વડોદરા : સલાઉદ્દીનના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓના પણ સીટની ટીમે નિવેદન લેતા ચોકાવનારી હકીકત સપાટી પર આવી હતી. તદઉપરાંત અન્ય પરપ્રાંતિય...
વડોદરા: સનરાઈઝ કોમ્પલેક્સમાં ધમધમતા કૂટણખાનામાંથી ઝડપાયેલી લલનાઓ પૈકી એક તો માત્ર સાડા બાર વર્ષની જ સગીરા મળી આવતા સનસનાટી મચી ગઈ હતી....
50ના દાયકાના બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું (Minu Mumtaz) 79 વર્ષની ઉંમરે આજે તા. 23મી ઓક્ટોબરના રોજ નિધન થયું છે. મીનુ મુમતાઝે...
વડોદરા: એમ એસ યુનિવર્સીટીની લો ફેકલ્ટીના વિધાર્થીઓની સમસ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થી સંગઠન દ્વારા યુનિ.ના સત્તાધીશોને આવેદનપત્ર આપીને તેને વહેલામાં...
વડોદરા: શહેરના રાવપુરા સ્થિત પિયરમાં રહેતી પરણિતાએ 4 મહિના પહેલા લવમેરેજ કર્યા બાદ પતિ અને સાસરિયાએ પોત પ્રકાશી દહેજ અંગે વિવિધ માંગણીઓ...
વડોદરા: શહેરના 2 વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલિસે દરોડા પાડી 6 જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે રોકડ અને મોબાઈલ મળી રૂ. 13,450ની...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં દાખવવામાં આવતી બેદરકારીને કારણે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર ૬...
લુણાવાડા : મહીસાગર જિલ્લામાં શુક્રવારે ૭માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ લુણાવાડાના વીરણીયા પ્રાથમિક શાળા ખાતેથી કલેક્ટર મનીષકુમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો....
આણંદ : નદીમાં ગંગાજી તેવી જ રીતે બાર મહિનામાં કાર્તિક મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાર્તિક મહિના દરમિયાન વિવિધ ઉત્સવ કૃષ્ણલીલામાં...
દાહોદ, સીંગવડ : દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. હાંડી ગામે ખેતરોમાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરતાં...
ગોધરા: મોરવા હડફ ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પઆરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મોરવા હડફ સીએચસી ખાતે ટૂંક સમયમાં...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો...
ગાંધીનગરમાં હવે સ્વર્ણિમ સંકુલમાં સીએમ કાર્યાલયમાં ઉદ્યોગો ગૃહો તેમજ બિલ્ડરોની ફાઈલો લઈને ફરતાં વચેટિયા દલાલોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. મહેસુલ વિભાગની જમીનોની...
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના ૯૦ ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના...
દક્ષિણ ગુજરાતમાં કોરોનાની પકડ મજબુત બની હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત, વલસાડ, નવસારીમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા...
આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે. ખાસ કરીને શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના...
અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપા સામે લાલ આંખ કરતા ફટકાર લગાવી હતી કે ‘માત્ર કાગળ ઉપર...
સુરત : ધારાસભ્ય ઝંખના પટેલની (MLA Zankhna Patel) VIP રોડ પર આવેલી ઓફીસની બાજુમાંજ ઓસન નામનુ કૂટણખાનુ ઝડપાયું હતું. આ કૂટણખાનાનું ઇન્ટરીયર...
મુંબઇ : IPLની બે નવી ટીમો માટે 25 ઓક્ટોબરે યોજાનારી હરાજી પ્રક્રિયા રસપ્રદ બની રહેવાની સંભાવના છે. IPLમાં સામેલ થનારી બે ટીમો...
પારડી : પારડીની નામાંકિત નાડકર્ણી ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.પૂર્ણિમા નાડકર્ણીનું કેન્સરની લાંબી માંદગી બાદ શુક્રવારે બપોરે 2 વાગ્યે ગોવામાં...
આજે ન્યૂયોર્કમાં (New york) ઉઘડતા બજારે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency crash) ક્રેશ થઈ ગઈ હતી. ન્યૂયોર્કના બાઈનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ (Bainanc cryptocurrency exchange) ખૂલ્યું...
પાકિસ્તાનના (Pakistan) માજી કેપ્ટન વસીમ અકરમે (Wasim Akram) આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (ICC T-20 World Cup) સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ભારત (India) માટે...
પંજાબમાં (Punjab) રાજકારણ શાંત પડવાનું નામ લઈ રહ્યું નથી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrindar sinh) પાસેથી રાજીનામું લઈ લીધા...
તાઈવાન (Taiwan) અને ચીન (China) વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) મોટું નિવેદન આપ્યું છે. તેમણે...
ભાવનગર/સુરત : ઘોઘાથી હજીરા (Ghogha-Hazira) વચ્ચે ત્રણ માસના અંતરાલ બાદ રો-પેક્સ ફેરી (Ro-Pax Ferry) પુનઃ શરૂ થઈ હતી. જો કે, સેવા શરૂ...
સુરત: દેશભરમાં હવાના પ્રદૂષણનો (Air Pollution) મુદ્દો હવે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં જ એક અહેવાલ મુજબ હવાના પ્રદૂષણને કારણે અનિયમિત...
સુરત : છેલ્લાં એક-દોઢ મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસની (Petrol, Diesel, CNG) કિંમતોમાં કમ્મરતોડ વધારો થયો છે. વાહનચાલકોની હાલત કફોડી બની...
સુરત : પર્યાવરણના કારણોસર ચીનની (China Government) સરકારે કોલસાની (Coal) ખાણોમાં ખનન કામ અટકાવી ઈન્ડોનેશિયાથી આવતો કોલસો ખરીદવાનું શરૂ કરતાં ભારત સહિત...
સુરત: સ્માર્ટ સિટીની યાદીમાં સમાવિષ્ટ થઇ ચૂકેલા સુરત શહેરમાં બાવા આદમના જમાનાથી ચાલતી આવતી અમુક સમસ્યાઓનો હજુ સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો...
સુરત: મળ સાફ કરવાના કોન્ટ્રાક્ટમાં ડ્રેનેજ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં આખરે ત્રીજા પ્રયત્ને આવેલા ટેન્ડરોમાં પ્રાઈસ બીડ ખોલીને કોન્ટ્રાક્ટ આપવાનો તેમજ...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
વડોદરા : સલાઉદ્દીનના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓના પણ સીટની ટીમે નિવેદન લેતા ચોકાવનારી હકીકત સપાટી પર આવી હતી. તદઉપરાંત અન્ય પરપ્રાંતિય મુસ્લિમ સંગઠનોનુે પણ અઢળક ફંડ હવાલાકાંડ દ્વારા પૂરુ પાડ્યું હોવાનો ઘટસ્ફોટ તપાસમાં થયો હતો. આવતીકાલે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થશે.
આફમી ચેરીટેબલ ટ્રસ્ટના ઓથા હેઠળ ધર્માંતરણ અને દેશદ્રોહી પ્રવૃતિઓ આચરતો સલાઉદ્દીન શેખના કાળા કારનામા વિષે અન્ય ટ્રસ્ટીઓ તદ્દન અજાણ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ટ્રસ્ટી ડો.અહેમદ શેખ તથા મુસા પટેલને સીટની ટીમે આજે નિવેદન લેવા બોલાવ્યા હતા. મેરેથોન પૂછતાછ દરમિયાન બંને ટ્રસ્ટીઓએ તપાસ અધિકારીને જણાવ્યું હતું કે ટ્રસ્ટના નામે સલાઉદ્દીન આચરેલી અન્ય પ્રવૃત્તિઓ ફન્ડિંગ હવાલાકાંડના નાણાંની લેવડ દેવડ અંગે કાંઇ જ જાણતા નથી.
તદઉપરાંત તપાસમાં સ્ફોટક વધુ ખુલાસા સલાઉદ્દીન શેખે કર્યા હતા. તેમાં આરોપીઓના મહારાષ્ટ્ર સ્થિત જલગાંવના પણ ફંડિંગ કનેકશન સપાટી પર આવ્યા હતા. સ્થાનિક મુસ્લિમ સંગઠનના મહંમદ સાજીદ ખાલીદ અને સાહિલ નામના ઇસમોને છેલ્લા ત્રણ વર્ષમાં 12થી 15 કરોડ રૂપિયા હવાલાના નાણાં આંગડિયા પેઢી દ્વારા મોકલાવ્યા હતા. જે નાણાના કયા કામમાં વપરાયા તે બાબતે સલાઉદ્દીન ગોળ ગોળ જવાબ આપે છે.
પરંતુ ટીમની આકરી પૂછપરછમાં સલાઉદ્દીન શેખે કબૂલાત કરી હતી કે ઓરીસ્સા ખાતે અશ્ફાકને 23 લાખ અને રાજસ્થાનના અબ્દુલ મજિદને 4 કરોડ આપ્યા છે. બંને આરોપીઓના સાત દિવસના રિમાન્ડ શનિવારે પૂરા થશે. સીટની ટીમે સાત દિવસની પૂછતાછ અને દોડધામમાં અનેક મજબૂત પુરાવા એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું તે આધારે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ માગશે કે પછી કોર્ટ જેલ હવાલે કરવા હુકમ કરશે તે શનિવારે જાણવા મળશે.