કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની...
હાલમાં આસામના ગુવાહટીમાં પુસ્તકમેળો યોજાઈ ગયો. કોરોના આવ્યા પછી દેશમાં આયોજિત સૌથી મોટા પુસ્તકમેળા તરીકે આ મેળો ખ્યાતિ પામ્યો છે. આ પુસ્તકમેળાનું...
ગ્રાહક પોતાના ખાતામાં જમા કરવા માટે ચેક, ડીમાન્ડ ડ્રાફટ યા ડિવિડન્ડ વોરંટ પેઈન સ્લીપ ભરીને બેંકના કલેકશન કાઉન્ટર પર રજુ કરે ત્યારે...
સાંઈ એટલે સાચો ઈશ્વર, સાક્ષાત ઈશ્વર, સાદાઈ અને ઈમાનદારી.સંત્તતિ, સંપતિ, સુખ સંયમ, નીતિ આપનારી છે શિરડી નગરી. જીવનમાં કોઈની સાથે મળવાનું, હરવા-...
હરિદ્વાર કુંભ મેળો (Haridwar Kumbh Melo 2021) 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે વાતચીત દરમિયાન કેન્દ્ર સરકારને આ સૂચિત તારીખ...
આપણે જયારે મનની વાત કરીએ ત્યારે ચોક્કસ કહી શકાય કે ખાસ કરીને બે પ્રકારના મન હોય જે એક સારું અને એક ખરાબ....
સુરતમાં વસવાટ કરતા અને સૌરાષ્ટ્રના તાલાળા તાલુકાના ધાવા ગામના ગધેસરિયા ચંદ્રેશભાઇ 26 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ પૂ. શ્રી શ્રી રવિશંકર મહારાજના સંસ્થાન...
માંસાહારીઓના માથે મોટી આફતકોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ...
ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફમે જણાવ્યું છે કે કોરોના વાયરસ (CORONA VIRUS) રોગચાળાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન ( LOCKDOWN) દરમિયાન...
કોરોના સામેના જંગમાં આખો દેશ ઝઝૂમી રહ્યો હતો ત્યારે હવે એ જંગ સામે આશાના કિરણ સમી વેકસીન ભારતે શોધી લીધી છે અને...
ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું તેની સ્મૃતિરૂપે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે નવી દિલ્હીમાં રાજપથ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી થાય છે. આ ઉજવણીમાં...
કોરોનાની મહામારીથી હાશકારો થયા બાદ શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓની એક્ઝામ (exam)ની તૈયારીઓ પણ જોરશોરથી...
સિંહલદ્વીપ એટલે કે શ્રીલંકામાં રામાયણનો પ્રચાર ખાસ્સો. ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક પ્રકારના સંબંધો હતા અને જુઓ ગુજરાતી કહેવતમાં શું સાંભળવા મળે...
ભારતનો સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ ભારતના રાજનેતાઓએ પસંદ કર્યો ન હતો. લોર્ડ માઉન્ટબેટને આ દિવસ ભારતનાં લોકો પર લાદી દીધો હતો કારણ...
સપ્તાહના છેલ્લા બે દિવસમાં જે ઝડપી ઘટાડાઓ આપણે જોયા તેણે જાણે બજારને તેના ઘૂંટણિયે લાવી દીધું અને બજારની અસ્થિરતાએ રોકાણકારો માટે ઘણી...
સમય હંમેશા પરિવર્તનિશીલ હોય છે, સમય એક એવી બાબત છે કે જે સતત નિરંતર વહેતો જ હોય છે અને તેની સાથે સંજોગો,...
રિયો ડી જેનેરો – કોરોનાવાયરસ માટે પરીક્ષણ કર્યા બાદ ટીમથી અલગ મુસાફરી કરતાં બ્રાઝિલિયન ક્લબ પાલમાસ Brazilian club Palmas)ના ચાર સોકર ખેલાડીઓનું...
AHEMDABAD : ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નેતાજી સુભાસચંદ્ર બોઝ (SUBHASHCHANDRA BOSH) ની ૧૨૫ મી જન્મ જયંતિના રોજ અધ્યાપકો માટે “કર્તવ્ય...
AHEMDABAD : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઇકાલે જાહેર થઈ ચૂકી છે. જેના પગલે ભાજપ દ્વારા છ મનપાના ઉમેદવારોની પસંદગી માટે ત્રણ દિવસ...
GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ નિરીક્ષક તરીકે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ (tamradhwaj sahu) ની નિમણૂક કરી છે. સાથે...
આજ દિન સુધી માનવામાં આવતું હતું કે શેર બજારનો સેન્સિટિવ ઇન્ડેક્સ (સેન્સેક્સ) દેશનાં અર્થતંત્રનું બેરોમીટર છે. જો સેન્સેક્સ ડાઉન હોય તો માનવું...
વિશ્વના ચડાવ ‘ગણતંત્રશાસન’ દેશોમાં ભારતનું નામ આદરપૂર્વક લેવાય છે. આપણું ‘સંસદ ભવન’ ગણતંત્ર શાસનનું ગૌરવવંતુ મંદિર છે. ‘સંસદભવન’ હાલ ‘વડાપ્રધાન’નું પદ નરેન્દ્ર...
પ્રજાસતાક દિન પર્વ સામે છે ત્યારે આપણે એવા દેશભકતને યાદ કરીશું કે જેઓ આ સુરતની ભૂમિ પર આઝાદીનો જંગ લડયા હતા. ફકત...
છેલ્લા બે દાયકાથી સુરત બાન્દ્રા વચ્ચે દોડતી ઇન્ટરસીટી ટ્રેન કોઈ તઘલખી નિર્ણય લઈને જામનગર સુધી લંબાવવાને કારણે સંસદ સભ્ય સ્વ.કાશીરામ રાણાએ ઘણી...
19મી જાન્યુ. ના ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકના અહેવાલ મુજબ એક ફાયનાન્સ કંપનીમાં સોનાની ઢોળ ચઢાવેલી ધાતુ ગીરવે મૂકી લોન મેળવી છેતરપીંડી કરી ! જ્યારે...
તંબાકુ અને ધુમ્રપાનને લઇને સરકાર વધુ આકરા નિયમો લાગુ કરવા જઇ રહી છે. હાલમાં જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે મુજબ ધુમ્રપાન...
લદાખ (ladakh) માં ભારત-ચીન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો છે. 0દરમિયાન, આજે પૂર્વ લદાખમાં એલએસી (lac) પર ફરીથી અથડામણ થયાના સમાચાર છે....
ટ્રમ્પ અને ચીનના કારનામાથી એ તો ખરેખર સ્પષ્ટ છે કે યુદ્ધ અને રાજકારણમાં દરેક વસ્તુ વાજબી છે. આ પતનના થોડા દિવસો પહેલા...
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે (trading day) એટલે કે સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર શરૂ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (bse) નો...
છોટાઉદેપુર: પાદરા સરદાર પટેલ શાકભાજીમાર્કેટના 121 દલાલ વેપારીઓએ રામજન્મભુમી નિધિને રૂિપયા 1,51,111 રૂિપયાનો ચેક જિલ્લાના પ્રમુખ જીગર પંડયાને અર્પણ કરવામાં આવ્યો હતો....
પુસ્તકોનો છે ખજાનો, ફોટોગ્રાફીના શોખને કારણે એન્ટિક કેમેરાનો કર્યો છે સંગ્રહ
કપડવંજમાં થાર રોંગસાઇડે બસ સાથે અથડાતાં ચાલકનું મોત
આણંદના 5 વ્યાજખોરોએ મહિલા પાસે 10થી 20 ટકા તોતિંગ વ્યાજ વસુલ્યાં
બે અલગ અલગ જગ્યાના બનાવોમાં એસિડ પી જતાં એક મહિલાનું મોત જ્યારે એક યુવક સારવાર હેઠળ
વડોદરા : શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં ગ્રાહકને પીરસવામાં આવેલી કઢી માંથી વંદો નીકળ્યો
ઈદની ઉજવણી વચ્ચે વડોદરામાં UCCના વિરોધમાં બેનરો લાગ્યા
શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગમાં ઇરાદાપૂર્વક રખડતાં પશુ મૂકનાર પશુપાલક વિરુદ્ધ ફરિયાદ
શહેરના ગોત્રી વિસ્તારમાં બેડમિન્ટન રમતી સગીરાની પરપ્રાંતિય ઇસમ દ્વારા છેડતી
વડોદરામાં માઘવપુર ઘેડ મેળામાં એકથી દસ એપ્રિલ દરમિયાન 400 કલાકારો એકઠા થશે
સયાજીગંજ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએથી ગેસ સિલિન્ડરોની ચોરી
ડભોઇમા ચેટીચંદ પર્વ નિમિત્તે સિંધિ સમાજ ધ્વારા ભગવાન જુલેલાલની શોભાયાત્રા નીકળી
શિનોર તાલુકામાંમાં મુસ્લિમ બિરાદરો દ્રારા હર્ષોઉલ્લાસ સાથે રમજાન ઈદ મનાવાઈ
‘અફઝલ ખાનની કબર શિવાજી મહારાજે બનાવી હતી’, ઔરંગઝેબના વિવાદ વચ્ચે બોલ્યા RSS નેતા ભૈયાજી
બોડેલી તાલુકામાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી ઈદ મનાવવામાં આવી
વક્ફ બિલના વિરોધ વચ્ચે અજમેર દરગાહના ચિશ્તીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું…
કવાંટ તાલુકામાં ભારત સંચાર નિગમ લિમિટેડ વાર 5g નેટવર્ક માટે ટાવર ઉભા કરી દેવાયા, પણ સેવા ચાલુ ન થઈ
કવાંટના સોમવારના હાટ માં ગઠીયાઓ બે જણના પાંચ પાંચ હજાર રૂપિયા ખિસ્સામાંથી કાઢી ગયા
OpenAIએ Ghibliના નિયમ બદલ્યા, હવે વાસ્તિવક ફોટાનો ઉપયોગ કરી શકાશે નહીં
વડોદરા : પુરવઠા વિભાગની બેદરકારી,સીલ કરેલો અનાજનો જથ્થો સડી ગયો
ડભોઇમાં મુસ્લીમ બિરાદરોએ ઇદગાહ ખાતે ઇદની નમાજ અદા કરી ઇદ મુબારક પાઠવી
શું બિહારમાં નીતિશકુમાર NDAના CM કેન્ડીડેટ હશે? અમિત શાહના નિવેદને નવી ચર્ચા જગાવી
ડોગ સ્ક્વોડ સાથે, વડોદરા રેલ્વે સ્ટેશન પર અને ટ્રેનોની અંદર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું
યુપીમાં ઈદની નમાજ મુદ્દે બબાલઃ મેરઠમાં પોલીસ સાથે અથડામણ, મુરાદાબાદ અને સહારનપુરમાં તણાવ
વડોદરામાં રખડતા કૂતરાના હુમલામાં 50 વર્ષીય મહિલાનું મોત
‘શું PM મોદી નિવૃત્તિ લઈ રહ્યાં છે?’, સંજય રાઉતના નિવેદને ચર્ચા જગાવી
મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મની ઓફર આપનાર ડિરેક્ટરની ધરપકડ, જાણો શું છે મામલો…
ધોની 10 ઓવર બેટિંગ કરી જ નહીં શકે, કોચ ફલેમિંગનો ચોંકાવનારો ખુલાસો
સુરતમાં ઈદની ઉજવણી, નમાજ પઢી એકબીજાને ગળે લગાવી મુબારકબાદી પાઠવી
ટ્રમ્પનું એલાન, બધા દેશો પર 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ અમલમાં મુકાશે!
સત્ય હકીકત એ છે કે, આજની તારીખે પણ કેટલાક શેઠિયા કારીગરોને ચોર સમજે છે
સૌથી વધુ બળવાનશું?: આત્મબળ
કુદરતની કરામતમા ક્યારેય કમી ના હોઇ શકે, જે આપણે અનોખી વસ્તુઓ (INCREDIBLE THINGS) જોઇ કહેતા હોઇએ છીએ, આ પૃથ્વી પર દુર્લભ વસ્તુઓની કમી નથી. કોઇપણ જગ્યાએ કોઈને કોઈ કિંમતી કે દુર્લભ (RARE) વસ્તુ ચોક્કસપણે હોય. સૌથી ખાસ વાત છે કે દુનિયામાં બધી ખાસ વસ્તુની એક સીમા કુદરતે બનાવેલ હોય છે.
સફેદ મોર : (WHITE PEACOCK)
મોર દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે. આ મોર સંપૂર્ણપણે સફેદ કલરનું હોય છે. આની દુર્લભ પ્રજાતિ ભારત અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ પક્ષી બરફીલા શેડ, એક ભવ્ય પૂંછડી દ્વારા અલગ પડે છે. લંબાઈમાં આ પક્ષી 1.3 મીટર સુધી પહોંચી શકે છે, જેમાંથી 0.5 મી પૂંછડી છે. પક્ષીની પાંખો ઘણીવાર 1.5 મી કરતા વધી જાય છે. પરંતુ વજન 5-7 કિલોથી વધુ હોતું નથી.
જુલિયટ રોઝ : (JULIET ROSE)
જુલિયટ રોઝને વિશ્વનું સૌથી સુંદર ફૂલ માનવામાં આવે છે. આ પ્રકારના ફૂલોનો કલર તમને ભાગ્યે જ જોવા મળે. માર્કેટમાં આની કિંમત 15.8 મિલિયન ડોલર છે. મોટાભાગે ગર્લ્સ પોતાના વેડીંગ દરમિયાન આને હાથમાં રાખે છે.
જાંબલી ગાજર : (PURPLE CARROT)
જયારે કોઈને આપણે એમ કહીએ કે મે જાંબલી ગાજર જોયું છે તો કોઈ વિશ્વાસ ન કરે. જોકે, માર્કેટમાં સામાન્ય રીતે ઓરેન્જ ગાજર જ આપણે જોતા હોઇએ છીએ. પરંતુ, બ્રીટન અને મધ્ય એશિયામા ગાજરની આવી જાત પણ થાય છે. આ ગાજરની વચ્ચે નો રંગ સામાન્ય ગાજર જેવો ઓરેન્જ જ હોય છે. આની ઉપરની સ્કીન જ પર્પલ કલરની છે. દેખાવમાં, છોડ ક્લાસિક નારંગી ગાજરથી અલગ નથી.
ભૂરા કલરની મકાઈ : (BLUE CORN)
આ પ્રકારની મકાઈને બોલિવિયા, ઇક્કાડોર અને પેરુમાં ઉત્પન્ન કરવામાં આવે છે. આ મકાઇ જોઇ ચોક્ક્સ આર્શ્ર્ય થાય એ સ્વભાવિક છે.
ચમકતું જંગલ : (SPARKLING FOREST)
આ જંગલ જાપાનમાં આવેલ છે. ખરેખર, આ જંગલમાં ‘લૂમીનેસેસ્ટ’ (LUMINESCENT) નામના મશરૂમ્સ છે, જેને કારણે રાત્રે ફોરેસ્ટ રોશની આપે છે. આ જંગલ વર્ષમાં અમુક સમયે જ ચમકે છે.
લાલ કેળું : (RED BANANA)
કેળાની આ પ્રજાતિ ઓસ્ટ્રેલિયા અને કેરળમાં જોવા મળે છે. આની પણ ઉપરની સ્કીન રેડ હોય છે અને નોર્મલ બનાનાની જેમ અંદરથી વ્હાઈટ હોય છે. તેમની ત્વચા લાલ જાંબલી હોય છે.
ઓરોરસ : (AURORAS)
આ સુંદર જગ્યા ઘ્રુવીય ક્ષેત્રની પાસે છે. આ જગ્યા રાત્રે રોશની (LIGHT)થી ઝળહળી ઉઠે છે. જયારે પ્રકાશ આ જગ્યાના વાતવરણમાં રહેલ કણો સાથે ટકરાય છે ત્યારે તેના નાના નાના કણ આકાશમાં કઈક આવો નજારો બતાવે છે. આજ કારણે અહિના આકાશ રાત્રીમાં પણ ચમકે છે.