Vadodara

કરજણ પાસે નેશનલ હાઇવે પર બસમાં આગ, 20 મુસાફરો બચ્યા



નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરાના લાકોદરા પાટિયા પાસે પ્રાઇવેટ લક્ઝરી બસ શોર્ટ સર્કિટ થતા લાગી ભીષણ આગ લાગી હતી. આ બસ પુના થી અમદાવાદ જઈ રહી હતી. બસમાં 20 જેટલા પેસેન્જર હતા
ડ્રાઇવરની સતર્કતાના લીધે તમામ મુસાફરો બસમાંથી ઊતરી જતાં આબાદ બચાવ થયો હતો..
બસમાં આગની જાણ થતાં કરજણ ફાયર બ્રિગેડ તેમજ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી


Most Popular

To Top