વડોદરા: મૃતક ભાઇની લાખો રૂપિયા મિલ્કત તેના વારસદારોને પાસેથી પચાવી પાડવા સાસરીયાઓએ પરીણીતા અને તેના બંને પુત્રોને વારંવાર ધાકધમકી આપી મિલ્કતના કાગળ...
વડોદરા: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે વારંવાર રજૂઆતો પછી પણ પાલિકાના અધિકારીઓ અને કુંભકર્ણ નિદ્રામાં...
સુરત: સુરતી દેશી મીઠાઈની રેસિપી ગણાતી સુરતી ઘારીની (Surti Ghari) શોધને 183 વર્ષ પૂર્ણ થયાં છે. શહેરનાં સોની ફળિયા દેવશંકર ઘારીવાળાના ખાંચા...
સમાચાર છે કે વ્યાપક વરસાદનેક ારણે કોલસાની ભારે અછતને કારણે ઘણા રાજયોમાં વીજ કટોકટી ઉભી થિ છે તેનું સાચું ચિત્રણ 11.10.21 ‘ગુજરાતમિત્ર’ના...
આજકાલ વર્તમાનપત્રમાં વાંચીએ છીએ કે મહિલાઓનો થતો બળાત્કાર, હત્યા અને યૌન શોષણ વધતા જાય છે. આથી સરકાર તેમજ સમાજ માટે દેશમાં મહિલાઓની...
રોંગ સાઇડ ડ્રાઇવીંગ અને દ્વી ચક્રી વાહનો પર ત્રણ સવારી એ સુરતમાં જોવા મળતી એક અતિસામાન્ય રોજીંદી ઘટના (બીના) છે જેને સુરતની...
હાલમાં જ એક નાના પણ ગુજરાતને આનંદ અને ગૌરવ અપાવે તેવા સમાચાર વાંચવા મળ્યા. રાજકરણ વિશે લોકોની વર્ષો જૂની માન્યતાઓ અને ધારણાઓનો...
તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે દિકરાના જન્મની વધામણીમાં એવું બોલ્યું હોય કે અમારે ત્યાં વિષ્ણુ પધાર્યા…! તમે ક્યાંય એવું સાંભળ્યું છે..?...
એક લોકપ્રિય મરાઠી નવલકથાકાર શ્રી ખાંડેકર તેમની એકરસ નવલકથામાં રાજા રાણીનો સંવાદ સરસ સંદેશ આપે છે નવલકથામાં કોઈ દુઃખના ભાર નીચે દબાયેલા...
ઉત્તરાખંડમાં (Uttarakhand Flood) છેલ્લા બે દિવસ દરમ્યાન આભ ફાટવાની ઘટનાને પગલે 24 લોકોનો મોત થયા છે, જ્યારે ખાસ કરીને ચાર ધામની યાત્રાએ...
કોંગ્રેસ કારોબારીની તા. 16મી ઓકટોબરની બેઠકથી રાજી થનાર જો કોઇ લોકો હોય તો તે સોનિયા ગાંધી અને તેમના પરિવારની નિકટના લોકો જ...
થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક પિતાના પોતાના જીવ કરતા વ્હાલા બાળકને સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પાસે છોડીને જતો રહે છે, જો કે પોલીસની...
આ વર્ષે ફરી એક વાર ભૂખમરા અંગેના વૈશ્વિક સૂચકઆંકમાં ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ જણાઇ છે. ભારત આ ઇન્ડેક્સમાં ખૂબ પાછળના સ્થાને...
રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 5 કેસ નોંધાયા છે. બીજી બાજુ કોરોનાના 26 દર્દીઓ સાજા...
રાજ્યની પ્રજાને સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહે તે માટે સ્થાનિક લોકોની રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા...
સૌરાષ્ટ્રમાં સપ્ટે. માસમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. જેના પગેલ ખેડૂતોને સહાય કરવા...
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.નિગમ)ના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કર્મચારી સંગઠનોએ સરકારને આવતીકાલ સુધીમાં...
સુરત: કેન્દ્રના ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandviya) ફોસ્ફેટ અને પોર્ટાશના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધતાં ખેડૂતોને બીજીવાર સબસિડી આપવાની જાહેરાત કરી છે....
છેલ્લાં કેટલાંક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir Terrorist Attack) આતંકવાદીઓ હુમલા થઈ રહ્યાં છે. આંતકવાદીઓ પર કાબુ મેળવવા માટે ભારતીય સૈન્ય દ્વારા...
ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં (Cruise Drugs Party) પકડાયેલા આર્યન ખાનની (Aryan Khan) જ્યૂડીશીયલ કસ્ટડી આવતીકાલે તા. 20 ઓક્ટોબરના રોજ પૂરી થશે. 14...
ગુજરાત સરકારે (Gujarat Government) કોરોના (Covid-19) પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે કેટલાંક નિર્ણયો લીધો છે. ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકે તેવો ભય...
માંડવી: માંડવી-કીમ રોડ (Mandvi Kim Road) રાજ્ય ધોરી માર્ગ હોવાથી બિસમાર બનતાં તેની મરામત માટે GSRDC દ્વારા રૂ.97 લાખ મંજૂર કરવા છતાં...
ઉત્તરપ્રદેશમાં (Uttarpradesh) આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની (Election) ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) મહિલાઓને 40 ટકા ટિકિટ (Women Candidate) આપશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi)...
વાપી: દમણથી (Daman) કારમાં દારૂ (whiskey) ભરીને સુરત (Surat) લઈ જતાં બે બુટલેગરે પોલીસ જમાદારને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત...
સુરત : 12 વર્ષ ઉપરાંતથી હાઇપર ટેન્શનના મહિલા દર્દીને આડેધડ દવા લખી આપવાનું ડોક્ટરને ભારે પડ્યું હતું. આડેધડ દવાના ડોઝના કારણે મહિલા...
સુરત: ઉકાઈ ડેમ અને હથનુર ડેમના ઉપરવાસમાં બે દિવસ દરમિયાન વરસેલા વરસાદને કારણે ઓક્ટોબર મહિનામાં ઉકાઇ ડેમમાં પાણીની ૧.૧૨ લાખની આવક થઈ...
સુરત : કોરોના દોઢ વર્ષ પછી સુરતીઓનો પોતીકો પર્વ એટલે કે ચંદનીપડવાની ઉજવણી ધામધૂમથી થાય તેવી શકયતા છે. પૂર્ણિમાની રાતે પૂર્ણ ચંદ્રની...
સુરત : આર્ક પરફોર્મન્સ પ્લેટફોર્મ કે જે ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન (Green Building certification ) અને USGBC સાથે સંકળાયેલી ટેક્નોલોજી ધરાવતી વિશ્વવિખ્યાત કંપની...
સુરત: વેસુમાં રહેતા ગાયવાલાબંધુઓએ નાનપુરાના યાર્નના વેપારી પાસેથી રૂ.3.21 કરોડનો માલ ખરીદીને પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી...
સુરત જિલ્લામાં આઝાદીની ચળવળમાં સૌથી વધુ સક્રિય એવા બારડોલી તાલુકાના પૂર્વ છેડે આવેલા વઢવાણીયા ગામમાં પ્રવેશતા જ એન.આર.આઇ. ભાઈઓનું ગામ હોય તેવી...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.