નવી દિલ્હી: (New Delhi) દિલ્હી પોલીસની (Police) ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે રાજધાની દિલ્હીમાં વર્તમાન મંત્રી અને શાસક આપ નેતા આતિશીને નોટિસ પાઠવી...
આસામ: વડાપ્રધાન મોદી (PM Modi) આજે આસામના પ્રવાસે છે. તેમજ પીએમ મોદીએ આજે આસામને (Assam) 11 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ (Project) ભેટમાં...
મેરઠ: પાકિસ્તાનની (Pakistan) જાસૂસી સંસ્થા ISI ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાના પ્રયાસો કરતી રહે છે. તેમજ હાલ રશિયાના (Russia) ભારત સ્થિત દૂતાવાસમાં તૈનાત...
વડોદરાના વૈકુંઠ ચાર રસ્તા પાસે ડમ્પરની અડફેટે વૃદ્ધાનું મોત. વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લીધા...
ચિલીઃ મધ્ય ચિલીના (Central chile) જંગલોમાં લાગેલી ભીષણ આગએ (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો...
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ધારાસભ્યો દ્વારા હોર્સ ટ્રેડિંગ (Horse Trading) થતી હોવાનો દાવો કર્યો હતો. તેમજ આ વિષયે તપાસ માટે...
એમ.એસ.યુનિવર્સિટીના 72માં પદવીદાન સમારોહમાં વિરોધ ન થાય તે માટે કોંગ્રેસના ઋત્વિજ જોષી અને કપિલ જોષી નજર કેદ કમાટીબાગમાં મોર્નિંગ વોકમાં ઋત્વિજ જોષીની...
પારડી: (Pardi) વલસાડનો યુવક વાંસદા રહેતી મિત્ર સાથે બાઈક (Bike) પર દમણ ફરવા જઈ રહ્યો હતો. દરમિયાન પાર નદીના પુલ ઉપર અજાણ્યા...
સુરતઃ (Surat) ઉધના ઝોન-એમાં વેરો (Tax) ભરવાનો બાકી હોય તેવી મિલકતો સામે મનપાની ટીમ દ્વારા વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી....
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સમન્સ જારી...
સુરત: (Surat) વેસુ વિસ્તારમાંથી 12 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) કરીને તેની સાથે બળાત્કાર ગુજારવાના ગુનામાં 19 વર્ષિય આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવી 20...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં વિધાર્થી (Student) સહિત અન્ય ત્રણ...
ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની (BJP) નેતાગીરીએ હવે ઓપરેશન લોટસ ફરીથી સક્રિય કરી દીધુ છે. જેના પગલે આજે જૂનાગઢના આપના પૂર્વ...
વલસાડ: (Valsad) વલસાડમાં શનિવારની સવારે તિથલ રોડ પર માત્ર એક કલાકના સમયગાળામાં એક સાથે બે વ્યક્તિના હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યા હતા. જેમાં...
મુંબઇ: પૂનમ પાંડેએ (Poonam Pandey) 3 ફેબ્રુઆરીએ આજે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી હતી કે તેણી જીવિત છે. તેણીએ કહ્યું કે તેનો...
નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે જાહેરાત કરી હતી કે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા...
સુરત(Surat): શહેરના ઉધના (Udhna) વિસ્તારમાં એક નવનિર્મિત ઈન્ડસ્ટ્રીયલ ખાતાનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હોવાના...
ઉલ્હાસનગરઃ મહારાષ્ટ્રના (Maharashtra) ઉલ્હાસનગરમાં (Ulhasnagar) ગઇકાલે શુક્રવારે મોડી રાત્રે ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી (Firing) મારી...
ઈસ્લામાબાદઃ (Islamabaad) પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ હવે તેમના અંગત જીવનમાં મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની...
પટના: પાછલા થોડા સમયથી બિહારના (Bihar) રાજકારણમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. નીતીશ કુમારના (CM Nitish Kumar) રાજીનામા બાદ INDIA ગઠબંધનને મોટો ઝટકો...
વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે આઉટ થયા બાદ ફરી બેટિંગ પર આવ્યું હતું....
પંજાબના રાજ્યપાલ (Panjab Governor) અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતે રાજ્યપાલ પદેથી રાજીનામું (Resign) આપી દીધું છે. તેમણે આજે જ...
ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સા હબ તરીકે ઉભરી રહેલ છે. ૯૦૦ એકરથી ૩૩૦૦ એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ્ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં...
સુરત(Surat) : સુરત શહેરમાં ફરજ બજાવતા સરકારી અધિકારી અને કર્મચારીઓ આંખે પાટા બાંધીને કામ કરતા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના છેવાડે...
ગાંધીનગર(Gandhinagar): રાજયમાં હાલમાં જાણે કે ઘીમી ગતિએ હવે ગરમી શરૂ થઈ રહી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. જોકે ચાર દિવસ પછી...
નવા કામો
અમદાવાદ(Ahmedabad) : રાજ્યના સૌથી મોટા શહેર મેટ્રો સિટી (MetroCity) અમદાવાદમાં આજે મોટી ભેટ મળી છે. 34 વર્ષ બાદ અમદાવાદમાં ફરી એકવાર ડબલ...
મુંબઈ: વિવાદાસ્પદ ગ્લેમર ગર્લ પૂનમ પાંડેના (PoonamPandey) મોતના (FakeDeath) સમાચારે ગઈકાલે 2 ફેબ્રુઆરી શુક્રવારના રોજ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી હતી. 32 વર્ષની...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના (BJP) વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને (LKAdvani) દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી (BharatRatna)...
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
નવી દિલ્હી: (New Delhi) દિલ્હી પોલીસની (Police) ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે રાજધાની દિલ્હીમાં વર્તમાન મંત્રી અને શાસક આપ નેતા આતિશીને નોટિસ પાઠવી છે. ક્રાઈમ બ્રાન્ચની નોટિસ બાદ આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રવિવારે દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ ભાજપ પર ધારાસભ્યોને તોડીને તેમની પાર્ટીમાં સામેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં આતિશીએ દાવો કર્યો હતો કે જે વ્યક્તિએ 2016માં ઉત્તરાખંડમાંથી કોંગ્રેસના 9 ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દીધા હતા તે જ વ્યક્તિએ AAP ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. આ પહેલા આજે સીએમ કેજરીવાલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપના લોકો તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માંગે છે પરંતુ મેં ના પાડી દીધી છે.
#WATCH दिल्ली सरकार में मंत्री आतिशी ने कहा, "जिन्होंने 2016 में उत्तराखंड में 9 कांग्रेस के विधायकों को तोड़कर भाजपा में शामिल किया था उन्होंने ही AAP के विधायकों से संपर्क किया…. कुछ ही दिन पहले पूरे देश ने देखा कि शिवसेना के नेता एकनाथ शिंदे 11 विधायकों के साथ सूरत चले गए और… pic.twitter.com/csSddHLil8
— ANI_HindiNews (@AHindinews) February 4, 2024
ક્રાઈમ બ્રાન્ચની નોટિસ રમુજી છે- આતિશી
આતિશીએ કહ્યું કે ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ત્રણ-ચાર કલાકના ડ્રામા પછી મુખ્યમંત્રીને નોટિસ આપી હતી જ્યારે આજે મારા ઘરે પણ ડ્રામા પછી નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ રસપ્રદ છે, તે ન તો એફઆઈઆર છે, ન તો તે સમન્સ છે, ન તો આઈપીસીની કોઈ કલમ છે, ન તો સીઆરપીસીની કોઈ કલમ છે, ન તો પીએમએલએની કોઈ કલમ છે, ન તો તેમાં ભ્રષ્ટાચારની કોઈ કલમ છે. તેથી એકંદરે 48 કલાકના ડ્રામા પછી ક્રાઈમ બ્રાન્ચે મને અને સીએમ અરવિંદ કેજરીવાલને એક-એક પત્ર આપ્યો અને ચાલ્યા ગયા.
જુદા જુદા રાજ્યોમાં ધારાસભ્યોને તોડ્યા
ધારાસભ્યોના સંપર્ક અંગે બોલતા આતિશીએ કહ્યું કે કર્ણાટકમાં 2019 માં કોંગ્રેસ અને જેડીએસના 17 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જે લોકો તે 17 ધારાસભ્યોને પૈસા આપવા આવ્યા હતા તે જ લોકો AAP ધારાસભ્યો પાસે પણ આવ્યા હતા. મધ્યપ્રદેશમાં 2020 માં કોંગ્રેસના 22 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેઓ તેમને તોડવા આવ્યા હતા તેઓ AAPના ધારાસભ્યોને તોડવા આવ્યા હતા. જૂન 2022માં એ જ લોકો જે શિવસેનાને તોડવા મહારાષ્ટ્ર આવ્યા હતા એ જ લોકો AAPના ધારાસભ્યો પાસે આવ્યા હતા. તેથી હું ક્રાઈમ બ્રાન્ચના રાજકીય આકાઓને કહેવા માંગુ છું કે એવા લોકો કોણ છે જે એક પછી એક વિપક્ષી નેતાઓને તોડી રહ્યા છે.
જણાવી દઈએ કે 27 જાન્યુઆરી 2024ના રોજ આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ દિલ્હી સરકારને તોડી પાડવા માટે આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં 21 AAP ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. આ પછી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેસની તપાસ શરૂ કરી અને AAP નેતા અરવિંદ કેજરીવાલ અને આતિષીને નોટિસ પાઠવી અને પુરાવા રજૂ કરવા કહ્યું. આતિશીએ કહ્યું કે તે પોલીસને તમામ પુરાવા આપશે.