National

IPL 2022: 26 માર્ચથી શરૂ થશે સિઝન, પહેલી મેચ KKR અને CSK વચ્ચે રમાશે

મુંબઈ (Mumbai): ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022નું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (CSK Vs KKR) વચ્ચે 26 માર્ચે પ્રથમ મેચ રમાશે. કુલ 70 લીગ મેચ અને 4 પ્લેઓફ ગેમ મળીને આ ટૂર્નામેન્ટ કુલ 65 દિવસ સુધી ચાલશે. જેમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળશે, જે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જણાવી દઈએ કે આ સીઝનથી IPLમાં ગુજરાત અને લખનઉ આ બે નવી ટીમો ઉતરી રહી છે. આ બે ટીમો 28 માર્ચે એકબીજાનો સામનો કરશે. IPLની મોટાભાગની મેચો સાંજે 7.30 વાગ્યે રમાશે, જ્યારે જે દિવસે બે મેચ હશે તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે અને બીજી મેચ સાંજે 7.30 વાગ્યે રમાશે. 

આ વખતે કુલ 12 ડબલ હેડર મેચ જોવા મળશે, એટલે કે તે દિવસે જ્યારે એક જ દિવસમાં બે મેચ હશે. IPL 2022 સિઝનની પહેલી ડબલ હેડર મેચ 27 માર્ચ રવિવારે રમાશે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3.30 વાગ્યે પહેલી મેચ પુણેના બ્રેબોર્ન-CCI સ્ટેડિયમ ખાતે જ્યારે પંજાબ અને બેંગ્લોર વચ્ચેની બીજી મેચ D.Y.પાટીલ સ્ટેડિયમ મુંબઈ ખાતે 7.30 વાગ્યે રમાશે. બંને મેચો અલગ અલગ સ્ટેડિયમમાં આયોજિત થશે. IPL 2022 લીગની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં 22 મેના રોજ સાંજે 7.30 કલાકે રમાશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને થશે. પ્લેઓફ મેચોનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, તે પછીથી જાહેર કરવામાં આવશે.

  • જાણો કઈ મેચ ક્યારે રમાશે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ વાનખેડે સ્ટેડિયમ 26 માર્ચ, 7.30 PM
  • દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ બ્રેબન સ્ટેડિયમ, 27 માર્ચે બપોરે 3.30 વાગ્યે
  • 27 માર્ચ, સાંજે 7.30 વાગ્યે પંજાબ કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડીવાય પાટિલ સ્ટેડિયમ
  • ગુજરાત ટાઇટન્સ વિ. લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમ 28 માર્ચે સાંજે 7.30 કલાકે
  • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રાજસ્થાન રોયલ્સ એમસીએ સ્ટેડિયમ પુણે, 29 માર્ચ સાંજે 7.30 વાગ્યે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ, 30 માર્ચ સાંજે 7.30 વાગ્યે
  • 31 માર્ચ, સાંજે 7.30 વાગ્યે લખનૌ સુપર જાયન્ટ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ એમસીએ સ્ટેડિયમ પુણે
  • કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વાનખેડે સ્ટેડિયમ 1 એપ્રિલ, સાંજે 7.30 વાગ્યે
  • મુંબઈ ઈન્ડિયન્સ vs રાજસ્થાન રોયલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 2 એપ્રિલે બપોરે 3.30 વાગ્યે
  • ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ એમસીએ સ્ટેડિયમ પુણે, 2 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ વિ પંજાબ કિંગ્સ બ્રેબન સ્ટેડિયમ 3 એપ્રિલ, સાંજે 7.30 વાગ્યે
  • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ લખનૌ સુપર જાયન્ટ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 4 એપ્રિલ, 7.30 વાગ્યે
  • રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વાનખેડે સ્ટેડિયમ 5 એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ એમસીએ સ્ટેડિયમ પુણે 6 એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • લખનૌ સુપર જાયન્ટ્સ વિ દિલ્હી કેપિટલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 7 એપ્રિલ, 7.30 PM
  • પંજાબ કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ બ્રેબોન સ્ટેડિયમ 8 એપ્રિલ, સાંજે 7.30 વાગ્યે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ ડીવાય પાટીલ સ્ટેડિયમ 9 એપ્રિલે બપોરે 3.30 કલાકે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ એમસીએ સ્ટેડિયમ પુણે 9મી એપ્રિલે સાંજે 7.30 કલાકે
  • કોલકાતા નાઈટ રાઈડર્સ વિ દિલ્હી કેપિટલ્સ બ્રેબોન સ્ટેડિયમ 10 એપ્રિલે બપોરે 3.30 કલાકે
  • રાજસ્થાન રોયલ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમ 10 એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ગુજરાત ટાઇટન્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 11 એપ્રિલ, સાંજે 7.30 કલાકે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડીવાય પાટિલ સ્ટેડિયમ 12 એપ્રિલ, સાંજે 7.30 કલાકે
  • મુંબઈ ઈન્ડિયન્સ વિ પંજાબ કિંગ્સ એમસીએ સ્ટેડિયમ પુણે 13મી એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • રાજસ્થાન રોયલ્સ વિ ગુજરાત ટાઇટન્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 14 એપ્રિલ, સાંજે 7.30 વાગ્યે
  • સનરાઈઝર્સ હૈદરાબાદ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ બ્રેબોન સ્ટેડિયમ 15મી એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ બ્રેબન સ્ટેડિયમ 16 એપ્રિલે બપોરે 3.30 વાગ્યે
  • દિલ્હી કેપિટલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વાનખેડે સ્ટેડિયમ 16 એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • 17 એપ્રિલ – બપોરે 3.30 વાગ્યે પંજાબ કિંગ્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ ડીવાય પાટિલ સ્ટેડિયમ
  • ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ એમસીએ સ્ટેડિયમ પુણે, 17 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે
  • રાજસ્થાન રોયલ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ બ્રેબોન સ્ટેડિયમ 18 એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • લખનૌ સુપર જાયન્ટ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડીવાય પાટિલ સ્ટેડિયમ 19 એપ્રિલ, 7.30 PM
  • દિલ્હી કેપિટલ્સ વિ પંજાબ કિંગ્સ એમસીએ સ્ટેડિયમ પુણે, 20 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે
  • મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 21 એપ્રિલ, સાંજે 7.30 વાગ્યે
  • દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ એમસીએ સ્ટેડિયમ પુણે, 22 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે
  • કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ગુજરાત ટાઇટન્સ ડીવાય પાટીલ સ્ટેડિયમ 23 એપ્રિલે બપોરે 3.30 કલાકે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ સનરાઈઝર્સ હૈદરાબાદ બ્રેબોન સ્ટેડિયમ, 23 એપ્રિલ સાંજે 7.30 વાગ્યે
  • લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ 24 એપ્રિલ, સાંજે 7.30 વાગ્યે
  • પંજાબ કિંગ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ વાનખેડે સ્ટેડિયમ 25મી એપ્રિલ, સાંજે 7.30 વાગ્યે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ એમસીએ સ્ટેડિયમ પુણે 26મી એપ્રિલે સાંજે 7.30 કલાકે
  • ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ વાનખેડે સ્ટેડિયમ 27 એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ વાનખેડે સ્ટેડિયમ 28 એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • પંજાબ કિંગ્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ એમસીએ સ્ટેડિયમ પુણે 29મી એપ્રિલે સાંજે 7.30 વાગ્યે
  • ગુજરાત ટાઇટન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બ્રેબોન સ્ટેડિયમ, 30 એપ્રિલ બપોરે 3.30 વાગ્યે
  • રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 30 એપ્રિલ, સાંજે 7.30 વાગ્યે
  • દિલ્હી કેપિટલ્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ વાનખેડે સ્ટેડિયમ 1 મે, 3.30 વાગ્યે
  • સનરાઈઝર્સ હૈદરાબાદ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ એમસીએ સ્ટેડિયમ પુણે 1 મે, સાંજે 7.30 કલાકે
  • કોલકાતા નાઈટ રાઈડર્સ વિ રાજસ્થાન રોયલ્સ વાનખેડે સ્ટેડિયમ 2 મે, સાંજે 7.30 વાગ્યે
  • ગુજરાત ટાઇટન્સ વિ પંજાબ કિંગ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 3 મે, 7.30 વાગ્યે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ ચેન્નાઈ સુપર કિંગ્સ એમસીએ સ્ટેડિયમ પુણે 4 મે, 7.30 વાગ્યે
  • દિલ્હી કેપિટલ્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ બ્રેબોન સ્ટેડિયમ 5 મે, 7.30 વાગ્યે
  • ગુજરાત ટાઇટન્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ બ્રેબન સ્ટેડિયમ 6 મે, 7.30 વાગ્યે
  • પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ વાનખેડે સ્ટેડિયમ 7 મે, 3.30 વાગ્યે
  • લખનૌ સુપર જાયન્ટ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ એમસીએ સ્ટેડિયમ પુણે 7 મે, 7.30 વાગ્યે
  • સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વાનખેડે સ્ટેડિયમ 8 મેના રોજ બપોરે 3.30 કલાકે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ વિ દિલ્હી કેપિટલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 8 મે, સાંજે 7.30 વાગ્યે
  • મુંબઈ ઈન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 9 મે, સાંજે 7.30 વાગ્યે
  • લખનૌ સુપર જાયન્ટ્સ વિ ગુજરાત ટાઇટન્સ એમસીએ સ્ટેડિયમ પુણે મે 10, સાંજે 7.30 કલાકે
  • રાજસ્થાન રોયલ્સ વિ દિલ્હી કેપિટલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ 11 મે, 7.30 વાગ્યે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ 12 મે, સાંજે 7.30 વાગ્યે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ બ્રેબન સ્ટેડિયમ 13 મેના રોજ સાંજે 7.30 કલાકે
  • 14 મે, સાંજે 7.30 કલાકે કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ એમસીએ સ્ટેડિયમ પુણે

Most Popular

To Top