અનુષ્કા શર્મા હવે મહિલા ટીમની કેપ્ટન બની એવું લાગે છે કે ધીરે ધીરે બધા જ મહત્વના ક્રિકેટરો ફિલ્મના પાત્ર તરીકેની ઇિનંગ્સ મરવા...
એરટેલ ફોર જી ની જાહેરાતમાં જેને તમે વારંવાર જોઇ છે તે શશા છે. હવે મોડલીંગથી આગળ વધી રહી છે. તમે તેને હવે...
પ્રભાસની ‘રાધેશ્યામ’નો પતંગ આ ચૌદમીએ કેવો ઊડે તેની ખબર નથી પણ તે અત્યારે અન્ય એક તેલુગુ – હિન્દી ફિલ્મ ‘આદિપુરુષ’ના શૂટિંગમાં રોકાયેલો...
કેટરીના કૈફ પરણી ગઇ એટલે શું તેની બહેન ઇસાબેલે કૈફની કારકિર્દી ઉડાન ભરશે? ફિલ્મજગતમાં આવા પ્રકારની અપેક્ષા ઊભી થતી હોય છે પણ...
સુરત: (Surat) શહેરમાં સ્નેચરો (Snatchers) બેફામ બનતાં હવે લોકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. પોલીસ કમિશનર એકબાજુ શહેરમાં મોટી ગેંગનો સફાયો કરી...
ન પ્રચાર, ન મતદાન, 44 લાખમાં સરપંચ પદ ખરીદયું. ખરેખર મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લા હેડકવાર્ટરથી લગભગ 30 કિ.મી. દૂર ભટૌલી ગામના નિવાસીઓએ મંગળવારે...
ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના જાઉલ ગામમાં પીઢ સ્વાતંત્ર્ય સેનાની સ્વ. શ્રી રામચંદ્ર સરકારી શાળા ધો. ૧ થી ૧૨ ની શાળા આવેલી છે. કેન્દ્ર...
જનતાનાં અનેક પ્રશ્નો, સમસ્યાઓ, ફરિયાદો, કાર્યો, સૂચનો હોય છે. સ્થાનિક સ્વરાજ સંસ્થા, રાજયો અને કેન્દ્ર સરકારના સંદર્ભમાં તે હોય છે. લેખિત કે...
મહિલાઓ સાથે થતા અત્યાચારના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. જેનું સૌથી મોટુ કારણ પોર્ન વેબસાઇટ અને અશ્લીલ વીડિયો હોવાનું માનવામાં આવે છે....
નવસારી : મટવાડ ગામે પાડોશીઓએ મદ્રેસા ટ્રસ્ટીના (Madrasa Trustee) ઘરના વાડાની તાર ફેન્સિંગ તોડી (Break the wire fencing) ઘર ઉપર પથ્થર મારો...
આશ્રમમાં નવા જોડાયેલા શિષ્યો સાથે પહેલીવાર વાત કરતા;ગુરુજી જ્ઞાન વિષે જ્ઞાન આપી રહ્યા હતા …ગુરુજીએ કહ્યું, ‘તમે બધા જાણો જ છો કે...
‘એ એક ગંભીર સવાલ છે કે હસવું શેની પર? કારણ કે વારાણસીથી લઈને વડીપટ્ટી સુધી બધે ઠેકાણે પવિત્ર ગાયો ચરી રહી છે....
દેશના હાલના જોગ અને સંજોગો જોતાં અત્યારે કોઇ ઠોસ બાબત નક્કી કરી શકાય એમ નથી પણ તેમ છતાં તે વિશે થોડું વિચારમંથન...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third Wave) હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. દિનપ્રતિદિન રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ...
વિશ્વમાં જો ભવિષ્યમાં કોઈ મોટી સમસ્યા સર્જાશે તો તે પ્રદૂષણના મુદ્દે હશે. જેમ જેમ વિશ્વમાં વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ પ્રદૂષણની...
નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેર થયા બાદ હવે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવાનું શરૂ કરી દેવાયું છે....
ઘેજ: ચીખલી (Chikhali) તાલુકાના ગોડથલ ગામે વન વિભાગના (forest department) સ્ટાફે છાપો મારી 4.50 લાખ રૂપિયાના ખેરના લાકડાનો (wood) જથ્થો અને ટેમ્પો-કાર...
સુરત : (Surat) ઉત્તરાયણ (Uttrayan) તહેવારની ઉજવણીના લીધે મોટી માત્રામાં સુરત શહેરમાં દારૂ ઠલવાઈ રહ્યો છે, ત્યારે ઈકો કારમાં સુરતમાં લાવવામાં આવી...
નડિયાદ: ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે નડિયાદ શહેરનું પતંગ માર્કેટ હજી ઠંડુ છે. હવે ઉત્તરાયણની પૂર્વ...
સુરત: (Surat) કોસાડ આવાસમાં (Kosad Awas) બિલ્ડિંગ નીચે પાર્ક (Park) કરેલા વાહનમાં ગઈકાલે રાત્રે આગ (Fire) લાગી હતી. લોકોએ પાણીનો મારો ચલાવી...
નડિયાદ: નડિયાદના કણજરી ગામે જાદવપુરા રોડ પર મદરેસા બનાવવા સામે ગ્રામજનોમાં રોષની લાગણી જન્મી છે અને રાતોરાત મદરેસાના થઇ રહેલા બાંધકામને અટકાવી...
આણંદ : આણંદ જિલ્લામાં વધી રહેલા કોરોનાના પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગની કામગીરી સઘન બનાવવા માટે અર્બન વિસ્તારમાં 15થી...
નડિયાદ: ખેડાના સનાદરા સીમમાં આવેલી જમીનમાં બે બહેનોને હક્ક ન આપવો પડે તે માટે વારસાઇમાં ચેડાં કરી, ખોટી સહીઓ કરી જમીન પચાવી...
સુરત : (Surat) રાજકીય પક્ષોના તાયફાઓ અને મેળાવડાઓને લીધે ગુજરાતમાં (Gujarat) કોરોનાનાં (Corona) કેસો વધતા રાજ્ય સરકાર લગ્નો (Wedding) માટે 400 મહેમાનોની...
મલેકપુર : મહીસાગર જિલ્લાના કિસાન સંઘના કાર્યકર્તા દ્વારા રીસર્વેના છબરડાં સહિત ખેડૂતોને લગતા વિવિધ પ્રશ્નોને લઈને કડાણા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું....
નેત્રંગ: નેત્રંગ (Netrang) પંથકમાં હાડ થીજાવતી કડકડતી ઠંડીને (winter) લઇ લોકો પરેશાન થઇ ગયા છે. ઠંડીથી રક્ષણ મેળવા માટે લોકો તાપણાનો સહારો...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોના રક્ષણ સામે બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇ વર્કર તથા...
વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ વાયુ વેગે પ્રસરી રહ્યું છે.કોરોનાને જાણે છેલ્લા 2 દિવસમાં આક્રમક વલણ અપનાવ્યું હોય તેમ ગતરોજ 606...
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા વિધાનસભ્યોની અને મંત્રીઓની લાઈન લાગી હતી. ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ભવ્ય વિજય થતાં...
સુરત: (Surat) ઓમિક્રોનનાં (Omicron) લક્ષણો હળવા હોવાનું કહીને ખુદ સરકાર (Government) લોકોને પ્રોત્સાહન આપતી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે આ...
સાબરમતી આશ્રમ સુધારણા અને નવસર્જન કાર્યોની સમીક્ષા કરાઈ
વિધાનસભા સંકુલમાં ગુજરાતીની લોકકલાનો અનોખો શણગાર – વારલી, લીપણ અને માતાની પછેડી કલાથી વિધાનસભામાં નવો શણગાર
આદિજાતિ ગામોને પાણી સંચાલન બદલ મોટું પ્રોત્સાહન: ૨૫૮ ગ્રામ પંચાયતને રૂ. ૫.૧૬ કરોડનું ઇનામ
ગુજરાતમાં દેશની પ્રથમ ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ થશે
બાળક ચોરીની અફવા કે હકીકત?ઉન વિસ્તારમાં બે મહિલાઓ પર લોકરોષ,પોલીસ તપાસ શરૂ
મહાશિવરાત્રિમાં મહિલા શ્રધ્ધાળું માટે પિંક બૂથ બન્યા
36 ડિગ્રી સાથે સુરત રાજ્યની સૌથી ગરમ સિટી
અમદાવાદ એરપોર્ટ પર 26 લાખના ડોલર સાથે પેસેન્જર ઝડપાયો
10 મહિનાના મંથન બાદ ટીમ તૈયાર,સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી ચહેરાઓને પ્રાધાન્ય,મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણોનું સચોટ સંતુલન
ઘઉં અને ખાંડની નિકાસને સરકારની મંજૂરી : ખેડૂતો માટે રાહતનો નિર્ણય
સ્થિર સરકાર અને અસ્થિર લોકશાહી: આત્મનિરીક્ષણનો સમય
આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા ભાજપ માટે ‘એસેટ’ છે
બાંગ્લાદેશમાં બીએનપીનો વિજય: ભારત માટે થોડી રાહત, પરંતુ સાવધાની જરૂરી
થાર ચાલક યુવતીએ ઝોમાટો બોયને ઉડાવ્યો, નોકરીના પહેલા જ દિવસે મોત
વડોદરા : મહાશિવરાત્રી કાઉન્ટડાઉન — ‘શિવજી કી સવારી’ના રૂટ પર ડ્રોન કેમેરાથી બાજ નજર
વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તકેદારી સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
બાંગ્લાદેશમાં ‘સંસદના ઉપલા ગૃહ’ની રચના કરાશે, વડા પ્રધાનની સત્તામાં ઘટાડો થશે
બોરસદના બે રીઢા ગુનાખોરો ત્રણ મહિના માટે તડીપાર
બીસીએ ચૂંટણી મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ , મતદાન થશે, પરંતુ પરિણામ જાહેર કરવા કોર્ટે રોક લગાવી
125 વર્ષ જૂની બ્રિટિશ ઓફિસથી સેવા તીર્થમાં શિફ્ટ થયા નરેન્દ્ર મોદી: સાઉથ બ્લોકની ઓફિસે કરી ઇતિહાસની છેલ્લી મિટીંગ, લીધા નવા નિર્ણયો
દિલ્હીમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી પછી દિલ્હી પોલિસ એલર્ટ થઈ ગઈ, પણ…
AI ની અફરાતફરી: સેન્સેક્સ નિફ્ટીમાં પડ્યા ગાબડા, તો સોના-ચાંદીના ભાવોમાં આગેકૂચ
વોટ્સએપ ચેટ અને કોલ રેકોર્ડિગને પુરાવા રૂપે કોર્ટમાં મૂકી શકાશે: છત્તીસગઢ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો
ગોધરાના મહુલીયા પાસે ભંગારની આડમાં લઈ જવાતો રૂ.2.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
માલુ ગામની સીમમાં દારૂના કટિંગ ટાણે સંખેડા પોલીસની કાર્યવાહી
તારિક રહેમાન: 4 વર્ષની ઉંમરે જેલ જવાથી લઈને બાંગ્લાદેશના PMની ખુરશી સુધી પહોંચવાની સફર
સેન્સેક્સ 1,048 પોઈન્ટ ઘટીને 82,627 પર બંધ થયો, નિફ્ટી પણ 336 પોઈન્ટ નીચે આવ્યો
NH-48 પર મરણમુખી સવાર,વાહનની ટક્કરે રિક્ષા ઉંધાઈ,બે મહિલાઓના સ્થળ પર જ મોત
બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPનો વિજય: તારિક રહેમાન PM બનવા માટે તૈયાર
મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની બારાબંકીમાં ગોળી મારીને હત્યા

એવું લાગે છે કે ધીરે ધીરે બધા જ મહત્વના ક્રિકેટરો ફિલ્મના પાત્ર તરીકેની ઇિનંગ્સ મરવા પાછા ફરશે. આમાં આજ સુધી પુરુષ ક્રિકેટરો જ હતા હવે મહિલા ક્રિકેટરો પણ શામિલ થઇ રહ્યા છે. તાપસી પન્નુ મિથાલી રાજ તરીકે આવી રહી છે ને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ‘ચકદે એકસપ્રેસ’ નામની ફિલ્મમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન રહેલી ઝૂલન ગોસ્વામીની ભૂમિકા ભજવશે. નેટ ફલિકસ પર રજૂ થનારી આ ફિલ્મમાં બીજા કોણ કોણ ભૂમિકા ભજવશે તે નકકી થવું બાકી છે.

રોહિત શેટ્ટી અને અજય દેવગણ ‘િસંઘમ’નો પીછો છોડવા માંગતા નથી કારણકે તે બોકસ ઓફિસ પર ધારેલી ડયુટી બજાવે છે. ‘સૂર્યવંશી’માં પણ સિંઘમ હાજર હતો પણ હવે ‘સિંઘમ-3’ રૂપે સિકવલ બનશે. આર્ટિકલ ૩૭૦ ને કેન્દ્રમાં રાખી સિંઘમ કાર્યવાહી કરતો જણાશે. આ ફિલ્મ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસે રજૂ કરવાની અજય દેવગણ અને રોહિત શેટ્ટીની યોજના છે. હજુ રોહિતે નકકી નથી કર્યુ આ ફિલ્મમાં વિલન કોણ અને હીરોઇન કોણ હશે. પણ ‘સિંઘમ-3’ બનવી નકકી છે.

‘ઓહ માય ગોડ’ ખૂબ સફળ રહેલી એટલે અક્ષયકુમારે તેની સિકવલ લગભગ પુરી કરી દીધી છે. ‘ઓએમજી’ માં તે કૃષ્ણ હતો પણ ‘ઓએમજી-2’ માં શિવ બન્યો છે. આ સિકવલનું દિગ્દર્શન ઉમેશ શુકલએ નથી કર્યું કે જે પહેલી ફિલ્મનો દિગ્દર્શક હતો. આ વખતે અમિત રાય તેનો દિગ્દર્શક છે. જે આ પહેલાં ‘રોડ ટુ સંગમ’ નું દિગ્દર્શન કરી ચુકયો છે. ‘ઓહ માય ગોડ-2’ માં અક્ષયકુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અરુણ ગોવિલ, યામી ગાૈતમ કામ કરી રહ્યા છે. મતલબ કે પરેશ રાવલ, મિથુન ચક્રવર્તી વગેરેને બાજુ પર કરી દેવાય છે – ઓહ માય ગોડ!