શુક્રવારની રાત્રે KKR (કોલકત્તા નાઈટ રાઈડર્સ)ને હરાવીને ચોથીવાર IPL ચેમ્પિયન બનનાર CSK (ચેન્નાઈ સુપરકિંગ્સ) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના (MSDhoni) અંગત જીવન વિશે...
છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસ પક્ષમાં (Congress) કાયમી અધ્યક્ષની માંગણી ઉઠી રહી છે. પક્ષના જ કેટલાંક નેતાઓ દ્વારા છૂપી રીતે કોંગ્રેસના અધ્યક્ષના મુદ્દે...
તમારી સામે તમારી મનપસંદ વાનગી હોય અને તમે એ ખાઇ જ ન શકો એવું કયારેક બન્યું છે? જો હા, તો એ એસિડિટીને...
કેમ છો? દિવાળીની તૈયારી કેવી ચાલે છે? ગયા વર્ષની દિવાળીનું સાટું વાળવા આ વખતે ડબલ ખર્ચા ન કરતાં. બજેટમાં જ દિવાળીનું શોપીંગ...
વડોદરા : અસહ્ય મોંઘવારીના વધતા જતા વ્યાપ વચ્ચે પીસાઈ રહેલી જનતા વધુને વધુ મોંઘવારીના ખપ્પરમાં હોમાવા પામી છે.ત્યારે મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર...
વડોદરા : પોતાના જ સંતાનની માતા બનાવ્યા બાદ પ્રેમિકા સાથેના ગૃહકલેશમાં ઉશ્કેરાતા સચીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી નાંખી હતી તે ફ્લેટમાં...
છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના લીધે અમેરિકા દ્વારા વિઝા પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી. દુનિયાભરમાં મોટા ભાગની એરફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી,...
વડોદરા: પુત્રી સમાન યુવતી સાથે જધન્ય બળાત્કાર ગુજારનાર અશોક જૈનને આજે ધોલેરા-પાણીતાણા રીકન્સ્ટ્રકશન કામે લવાયો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે ૭૦...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના કેટલાક સ્વજનો અને મુલાકાતીઓ દ્વારા હોસ્પિટલમાં જ પાન, પડીકી ,ગુટખા ખાઈ ગમે ત્યાં...
વડોદરા : શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી...
વડોદરા : શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અન્નુ સોસાયટીમાં રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી મહિલાના છૂટાછેડા થયા હોવા છતાં પૂર્વપતિ દ્વારા મહિલાને એક...
વડોદરા : કોરોના મહામારીને કારણે વડોદરા શહેરમાં પ્રતિવર્ષ પોલોમેદાન ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા 40 વર્ષથી યોજાતા રાવણ દહનનો કાર્યક્રમ...
વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલ જય યોગેશ્વરમાં રહેતા પતિએ તારે ઘરનું કામ કરવાનું નહીં અને તું મારી સાથે રૂમમાં જ...
ગુજરાતમાં દારૂબંધી હોય દક્ષિણ ગુજરાતના પીવાના શોખીનો છાશવારે સંઘપ્રદેશ દમણ, સેલવાસની મુલાકાત લેતા હોય છે. સુરતીઓને તો દમણ એટલે બીજા ઘર સમાન...
આણંદ : ખંભાતના વાડાપોળ ખાતે રહેતા યુવકના લગ્ન માતર ગામની યુવતી સાથે થયાં હતાં. જોકે, લગ્નના પાંચ મહિના બાદ સાસરિયાએ તેને ઘરમાંથી...
આણંદ : તહેવારના પગલે ખાદ્યતેલ અને તેલીબીયામાં કાળાબજારી ન થાય તે માટે બેઠક યોજાઈ હતી. જેમાં કોઈપણ પ્રકારની કાળાબજારી, સંગ્રહખોરી કે ભેળસેળ...
આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બાંગ્લાદેશની મિલિટ્રી હોસ્પિટલ દ્વારા વધુ તબીબી સારવાર માટે મોકલવામાં આવેલી બે વર્ષની નાની...
IPL 14 સિઝનની ટ્રોફિ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જીત્યું છે. આ સાથે જ ધોનીની ટીમ IPLમાં ચાર વાર ચેમ્પિયન...
દાહોદ: દાહોદ જિલ્લાના ખેડુતો આજરોજ દાહોદ પ્રાંત અધિકારીએ ભેગા થયાં હતાં જ્યાં પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાંથી...
સુખસર: સંજેલી હોળી ફળિયા વિસ્તારમાં થયેલા સામૂહિક રસ્તામાં ગેરકાયદેસર દબાણોને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને દબાણ દૂર કરવા નોટિસ ફટકારી...
ગોધરા: શહેરા મામલતદાર દ્વારા પાદરડી, માતરીયા વ્યાસ સહિતના અનેક ગામોની ઓચિંતી મુલાકાત લઇને રેશનકાર્ડ ધારકોને એકત્રીત કરીને સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો પુરતો...
દાહોદ: માં આદ્યશક્તિના નવ દિવસના નોરતા સંપન્ન થતાં દશમે દિવસે દશેરાની ઉજવણી કરવા દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. દર વર્ષે...
દર વર્ષે ભાદરવા માસમાં ઓતરા ચિતરાનો બાળી નાખતો ઉગ્ર તાપ અનુભવાતો હોય છે. આ તાપથી પાકને ફાયદો થાય છે અને ભેજ સુકાય...
ઓનલાઇન ગેમિંગ એ વ્યસન છે. પહેલા લોકો વિડીયો ગેમ્સ રમતા હતા હવે લોકો ઓનલાઇન ગેમ્સ પાછળ પાગલ છે. ક્રિકેટ અને ફૂટબોલ જેવી...
સમય સાથે માનવીના આચાર-વિચાર, રૂચિ-પસંદગી, રહેણીકરણી બધું બદલાતું રહે છે. આધુનિક જમાનો ફેશનનો છે, એમ કહી શકાય. નિત્ય બદલાતી રહે તે ફેશન....
ભેળસેળ ક્યાં નથી? અનાજ, કઠોળ, મરી મસાલા હોય કે ફરસાણ, મીઠાઈ હોય, ભેળસેળીયાઓ લોકોના આરોગ્ય સાથે ખતરનાક ચેડાં કરી રહ્યા છે. એને...
તહેવારોની મોસમ પૂર બહારમાં ખીલે તેની સાથે જ મીઠાઈ , ફરસાણ બનાવી વેચનારાઓ જથ્થાબંધ ખાદ્ય પદાર્થો અગાઉથી બનાવી સ્ટોક કરી લેતાં હોય...
એક આંબા વાડીમાં એક કોયલ રહે.દુર દુર સુધી આંબાના ઝાડ …લીલીછમ હરિયાળી …આંબાની છાયામાં તેની ડાળ પર મસ્ત હીંચકા હીંચકા ખાતા ખાતા...
પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિતની જરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાથી (Price Rise) ગુજરાતના લોકો ત્રસ્ત થયેલા છે. શાકભાજી, ખાદ્યતેલ, અનાજ-કઠોળ સહિતની વસ્તુઓના વધતા ભાવ વચ્ચે એવી લોલીપોપ...
ભૂતપૂર્વ ચૂંટણી વ્યૂહકારમાં બની બેઠેલા રાજકીય સલાહકાર વર્ણવે છે તેવી ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ એટલે કે કોંગ્રેસ તેના ચાવીરૂપ મુદ્દાઓને હાથ ધરવાની કોશિષ...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.