સુરત(Surat): શહેરના પાલ (Pal) વિસ્તારમાં હીટ એન્ડ રનની (Hit&Run) આઘાતજનક ઘટના બની છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટ પાર્કિંગમાં રમતી અઢી વર્ષની બાળકીને મર્સિડીઝ (Mercedes)...
ધરમશાલા: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરિઝની અહીં ધરમશાલા ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. ભારતે આપેલી 259 રનની લીડ સામે ઈંગ્લેન્ડ...
કચ્છ: ગુજરાત સરકારે (Gujarat Govt) કચ્છ પશ્ચિમના કુરાન અને કંધવણ ગામમાં આજે ગેરકાયદેસરની (Illegal) જગ્યાઓ ઉપર બાંધવામાં આવેલ મદરેસાઓ (Madrasa) ઉપર કાર્યવાહી...
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી (Khalistani terrorist) હરદીપ સિંહ નિજ્જરને (Hardeep Singh Nijjar) ગયા વર્ષે જૂનમાં ઠાર કરવામાં આવ્યો હતો. હવે નિજ્જરની હત્યાનો...
સુરત(Surat): કહેવા માટે તો ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Liqour Ban) છે. પરંતુ રાજ્યનો એકેય જિલ્લો એવો નહીં હોય જ્યાં દારૂ વેચાતો નહીં હોય....
ધરમશાલા(Dharamshala) : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ સિરિઝની (IndiavsEngland) પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ધરમશાલા ખાતે રમાઈ રહી છે. આજે તા....
ભરૂચ(Bharuch) : એક્સપ્રેસ વે ભરૂચથી વડોદરાનો (BharuchVadodaraExpressWay) માર્ગ લોકસભા ચુંટણી (Loksabha Election) પહેલા ચાલુ કરી દેવાયો છે. કમનસીબે અંકલેશ્વર (Ankleshwar) તેમજ હાંસોટ...
નવી દિલ્હી: માલદીવના (Maldives) પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે બોયકોટ માલદિવ્સ ટ્રેંડ (Boycott Maldives trend) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું...
સુરત: આજના યુગમાં નાની ઉંમરમાં વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યાથી લોકો પીડાવા લાગ્યા છે. ત્યારે પોતાના દેખાવને સુંદર બનાવવા માટે ઘણા...
રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતના પ્રવાસે છે ત્યારે શુક્રવારે તેઓની બોડેલીની સભામાં ખિસ્સા કાતરુંઓને ચાંદી ચાંદી થઈ ગઈ હતી....
ગરબાડા તાલુકાના મંડી ફળિયા વિસ્તારમાં રાત્રીના સમયે ધાડપાડું ત્રાટક્યા દંપતીને બંધક બનાવી લાખો રૂપિયાના માલ મત્તાની લુંટ કરી ફરાર… ગરબાડા તાલુકાના મંડી...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આસામ (Assam) અને અરુણાચલ પ્રદેશની (Arunachal Pradesh) 2 દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત...
સુરત: સુરત: છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં પક્ષ પલ્ટાના કિસ્સા બની રહ્યાં છે. કોંગ્રેસ અને આપ છોડી નેતા, કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે,...
ચૂંટણી બોન્ડના મામલામાં ભાજપ સરકાર ખરાખરની ભેરવાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે એક અફલાતૂન ચુકાદો આપીને તાત્કાલિક અસરથી ચૂંટણી બોન્ડ પર રોક લગાવી...
વડોદરા ગ્રાહક સુરક્ષા ફોરમે દંડ ૩૬ હજાર ઉપરાંતનો દંડ ફટકાર્યો ફ્લીપકાર્ટ પરથી ઓનલાઇન મોબાઇલ મંગાવતા તેમાંથી સાબુ નીકળતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફ્લીપકાર્ટ...
જયારે મોટી ઉંમરે સ્ત્રી આકાશમાં ઉડવાનું ચાલુ કરે છે સ્વતંત્રતાથી જીવે છે ત્યારે પુરુષો વિચારે છે આને પાંખો આવી ગઇ છે. અરે...
આપણે ત્યાં પ્રસિદ્ધ ત્રણ પ્રકારની ચિકિત્સા પદ્ધતિનું ચલણ છે. એલોપેથિક, યુનાની, આયુર્વેદિક. ખાસ કરીને આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ વૈદિક કાળથી થતી...
ખેડૂતો ફરી વખત રસ્તે ઊતરેલા છે. મોદી સરકાર કોઈ પણ આંદોલનને નિર્દયપણે કચડી નાખવા માટે જાણીતી છે. કોઈ પણ આંદોલન કરવા પાછળનો...
એક ફકીર મસ્જિદની બહાર સુધી રોજ આવતો અને બહાર જ બેસતો અને કઈ બોલ્યા વિના ઉપર અલ્લા તરફ જોઈ રહેતો.ઘણીવાર સુધી તે...
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ગાબડા પડ્યા છે. રાહુલની યાત્રા ૨.૦ શરૂ થઇ ત્યારે જ કોન્ગ્રેસ્માથી...
જમ્મુ અને કાશ્મીર અને લડાખ સંબંધિત બે ઘટનાક્રમ થયા છે, જેની સીધી અસર લોકસભાની ચૂંટણીઓ પર છે. આ ઘટનાક્રમોએ ફરીથી 2 કેન્દ્રશાસિત...
લોકશાહીમાં મતદારોને ચૂંટાયેલી સરકારનો ભાગ્યે જ ફાયદો મળે છે. ભારતમાં તો છેલ્લા સાત દાયકાની આઝાદીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવ્યા...
મહિલા દિવસની આગલી રાતનો બનાવ : ચાર દિવસની બાળકીને લેવા માટે ઘર્ષણ સર્જાયું સયાજી હોસ્પિટલમાં સર્વન્ટ અને કોન્સ્ટેબલની સતર્કતાને કારણે મહિલા અને...
ક્રિકેટના કરોડોના કાળા કારોબારની ભાગબટાઈ વખતે પોલીસના મળતીયાઓ બાખડ્યાવીડિયો પોલીસ ક્વાર્ટર્સનો નહીં,પરંતુ ‘આંબાવાડીયુ’ નજીક સટોડીયાના મકાનનો હોવાની ચર્ચા ખેડા જિલ્લાના 3 પોલીસ...
ભરૂચ: (Bharuch) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આવતીકાલે 9મીએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા હોવાને...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ચૂંટણી પંચે હજુ સુધી લોકસભા...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પોલીસ દળ વર્ગ-૩ની સીધી ભરતી (Direct Recruitment of Police) પારદર્શક, નિષ્પક્ષ અને સત્વરે થઇ શકે, તે માટે રાજ્ય સરકાર...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના પૂર્વભાગમાં નેત્રંગના મોતિયાની પ્રાથમિક શાળાના (School) વિદ્યાર્થીઓને પ્રવાસમાં (Journey) દરિયા કિનારે લઈ ગયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં...
મુંબઈઃ (Mumbai) લોકસભા ચૂંટણી (Election) પહેલા મહારાષ્ટ્રમાં શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે. પક્ષોના નેતાઓ તેમના વિરોધ પક્ષોના નેતાઓ પર આકરા પ્રહારો કરી...
મહાશિવરાત્રી એટલે શિવજીની આરાધનાનું પર્વ. આજે શિવભક્તોમાં તેની ઉજવણીનો ઉત્સાહ અનેરો છે. શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના સાથે ઘીના કમળ અર્પણ કરવામાં આવે...
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
સુરત(Surat): શહેરના પાલ (Pal) વિસ્તારમાં હીટ એન્ડ રનની (Hit&Run) આઘાતજનક ઘટના બની છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટ પાર્કિંગમાં રમતી અઢી વર્ષની બાળકીને મર્સિડીઝ (Mercedes) નીચે કચડી વેપારી જતો રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કાર નીચે કચડ્યા બાદ ત્યાં રોકાવાના બદલે વેપારી કાર ચલાવી જતો રહે છે.
સુરતના પાલ વિસ્તારમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. અહીંના રોયલ ટાયટેનિયમના બેઝમેન્ટ પાર્કિંગમાં ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કરોડપતિ 51 વર્ષીય ગીરીશ મનજી મનીયા બેઝમેન્ટમાં પાર્ક કરેલી મર્સિડીઝ કાર નીચે અઢી વર્ષની બાળકીને કચડીને જતો વીડિયોમાં જોઈ શકાય છે. ગીરીશ મનીયાના કાને બાળકીના રડવાનો અવાજ પણ પડતો નથી. તે બાળકીને કચડ્યા બાદ કાર રિવર્સ કરી, હોર્ન મારી જતો રહે છે.
આ અકસ્માતમાં ઘરકામ કરતી કાજલ ઓડની અઢી વર્ષીય દીકરી ઝલકને ગંભીર ઈજા થઈ છે. તેણીને માથાના પાછળના ભાગે ફ્રેક્ચર થયું છે. છાતી તથા ફેંફસાના ભાગે પણ ઈજા થઈ છે. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘરકામ કરનાર કાજલે પાલ પોલીસમાં વેપારી ગીરીશ મનિયા વિરુદ્ધ ફરિયાદ આપી છે. આશ્ચર્યજનક રીતે અકસ્માત સર્જનાર ગીરીશ મનિયા વિરુદ્ધ પાલ પોલીસે ખૂબ જ સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાળકીનો જીવ જોખમમાં મુકાયો હોવા છતાં કોઈ જ ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી.
મર્સિડીઝમાં શું કેમેરા નહોતા?
વીડિયોમાં જોઈ શકાય છે કે બેઝમેન્ટમાં બાળકી રમી રહી છે. ત્યાંથી ગીરીશ મનિયા ચાલતો પસાર થાય છે. પોતાની મર્સિડીઝ કારમાં બેસે છે. કાર રિવર્સ લે છે. બાળકી પાસેથી પસાર કરે છે. ફરી રિવર્સ લે છે અને પછી બાળકીને કચડે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે હવે તો સામાન્ય કારમાં પણ કેમેરા હોય છે, તો શું ગીરીશ મનીયાની કારમાં કેમેરા નહોતા. શું તેમને રમતી બાળકી દેખાઈ જ નહીં કે પછી ઈરાદાપૂર્વક ગીરીશ મનીયાએ બાળકી પરથી કાર ચઢાવી દીધી. તે તપાસનો વિષય છે.