સુરત: (Surat) દેવોના અસંખ્ય સ્વરૂપ હોય છે. દુંદાળા દેવ ગણેશજીને કોઈપણ શુભકામમાં સૌપ્રથમ પૂજવામાં આવે છે. ગણેશજીને વિશ્વના ઘણા દેશના લોકો પૂજે...
સુરતના ઓલપાડ તાલુકાના ખેતરોમાં લીલા અને ભૂખરા રંગની તડતડીયા (તીડ/ચૂસ્યા) એ આતંક મચાવ્યો છે. અહીં ડાંગરના (Paddy)ઉભા પાકને આ જીવાતો નુકસાન પહોંચાડી...
ભારતીય જનતા પાર્ટી (BJP)ને પશ્ચિમ બંગાળમાં મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો (babul supriyo) આજે ઔપચારિક...
એકાએક ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલનાર ભાજપ (BJP) પક્ષ પર શિવસેનાએ (SHIVSENA)કટાક્ષ કર્યો છે. શિવસેનાના અખબાર સામનામાં છપાયેલા મુખપત્રમાં શિવસેનાએ ટીપ્પણી કરી છે...
જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર (electric scooter) ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બજારમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ...
ગુજરાતમાં રાજકીય તોફાન હજુ શાંત પડ્યું નથી ત્યાં પંજાબમાં મોટી ઉથલપાથલ થઈ છે. પક્ષના 40 ધારાસભ્યોએ બળવો કરતાં કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી...
સામાન્ય રીતે આ દુનિયા (world) માં કેટલીક એવી વસ્તુઓ છે જે તમે દુનિયાને કહી શકો કે ન પણ કહી શકો, પરંતુ કેટલાક...
હકીકતમાં આપણે જ આવી વ્યક્તિઓને પ્રોત્સાહન આપીએ છીએ જે કહેતાં રહે છે કે આ ડ્રેસમાં તું જાડી લાગે છે, આવા ડ્રેસ તને...
ઇનડોર પ્લાન્ટસ ઘરને ખૂબસૂરત તો દર્શાવે જ છે પરંતુ યોગ્ય પ્લાન્ટસની પસંદગી કરીને તમે તમારા ઘરના ખૂણેખૂણાને મહેકતાં પણ રાખી શકો છો....
લગ્ન દીકરીને બીજા ઘર સાથે જોડે છે પણ પિયરથી દૂર કરતું નથી. દીકરી પોતાનું સમગ્ર અસ્તિત્વ બદલીને સાસરિયાના રંગમાં રંગાઈ જાય છે....
એક કાલ્પનિક કથા છે. યમરાજના દરબારમાં પૃથ્વીલોક પરથી આયુષ્ય પૂર્ણ થતાં ચાર વ્યક્તિઓને લાવવામાં આવી. તેમાં એક વેપારી માણસ, એક વૈજ્ઞાનિક, એક...
મિત્રો, આપ સૌ વિદ્યાર્થીઓની NEET પરીક્ષા સારી જ ગઇ હશે. પરિણામ આવવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હશો. આપણે ત્યાં ધો. ૧૨ –...
લગભગ બે વર્ષ બાદ .. લોકોએ આ વર્ષે થોડો હાશકારો અનુભવ્યો. હા, ચોક્કસ નિયમોને અનુસરીને પરંતુ થોડી ઝાકઝમાળ, આનંદ અને ઉત્સાહ આ...
કેમ છો?મજામાં ને?બે જનરેશન વચ્ચેનો ગેપ એ સદીઓ પુરાણી સમસ્યા છે પરંતુ લાગણી, ડર, આમન્યા કે સામાજિક કારણોસર પહેલાં લડતા-ઝઘડતા પણ મોટાભાગના...
રાવલપિંડી : શુક્રવારે અહીં વન ડે સીરિઝની પ્રથમ વન ડે (One day match) શરૂ થવાના સમયે ન્યુઝીલેન્ડ (New Zealand) ક્રિકેટ ટીમે સુરક્ષાનું...
આપણે આજ દિન સુધી સોનું, ચાંદી, મકાન, મોટર કાર વગેરે ખરીદતી બેન્ક જોઈ છે, પણ દેવું ખરીદે તેવી બેન્ક નથી જોઈ. મોદી...
ભારતનો યુવાન ઉચ્ચ ભણતરવાળો કે મધ્યમકક્ષાનું ભણતરવાળો નોકરી માટે સરકારી નોકરી મેળવવાનાં પ્રથમ પ્રયત્નો કરે છે. કારણ સરકારી નોકરીમાં મોટામાં ફાયદો પેન્શનનો...
આજકાલ મોટાભાગનાં મુખ્ય ગુજરાતી અખબારોમાં દહેજ ન લાવવાને કારણે કે ઓછું લાવવાનું ઓઠું લઈ પત્નિઓને મારઝૂડ કરવાના, કાઢી મૂકવાના, તરછોડી દેવાના કે...
આજથી પાંચેક દાયકા પહેલાં મારા મેરેજ થયા હતાં ત્યારે ચાર કોલમનુ મથાળુ બાંધી આજ દૈનિક મા સમાચાર હતા કે’ એક ગંભીર ગુનામાં...
આમ તો દરેક શહેરમાં જુદા-જુદા દિવસોએ બજાર કે હાટ અમુક ચોક્કસ વિસ્તારોમાં ભરાતી જ હોય છે.આજે મારે સુરત શહેરની શનિવારી હાટની વાત...
ક્રિકેટની ભાષામાં 159 રન પણ એક પણ વિકેટ નહી તેવી જ રીતે ગુજરાતમિત્ર દૈનિક અખબારે, દરરોજ એક એક રન પત્રકારત્વ ક્ષેત્રમાં અવરિત...
લખનૌ: જીએસટી કાઉન્સિલે (GST Councile) કોવિડ-19ની દવા (medicine)ઓ પરના છૂટછાટવાળા વેરા (tax)ના દરો, કેન્સરની દવાઓ પર વેરામાં કાપ લંબાવ્યા હતા જ્યારે મસ્ક્યુલર...
ઈરાનનો બાદશાહ અલ રશીદ ….બાદશાહ અલ રશીદને પોતાના સમૃદ્ધ વિરાટ રાજ્ય …અઢળક સંપત્તિથી ઉભરતા ખજાના અને મોટી સેના નો ગર્વ હતો…અને અભિમાનને...
ગુજરાતના જ નહીં, દેશના રાજકીય ઇતિહાસમાં કદી ન બની હોય એવી ઘટના ગુજરાતના રાજકીય તખ્તા પર બની છે. કોઇ એક પક્ષની આખેઆખી...
કોંગ્રેસ અને ભાગલાખોરી એકબીજાના પર્યાય બની ચૂકયા છે. પક્ષનું મોવડીમંડળ જેમ તેના પર ઢાંકપીછોડો કરવા માંગે છે તેમ તે વધુ બહાર આવે...
ટીમ ઈન્ડિયા (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો કાર્યકાળ સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનારા આઈસીસી ટી 20 વર્લ્ડ...
અનેક દેશોને જેણે કમરતોડ માર માર્યો છે તેવો કોરોના હજુ પણ વિશ્વમાંથી ગયો નથી. અનેક દેશોમાં કોરોનાના કેસ હજુ પણ આવતા જ...
લીમખેડા: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં બુધવારે રાત્રીના સમયે ઘરની ઓસરીમાં માતા સાથે સુતેલા સાડા ત્રણ માસના નવજાત બાળકને જંગલમાંથી આવેલો...
જાંબુઘોડા: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે અને દર વર્ષે આ ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા અભ્યારણ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાતો...
કાલોલ: કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતમાં આવેલા નમરા ફળિયામાં ગુરૂવારે સ્થાનિક એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની...
IPL 2026ની મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે જબરદસ્ત વાપસી કરીને 200 રનનો મજબૂત ટાર્ગેટ મુક્યો છે. શરૂઆતમાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી, પરંતુ તિલક વર્માની શાનદાર સદીના કારણે મુંબઈ મજબૂત સ્કોર સુધી પહોંચી શક્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. કાગીસો રબાડાએ ઘાતક બોલિંગ કરતાં દાનિશ માલેવાર, ક્વિન્ટન ડી કોક અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા હતા.
એક સમયે મુંબઈનો સ્કોર 46/3 હતો અને ટીમ દબાણમાં દેખાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ તિલક વર્મા અને નમન ધીરે ઇનિંગ્સ સંભાળી. ખાસ કરીને તિલક વર્માએ આક્રમક બેટિંગ કરીને મેચનો રૂખ બદલી નાખ્યો. તેમણે માત્ર 33 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને પછી સદી તરફ આગળ વધ્યા. ઇનિંગ્સના અંતિમ ઓવરોમાં તિલક વર્માએ ગતિ વધુ તેજ કરી. 20મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણા સામે તેમણે છગ્ગા-ચોગ્ગા ફટકારીને પોતાની IPL કારકિર્દીની પ્રથમ સદી પૂર્ણ કરી. તેમણે માત્ર 45 બોલમાં સદી ફટકારી, જે એક શાનદાર સિદ્ધિ ગણાય છે. તેમના આ ધમાકેદાર પ્રદર્શનથી મુંબઈએ 20 ઓવરમાં લગભગ 200 રનનો સ્કોર ઉભો કર્યો. તિલક વર્માને અન્ય બેટર્સનો પણ સાથ મળ્યો. હાર્દિક પંડ્યા સાથે તેમની મહત્વપૂર્ણ ભાગીદારી રહી, જેના કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી. અંતમાં સ્ટોઇનિસ જેવા ખેલાડીઓએ પણ ઝડપી રન બનાવી સ્કોરને આગળ ધપાવ્યો.
ગુજરાત તરફથી બોલિંગમાં કાગીસો રબાડા સૌથી સફળ રહ્યા. તેમણે 3 વિકેટ ઝડપી અને શરૂઆતમાં મુંબઈને ભારે દબાણમાં મૂકી દીધું. જોકે મધ્ય અને અંતિમ ઓવરોમાં ગુજરાતના બોલરો તિલકને રોકવામાં નિષ્ફળ રહ્યા. હવે ગુજરાત ટાઇટન્સ સામે 200 રનનો પડકારજનક લક્ષ્યાંક છે. ટીમ પાસે શુભમન ગિલ અને જોસ બટલર જેવા મજબૂત બેટર્સ છે, પરંતુ મુંબઈની બોલિંગ લાઇનઅપ સામે આ લક્ષ્યાંક હાંસલ કરવો સરળ નહીં રહે. આ મેચમાં તિલક વર્માની ઇનિંગ્સ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે. શરૂઆતમાં લથડ્યા ખાઘા પછી મુંબઈએ જે રીતે વાપસી કરી છે, તે ટીમના આત્મવિશ્વાસ માટે મહત્વપૂર્ણ છે.