હૈદરાબાદ: તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ (Crash) થવાના સમાચાર છે. આ દુર્ઘટના તેલંગાણાના (Telangana) ડિંડીગુલના મેડક જિલ્લામાં બની હતી. દુર્ઘટના...
સુપ્રિમ કોર્ટે હવે વારંવાર સરકારને અદાલતી પ્રક્રિયામાં રહી સૂચનો કરવાં પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કાયદાને પણ બાજુ પર રાખી અનેક...
એક દિવસ ખૂબ પ્રેમથી જીવે જીદ કરી કે ભગવાન આજે તો તમે મને કપડાં સીવી આપો તો જ હું તે પહેરીને પૃથ્વી...
અનાવલ : એક સમય હતો જ્યારે આદિવાસી (Tribes) માત્ર ખેતી અથવા ખેત મજૂરી પૂરતા જ સિમિત થઇ ગયા હતા. આ સમાજના જે...
દુબઈ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ખાતે વિશ્વના નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓ વાર્ષિક યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ સમિટ માટે ભેગા થયા છે, જેને...
મુંબઈ: ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોની અસર શેરબજારમાં (Sensex) જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નિફ્ટી...
નવી દિલ્હી (NewDelhi): મિચૌંગ વાવાઝોડાએ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું આજે સોમવારે સવારે તામિલનાડુના દરિયા કિનારે...
સુરત: સ્મીમેર હોસ્પિટલમાંથી માનવતાને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. ઘરના છાપરા પરથી પડી ગયા બાદ પગમા સળીયો (Rod) ઘુસી જતા યુવક...
તાજેતરનાં વર્ષોમાં હિંદુત્વના સિદ્ધાંત અને વ્યવહારનું વિશ્લેષણ કરવા માટે પુસ્તકો અને લેખોનો પ્રવાહ દેખાયો છે. તેઓએ બીજેપી અને આરએસએસના વધતા પ્રભાવને વૈકલ્પિક...
નવી દિલ્હી: યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ (War) ચાલુ છે. આ યુદ્ધમાં 15 હજારથી વધુ લોકોના મોત (Death) થયા છે....
આજે દેશના પાંચ રાજ્યોના પરિણામ છે અને તેના પર સમગ્ર દેશની નજર એટલા માટે છે કેમ કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી આ...
નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાન (Rajasthzn), મધ્યપ્રદેશ (M.P) અને છત્તીસગઢમાં (Chattisgarh) જીત બાદ ત્રણેય રાજ્યોની જનતાનો આભાર માન્યો હતો....
સુરત: (Surat) હવે જે કમિશન એજન્ટો, સપ્લાયર્સ અને એજન્ટોનું પેમેન્ટ બહારગામની માર્કેટસમાં (Markets) અટકે છે. અને તે કમિશન એજન્ટો, સપ્લાયર્સ અને બહારના...
વાપી: (Vapi) રવિવારે જાહેર થયેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાના ચૂંટણી (Election) પરિણામોમાં ભાજપને જવલંત વિજય મળતા ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં હજુયે આગામી બે દિવસ માટે માવઠાની (Rain) સંભાવના રહેલી છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન તથા અપર એર ટ્રફની સિસ્ટમના...
ભોપાલ: (Bhopal) પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 230 સીટમાંથી 159 સીટ...
તેલંગાણાના (Telangana) મતદારોએ કોંગ્રેસને (Congress) જીતનો તાજ પહેરાવ્યો છે. કુલ 119 સીટો માટે થયેલી ચુંટણીમાં ભારે બહુમત સાથે કોંગ્રેસને જીત મળી છે....
પીએમ મોદીએ (PM Modi) ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની (Bhartiya Janta Party) જીત બાદ જનતા જનાર્દનને નમન કર્યા છે. ત્રણ રાજ્યોમાં બમ્પર...
વિધાનસભાના પરિણામોમાં (Assembly Results) ભાજપની બહુમતિ જોતા રાજસ્થાનમાં (Rajasthan) કોંગ્રેસે (Congress) લગભગ પોતાની હાર સ્વીકારી લીધી છે. અહીં ભાજપની (BJP) જીત બાદ...
સુરત: શહેરના (Surat) આભવા ગામના ગણેશ ફળિયામાં રવિવારે સવારે એક ચોંકાવનારો (Socking) બનાવ બન્યો હતો. અહીં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે છુટ્ટા...
સુરત: રાજ્યમાં વધતા હાર્ટ એટેકના (Heart Attack) હુમલાઓને ધ્યાનમાં રાખી શહેરના આરોગ્ય તંત્રએ એક નવી પહેલ કરી છે. જેના પગલે આજે રવિવારે...
ચેન્નાઈ: દક્ષિણ પશ્ચિમ બંગાળની (West Bengal) ખાડી પર નીચા દબાણનો વિસ્તાર 3 ડિસેમ્બરે ચક્રવાતી તોફાનમાં (Storm) મજબૂત બનશે, જેના પરિણામે તમિલનાડુના (Tamilnadu)...
સુરત: સુરત (Surat) પાંડેસરા (Pandesara) વડોદગામના એક બંધ મકાનના નકુચા અને તિજોરી કાપી ચોરો 25 તોલા સોનુ, દોઢ કિલો ચાંદી અને 50...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે....
ગાંધીનગર: ખેડામાં (kheda) સિરપનાં કારણે 5 લોકોનાં મોત નિપજ્યા બાદ પોલીસ દ્વારા સિરપ વેચતા વિક્રેતાઓ પર રાજ્યવ્પાયી દરોડા (search operation) પાડવામાં આવ્યા...
નવી દિલ્હી: મધ્યપ્રદેશ (Madhya Pradesh), રાજસ્થાન (Rajasthan), છત્તીસગઢ (Chhattisgarh) અને તેલંગાણામાં (Telangana) મતગણતરી (Election Result) ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપે...
મુંબઇ: લોકપ્રિય ટીવી શો (TV Show) CIDના ઈન્સ્પેક્ટર (Inspector) ફ્રેડરિક્સ (Fredericks) ઉર્ફે દિનેશ ફડનીસ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા...
મુંબઇ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના (Mumbai) ગિરગાંવ ચૌપાટી (Chaupati) વિસ્તારની એક ચાર માળની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ (Fire) લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો...
નવી દિલ્હી: ઇઝરાયેલ-હમાસ યુદ્ધનું (Israel-Hamas War) યુદ્ધવિરામ પૂર્ણ થયા બાદ ઇઝરાયેલે બેફામ હુમલાઓ શરૂ કરી દીધા છે. જેની અસર સમગ્ર વિશ્વ પર...
નવી દિલ્હીઃ (New Delhi) ભારતના રાજકીય ઈતિહાસમાં 3જી ડિસેમ્બરનો (December) દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. ચાર રાજ્યોની ચૂંટણીના (Election)...
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
હૈદરાબાદ: તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ (Crash) થવાના સમાચાર છે. આ દુર્ઘટના તેલંગાણાના (Telangana) ડિંડીગુલના મેડક જિલ્લામાં બની હતી. દુર્ઘટના સમયે વિમાનમાં (Aircraft) એક ટ્રેઈનર પાઈલટ અને ટ્રેઈની પાઈલટ હાજર હતા. આ અકસ્માતમાં બંને પાયલોટના (Pilot) મોત (Death) થયા છે. ભારતીય વાયુસેનાનું (Indian Air Force) આ વિમાન ક્રેશ થતાં બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજે એટલે કે સોમવારે સવારે 8 વાગીને 55 મિનીટે તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માત ડિંડીગુલના તુપરન મંડલમાં થયો હતો. આ તાલીમાર્થી વિમાન હૈદરાબાદ-ડિંડીગુલ એરફોર્સનું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા. આમ વિમાનમાં બે પાઇલોટ સવાર હતા. જેમના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
#WATCH | A Pilatus PC 7 Mk II aircraft met with an accident today morning during a routine training sortie from AFA, Hyderabad. Both pilots onboard the aircraft sustained fatal injuries. No damage to any civil life or property has been reported: Indian Air Force officials https://t.co/EbRlfdILfg pic.twitter.com/Eu65ldloo6
— ANI (@ANI) December 4, 2023
સમગ્ર મામલે વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રેનર વિમાને તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી સવારે ઉડાન ભરી હતી. ત્યાર બાદ સવારે 8.55 વાગ્યે પ્લેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માત ગ્રસ્ત વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું. તેમજ IFAએ ટ્વીટ કરીને આ દુર્ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે ટ્રેનર એરક્રાફ્ટ રૂટીન ફ્લાઈટ પર હતું. આ દુર્ઘટનામાં બંને પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ દુર્ઘટનામાં કોઈ સ્થાનિક નાગરિક કે ક્રાફ્ટ સિવાયના જાનમાલને નુકસાન થયું નથી. વઘુમાં એરફોર્સે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.
A Pilatus PC 7 Mk II aircraft met with an accident today morning during a routine training sortie from AFA, Hyderabad. It is with deep regret that the IAF confirms both pilots onboard the aircraft sustained fatal injuries. No damage to any civil life or property has been…
— Indian Air Force (@IAF_MCC) December 4, 2023
છેલ્લા આઠ મહિનામાં એરફોર્સનો આ ત્રીજો અકસ્માત છે. આ પહેલા જૂનમાં એરક્રાફ્ટ કિરણ ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં મોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાતિ થઇ ન હતી. ક્રાફ્ટમાં ઉપસ્થિત બંને પાઇલોટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો.
મે મહિનામાં મિગ-21 પ્લેન ક્રેશ થયું હતું
મે મહીનામાં નિયમિત તાલિમ ઉડન દરમિયાન રાજસ્થાનના હનુમાનગઢ નજીકભઅરતીય વાયુસેનાનું મિગ-21 ફાએટર પ્લેન ક્રેશ થતાં ત્રણના મોત થયાં હતાં. આ વિમાને સુરતગઢના એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. જેમાં અચાનક ખરાબી થતાં પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે પાયલોટનો મૃતદેહ ઘટના સ્થળેથી 25 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં સુરતગઢમાં મળી આવ્યો હતો.