નવી દિલ્હી: પાકિસ્તાનમાંથી (Pakistan) આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના (Khyber Pakhtunkhwa) ડેરા ઈસ્માઈલ ખાન વિસ્તારમાં ફિદાયીન હુમલામાં (Fidayeen attacks)...
ભોપાલ: મધ્યપ્રદેશમાં ભાજપની જીત બાદ મોહન યાદવને નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જો કે 17 વર્ષથી મધ્યપ્રદેશમાં રાજ કરનાર શિવરાજ...
સુરત(Surat): શહેરમાં આગજનીના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. રોજ ક્યાંકને ક્યાંક આગની ઘટના બની રહી છે. થોડા સમય પહેલાં સચિન જીઆઈડીસીની એક...
વડોદરા: વડોદરામાં રખડતા કૂતરાઓની રડારમ હવે નિવૃત કર્મચારીઓ આવ્યા હોય તેમ લાગી રહ્યું છે.રવિવારે કોર્પોરેશનના નિવૃત કર્મચારીને બચકાં ભર્યા બાદ સાંજે એજ...
સુરત(Surat): શહેરના ખજોદ ડ્રીમ સિટી (Dream City) ખાતે વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) બન્યું છે. આ બિલ્ડિંગના વખાણ...
રાજસ્થાનમાં ચૂંટણીનું પરિણામ આવ્યું તેના ૮ દિવસ પછી પણ મુખ્ય મંત્રીપદ માટે ભારતીય જનતા પાર્ટીની અંદર રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ભાજપની મુશ્કેલીઓ...
સુરત(Surat) : શહેરના ભેસ્તાનના (Bhestan) જય અંબે નગરમાં યુવકનું તાડી પીધા બાદ મોત (Death) નિપજ્યું હોવાની શંકાસ્પદ ઘટના સામે આવતા પોલીસ દોડતી...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL2024) માટેની મીની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં (Dubai) યોજાવાની છે. આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર વિદેશમાં હરાજી થશે....
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં તલાટીની પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા માટેની શૈક્ષણિક લાયકાતમાં મોટો ફેરફાર થયો છે. હવે રાજ્યમાં ધો. 12મું પાસ વિદ્યાર્થીઓ તલાટીની પરીક્ષા...
નવી દિલ્હી: છત્તીસગઢ (Chattishgadh) અને મધ્યપ્રદેશમાં (MadhyaPradesh) મુખ્યમંત્રી (ChiefMinister) પદ માટે જે નામો ચર્ચાતા હતા તેના બદલે ભાજપે (BJP) સ્કાયલેબ સર્જી રાજકીય...
ચૂંટણીપંચ ચૂંટણીના નિયમોનું પાલન ન કરવા બદલ ઉમેદવાર ને નોટિસ ફટકારે છે પણ પરિણામ શૂન્ય.ગણેશ ઉત્સવમાં મર્યાદાથી વધુ ઊંચી મૂર્તિ ભક્તો લાવે...
આપણા દેશમાં અનેક ધર્મો, સંપ્રદાયો, પંથો, ભાષાઓ, બોલીઓ, કોમો અને જ્ઞાતિઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. સૌ નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં...
આપણી સામાન્ય રીતે શિયાળો ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓ છે.પણ એ બધી મોસમને મોજ અને મસ્તીના રંગે રંગીને અનોખી, પોતાની રીતે...
આપણે ત્યાં આડોશ-પડોશ અને સ્વજનો સાથે વાટકી વ્યવહાર ચાલતો જ હોય.કઈ સરસ બનાવ્યું હોય તો પડોશમાં મોકલવાનું અને કૈંક ખૂટી પડે તો...
ડબલામાંથી કબુતર કાઢવું, ગળામાંથી ૩૩ કોટિના અવાજ કાઢવા કે સરકસમાં આકાશી હિંચકાઓ ઉપર હાફ આમલેટ જેવાં કપડાં પહેરીને કૂદાકૂદ કરતાં કલાધરોને તો...
સુરત: શહેરમાં (Surat) માથાભારે 25-30 યુપી વાસીઓએ ગત રાત્રે આતંક મચાવ્યો હતો. રોડ ઉપર દારૂની (Liquor) પાર્ટી કરતા આ લોકોએ બે બાઇક...
બાળકો માટે ના અખબાર કે સમાઈક માં એક ઉખાણું ચિત્ર પઝલ હમેશ આવે છે. એક આંટી ઘુટી વાળા ચિત્રમાં એક બાજુ એ...
નવી દિલ્હી: વિધાનસભાની ચૂંટણીમાં મોદીનું મેજીક ત્રણ રાજ્યો, રાજસ્થાન (Rajasthan), મધ્ય પ્રદેશ (M.P) અને છત્તીસગઢમાં (Chhattisgadh) બરકરાર રહ્યું હતું. તેમજ છત્તીસગઢ અને...
સુરત: (Surat) ડુમસ રોડ વાસ્તુ લક્ઝરિયામાં રહેતા પટેલ પરિવારના ફ્લેટમાં (Flat) કામ કરતી મહિલાએ ઘરમાં જ મોકાનો ફાયદો ઉઠાવી બે મોંઘી સૂટકેસ,...
સુરત: (Surat) વરાછામાં ટેમ્પો ઉપર મિત્રો સાથે રમતો 5 વર્ષનો બાળક (Child) નીચે પટકાતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલ...
ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) નકલી બનાવટે તો હદ કરી નાંખી છે, હવે મહેસાણા જિલ્લાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી (Factory) ઝડપાઈ છે. આ...
વડોદરા: પોકેટકોપથી વડોદરા (Vadodara) શહેરમાંથી નોકરીયિતા વર્ગ દ્વારા પાર્ક કરેલી બાઇકોની (Bike) ચોરી (Theft) કરનાર રીઢા ચોરને પોલીસ (Police) ઝડપી પાડ્યો છે....
ગાંધીનગર: 10મી શ્રેણીના વાઈબ્રન્ટ સમિટ (Vibrant summit) અંતર્ગત આજે અમદાવાદમાં બાયોટેકનોલોજી પ્રી-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાયુ હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)...
વડોદરા: વડોદરામાં (Vadodara) રખડતા કૂતરાઓની રડારમ હવે નિવૃત કર્મચારીઓ આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે કોર્પોરેશનના નિવૃત કર્મચારીને બચકાં ભર્યા બાદ...
વડોદરા: સોશિયડ માડિયા (Social Media) પર ચેટિંગ કરીને મોબાઇલ નંબર મેેળવ્યા બાદ વીડિયો કોલ (Video call) કરીને નગ્ન યુવતી સાથે વીડીયો કોલનું...
વલસાડ: (Valsad) સુરતના એક યુવાનની રેન્જ રોવરે (Range Rover) વલસાડ નજીક હાઇવે નં. 48 પર એક યુવાનની બાઇકને ટક્કર મારી ગંભીર અકસ્માત...
ગાંધીનગર: 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના (Vibrant Gujarat Global Summit 2024) પૂર્વાર્ધરૂપે આવતીકાલે 12 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં (Surat) સધર્ન ગુજરાત...
રાજસ્થાન: ભારતીય જનતા પાર્ટીના (BJP) વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના (Rajasthan) પૂર્વ મુખ્યમંત્રી (Former CM) વસુંધરા રાજે સિંધિયાએ (Vasundhara Raje Sindhiya) ભાજપ પાસે...
ઘેજ: (Dhej) ચીખલી નજીકના થાલામાં રાત્રિ દરમ્યાન નેશનલ હાઇવે (National Highway) સ્થિત હોટલના (Hotel) ડાયનિંગ હોલમાં એક બેકાબૂ કાર ધસી આવી ડાયનિંગ...
નવી દિલ્હી: રાજ્યસભાએ (Rajyasabha) નમાઝને (Namaz) લઈને મોટો નિર્ણય લીધો છે. સંસદ સત્ર દરમિયાન દર શુક્રવારે આ માટે અડધો કલાકનો વિરામ નાબૂદ...
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણી: મહાયુતિએ 214 બેઠકો જીતી, ભાજપની 120 બેઠકો સાથે બંપર જીત
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
નવી દિલ્હી: પાકિસ્તાનમાંથી (Pakistan) આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના (Khyber Pakhtunkhwa) ડેરા ઈસ્માઈલ ખાન વિસ્તારમાં ફિદાયીન હુમલામાં (Fidayeen attacks) 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલો ડેરા ઈસ્માઈલ ખાનના એક પોલીસ સ્ટેશનમાં થયો હતો. અહેવાલ મુજબ વિસ્ફોટના કારણે પોલીસ સ્ટેશનની ઈમારતના ત્રણ રૂમ ધરાશાયી થઈ ગયા છે અને ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.
આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાને (Tehreek-e-Taliban) લીધી છે. આ આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનની (Afghanistan) જેમ પાકિસ્તાનમાં સરકાર બનાવવા માંગે છે. આ કારણોસર તે સતત સરકારી વિભાગો અને અધિકારીઓને નિશાન બનાવી રહી છે.
કેવી રીતે થયો હુમલો?
પ્રાપ્ત માહિતી અનુસાર ફિદાયીન એક વાહનમાં પોલીસ સ્ટેશનના ગેટમાં ઘૂસ્યો હતો. ગેટ પર પહોંચતા જ ફિદાયીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં ખૈબર પખ્તુનખ્વામાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 101 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર પોલીસે બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.
એક વર્ષમાં પાકિસ્તાનમાં 1000થી વધુ આતંકી હુમલા થયા
છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં આતંકી હુમલાની ઘટનામાં વધારો થયો છે. પાછલા એક વર્ષ દરમિયાન પાકિસ્તાનમાં 1050 આતંકી હુમલાની ઘટનાઓ બની છે. આ હુમલાઓમાં 470 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રાંતના લગભગ 1823 લોકોએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યા છે.
ખૈબર પખ્તુનખ્વા વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદે છે. 1050 આતંકવાદી ઘટનાઓમાંથી 419 ઘટનાઓ બંધોબસ્તી જિલ્લામાં બની હતી. જ્યારે ફાટામાં 631, ઉત્તર વજીરસ્તાનમાં 201 અને પેશાવરમાં 61 આતંકવાદી ઘટનાઓ બની હતી.