શહેરા : શહેરા તાલુકા વિકાસ અધિકારી સહીત ૩ કર્મચારીઓ ACB ના હાથે લાંચ લેતા ઝડપાતા તાલુકાના સરપંચો,તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત...
યુસુફ પટેલ, હાજી મસ્તાન, સુકર નારાયણ બખિયા અને વર્દરાજન મુદલિયાર જેવા દાણચોરોનો મુખ્ય ધંધો સોનાની દાણચોરીનો હતો. દાઉદ ઇબ્રાહિમે પણ પોતાની કારકિર્દીનો...
વર્ષો પહેલાં દરેક ખેડૂત એકબીજાના ખેતરના શેઢા પરથી ગાડાં લઇને જતા આવતા હતા. કોઇ પણ પ્રકારની લડાઇ કે ઝઘડા થતા ન હતા....
આસો મહિનો આવે એટલે ચોમાસાની ઋતુનો અંત આવવાની તૈયારી. જેટલો વરસાદ શરૂઆતમાં ન થયો એની સરખામણીમાં વધુ વરસાદ ભાદરવામાં જ વરસી ગયો....
આપણી પાસે આઈ બી કસ્ટમ ઈ ડી સી આઈ ડી એ ટી એસ સમગ્ર દેશમાં ફેલાયેલું પોલીસ તંત્ર છે. આ બધી સંસ્થાઓ...
પાકિસ્તાન નામનો દેશ 75 વર્ષથી હડકાયેલા કૂતરા જેવો થયો છે અને તે ખરેખર ડફણાં માંગે છે. વડાપ્રધાન મોદીને હવે એટલી સલાહ આપી...
ઘણા લાંબા સમય પછી આપણા વડા પ્રધાનને વિદેશ પ્રવાસે જવાનો યોગ પ્રાપ્ત થયો. તેઓશ્રી અમેરિકા ગયા એ આમંત્રણ હતું કે “આમંત્રિત કરાવ્યાં”?...
એક માણસ રસ્તામાં ચાલીને જતો હતો.સામે યમરાજ મળ્યા. તે તેમને ઓળખી ન શક્યો.યમરાજે તે વ્યક્તિની પરીક્ષા લેવા પાણી માંગ્યું અને પેલા માણસે...
બંધારણની કલમ 370-એ ને ‘બિનકાર્યશીલ’ કરવાના પોતાનાં પગલાં (તેને નાબૂદ કરવામાં નથી આવી કે નાબૂદ કરવામાં નથી એવું વ્યાપકપણે માનવામાં આવે છે.)...
કરાગ્રે વસતે લક્ષ્મીને બદલે કરાગ્રે વસતે મોબાઈલમથી હવે આપણી સવાર પડે છે. ઊઠીને પહેલાં ભગવાનનો ફોટો કે સૂર્યનારાયણના દર્શન કરનારા લોકો વોટસેપના...
રેલવે સ્ટેશનો, ટ્રેનો, બસો, બસ સ્ટેશનો, સરકારી કચેરીઓની ઇમારતો, જાહેર રસ્તાઓ વગેરે પણ ગંદકી એ આપણી બહુ જૂની સમસ્યા છે. ગંદા જાહેર...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના વધુ 34 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા અને વલસાડમાં 7-7, સુરત મનપામાં 5, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા મનપામાં...
રાજ્યમાં એક તરફ અતિવૃષ્ટિના કારણે રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ધારાસભ્યો માટે આ વધારાની ગ્રાન્ટના 2 કરોડ...
આદ્યશક્તિની આરાધનાના આ નવરાત્રિ પર્વના નવમા નોરતે ગુરૂવારે સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની ૧૮ મહિલાઓનું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૭નું વિમોચન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો...
સુરત: (Surat) ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અને નેતાઓની નવી ટીમ બન્યા બાદ પ્રથમવાર રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સુરત આવશે....
નવસારી: (Navsari) નવસારીના દશેરા ટેકરીમાં છેલ્લા ૨-૩ દિવસથી લીલા રંગનું ડહોળું પાણી આવી રહ્યું છે. પીવા લાયક પાણી ન આવતું હોવાથી લોકોમાં...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં કેટલાક અજાણ્યા ઇસમોએ વફાદાર શ્વાનના (Dog) ખાવામાં ઝેર નાંખતાં બે તંદુરસ્ત બચ્ચાંનાં મોત થયાં છે. જ્યારે એક શ્વાન જીવનમરણ...
ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) પાકિસ્તાનને (Pakistan) મર્યાદામાં રહેવાની ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે જો તે કાશ્મીરમાં (Kashmir)...
સુરત: (Surat) નર્મદ યુનિ.ની (University) બહાર કેટલાક અસામાજીક તત્ત્વો વિદ્યાર્થિનીઓની (Students) છેડતી કરીને હેરાન કરી નાંખે, આવા સમયે પોલીસને ફરિયાદ કરવા છતાં...
બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને (Shah rukh Khan Son Aryan Khan Drugs Case) ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા નથી. હવે...
સુરતના વેસુ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં પ્રેમી સાથે રંગેહાથ પકડાયેલી પત્નીએ શરમાવાના બદલે પ્રેમી સાથે મળી જાહેરમાં પતિને...
સુરત: (Surat) એક બાજુ સુરત સ્માર્ટ સિટી (Smart City) બની ગયું હોવાની આલબેલ પોકારી સુરત મનપાના તંત્રવાહકો રાષ્ટ્રીય સ્તરે એક પછી એક...
સુરત: (Surat) કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાતના 5 સ્વાતંત્ર્યવીરોની ટપાલ ટિકિટ (Postal stamp) રજૂ કરી હતી. ગુજરાતના આ પાંચ અનામી સ્વાતંત્ર્યવીરોમાં...
બુલેટ ટ્રેનને (Bullet Train) લઈને મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાનના...
સુરત: (Surat) મનપા દ્વારા દર વખતે તહેવારો નિમિત્તે વિવિધ ખાદ્ય વાનગીઓનાં સેમ્પલ લેવામાં આવે છે અને તહેવારો (Festival) પૂર્ણ થયા બાદ સેમ્પલોના...
સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા એક બાજુ શહેરના વેક્સિન (Vaccine) મુકવા લાયક તમામને પ્રથમ ડોઝ મુકીને 100 ટકા લક્ષ્યાંક પુરો કરી...
સુરત: (Surat) સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને (Electric Vehicles) પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સુરતમાં પણ ઈલેક્ટ્રિક...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. અહીં દુર્ગાપૂજાના ઉત્સવ દરમિયાન જ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવતા રમખાણો ફાટી...
રૂપિયા 200 કરોડની ખંડણીથી શરૂ થયેલા બિઝનેસમેન સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરીંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડિઝ (Jaqline Fernanidse) બાદ હવે દિલબર ગર્લ મુશ્કેલીમાં મુકાઈ...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.