દસમા દિવસે બપોરે બાર વાગ્યાથી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સોમાતળાવ રોડ એસ.એસ..વી. સ્કુલ સામે તથા સરદાર એસ્ટેટ લેપ્રસી મેદાનમાં આવેલા કૃત્રિમ તળાવોમાં શાંતિપૂર્ણ રીતે નાના શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન શરૂ થયું છે. અંદાજે ચારસો જેટલી નાની પ્રતિમાઓનુ વિસર્જન બપોરે પોણા બે વાગ્યા સુધીમાં થયું હતું. બપોરે 2 વાગ્યાથી પોલીસ તથા જીઆરડી જવાનો દ્વારા રોડપર બેરીકેટીંગ કરવામાં આવ્યું હતું.
વડોદરા: પૂર્વ વિસ્તારમાં 400 પ્રતિમાનું વિસર્જન
By
Posted on