મહાશિવરાત્રી એટલે શિવજીની આરાધનાનું પર્વ. આજે શિવભક્તોમાં તેની ઉજવણીનો ઉત્સાહ અનેરો છે. શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના સાથે ઘીના કમળ અર્પણ કરવામાં આવે...
આજની સુરતની યુવતીઓ માત્ર હોમ મેકર ન રહીને ઘર મેનેજ કરવાની સાથે બિઝનેસ માઇન્ડેડ બની છે. છેલ્લાં થોડા વર્ષોમાં આપણને સુરતમાં સ્ટાર્ટઅપ...
સુરત: (Surat) ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર.પાટીલની (C R Patil) સીધી દરમિયાનગીરીને લીધે હજીરા ઔધોગિક વિસ્તારના સૌથી જોખમી એક્સિડન્ટ ઝોનમાં...
આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા કરવેરા વસૂલાતની કાર્યવાહી પર રોક લગાવવા અને પક્ષના બેંક (Bank) ખાતાઓ...
નવી દિલ્હીઃ (New Delhi) રાજધાની દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારમાં આજે રસ્તા પર નમાઝને (Namaz) લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. પોલીસકર્મીએ (Police) નમાઝ...
જાપાનની ટેક જાયન્ટ (Japanese tech giant) સોનીએ (Sony) ચીન (China) સામે મોટું પગલું ભર્યું છે. હવે કંપનીએ પોતાની સ્માર્ટફોન સ્ટ્રેટેજી બદલી છે....
હાલમાં સાઉદી અરેબિયામાં (Saudi Arabia) એક મહિલા રિપોર્ટરનો વીડિયો (Lady Reporter Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયો જોયા પછી...
ડીજે બોક્સમાં દારૂની બોટલો સંતાડી રાખનાર એક શખ્સની ધરપકડ, ત્રણ વોન્ટેડ પીસીબીની ટીમે દરોડા પાડી 3.05 લાખના દારૂ સહિત 6.36 લાખનો મુદ્દામાલ...
કોટા: રાજસ્થાનના (Rajasthan) કોટામાં (Kota) શિવરાત્રીના (Shivratri) અવસર પર એક મોટો અકસ્માત (Accident) થયો છે. શિવ શોભાયાત્રા દરમિયાન ઈલેક્ટ્રીક શોક (Electric Shocked)...
ગાંધીનગર: કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુરુવારે સાંજે ગુજરાતમાં પ્રવેશી હતી. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું....
ઈજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો યુવકે સસરા માટે જમવાનુ બનાવવા મુદ્દે ભાભી સાથે ઝઘડો કર્યો હતો નાગરવાડામાં ભાભી સાથે ઝઘડો કર્યા...
નવી દિલ્હી (NewDelhi) : ઈન્ફોસિસના (InfoSys) કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની (NarayanMurty) પત્ની અને પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિનું (SmtSudhaMurty) નામ રાષ્ટ્રપતિ (PresidentOfIndia) દ્વારા રાજ્યસભા...
નવી દિલ્હી(New Delhi): રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પિતાએ (FatherKillSon) પુત્રની હત્યા કરી છે. આ ઘટના દિલ્હીના દેવલી...
ભરૂચ(Bharuch): આગામી લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) ભરુચ બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. કોંગ્રેસની (Congress) ઉમેદવારીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે...
ધરમશાલા(Dharamshala): ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલાના (DharamshalaTest) હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે....
સુરત(Surat): સુરત શહેર આમ આદમી પાર્ટીના (AAP) કોર્પોરેટર (Corporator) જિતેન્દ્ર કાછડીયાના (JitendraKachadia) મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલા બંગલામાં મોડી રાત્રે આગ (Fire)...
શહેરને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ધનિયાવી ચોકડી થી લીજેન્ડ હોટલ સુધી બિલ્ડરોને ફાયદો કરાવવા માટે અલાયદો રોડ બનાવવામાં...
સુરત(Surat): સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતનો (Mass suicide) કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવી લીધું...
આવતા વર્ષે વિશ્વની સૌથી મોટી એનજીઓ અથવા બિન-સરકારી સંસ્થા તેની શતાબ્દી ઉજવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં નાગપુરમાં એક જ શાખામાં થઈ...
છેલ્લા દાયકાઓમાં જો કોઈએ પોતાની વિસ્તારવાદી નીતિને પુરો અંજામ આપ્યો હોય તો તે ચીન છે. આખી દુનિયાના જમાદાર બનવા નીકળેલા ચીને પાકિસ્તાન...
પશ્ચિમ બંગાળમાં રાજકારણનું એટલી હદે અપરાધીકરણ થયું છે કે રીઢા ગુનેગારોની મદદ વગર ચૂંટણી જીતી જ શકાતી નથી. મમતા બેનરજી સત્તામાં ટકી...
સુરત: (Surat) કતારગામમાં રહેતા કેમિકલના વેપારીની કારને (Car) એક અજાણ્યાએ આવીને આગ (Fire) લગાડી હતી. પોલીસે તેની ધરપકડ કરતા આરોપી ટેમ્પો ડ્રાઈવર...
નવી દિલ્હી: (New Delhi) મોદી સરકારે (Modi Government) આજે એટલે કે ગુરુવારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી ભેટ આપી છે. કેબિનેટે 1 એપ્રિલથી...
*નડિયાદ પોલીસ જમીનના કબજા મેટરમાં સંડોવાઇ !*નડિયાદમાં મોકાની જગ્યા માટે રાત્રિના સમયે પોલીસે જમીન માલિકને ધમકાવ્યાનો આરોપ*પોલીસ અધિકારી અને ચાર કોન્સ્ટેબલ સામે...
કોંગ્રેસના (Congress) નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી (CM) કે કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલ આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાઈ ગયા છે....
મહેફીલના વણઉકલ્યા પ્રશ્નો…*આર્થિક હિતો સાચવવા માટે ભાગીદારો કમ મિત્રોની ‘દારૂ પે ચર્ચા’નો કાર્યક્રમ કર્યો?*રાજકીય આશ્રિત 3 PIની મહેફીલમાં કયા નેતાને ગાળો ભાંડવામાં...
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઝાલોદમાં જાહેરસભાને સંબોધતા...
ભરૂચ: (Bharuch) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) ગુજરાત પર ચાર હાથ, સમગ્ર દેશ નરેન્દ્ર મોદીનો પરિવાર તેમ ગુરુવારે ભરૂચ જિલ્લાને રૂ.૨૨૭ કરોડના...
માંડવી સબ ડિવિઝનમાં આવતા 381 વીજ ગ્રાહકો પાસેથી 8.47 લાખની વસૂલાત જીઈબીની 22 ટીમો દ્વારા બીલ નહીં ભરનાર 224 ગ્રાહકોના વીજ જોડાણ...
મહારાષ્ટ્રનો આરોપી એકતાનગરમાં સાઢુના ઘરે આવતા ડીસીબીની ટીમ પકડવા ગઇ હતી પોલીસ કામગીરીમાં અવરોધ કરવા બદલ પત્ની અને સાઢુ સહિત ત્રણ લોકોની...
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
મહાશિવરાત્રી એટલે શિવજીની આરાધનાનું પર્વ. આજે શિવભક્તોમાં તેની ઉજવણીનો ઉત્સાહ અનેરો છે. શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના સાથે ઘીના કમળ અર્પણ કરવામાં આવે છે. ઘીના કમળ બનાવવા પણ એક કળા છે. તેને બનાવતા 2 કલાક પણ લાગે અને 4 દિવસ પણ લાગે. ગરમી હોય તો તે જલ્દી પીઘળી જાય પણ ઠંડક હોય તો તે મહિનો પણ રહે. સલાબતપુરામાં જરીવાલા પરિવાર દ્વારા 25 વર્ષથી અનોખા પ્રકારના ઘીના કમળ બનાવાય છે. તે કલરફુલ અને આકર્ષક હોય છે. તેમાં હવે યુવતીઓનું ગ્રુપ જોડાયું છે જેઓ પેઇન્ટિંગ કરી એકદમ કલરફુલ અને અટ્રેકટિવ ઘીના કમળ બનાવે છે. આવા કમળ બનાવવા ક્યાં ક્યાંથી યુવતીઓ આવે છે? આજે મહાશિત્રીનો પર્વ અને સાથે જ 8 માર્ચ વિશ્વ મહિલા દિવસનો સમન્વય થયો છે ત્યારે આ યુવતીઓ નિઃસ્વાર્થ ભાવે કઈ રીતે ઘીના પાટિયા પર પેઇન્ટિંગ બનાવે છે તે જાણીએ…
10 વર્ષથી ઘી પર કરું છું પેઈન્ટિંગ્સ : પ્રિયંકા જરીવાલા
પ્રિયંકાએ જણાવ્યું કે હું 10 વર્ષથી આવા પેઈન્ટિંગ્સ કરું છું. હું પેઇન્ટિંગ્સ બનાવવાનું જાણતી જ હતી પણ આ રિતની પેઇન્ટિંગ્સ બનાવવાનું મારા ફાધર ઇન લૉ પ્રકાશભાઈ જરીવાલા પાસે બેસીને શીખી. આમાં એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે બ્રશ એકને એક જગ્યા પર વારંવાર નહીં ફેરવી શકાય નહીં તો ઘી ખરાબ થઈ જાય. ઘીના કમળ બનાવતા 2 કલાકથી લઈને બે દિવસ અને 4 દિવસ પણ લાગે છે.
ઘી દાનમાં આવે છે, વિવિધ મંદિરોમાં આ ઘીના કમળ મોકલાય છે
કમળ બનાવવા માટે ઘી દાનમાં આવે છે. મંદિરી તરફથી પાટિયા આવે છે તેની પર ગરમ કરેલું ઘી પાથરી દેવાય છે તે સેટ થયા બાદ તેની પર શિવજી, પાર્વતીજીને લગતા પેઇન્ટિંગ્સ થાય છે. પછી તે મંદિરોમાં મોકલાય છે શિવરાત્રી બાદ તેમાનું ઘી કાઢી દિવામાં ઉપયોગમાં લેવાય છે.
12થી વધારે યુવતીઓ આ રીતે બનાવે છે પેઇન્ટિંગ્સ
12 જેટલી છોકરીઓ મહાશિવરાત્રીના 15 દિવસ કે એક મહિના પહેલા સેવાકીય ભાવે શિવજી પ્રત્યે આસ્થાને કારણે ઘીના પાટિયા પર પેઇન્ટિંગ્સ કરે છે. આ યુવતીઓ સલાબતપુરા, અડાજણ અને અન્ય વિસ્તારોની છે જે સલાબતપુરા સીધી શેરીમાં પ્રકાશભાઈ જરીવાલાને ત્યાં આવા પેઇન્ટિંગ્સ બનાવવા આવે છે. આવા પેઇન્ટિંગ્સ બનાવવા માટે ઘીના સ્પેશ્યલ ઓઇલ કલર યુઝ થાય અને બ્રશ પણ અલગ જ પ્રકારના હોય.