સુરતઃ વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના (SuratInternationalAirport) ટર્મિનલનું ઉદ્દઘાટન (Innogration) કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર...
ભારતની કોર્ટોમાં જે કેસોનો ભરાવો થયો છે તેને કારણે સામાન્ય નાગરિકને ન્યાય મળતો નથી; તે બાબતમાં ઘણું લખાઈ ગયું છે. આપણા દેશની...
સુરત: પાંડેસરા ભીડ ભજન આવાસમાં રાજસ્થાની યુવકને જાહેરમાં ફટકારી મોત ને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં...
સંસદમાં ઘૂસણખોરીનો બનાવ બહુ મોટો સિક્યોરિટી ફેલ્યોર છે. દેશમાં સહુથી વધુ સલામતી વ્યવસ્થા સંસદભવનમાં સક્રિય હોય છે અને ત્યાં પણ ઘૂસણખોરી થઈ...
નવી સિવિલમાં અનેક પ્રકારની ગોબાચારી ચાલે છે. સરકારી તંત્રોમાં વ્યક્તિગત નહીં, સામુહિક જવાબદારીઓ હોય છે અને તેમાંથી વરવી બેદરકારી જન્મે છે. હમણાં...
તાજેતરમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એનસીઆરબીનો રાષ્ટ્રવ્યાપી ક્રાઇમ રીપોર્ટ 2022-23 રજૂ કરાયો, જેમાં દર્શાવાયેલા આંકડા મુજબ આપણા દેશમાં રોજના 500થી વધુ...
સદા રામ નામનો મહિમા ગાતા ગોસ્વામી તુલસીદાસજી પાસે એક ગૃહસ્થ આવ્યા અને કહેવા લાગ્યા, ‘બાપજી, આપ કહો છો કે બે અક્ષરના નામ...
છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યોમાં કોઈ પણ પક્ષ ચૂંટણી જીતે પછી સરકારની રચનામાં એક વાત જરૂર બનવા લાગી છે. ઉપમુખ્યમંત્રી પદ. અને એમાં...
જો કે કોંગ્રેસે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ કરતાં વધુ મત મેળવ્યા છે. 2024ની લોકસભાની ચૂંટણીને જોતા તેણે ચૂંટણીમાં સ્પષ્ટપણે મુખ્ય હિન્દીભાષી...
આપણુ વહાલુ સુરત એક પછી એક પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં તેણે જે પ્રગતિ કરી છે તે નેત્રદીપક...
સુરત: સુરત (Surat) આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજરોજ 30 મો સમૂહલગ્ન (Group Marriage) સમારોહ યોજાયો હતો. સુરત પર્વત પાટીયા (Parvat...
વડોદરા: સુરતની (Surat) સગીરાને નોકરીની (Job) લાલચમાં વડોદરા (Vadodara) બોલાવી દુષ્કર્મ (Rape) આચર્યું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) પરથી...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના છાણી જીઇબી સબ સ્ટેશનમાં (GEB Sub Station) મગર (Crocodile) આવી જતા વીજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો બનાવવાની જાણ...
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET- 2024)ની પરીક્ષાના (Exam) કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે....
મુંબઇ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 2024 સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) ટીમે એક મોટો નિર્ણય લીધો છે અને રોહિત શર્માની...
સુરતઃ આગામી તા. 17 ડિસેમ્બરને રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સુરત (Surat) પધારી રહ્યા છે. અહીં તેઓ વિશ્વના સૌથી મોટા...
મુંબઇ: છેલ્લા ઘણા દિવસોથી બચ્ચન પરિવારમાં (Bachchan Family) તણાવના અહેવાલો આવી રહ્યા છે. બચ્ચન પરિવારના એકમાત્ર પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને...
સુરત: સુરત (Surat) કામરેજના (kamrej) ખોલવડ ગામે મહિલાની છેડતી કરી જાહેરમાં કપડા ફાડી નખાયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. એટલું જ...
ભરૂચ: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લગભગ 40 દિવસ બાદ પોલીસ સમક્ષ સરન્ડર થયા હતા. જેના બીજા દિવસે 15મી ડિસેમ્બરે ડેડીયાપાડા કોર્ટમાં રજૂ...
નવી દિલ્હી: મલેશિયા (Malaysia), શ્રીલંકા (Sri Lanka) અને થાઈલેન્ડ (Thailand) બાદ હવે આ દેશ ભારતીયોને (Indian) વિઝા ફ્રી (Visa Free) એન્ટ્રી આપવનો...
ગુજરાત: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. જે બાદ હાઈકોર્ટે આ કેસમાં આરોપી તથ્ય પટેલની જમીન અરજી ફગાવી...
નવી દિલ્હી: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં (Shri Krishna Janmabhoomi Case) સુપ્રીમ કોર્ટ (Supreme court) તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ...
નવી દિલ્હીઃ લિજેન્ડરી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને (MSDhoni) મામલે બીસીસીઆઈએ (BCCI) મોટો નિર્ણય લીધો છે. રિટાયરમેન્ટના ત્રણ વર્ષ બાદ બીસીસીઆઈએ ધોનીને...
ગોંડલઃ ગુજરાતના (Gujarat) ખેડૂતો (Farmers) ડુંગળીના (Onion) કારણે રડી રહ્યાં છે. ડુંગળીની ખેતી કરતા સરકારના નિર્ણયના લીધે પરેશાન છે. સરકારે ડુંગળીની નિકાસ...
સુરતઃ આગામી તા. 17મી ડિસેમ્બરના રોજ વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું વિધિવત્ત ઉદ્દઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પધારવાના...
જયપુરઃ ભાજપના (BJP) નેતા ભજનલાલ શર્માએ (BhajanlalSharma) રાજસ્થાનના મુખ્યમંત્રી (RajashthanCM) તરીકે પદ અને ગુપ્તતાના શપથ (Oath) લીધા છે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન...
સુરતઃ ઔદ્યોગિક નગરી સુરતમાં આવરનવાર અકસ્માતો બનતા રહે છે. ખાસ કરીને કારખાના, ફેક્ટરીઓમાં આગના બનાવો અનેકોવાર બનતા રહે છે. આવો જ એક...
મુંબઈઃ ગુરુવારે સાંજે બોલિવૂડના (Bollywood) માંથી ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. જાણીતા અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક (Actor Shreyas Talpade suffered a heart...
મુંબઈઃ ભારતીય શેરબજારમાં તેજીનો દોર સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે પણ જળવાઈ રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજારના બંને સૂચકાંકો...
સુરતઃ સુરત એરપોર્ટનું (SuratAirport) નામ બદલીને “શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત”(ShriNarendraModiInternationalAirportSurat) . કરવા “સુરત એરપોર્ટ એક્શન કમિટી (SAAC)) દ્વારા માગણી કરાઈ...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
સુરતઃ વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ (SuratDiamondBurse) અને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટના (SuratInternationalAirport) ટર્મિનલનું ઉદ્દઘાટન (Innogration) કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આવતીકાલે તા. 17 ડિસેમ્બર 2023ના રોજ સુરત પધારી રહ્યાં છે. વડાપ્રધાનનું શાનદાર સ્વાગત કરવા માટે સુરતીઓ ઉત્સાહિત છે. વડાપ્રધાન માટે શહેરને શણગારવામાં આવ્યું છે.
ખાસ કરીને સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુર્સ સુધીના રસ્તાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ઠેરઠેર 10 જેટલાં સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે, જ્યાં ધારાસભ્યો વડાપ્રધાનનું સ્વાગત કરશે. આ રસ્તા પર વડાપ્રધાનનો મીની રોડ શો યોજાય તે રીતની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
સુરત એરપોર્ટથી સુરત ડાયમંડ બુર્સ સુધીના 8 કિ.મી. ના રૂટ પર વડાપ્રધાનનો મીની રોડ શો જોવા મળે તેવી સ્થિતિ છે. શહેરીજનો વડાપ્રધાનને ઉમળકાભેર આવકાર આપવા થનગની રહ્યાં છે. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવે તેવી શક્યતા છે. તેથી આ રસ્તાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે.
આઠ કિલોમીટરના રૂટની બંને તરફ બામ્બુથી બેરિકેટ ગોઠવી દેવાયા છે. રોડ પર 10થી વધુ સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે. વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલતા ડાયમંડ બુર્સ સુધી પહોંચશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:00 વાગે સુરત એરપોર્ટ પર ટર્મનિલનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ સંબોધન કરે તેવી શક્યતા નથી. ત્યાર બાદ સવારે 10:30 કલાકે વડાપ્રધાન એરપોર્ટથી બાય રોડ સુરત ડાયમંડ બુર્સ ખાતે જવા રવાના થશે. સુરત એરપોર્ટ થી સુરત ડાયમંડ બુર્સ સુધીનો આ 8 કિ.મી.ના રૂટ પર મીની રોડ શો યોજાઈ તેવી સંપૂર્ણ શક્યતા જોવાઈ રહી છે. તેથી આ રૂટને ખાસ શણગારવામાં પણ આવી રહ્યો છે.
સુરત એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ એરપોર્ટની બંને તરફ રસ્તા પર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રીને આવકારતી આકર્ષક રંગોળી તૈયાર કરાઈ છે. ઠેર ઠેર વિશાળ હોર્ડિંગ્સ અને પોસ્ટરો લગાવાયા છે. ઓએનજીસી ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ પર સુરતની જુદી જુદી આઇકોનિક ઓળખને આકર્ષક રીતે ચીતરવામાં આવી છે. બ્રિજ સીટી થી લઈ ડ્રીમ સિટી સુધીના પ્રોજેક્ટને બ્રિજ પર પેઈન્ટ કરાયા છે.