સુરત: વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને મદદ માટે રોકી છેડતી કરનાર 25 વર્ષના...
નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ ટીમના (Mumbai Indians Team) કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચ (Natasha Stankovich) સબંધો હાલ...
પ્રતિનિધિ વડોદરા તા. 25 ઉંડેરા વિસ્તારમાં બંધ શાળાના મકાનમાં રહેતા વચ્ચે પરપ્રાંતિય યુવકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં એક યુવકે...
તરવૈયાઓએ બંનેના મૃતદેહો બહાર કાઢી શિનોર પોલીસને સોપ્યા વડોદરાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં 25 લોકોના ગૃપના બે યુવાનો ડૂબી...
સુરત: મહિધરપુરાના મધ્યમવર્ગીય પરિવારમાં બનેલા કિસ્સાએ સમાજમાં ભારે ચકચાર જગાવી છે. આઠ દિવસ પહેલાં અચાનક ગાયબ થયેલી 19 વર્ષીય દીકરીને મા-બાપ શોધી...
નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં (South Korea) તીરંદાજી વર્લ્ડ કપનું (Archery World Cup) આયોજન કરવામાં આવ્યં હતું. જેમાં ભારતીય મહિલા ટીમે (Indian women’s...
સુરત : શ્રીલંકાથી અમદાવાદ એરપોર્ટ પર પકડાયેલા આઇએસઆઇના ચાર આતંકવાદીઓની હાલમાં એટીએસ , અમદાવાદ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમાં...
સુરત: સુરત શહેરમાં વીજકંપનીને સ્માર્ટ મિટરોનાં મુદ્દે પ્રંચડ ઝટકો લાગ્યો છે. વીજકંપનીએ સલૂકાઇથી સામાન્ય માણસોને ટાર્ગેટ કરી મિટર ગોઠવી દીધા હતા. પરંતુ...
નવી દિલ્હી: પૂણે પોર્શ કાર (Pune Porsche car) હિટ એન્ડ રન કેસમાં (Hit and run case) પોલીસે સગીર આરોપીના દાદાની ધરપકડ કરી...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના સાત તબક્કાના મતદાન પૈકી આજે છઠ્ઠાં તબક્કાનું મતદાન વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. આજે છઠ્ઠા...
અમદાવાદ : ગુણવત્તા-કેન્દ્રિત અને મૂલ્ય-આધારિત પેકેજ્ડ વોટર કંપની, ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા ત્રણ ડિજિટલ વિડિયો કમર્શિયલ (DVC) ની આકર્ષક નવી શ્રેણી શરૂ...
છુટાછેડા લઇ લીધી હોવાની કોર્ટની બોગસ અરજી બતાવી યુવતી સાથે રજિસ્ટર મેરેજ કર્યાં આપણે ભાગી જઇને તેમ કહી મહારાષ્ટ્ર લઇ ગયા બાદ...
ગાઝાના રફાહમાં પેલેસ્ટાઈનીઓના નરસંહારને લઈને સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતે (ICJ) ઈઝરાયેલને મોટો આદેશ આપ્યો છે. ICJએ ઇઝરાયલને ગાઝાના દક્ષિણી શહેર રફાહમાં તરત...
સુરત: હિટ વેવ વચ્ચે શહેરમાં અચાનક બેભાન થઈ જતાં 7 લોકોના મોત થયા હતા. યુવાથી લઈને વૃદ્ધ સુધીના લોકો કોઈને કોઈ કારણસર...
નવસારી, બીલીમોરા : ધમડાછા ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે એક ટ્રકમાં આગ લાગી હતી. જેથી ફાયર...
વાપી: (Vapi) સુરતમાં રહેતી અને વકીલાત કરતી ગર્ભવતી પત્નીને (Wife) બલીઠામાં આવેલી હોસ્પિટલના પાર્કિંગમાં પતિ અને નણંદે ઝઘડો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા...
સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત સુત્રોચાર સાથે વિરોધ : ગોરવા હાઉસિંગ બોર્ડ ખાતે મહિલાઓએ એમજીવીસીએલ અને શાસકો સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા...
શિનોર :શિનોર તાલુકાના દિવેર ગામ પાસે મઢી નર્મદા નદીમાં ભરૂચ જિલ્લાના 22 સહેલાણીઓ ઉનાળામાં નદીમાં નાહવા આવેલા તે પૈકી એક યુવક અને...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત હાલમાં એકદમ હિટેવેવની (Heat Wave) ચપેટમાં આવી ગયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, આગામી તા.28મીમે સુધી ગુજરાતને ગરમીના...
પુણેની વિશેષ અદાલતે પોર્શ કાર અકસ્માત (Car Accident) કેસમાં (Case) છ આરોપીઓને 7 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કસ્ટડીમાં મોકલવામાં...
કબીર સંપ્રદાયના ગુરુગાદી કબીર મંદિરના મહંત ખેમદાસ સાહેબના નાના ભાઈ શ્યામદાસ સાહેબ દેવલોક પામ્યા, સમગ્ર કબીરપંથીઓમા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ ગુરુગાદી...
વાઘોડિયા ના ખંધા ગામે સળગતી ચિતા પર જર્જરિત સ્મશાનના સ્લેબના પોપડા તૂટી પડતાં અફરાતફરી ખંધા ગામના એક પરિવારમાં સ્વજનનું ગઈકાલે નિધન થતાં...
શિનોર ટાઉનમાં આજે અચાનક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના અધિકારીઓએ લોખંડ હાર્ડવેર અને સિમેન્ટના છૂટક તથા જથ્થાબંધ એક વેપારીને ત્યાં આકસ્મિક...
રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રોયટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પુતિન યુક્રેન યુદ્ધને...
સુરસાગરની આસપાસનાં સ્થળે ખોરાક શાખા ત્રાટકી પાણીપૂરીની 22 લારી-દુકાનમાં ચેકિંગ, 15 કિલો બટાકાનો નાશ 80 લિટર પાણી ગટરમાં ઢોળ્યું, 5 લારીઓ બંધ...
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (CM Arvind Kejriwal) નજીકના સહયોગી વિભવ કુમાર શુક્રવારે આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના કેસમાં દિલ્હીની તીસ...
મુંબઇ: પુણે કાર અકસ્માતના (Pune car accident) મામલા વધુ વેગ પકડ્યો હતો. જ્યારે આ કેસમાં સગીરના ડ્રાઇવરે (Driver) નિવેદન આપ્યું હતું. અસલમાં...
ચીન (China) અને તાઈવાન (Taiwan) વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીને શુક્રવારે તાઇવાનની આસપાસ સૈન્ય અભ્યાસના બીજા દિવસની શરૂઆત કરી...
વડોદરા નજીક આવેલી લીમડા ગામ પાસે આવેલી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેરલના વિદ્યાર્થીનું રહસ્યમય મોત નીપજ્યું છે. બે દિવસથી તેની તબિયત બગાડતા...
નવી દિલ્હી: કલકત્તા હાઈકોર્ટે (Calcutta Highcourt) કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ (BJP) સરકાર વિરુધ્ધ એક ચૂકાદો આપ્યો હતો. જેને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
સુરત: વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને મદદ માટે રોકી છેડતી કરનાર 25 વર્ષના યુવકને સિંગણપોર પોલીસે ઝડપી લીધો છે. તરૂણીની છેડતી કર્યા બાદ લંપટ સુરતના રસ્તાઓ પર ચાર કલાક સુધી રખડતો રહ્યો હતો. આ દરમિયાન લંપટે એક મહિલાની પણ છેડતી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અઠવાડિયા જુની છે. વેડરોડ ખાતે અઠવાડીયા અગાઉ બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી 17 વર્ષની તરુણીને સોસાયટીના ગેટ પાસે જ અજાણ્યા યુવકે પેટ્રોલ લીક થાય છે એમ કહી બાઈકનું સ્ટિયરિંગ પકડવા અટકાવી હતી. બાદમાં અજાણ્યાએ તેનો હાથ પકડી ગંદા ઈશારા કરી પેન્ટનું બટન ખોલવા જતો હતો. ત્યારે જ તરુણી ત્યાંથી ભાગી છૂટી હતી.
અજાણ્યા યુવકે ગંદા ઈશારા કરતા 17 વર્ષની તરૂણી હેબક ખાઈ ગઈ હતી. તે ઘરે જઈ ગુમસુમ બેસી ગઈ હતી. દીકરીને ગુમસુમ જોઈ રત્નકલાકાર પિતાએ તેને પૂછ્યું કે શું થયું? ત્યારે તરૂણીએ હિંમત કરી તેની સાથે બનેલી ઘટનાની કેફિયત પિતાને જણાવી હતી. પિતાએ તાત્કાલિક સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તરૂણીની છેડતીની ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અજાણ્યા યુવાનને ઝડપી પાડવા સિંગણપોર પોલીસે બે-બે જવાનોની ચાર ટીમ બનાવી 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. આખરે પોલીસે લંપટ સંદીપ પ્રવીણ ગોટીને તેના ઘરેથી ઝડપી લીધો હતો. સિંગણપોર પોલીસની ચાર ટીમોએ તેને ઓલપાડના ઉમરા ગામમાંથી ઝડપી લીધો હતો.
આરોપી સંદીપ મૂળ બોટાદનો વતની છે. વરાછા હીરાબાગ ચોકડી પાસે એસ.પી ડાયમંડ ક્લાસીસમાં હીરા કામ શીખવા જતા સંદીપની પોલીસે પૂછપરછ કરતા તે અપરણિત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જે ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં તે તરૂણીની છેડતી કર્યા બાદ ચાર કલાક સુધી જુદાજુદા વિસ્તારમાં રખડતો દેખાયો હતો. આ દરમિયાન જે મહિલા કે યુવતી દેખાય તેનો તે પીછો કરતો હતો. તેણે અન્ય વિસ્તારમાં એક મહિલાની છેડતી પણ કરી હતી.