પારડી: (Pardi) પારડીના રેંટલાવ રોડ ઉપર યુવકે 10 વર્ષના બાળકને ખોળામાં બેસાડી કારનું (Car) સ્ટીયરિંગ પકડાવી કાર હંકારતો વિડીયો માતાએ સ્ટેટસમાં (Status)...
સુરત: (Surat) પાંડેસરામાં રહેતી પરિણીતાને તેના કુટુંબી દિયરે વાતોમાં ફસાવી વિડીયો કોલ (Video Call) કરી કપડા ઉતારાવ્યા હતા. બાદમાં તેનું વિડીયો રેકોર્ડિંગ...
અમદાવાદ: અંબાજી (Ambaji) મંદિરમાં મોહનથાળના પ્રસાદ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા અમદાવાદના (Ahmedabad) નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન...
બારડોલી: (Bardoli) બારડોલીમાંથી પસાર થતાં નવસારી-માંડવી રાજ્ય ધોરી માર્ગ નં.88 (State Highway) પર રાધાકૃષ્ણ મંદિર પાસે પૂરઝડપે આવતી ટ્રકે મોટરસાઇકલને અડફેટે લેતાં...
અમદાવાદ: રાજ્યમાં (Gujarat) હજારો યુવક-યુવતીઓ સરકારી ભરતી (Sarkari Bharti) માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive Exams) તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યની ભાજપ...
ભરૂચ: (Bharuch) અંકલેશ્વરના જીતાલી ગામના (Village) ભરત રાઠોડ પ્રાથમિક શાળાનું પગથિયું ચઢ્યા નથી. અને પત્ની માંડ ૪ ચોપડી ભણ્યાં છે. પરંતુ વહાલસોયી...
ગણદેવી: (Gandevi) અમેરિકામાં (America) વસતા મૂળ ગણદેવી તાલુકાના સોનવાડી ગામના વતની અને નોર્થ કેરોલિનામાં મોટેલ ચલાવતા 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા (Murder)...
ગાંધીનગર : કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટના આધારે ગુજરાત (Gujarat) એટીએસની (ATS) ટીમે ગોધરા (Godhara) તથા અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ...
સુરતઃ (Surat) સુરતમાં રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં (Legends League Cricket) મેદાન પર બનેલી એક ઘટનાને કારણે ઇન્ડિયન કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીર...
નવી દિલ્હી: કતારમાં (Qatar) 8 ભારતીય આપવામાં આવેલી ફાંસીની સજાના કેસમાં મોટી સફળતા મળી છે. આ મામલે ભારતીય રાજદૂતને કોન્સ્યુલર એક્સેસ (Diplomatic...
નવી દિલ્હી: બ્રિટિશ સરકારે (British Goverment) બીબીસીના (BBC) નવા વડા (Chairman) માટે ભારતીય (Indian) મૂળના ડો. સમીર શાહનું (Samir Shah) નામ ફાઈનલ...
નવી દિલ્હી: મધ્ય પ્રદેશ વિધાન સભા ચુંટણીના પરિણામ (Result) આવ્યા બાદથી જ કોંગ્રેસ (Congress) વિધાયક ફૂલસિંહ બરૈયા ખુબ ચર્ચામાં છે. તેઓએ વાયદો...
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આવતા વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ T20 વર્લ્ડ કપ 2024 માટે (World Cup 2024) નવા...
નવી દિલ્હી: ઇન્કમ ટેક્સએ (IT) ઓડિશા (Odisha) અને ઝારખંડમાં (Jharkhand) દારૂ બનાવતી કંપનીઓમાં દરોડા (Raid) પાડ્યા હતા. જેમાં કંપનીના પરિસરમાંથી મોટી માત્રામાં...
નવી દિલ્હી: જયપુરમાં (Jaipur) રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાને (Gogamedi Murder Case) લઈને લોકોના મનમાં એક જ...
સુરત: ગોઠાણ હજીરા વચ્ચે રેલવે ટ્રેક નાંખવા માટે તંત્ર દ્વારા સરવેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે, ત્યારે આ રૂટ વાંસવા અને દામકા...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામજન્મભૂમિ પર બની રહેલા મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે રામલલાની મૂર્તિ 15 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. મંદિર ટ્રસ્ટના...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) નેતા અનુમુલા રેવંત રેડ્ડીએ (Revant Reddy) તેલંગાણાના (Telangana) નવા મુખ્યમંત્રી (CM) તરીકે શપથ લીધા છે. હૈદરાબાદના (Hyderabad) એલબી...
નવી દિલ્હી: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત મેળવી છે. હવે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓને લઈને પાર્ટીમાં ગજગ્રાહ...
સુરત(Surat): શહેરમાં રખડતાં કૂતરાંઓનો (StrayDog) ત્રાસ હજુ ઓછો થયો નથી. આજે લિંબાયત વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર રખડતાં શ્વાને હૂમલો (DogAttack) કર્યો...
સુરેન્દ્રનગર(Surendranagar): અમદાવાદથી કચ્છ જતા હાઈવે (AhmedabadKutchHighway) પર આજે તા. 7 ડિસેમ્બરની સવારે ભયાનક અકસ્માત (Accident) થયો હતો. અહીં આઈશર ટ્રક અને કાર...
નવી દિલ્હી: કોરોના (Corona) ની ચિંતા હજુ સંપૂર્ણપણે દૂર થઈ નથી ત્યારે ચીનમાંથી (China) આવતા નવા બેક્ટેરિયાએ (Bacteria) ભારતનું (India) ટેન્શન (Tension)...
સુરત (Surat) : શહેરના સચિન વિસ્તારમાં લાગેલી આગની (Sachin Fire) ઘટનામાં એક સુખી પરિવારનો માળો પીંખાઈ ગયો છે. માતા પિતા બાદ 22...
સુરત(Surat): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CMBhupendraPatel) નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન (Aviation) સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ...
ભરૂચ: જંબુસરના કાવી ગામે બે બહેનોનું અપહરણ બાદ ફાર્મ હાઉસમાં બળાત્કારની ચકચારી ઘટના બહાર આવી છે. જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે...
રાજસ્થાનમાં ચૂંટણીનાં પરિણામો બાદ મુખ્યમંત્રીપદને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વડા સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને...
સુરત(Surat) : નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરનારાઓ વિરુદ્ધ છેલ્લાં કેટલાંક સમયથી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી કબજે કર્યું પરંતુ તેથી વિરુધ્ધ યુપી બિહારે ગુજરાત કબજે કરી લીધું છે. ખેતીના મૂળ વિષય સાથે જોડાયેલા...
પોતાનાં જ પ્રજાજનો, દરબારીઓ તેમજ કુટુંબજનો પર જાસૂસી કરવાની રાજકર્તાઓની વૃત્તિ ચાલતી આવે છે. પુરાણા જમાનામાં ટેલીફોન કે વાયરલેસ ન હતા પરંતુ...
કોરોના કાળમાં મા-બાપ ખોઇ બેઠેલાં છાત્રોને પોતાની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ આપવાનો સ્તુત્ય નિર્ણય દિલ્હી યુનિ.એ કર્યો છે. દિલ્હી યુનિ.એ આવાં 80...
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
પારડી: (Pardi) પારડીના રેંટલાવ રોડ ઉપર યુવકે 10 વર્ષના બાળકને ખોળામાં બેસાડી કારનું (Car) સ્ટીયરિંગ પકડાવી કાર હંકારતો વિડીયો માતાએ સ્ટેટસમાં (Status) મૂકતાં પતિએ પત્ની અને તેના સાઢુ ભાઇ સામે પારડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. સુરતના કતારગામ દરવાજા પાસે રહેતા અને કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જેનીશ જયકિશન રાઠોડે મંગળવારે પારડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, 2 ઓગસ્ટના રોજ પત્ની ખુશ્બુ તથા સાઢુભાઇ નીરવ ચાવડા (રહે.,આણંદ) દમણ ખાતે એક કાર લઇ ફરવા માટે ગયા હતા.
બીજા દિવસે ફોનમાં પત્ની ખુશ્બુએ વોટ્સએપ સ્ટેટસ ઉપર એક વિડીયો ક્લીપ મૂકી હતી, જેમાં ફરિયાદીનો 10 વર્ષીય પુત્ર કારની ડ્રાઇવિંગ સીટ ઉપર સાઢુના ખોળામાં બેસી વાહન પૂરઝડપે હંકારી સામાન્ય લોકોનું જીવન જોખમાય એ રીતે બેદરકારીપૂર્વક રેંટલાવ બ્રિજ ઊતરતાં મુંબઇથી સુરત તરફ જતા દેખાઇ આવ્યો હતો. સાઢુએ કાર સ્ટીયરિંગ સગીર પુત્રના હાથમાં આપી પોતે બંને હાથ છૂટા રાખી દેતાનો વિડીયો વાયરલ કરી તેમાં થેન્ક યુ સો મચ માસા તેમ લખ્યું હતું. બાળક તેમજ અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવા બદલ પોલીસે ફરિયાદીની પત્ની ખુશ્બુ જેનીશ રાઠોડ અને તેના સાઢુ નીરવ ચાવડા સામે ગુનો નોંધ્યો હતો.
ફરિયાદી જેનીશ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષથી પત્ની ખુશ્બુ પુત્રને સાથે લઇ વલસાડના કોસંબા ભાગડાવડા ખાતે પિયરમાં રહે છે. વિડીયો જોયા બાદ પત્નીની સમાજમાં બદનામી ન થાય એ માટે ફરિયાદ કરી ન હતી. પરંતુ ફરીવાર ભવિષ્યમાં આવું કૃત્ય ન કરે એ હેતુથી ઘરના સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરી ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું હતું.