Gujarat

સુરતમાં સરકારી હોસ્પિટલમાં નવા વોર્ડનુા બાંધકામ માટે રૂ. 526 કરોડનો ખર્ચ

ગાંધીનગર : સુરત શહેરની સરકારી હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ સાથે નવા વોર્ડના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે અને હાલમાં કામ પ્રારંભિક તબક્કે પાયાની કામગીરીના તબક્કે ચાલી રહ્યું છે.

સરકાર દ્વારા વિધાનસભામાં રજુ કરેલી વિગતો પ્રમાણે તા. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ નવા વોર્ડના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં આ પ્રોજેક્ટ મકાનના પાયા (ફાઉન્ડેશન)ની કામગીરીના તબક્કે છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 526.46 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

આ બાંધકામ કાર્ય ઓક્ટોબર 2027 સુધી પૂર્ણ થવાની સંભાવના છે.

Most Popular

To Top