આણંદ : કરમસદમાં રેલવે સ્ટેશન પાસે આવેલા સંત કૃપા મકાનમાં સાપ ઘૂસી ગયાનો મેસેજ મળતા સત્યમ ફાઉન્ડેશનના શૈલેષ માછી, કુણાલ પટેલ અને...
આણંદ : આણંદના ગોપાલપુરા ગામમાં સીમંતનો પ્રસંગ અચાનક ચિંતાના માહેલમાં ફેરવાઇ ગયો હતો. સીમંતની વિધિ પુર્ણ થતા જ સગર્ભાને પ્રસુતાની પીડા ઉપડી...
નડિયાદ: નડિયાદની સ્વીટકો કંપની દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાથી રોષે ભરાયેલાં કામદારોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યુ છે. કંપનીના કામદારો રજુઆત માટે...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાએ કાબુ ગુમાવ્યો છે.પ્રતિદિન કોરોના ના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે.શહેરમાં મંગળવારે કોરોનાના નવા 1670 કેસ નોંધાયા...
વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલીક કચેરીઓમાં ચાલતા ગોરખધંધા ખુલ્લા પડતા જાય છે.કેટલાક વિભાગોમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ , વાઘા આપનાર, વચેટિયા, વહીવટદાર, દલાલ...
પલસાણા: પલસાણાના (Palsana) ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની (Hospital) સામે એક કોમ્પ્લેક્સના ઓટીએસમાં આવેલા સંડાસ બાથરૂમની ગટર સફાઈ કરવા સાળા-બનેવી ગટરમાં ઊતર્યા હતા,...
વડોદરા : વડોદરાના સોખડામાં આવેલ હરિધામમાં મંદિરના સંતો દ્વારા સેવકને માર મારવાના બનાવમાં આખરે પોલીસે સંતો સહિત સાત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની...
સુરત: કોરોનાના (Corona) હાહાકાર વચ્ચે સિવિલ (civil) અને સ્મીમેરના ડોક્ટરોએ સુરત પોલીસ (Police) વિભાગની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન શરૂ કરી દીધું છે. મારામારીના...
આપણી સૂર્યમાળાના મોટા કદના ઉપગ્રહોમાં પૃથ્વીના ઉપગ્રહો ચંદ્રનો, ગુરુ ગ્રહના ચાર ઉપગ્રહો ગેનીમેડે, કેલીસ્ટો, IO અને યુરોપાનો, શનિના ઉપગ્રહો ટાઇટન, રહીઆ, લેપેટસ,...
જઠર અને જીભ બંને અવયવો પાચનતંત્રના છે છતાં કેટલીક વાર જેમ એક જ પક્ષના કોઇ બે પ્રધાનોને ખાસ જામતું નથી એમ આ...
તમે જો‘F-1’ એટલે કે સ્ટુડન્ટ,‘H-1B’ એટલે કે સ્પેશ્યાલિટી ઓક્યુપેશન વર્કર,‘L-1’ એટલે કે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યુટીવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ આવી...
ગઈકાલે હું અહીં જ તમારા બાંકડે ચા પીતો હતો, સાંજે ચાર વાગ્યે. મારા મોબાઈલ પરથી આ ‘એક્સક્યુઝ મી’ વાળી જાહેરાત મેં ઠેકઠેકાણે...
ગોવા: 2022 વિધાનસભાની ચૂંટણી (Assembly elections) નજીકમાં છે જેને લઇને તમામ પાર્ટીઓ ચૂંટણીને લઈને તૈયારીઓમાં વ્યસ્ત થયા છે. ત્યારે આમ આદમી પાર્ટી...
રોજિંદા જીવનમાં આપણે ઘણાંને શ્વાસની તકલીફ સાથે જોતા હોઈશું કે એ અંગે સાંભળતા હોઈશું. સાથે સાથે અસ્થમા એટલે કે દમની બીમારી વિશે...
રહેઠાણના યા ધંધાના સ્થળે ઉધઇ, વંદા વગેરે જીવ-જંતુઓનો ઉપદ્રવ ટાળવા અથવા થયો હોય તો અંકુશિત કરવા માટે પેસ્ટ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ કરી આપતી...
વ્યારા: ડાંગ (Dang) જિલ્લાના ભેંસકાંતરી રોડ તરફથી ઓપન બોડીની પિકઅપ ગાડી નં.(એમએચ ૪૧ એયુ ૩૧૧૩)માં ચોરખાનુ બનાવી બે ઇસમ વિદેશી દારૂ (liquor)...
પોપ આર્ટ કલાત્મક ચળવળ છે. લોકપ્રિય જાહેરાતો, કોમિક પુસ્તકો વગેરેનો સમાવેશ કરીને લલિત કલાની પરંપરાઓની સામે એક નવી રાહ દોરવાનો પ્રયાસ છે....
ડિપ્રેશન એટલે કે તણાવની જાતીય સંબંધો પર અત્યંત નકારાત્મક અસર પડે છે. તેના લીધે વ્યક્તિની પોતાના સાથી જોડે ભાવનાત્મક રીતે પ્રગાઢ રીતે...
અંક્લેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) ખાતે વાલિયા ચોકડી નજીક એક ટેન્કરને (Tanker) ડમ્પરચાલકે ટક્કર મારતાં નેશનલ હાઇવે (National Highway) ઉપર રસાયણયુક્ત પ્રવાહી રસ્તા ઉપર...
આ જિંદગીમાં આટલી ફુરસદ કોના નસીબમાં, એટલી બધી યાદ ન આવ કે તને ભૂલી જઇએ અમે. ભાગદોડની જિંદગીમાં કોને ફુરસદ(ફ઼રાગ઼ત) મળે છે?...
ઋતિક રોશનની એક્શન થ્રિલર ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટીઝર આવ્યા પછી ફરીથી પ્રશ્ન થઇ રહ્યો છે કે દક્ષિણની ફિલ્મની એ જ નામથી રીમેક...
જુગોસ્લો વેન્સ્કી એરો ટ્રાન્સપોર્ટ પર એરવેઝ (હવે નામ શેષ)ના ફલાઇટ 367ના સ્ટોક હોમ કોપન હેગન અને ઝાગ્રેબ બેલ્ગ્રેડ વિમાને (Airplane) તા. 25મી...
બ્રાઝિલના કેટલાંક નેતાઓ અપશબ્દોમાં સમય વેડફતાં નથી, બોક્સિંગ રીંગમાં કરી લે છે ફેંસલો! રાજકારણમાં વાત ચર્ચાથી શરૂ થાય પછી વાદ-વિવાદ થાય, નેતાઓ...
ડેડ, આજે મારો વારો…પહેલો પતંગ હું ચગાવીશ.’ રાહુલ પતંગ હાથમાં લે તે પહેલાં શ્રેયે દોડીને ફીરકી હાથમાં લઈ લીધી. રાહુલના ચહેરા પર...
ઇમરાન ખાને ભારત-પાકિસ્તાન સરહદ પર 100 વરસ શાંતિની કામના કરી અને જરૂર પડે તો કાશ્મીર મુદ્દાને વિસરી જવાની ઇચ્છા પણ વ્યકત કરી....
હથોડા: માંગરોળ (Mangrol) તાલુકાના આસરમા ગામે મામલતદારે રેડ (Raid) કરી બિન અધિકૃત માટીખનન (Clay mining) કૌભાંડ (Scam) ઝડપી પાડી બે ટ્રક (Truck)...
ભાજપ ભલે વિકાસની વાતો કરે, એજન્ડા તો હિન્દુત્વનો જ લઈને ચાલે છે. ભાજપનો જેના કારણે ઉદય થયો એ વખતે હિન્દુત્વનો મુદ્દો જેટલો...
આ કૂતરો સોશ્યલ મીડિયા શહેરની કહેવાતી ફેસબુક કોલોનીથી લઈને ટ્વિટર ગલી અને ઈન્સ્ટાગ્રામ સોસાયટી સુધી દરેક જગ્યાએ ફરતો જોવા મળે છે! આ...
મેં અનુભવ્યું છે કે નાની અને મીડિયમ સાઈઝની કંપનીના કેટલાક માલિકો ઝીણું બહુ કાંતે. કંપનીનો ગ્રોથ થતો હોય એ એમને ગમે પરંતુ...
આ જરા ધ્યાનથી વાંચો…મુઝ કો યારો માફ કરના…મૈં નશે મેં હૂં…અને થોડી સી જો પી લી હૈ-ચોરી તો નહીં કી હૈ..!કોઈ પણ હિન્દી...
હોળી-ધુળેટી દરમિયાન જળાશયોમાં નહાવા જવા પર પ્રતિબંધ
કતલખાને લઈ જવાતા 18 પશુઓ બચાવાયા, એક્સપ્રેસ હાઇવે પરથી કન્ટેનર ઝડપાયું
અમેરિકાએ જેનાથી ઇરાન પર હમલો કર્યો એવું યુએસએસ અબ્રાહમ લિંકન કેટલું શક્તિશાળી છે?
મેન્ટેનન્સ લીધા છતાં બિલ ન ભરતા તક્ષશીલા-2 અંધારામાં, રહીશોમાં રોષ
મકરપુરા વિસ્તારમાં બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો, લાખોની મતાની ચોરી
ગરમી વધુ કઠિન સાબિત થવાની શક્યતા,તાપમાન 33.2 ડીગ્રી નોંધાયું :
ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની પોકાર: “અમને મદદ કરો, અમને અહીંથી બહાર કાઢો”
ઇઝરાયલ-ઈરાન યુદ્ધની દુબઈમાં ભયાનક અસર: વડોદરાના એડવોકેટ શૈલેષ અમીન એરપોર્ટ પર ફસાયા
રસોડાના સામાનમાં સંતાડેલો 1.34 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
હોળી-ધૂળેટી પૂર્વે બજારોમાં રોનક, રવિવારની રજામાં ધાણી-ખજૂરની ધૂમ ખરીદી
વિશ્વમાં હાહાકાર: હુમલો, આગજની અને ફ્લાઇટ ક્રાઈસિસથી વધ્યો તણાવ
વોર્ડ વિઝાર્ડમાં 28 કરોડની ઉચાપત કેસમાં પૂર્વ CEO ઝડપાયો
અમેરિકા-ઇઝરાયલ હુમલા પછી પણ મુસ્લિમ દેશો ઈરાનથી કેમ રહ્યા દૂર? વિગતવાર સમજીએ
બરોડા ડેરી ઝોન-13માં અતુલ પટેલનું ફોર્મ રદ થતા સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચૂંટાયા
બરોડા ડેરી ચૂંટણી: ફોર્મ ચકાસણી પૂર્ણ, સત્તાવાર યાદી પહેલા જ રાજકીય ઉકળાટ!
ખામેનેઈના નિધન બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ, અનેક ખાડી દેશો પર મિસાઈલ હુમલાનો દાવો
કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિના દુઃખાવા વચ્ચે 2 કિમી કાચા રસ્તે સ્ટ્રેચરમાં ઉચકી લઈ જવી પડી
આયાતુલ્લાહ અલી ખામેની 11 વર્ષની ઉંમરે મૌલવી બન્યા, બંધારણ બદલી ‘રહેબર’ બન્યા
ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને: રઝાની તોફાની બેટિંગ, જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક
ચીનની પ્રતિક્રિયા આવી, ‘ઈરાન પર હુમલો સ્વીકાર્ય નથી’, કિમ જોંગે પણ નિંદા કરી
ભારત-વેસ્ટ ઈન્ડિઝનો કરો યા મરો મુકાબલો, સુપર 8 માંથી સેમિફાઇનલની ટિકિટ માટે જંગ
ઇરાન-ઇઝરાયલ તણાવનો પડઘો
શું છે ઓપરેશન એપિક ફ્યુરી અને લાયન’સ રોર?
આયાતુલ્લાહ અલીરેઝા અરાફી બન્યા ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર
અશાંતધારાના અભિપ્રાય બદલ 30 હજારની લાંચ લેતા PSI પંકજ પટેલ ACBના ટ્રેપમાં ઝડપાયા
ખામેનીને કેમ મારવા માંગતુ હતું ઇઝરાયલ? ખામેનીના મૃત્યુ પછી ઈરાનના નવા સુપ્રીમ લીડર કોણ?
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ, વિસ્ફોટનો અનુભવ શેર કરી કહી આપવીતી
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વૈશ્વિક અસર: મક્કા-મદીનામાં ઉમરાહ કરવા ગયેલા ગુજરાતી યાત્રાળુઓમાં ભારે ફફડાટ
વરાછા ઓવરબ્રિજ પર કાળનો કરાળો કબજો
આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાન બાદ લખનઊથી કાશ્મીર સુધી કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન
આણંદ : કરમસદમાં રેલવે સ્ટેશન પાસે આવેલા સંત કૃપા મકાનમાં સાપ ઘૂસી ગયાનો મેસેજ મળતા સત્યમ ફાઉન્ડેશનના શૈલેષ માછી, કુણાલ પટેલ અને ઉમેશ પટેલ સ્થળ પર દોડી ગયા હતા. જયાં મકાનની બાજુમાં આવેલા તબેલા પાસે છૂપાયેલ સાપનું રેસ્કયુ કર્યુ હતું. જોકે, આ સાપ સ્વો સ્કેલ્ડ વાયપર હોવાની ઓળખ થઇ હતી. જે રણપ્રદેશમાં જોવા મળે છે અને અત્યંત ઝેરી આ સાપના એક દંશથી મૃત્યું નિપજે છે. આ અંગે સંસ્થાના કાર્યકર શૈલેષ માછી એ જણાવ્યું હતું કે, આ સાપ સ્વો સ્કેલ્ડ વાઇપર છે, જેને ગુજરાતીમાં ફુરસો, પૈડકુ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં જોવા મળતા અત્યંત ઝેરી ચાર પ્રજાતિ પૈકીની એક પ્રજાતિનો આ સાપ છે. ખૂબ નાનો સાપ હોવા છતાં અને ઝેરની માત્રા પણ ઓછી ઠાલવતો હોવા છતાં , તેના ઝેરની તીવ્રતાને લઇને આ સાપનાં દંશ ખૂબ ઘાતક બને છે .
ઘણા કિસ્સામાં તેના દંશ થકી માણસ તાત્કાલિક નથી મરતો ૨૪ કલાકથી ૨૦ દિવસ સુધીમાં મૃત્યુ પામે છે . જો યોગ્ય સારવાર મળે તો મોટા ભાગના કિસ્સામાં દરદી બચી જાય છે . આ સાપના દંશની યોગ્ય સારવાર ન મળે તો ધનુર થવાની સંભાવના પણ રહે છે , તે થકી દરદી મૃત્યુ પામી શકે છે . સવારનાં નરમ તડકામાં કે ઠંડીનાં દિવસોમાં બપોરનાં સમય દરમિયાન તડકામાં પડી રહેતો હોય છે . ભેજવાળા વરસાદી વાતાવરણમાં વધુ પ્રવૃત્ત અને આક્રમક હોય છે . તે ઝડપથી ચાલે છે ત્યારે તેનું શરીર સીધું ન રહેતાં ત્રાંસુ રહે છે . ત્રાંસાઇમાં ચાલે છે . જયારે આ સાપ છંછેડાય છે ત્યારે તરત જ આક્રમક બને છે . આવા સમયે તે ચોકકસ ગુંચળામાં ગોઠવાઇને શરીરનાં ભીંગડાં ઘસીને અવાજ ઉત્પન્ન કરે છે . આ અવાજ સળગતા પ્રાઇમસમાં જે રીતનો અવાજ આવતો હોય તેવો લાગે છે , અથવા કાચ પેપર ઘસાતું હોય ત્યારે , જેવો અવાજ થાય તેવો અવાજ લાગે છે . શરીર પડખેનાં બરછટ ભીંગડાંઓ એક બીજા સાથે ઘસવાથી આવો અવાજ ઉત્પન્ન થતો હોય છે , તેનાં અંગ્રેજી નામ મુજબ જોતાં Saw એટલે કરવત . Scale એટલે ભીંગડાં અથવા કરવતના દાંતાં . ટુંકમાં કરવતનાં દાંતા જેવા ભીંગડાં હોવાથી તે આવો અવાજ ઉત્પન્ન કરી શકે છે .