‘મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો’ એ ગુજરાતનો અતિ પ્રાચીન ગરબો છે. એમ માળવામાં વાવેલી મેંદીનો...
શિયાળામાં માગસર મહિનામાં વાતાવરણમાં ઠંડક હોવાથી સુરતીઓ જમણમાં વરાછાનું લાલ કળીવાલા લીલા લસણનો ઉપયોગ વધારે કરે છે. ખત્રી જ્ઞાતિમાં શિયાળામાં ‘કાચુ પુરી’નું...
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને પાઠ પછી ભણાવીશ. પહેલાં પ્રશ્ન પૂછીશ.’ગુરુજીની આ વાત સાંભળી શિષ્યો મૂંઝાયા કે ‘પાઠ શીખ્યા વિના...
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનું પોસ્ટમોર્ટમ થતું રહેશે પણ એમાં બોધપાઠ તો માત્ર કોંગ્રેસ માટે જ રહેવાનો. ૨૦૨૪ માટે ભાજપ માટે ફરી વિજય...
નરેન્દ્ર મોદીએ ભાજપની ધૂરા સંભાળ્યા બાદ ભાજપમાં આંતરિક માથાકૂટ થયાની ઘટનાઓ બંધ થઈ જવા પામી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈને ગાંઠતા નથી...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના ગોલ્ડન ચોકડી પાસે રોડ પર ઉભા રહીને વાતો કરતા શખ્સોને સાઇડ પર ઉભા રહેવાનું કહેતા તેમણે ટ્રાફિકના (TRB)...
અમદાવાદ: આગામી લોકસભા 2024ની (Loksabha Election 2024) ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત (Gujarat) કોંગ્રેસે (Congress) સંગઠનના માળખામાં કેટલાક ફેરફારો કર્યા છે. જેમાં અમદાવાદ...
સુરત: સુરતનું ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) શરૂ થાય તે પહેલા જ વિવાદમાં (Controversy) આવ્યું છે. હીરાબુર્સના વહીવટદારોએ ઇમારત બાંધકામના (Construction) 538...
મુંબઇ: સિદ્ધાર્થ આનંદની દિગ્દર્શિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફાઈટર’ની (Fighter) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.’ફાઈટર’માં રિતિક રોશન (Hritik Roshan) અને દીપિકા પાદુકોણ...
અમદાવાદ: ભારતનું (India) પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન (Bullet Train Station) અમદાવદમાં (Ahmedabad) બનીને તૈયાર થઇ ગયું છે. આ સાબરમતીમાં (Sabarmati) તૈયાર થયેલા...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ UPI યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. RBIએ સ્વાસ્થ્ય સંભાળ અને શિક્ષણ માટે UPIના...
ઉત્તરાખંડ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે 8 ડિસેમ્બર ઉત્તરાખંડ (UK) ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું (Global Investorts Summit) ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે...
નવી દિલ્હી: TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે પોતાનો રિપોર્ટ...
સુરત : શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુપીવાસી યુવકનું મોત થયું છે. આ યુવકની હત્યા છે કે અકસ્માત તે...
સુરત(Surat): શહેરના પાંડેસરા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક પરપ્રાંતીય પરિવારના ત્રણ વર્ષીય બાળકનું મોત (ChildDeath) થયું છે. તાવ આવ્યાના ત્રીજા...
સુરત: લાંબા સમય બાદ સુરત શહેરમાં આવકવેરા વિભાગ સક્રિય થયું છે. આજે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ શહેરના મોટા...
સુરત(Surat): શહેરના શેરી, મહોલ્લા અને સાંકડી ગલીઓમાં ઘણીવાર યુવકો ક્રિકેટ (Cricket) રમતા જોવા મળતા હોય છે. વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ખલેલ...
સુરત: G7 દેશોએ 2024નાં નવા વર્ષથી રશિયન હીરા પર પ્રતિબંધની જાહેરાત કરવા સંદર્ભે બુધવારે સંકેત આપતા ભારતના હીરા ઉદ્યોગમાં આજે તેના ઘેરા...
સુરત(Surat): જહાંગીરપુરા (Jahangirpura) ખાતે ઘરકામ કરવા જતી મહિલાને (Mad) ચાની ટપરી ઉપર અઠવાડિયાથી બેસીને છેડતી કરતાં એમ્બ્રોઇડરીના વેપારીને (Embroidery Trader) પકડી પોલીસના...
હમણાં ટી-0 લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ નિમિત્તે ક્રિસ ગેઇલ, જેક કાલિસ, કેવિન પિટરસનથી માંડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાણીતા રહેલા અનેક ખેલાડીઓ સુરત આવ્યા. પ્રશ્ન...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની (ICC ODI World Cup 2023) આખીય ટુર્નામેન્ટમાં તમામ 10 મેચો જીત્યા બાદ ભારત (India) 19મી...
એક યુવાન બિઝનેસમેનનો બિઝનેસ આમ તો સારો ચાલતો હતો, પણ અચાનક ધીમે ધીમે કામ ઓછું થવા લાગ્યું અને સમસ્યાઓ વધવા લાગી.બિઝનેસ સાવ...
ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો આવી ગયાં છે. લોકો પાનના ગલ્લે અને બાંકડા પરિષદમાં રાજનીતિની ચર્ચા કરવા લાગ્યા છે. લાંબું વિચારનારા લોકસભાના પરિણામનું...
નવી દિલ્હી: ભારત સરકારે ખાંડના ભાવ પર લગામ લગાવવા અને ઘરેલુ વપરાશ માટે પુરવઠો સુનિશ્ચિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે....
સુરત(Surat): લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં (LalbhaiContractorStadium) ચાલુ મેચે (Match) મેદાનમાં (Ground) ઘસી જઇ ક્રિકેટર (Cricketer) સુરેશ રૈના (SureshRaina) સાથે સેલ્ફી (Selfie) લેનાર યુવક...
50 વર્ષથી ભારતે લોકસભાની રચના (જેને સીમાંકન કહેવાય છે)માં કોઈ ફેરફાર કર્યો નથી. કોઈ પ્રદેશની બેઠકો વધારવા અથવા ઘટાડવા માટે જે વ્યક્તિને...
તમારા મોબાઇલ પર કોઇ અજાણયા નંબર પરથી કોલ આવે, તમારા નામથી સંબોધીને તમને તમારા બેંકની અને ખાતાની કેટલીક વિગતો જણાવીને તમને કહેવામાં...
મોસ્કો: અમેરિકામાં નાના બાળકો દ્વારા આડેધડ ફાયરિંગની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે પરંતુ આ વખતે રશિયામાં ફાયરિંગની ઘટના બની છે. રશિયાની એક...
પારડી: (Pardi) પારડીના રેંટલાવ રોડ ઉપર યુવકે 10 વર્ષના બાળકને ખોળામાં બેસાડી કારનું (Car) સ્ટીયરિંગ પકડાવી કાર હંકારતો વિડીયો માતાએ સ્ટેટસમાં (Status)...
સુરત: (Surat) પાંડેસરામાં રહેતી પરિણીતાને તેના કુટુંબી દિયરે વાતોમાં ફસાવી વિડીયો કોલ (Video Call) કરી કપડા ઉતારાવ્યા હતા. બાદમાં તેનું વિડીયો રેકોર્ડિંગ...
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણી: મહાયુતિએ 214 બેઠકો જીતી, ભાજપની 120 બેઠકો સાથે બંપર જીત
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
‘મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો’ એ ગુજરાતનો અતિ પ્રાચીન ગરબો છે. એમ માળવામાં વાવેલી મેંદીનો રંગ ગુજરાતમાંથી હવે વિશ્વના નકશા પર મુકાયો છે. નાચવા-કૂદવા અને થનગનાટ સાથે હૈયું હિલોળે ચઢે તેવો ગરબો, વિશ્વનો વારસો વર્લ્ડ હેરિટેજ બન્યો છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે 6 ડિસેમ્બરના રોજ 3 કલાકે બોત્સાવ નામાં યોજાયેલા 18મા સત્રની મિટિંગમાં સ્વીકૃતિ, અનોખી ઓળખ મળી છે. અલબત, વિશ્વનો સૌથી લાંબો ચાલનારો નૃત્ય ઉત્સવ એટલે ગુજરાતનો નોરતા-ગરબા ઉત્સવ છે.
ગુજરાતનો ગરબો એ ભારતની અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે નામના મેળવેલ 15મી વિશેષતા છે. ગરબો સામાજિક અને સાંસ્કૃતિક વિશેષતા ધરાવતો હોઈ આગવું સ્થાન મળ્યું છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાઓ દ્વારા જોખમમાં મુકાયેલા અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું રક્ષણ, સમુદાયો, જૂથો અને વ્યક્તિઓમાં સન્માનની ખાતરી અને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ વધારી શકાય તે માટે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ-આઈસીએચ ગરબા-સાંસ્કૃતિક વિશેષતાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન આપ્યું છે.પ્રાચીન ગરબા, શેરી ગરબાના મૂળ સ્વરૂપને સાચવીએ. ગરબાને દૂષણોથી સુરક્ષિત રાખીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Ph.d. પદવીધારકો : ઉપયોગિતા: ફલશ્રુતિ
તા.૭/૧૨ ના મિત્રમાં ડૉ.વિનોદભાઈ પટેલનો ph.d. ડિગ્રી અંગેનો લેખ અસરકારક રહ્યો. લેખના સારાંશ મુજબ પદવીધારકોની સંખ્યા વધતી જાય છે, પણ ઉપયોગિતા ઘટતી જાય છે.જે વિષયનાં સંશોધનો થાય. વળી તેનાં તારણો, પરિણામો – સમાજને, રાષ્ટ્રને , સરકારને કેટલી માત્રામાં ઉપયોગી સાબિત થયાં છે તે પણ જોવાતું નથી.આ ડિગ્રી લેવા પાછળ સંશોધક સમય અને સંપત્તિ ખર્ચે છે, સરકાર પણ રૂપિયા ખર્ચે છે.પણ આ સંશોધનો સમાજને કે સરકારને બહુધા દિશાસૂચક નીવડતાં નથી.એક વર્ગ એવું માને છે કે આ સંશોધનો પદવીના ભાગ રૂપે અને સંશોધકને લાભાર્થે છે. હા, રિસર્ચ પ્રકારનાં કાર્યો થાય તો તે ઉપયોગી નીવડે. તો આ ડિગ્રીની સાર્થકતાની દિશામાં સંશોધક અને સરકારની શું ભૂમિકા હોઈ શકે તેનો અંગુલિનિર્દેશ કર્યો છે.
સુરત વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.