સબરાળામાં વીજળી પડતાં રેલવે ટ્રેક ઉપર કામ કરતા બે ગેંગમેન લકવાગ્રસ્ત, 108 ની સરાહનીય કામગીરી દાહોદમાં ગુરુવારની સાંજના સમયે તોફાની પવન અને...
આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલતી મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો હતો ક્રાઇમ બ્રાન્ચે ડભોઇ વાઘોડિયા રિંગ પર આવેલી...
નવી દિલ્હી: આ વખતની લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ઘણી રીતે ખાસ છે. એક તરફ મોદી સરકાર ત્રીજી ટર્મ જીતવા માટે તનતોડ...
શ્રવણ સેવા ફાઉન્ડેશનનો સ્તુત્ય પ્રયાસ સંસ્થા નિઃસહાય વૃદ્ધો, જરૂરિયાતમંદ મહિલાઓ, બાળકો બાદ હવે મૂંગા પશુઓની સેવામાં વડોદરા, તા. 11 વડોદરામાં કાર્યરત શ્રવણ...
નવી દિલ્હી(NewDelhi): ભારતીય પ્રવાસીઓના (Indian Tourist) બહિષ્કાર (Boycott) બાદ માલદીવના (Maldives) પ્રવાસન ઉદ્યોગની (Tourism Industry) હાલત ખરાબ છે, જેના કારણે ટાપુ દેશની...
હવે કેરીની સિઝન પુરબહાર ખીલી ઉઠી છે. આમ પણ કેરી એ ધરતી પરનું અમૃત ફળ ગણાય છે. કેરીની સિઝન આવતા જ તેનો...
ફાયર બ્રિગેડનું નામ આપણા કાન પર પડતાં જ આપણી આંખો સમક્ષ લાલ બંબાગાડી તરવરવા લાગે છે. આગ કે મકાન હોનારત વખતે બીજાની...
સુરત(Surat): રાજ્યની અન્ય બેઠકોની સાથે દ.ગુ.ની (SouthGujarat) સુરત, ભરૂચ(Bharuch), નવસારી (Navsari), બારડોલી (Bardoli) તેમજ વલસાડ (Valsad) લોકસભાની (Loksabha) બેઠક માટે પણ ચૂંટણીનું...
બેંગલુરુ: બેંગલુરુના (Bengaluru) રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં (Rameswaram Cafe Blast Case) કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે....
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલીસી કેસના (Delhi Excise Policy Scam) કારણે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) હાલ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ...
ખેડૂતો પોતે જ વેચવા બેસે તો શાકભાજીમાં તેમને વ્યાજબી આવક થાય એ હેતુથી દરેક શહેરમાં રસ્તાની બાજુએ બેસીને શાકભાજીનો ધંધો કરવાની છૂટ...
તા. ૨૮ માર્ચના ‘ગુ.મિત્ર’માં બકુલ ટેલરે દેશના વર્તમાન શાસન સંદર્ભે સચોટ આલેખન કર્યું છે. ચૂંટણીમાં જીત મેળવવાના લક્ષ્ય બાબતે કોઈને વાંધો ન...
માનવજીવનમાં સમયાંતરે ચર્ચા આવકાર્ય છે. ક્યાંક એવું વાંચ્યું હતું, ‘લાખો પ્રશ્નો ઊઠે ત્યારે મૌન રાખી તો જુઓ.’ મૌનનો એક અનોખો મહિમા છે,...
સુરત એટલે શેરીઓમાં વસતું શહેર. સુરત એટલે જ્યોતીન્દ્ર દવેનું હસતું રમતું શહેર. શેરીઓની વાત અનોખી, શેરીઓમાં તમામ પ્રકારનાં મકાનો હોય, જુનાં લાકડાનાં...
ગામમાં એક સાધુ આવ્યા. વાત પ્રસરી કે સાધુ ખૂબ જ જ્ઞાની છે અને તેમની પાસે દરેક સમસ્યાનો હલ હોય છે.એક સ્ત્રી સાધુ...
મુખ્ય ધારાના સમાચારો માધ્યમોમાંથી લગભગ ગાયબ એવું એક મહત્વનુ આંદોલન અત્યારે લદાખના નાગરિકો ચલાવી રહ્યા છે. આ આંદોલન લદાખની સ્વયત્તા માટે, તેમના...
ભારતનું આર્થિક પાટનગર મુંબઇ વિશ્વના અગ્રણી ધબકતા શહેરોમાંનુ એક છે અને ભારતનું ગૌરવ છે. અંગ્રેજ રાજકુટુંબે જે ટાપુ લગ્ન પ્રસંગે દહેજ તરીકે...
ભારતના ટોચના ઉદ્યોગપતિ, સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે કેટલી મોટી રમત ચાલી રહી છે, તેનો ખ્યાલ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા ઉપરથી આવે...
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરમસદમાં કાર્યવાહી : 145 સીમકાર્ડ જપ્ત કરાયાં નાપાડ વાંટાના બે અને કરમસદનો યુવક પકડાયો દુબઇમાં રહેતા કરમસદના...
બાબત શંકાસ્પદ લાગતા મહીસાગર જીલ્લાની પોલીસે મૃતદેહને એફ.એસ.એલ. વિભાગમાં તપાસણી માટે મોકલ્યો કુદરતી મોત કે હત્યા તે બાબતે અનેક સવાલો! વડોદરા, તા....
માતા વિરૂદ્ધ કેમ બોલે છે ? તેમ કહી પુત્ર ઉશ્કેરાયો અને કાકા પર લાકડી લઇ તુટી પડ્યો (પ્રતિનિધિ) ખંભાત તા.11 ખંભાત તાલુકાના...
એક વર્ષ પહેલા વધુ ભાવ આપવાના બ્હાને નડિયાદના ખેડૂત પાસેથી ખરીદી હતી (પ્રતિનિધિ) મહુધા તા.11 મહુધાના મંગળપુરમાં રહેતા શખ્સે નડિયાદના ખેડૂત પાસેથી...
ગ્રામ્ય એસઓજીની ટીમે રામેશરાથી આજવા તરફ જતા દબોચ્યો જરોદ પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીને રિમાન્ડની તજવીજ હાથ ધરી (પ્રતિનિધિ ) વડોદરા 11...
*વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે શુક્રવારે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ થવા સાથે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે* *તા.૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો...
દાહોદ શહેર, લીમડી, ગરબાડા તાલુકા સહિત પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો. આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન શરૂ થતાં લગ્ન પ્રસંગમાં વરસાદ ખાબકતા જાનૈયાઓ મુશ્કેલીમાં...
પ્રતિનિધિ વડોદરા તા.11વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા ફ્લેટના ચોથા માળે મકાનમાં ચાલતા જુગાર પર પીસીબી પોલીસે રેડ કરી હતી. જેમાં આઠ ખેલીઓ આબાદ...
વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા નામાંકિત ગેલોર્ડ રેસ્ટોરન્ટ ખાતે ગ્રાહકે નાસ્તામાં મંગાવેલા ઢોસામાં જીવાત નીકળતા હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે આરોગ્ય વિભાગને...
સુરત(Surat): ગરમીનો (Heat) પારો વધવા સાથે જ શહેરમાં રોગચાળો (Epidemic) વકર્યો છે. પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે શહેરમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. છેલ્લાં...
નવી દિલ્હી: ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દેશના ટોચના ગેમર્સને મળ્યા હતા. આ સમય દરમિયાન વડાપ્રધાને ભારતના...
સુરત(Surat): પોલીસ કમિશનર (Commissioner of Police) વિનાનું સુરત શહેર (Surat City) જાણે અનાથ બન્યું હોય તેવી સ્થિતિ છે. પોલીસનું અસ્તિત્વ જ નહીં...
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
સબરાળામાં વીજળી પડતાં રેલવે ટ્રેક ઉપર કામ કરતા બે ગેંગમેન લકવાગ્રસ્ત, 108 ની સરાહનીય કામગીરી
દાહોદમાં ગુરુવારની સાંજના સમયે તોફાની પવન અને કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેમાં દાહોદ તાલુકાના સબરાળા ગામે સાંજના 5.30 વાગ્યાના અરસામાં રેલવે ટ્રેક નજીક વીજળી પડી હતી. જોરદાર કડાકા ભડાકા સાથે વીજળી પડતા આસપાસના ગામમાં ભય ફેલાયો હતો. આ ઘટનામાં રેલવે ટ્રેક નજીક કામ કરી રહેલા ગેંગમેન 25 વર્ષીય બાબુભાઈ રામસીંગભાઈ ડીંડોર અને 34 વર્ષિય પ્રવીણભાઈ કશુભાઈ પસાયા વીજળીની ચપેટમાં આવતા બંને બેભાન થતા સાથી કર્મચારીઓએ 5.46 વાગ્યે 108ને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સના એમપી સુશીલા પટેલ તેમજ પાયલોટ નિલેશ રાઠોડ ઘટના સ્થળે જતા આ બંને કર્મચારી ગંભીર રીતે લકવાગ્રસ્ત થયેલા જણાયા હતા. જે બાદ બંનેને તાત્કાલિક રેલવે હોસ્પિટલ,દાહોદ શિફ્ટ કર્યા હતા. વીજળી પડવાની ઘટના પગલે રેલવે નજીક આવેલું રેલવે સિગ્નલ પણ ફેલ થઈ ગયું હતું. આ ઘટના પગલે સબરાળા પહોંચેલા રેલવે કર્મીઓએ અર્ધા કલાકની જહેમત બાદ સિગ્નલ દુરસ્ત કર્યું હતું. દાહોદથી મેમુ ટ્રેન રવાના કરાય તેના પહેલા જ આ ઘટના બની હતી. જોકે રેલવે વ્યવહારને કોઈ માઠી અસર થઈ હોવાનું સામે આવ્યું નથી.
