલ્મ રંગીલા (Rangeela)નું ઉર્મિલા માતોંડકર (urmila matondkar)નું ગીત “તન્હા તન્હા યાહા પે જીના” યાદ છે? ઉર્મિલા માતોંડકરની એક...
વરસાદમાં ધોવાઈ ગયેલા શહેરના 62 કિલોમીટર રસ્તાનું રીપેરીંગ કામ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા શરૂ કરાયું છે. પરંતુ અહીં પણ લીપાપોતી...
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં. વકીલ...
આણંદ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ મહાઅભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય...
આણંદ : આણંદ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ધડાકાભેર ડિવાઇડર સાથે કાર અથડાઇ...
આણંદ : આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને ગૌરક્ષકોની જાગૃતિના પગલે બચાવી લેવામાં આવી હતી. ગૌરક્ષકોને...
વડોદરા: પીડીતા સાથે નિર્દયપૂર્વક બળાત્કાર ગુજારનાર રાજુ ભટ્ટે રિમાન્ડ દરમ્યાન ક્રાઇમબ્રાંચને ગોળગોળ જવાબ આપીને સમય વ્યતિત કર્યો હતો. તેથી વધુ તપાસર્થે આજે...
વડોદરા : વડોદર શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂમ આવાસના બ્લોક નંબર 40માં એક મકાનનો સ્લેબ તૂટી પડતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા.ધડાકા...
સુરત: ખટોદરા વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં પેરોલ ઉપર આવીને 11 વર્ષના સાળાનું અપહરણ કરી બનેવીએ સાળાને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. બાળકની...
વડોદરા : શહેરમાં સમા વિસ્તરામાં પિયરમાં રહેતી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજ પેટે 50 લાખ રૂપિયાની માગણી કરનાર પતિ સામે...
વડોદરા: ગુજરાત સરકારના મહેસુલ ,કાયદા અને આપત્તિ વ્યવસ્થાપનના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જીલ્લા કલેક્ટર કચેરીની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.મુખ્યત્વે એસડીએમ પ્રાંત...
સુરત: ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં આસીસ્ટન્ટ મેનેજરની સાથે તેના ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકે 2.76 લાખની છેતરપિંડી કરી...
વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા સમયાલા ગામ ખાતેની તરાલી ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં અજગર દેખા દેતા ફરજ પર હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની...
વડોદરા: માતા પિતા અને ભાઈની ચઢામણીથી સાસરીયાઓને જાનથી મારી નાખવાની અને દહેજના ગુનામાં ફરસાવી નાણા પડાવવાની ધમકી આપતી પરીણીતાના તેના માતા-પિતા તથા...
સુરત : સુરતમાં એક એવી ઈમારતનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર સુરત શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, દેશની તાસીર બદલી...
દુનિયાની બધી જ ગંદકી ફિલ્મી દુનિયામાં ભેગી થઈ છે; તો પણ આજકાલના યુવાનો બોલિવૂડના સિતારાઓ પાછળ પાગલ છે, તેનું રહસ્ય સમજાતું નથી....
શિક્ષણમાં બાળકો પર વધુ પરીક્ષાનો ભાર પડવો ન જોઇએ. શિક્ષક દર અઠવાડિયે બાળકોની પરીક્ષા લે તો પેપર કાઢવા અને તેને તપાસવામાં શિક્ષકો...
અગાઉની કોંગ્રેસ (યુ.પી.એ.) સરકારની દરેક યોજનાઓનો વિરોધ તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કરેલો, જેમાં આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર...
ભારત અને રશિયાની જુગલબંધી ૭ દાયકાથી પણ વધુ જૂની છે. ૧૩ એપ્રિલ, ૧૯૪૭ના રોજ રુસ (તે વખતનું સોવિયત સંઘ) અને ભારતે અધિકારિક...
સરકારના આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, પંચાયત, કાયદો વિ. મંત્રાલયો કે સરકારી નિગમો, બોર્ડ વિ. જ્યારે કોઈ પરિપત્ર પ્રગટ કરે છે...
રાહુલ ગાંધીને રાજકારભારનો કોઇ અનુભવ નથી અને નેતાગિરિ કોને કહેવાય એનું તેને કોઇ ભાન નથી. એવા અપરિપકવ માણસના હાથમાં 150 વર્ષ જુની...
આક્રમણ અને ઘુસણખોરીનો ભય ભારતને સતત રહે છે, એટલે સતત સખત શીઘ્ર કાર્યવાહી અને પ્રતિકાર માટે તૈયાર રહેવું જરૂરી છે. દગાબાજ દુશ્મન-દોસ્તનો...
દિશા એન્જીનિયર થઇ ગઈ.સરસ જોબ મળી.કંપનીમાં સાથે કામ કરતા સિનિયર નિહાર સાથે દિલ મળી ગયું.ખાસ એકબીજા માટે જ બન્યા હોય તેવા દિશા...
સુરત : વલસાડ (Valsad)ના સેગવી ગામના બ્રેઈનડેડ (brain dead) યોગશિક્ષિકા (yoga teacher) રંજનબેન ચાવડાના પરિવારે તેમના કિડની (kidney), લિવર (liver) અને ચક્ષુ...
સુરત : કોરોના (corona)ની રસીકરણ (vaccination)માં સુરત (Surat) મનપા (SMC) માત્ર રાજ્યમાં જ નહી દેશમાં અવ્વલ છે, ત્યારે સુરત મનપા અને અમદાવાદ...
ત્રીજા વેવની દહેશત વચ્ચે પણ કહેવું જોઇએ કે કોરોનાનો પ્રભાવ હમણાં ખૂબ ઓછો થઇ ગયો છે. આમ છતાં પણ તેના વિશે નિશ્ચિંત...
સ્વિટઝરલેન્ડ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા વિશ્વના પ્રમુખ અર્થતંત્રોના પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારતનો રેન્ક 2016ના 41થી લપસીને 2020માં 43 થયો છે. તેને...
ડભોઇ: તાજેતરમાં જ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ઉંચા પરીણામ બાદ આજે ધોરણ ૧૦ નુ પરીણામ પણ ઉંચુ આવતા વિધાર્થીઓ વાલીઓમા ખુશી જોવા મળી છે
ધોરણ ૧૦ નુ બોર્ડનુ પરીણામ ૮૩.૮૬ ટકા આવ્યું છે. જયારે ડભોઇ કેન્દ્ર નુ પરીણામ ૭૬.૯૬ ટકા આવ્યું છે. જેને લઈ વિધાર્થીઓના ઉંચા પરીણામને લઈ ખુશી જોવા મળી છે. ડભોઇ કેન્દ્રમા દયારામ શાળાની મુકતા કુમારી પ્રવીણભાઈ રાઠવા ૯૯.૮૭ પી.આર સાથે પ્રથમ આવી છે. જયારે નોબલ પબ્લિક શાળાની સાક્ષી મનોજ બારીયાએ ૯૯.૭૭ સાથે ડભોઇ કેન્દ્ર મા બીજુ સ્થાન મેળવ્યું છે. દયારામ શાળાના વેદાંત દીપકભાઈ ભાવસાર ૯૯.૬૨ પી.આર સાથે ડભોઇ કેન્દ્રમા ત્રીજા સ્થાને છે. ડભોઇની ચીમનભાઈ પટેલ શાળાની ઊર્જા ધીરેનભાઈ પંડયા ૯૯.૫૬ પી.આર સાથે ડભોઇ કેન્દ્રમા ચોથા સ્થાને છે. આમ ડભોઇ નુ ધોરણ ૧૨ બાદ ધોરણ ૧૦ નુ પરીણામ પણ ઉંચુ આવતા વિધાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માં ખુશી જોવા મળી છૈ.
રિપોર્ટર: દીપક જોશી