વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના રોડ-શો અને વન-ટુ-વન બેઠક માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દુબઇની દ્વિદિવસીય મુલાકાતે છે. સીએમ પટેલની ઉપસ્થિતિમાં...
રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ઉત્તર પૂર્વના પવનને કારણે શીત લહેરની અસર વર્તાઈ રહી છે, ખાસ કરીને રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન...
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 4 દિવસથી કેસની સંખ્યા 50 કેસથી વધુ નોંધાઈ રહી છે....
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં (Gujarat) નોનવેજ (Nonveg) અને ઈંડાની (Egg) લારી હટાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (High Court) થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ...
તમિલનાડુના કુન્નરમાં (Kunnar) એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ (Crash) થયું હતું જેમાં જનરલ રાવત (Rawat) તેમના પત્ની મઘુલિકા (Madhulika) તેમજ અન્ય 11 કર્મચારીઓ મૃત્યુ...
નવસારી: (Navsari) નવસારીના જુનાથાણા અવસર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી (Marriage Function) વેવાણના દાગીના, મોબાઈલ અને રોકડા (Cash) મળી ૮.૧૭ લાખની મત્તા કોઈ...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭ ઓકટોબર, ર૦ર૧ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશન (Railway Station) નજીક ઓવલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે સુરત મનપાએ સ્થાનિક કબજેદારો અને ભાડુઆતોને નોટિસ પાઠવી હતી....
સુરત: (Surat) કાપોદ્રાના પોલીસના (Police) કર્મચારીઓએ એક યુવકને ઢોર માર મારવાના પ્રકરણમાં સુરતની ટ્રાયલ અને સેશન્સ કોર્ટનો (Court) હુકમ નહીં માનનાર એસીબી...
સુરત: (Surat) સુરત સીજીએસટીની (CGST) એન્ટીઈવેઝન વિંગ દ્વારા IGST રિફંડ ફ્રોડ કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડીએ 21 બોગસ પેઢીઓ ઉભી...
તમિલનાડુના (Tamilnadu) કુન્નુરમાં બુધવારે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવત અને તેમની ટીમને લઈ જતું હેલિકોપ્ટર...
સુરત: કોરોનાના (Corona) લીધે છેલ્લાં બે વર્ષથી લગ્નપ્રસંગો (Wedding celebration) મૌકૂફ રહ્યા હોય આ વર્ષે ઓછા શુભમુહૂર્તમાં વધુ લગ્ન સમારંભો જેવી સ્થિતિ...
નવી દિલ્હી : (New Delhi) છેલ્લાં 14 મહિનાથી દિલ્હીની સરહદો (Delhi Border) પર ઉભા રહેલા ખેડૂતોએ આંદોલન (Farmers protest) ખતમ કરવાની જાહેરાત...
સુરત: (Surat) સ્કૂલમાં સાથે ભણતા બે મિત્રો વચ્ચે ફેસબુક (Facebook) મારફતે વાતચીત થયા બાદ કેનેડામાં રહેતા યુવકે સુરતના યુવકને કેનેડામાં નોકરી આપવાના...
સુરત: (Surat) વરાછા રોડના (Varacha road) જુદા જુદા વિસ્તારો કે જ્યાં ડાયમંડ મેન્યુફેક્ચરર્સ યુનિટ (Diamond manufacture unit) આવ્યાં છે તે વિસ્તારોમાં મેટ્રો...
બીલીમોરા : આગામી શુક્રવારે બીલીમોરા (Bilimora) નગરપાલિકાની યોજાનારી સામાન્ય સભાના એજન્ડામાં (Agenda) વોટર વર્કસના (Water Works) મહિલા ચેરમેન (Chairman) રમીલાબેન ભાદરકાને ભાજપની...
સાપુતારા : (Saputara) ડાંગ જિલ્લાનાં કથિત છઠ્ઠા રાજવી ગનસુરાવ ગટુજી પવારે ડાંગ જિલ્લામાં ચૂંટણી (Dang Election) ગેરબંધારણીય જણાવી પોસ્ટરો (Poster) મૂકી વિરોધનો...
નવી દિલ્હી : રોહિત શર્માને (Rohit sharma) ભારતીય ODI ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2021 પછી, રોહિતને પહેલાથી જ...
આણંદ : વિદ્યાનગર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્રના ધજાગરા ઉડાડી બારોબાર ચાર જેટલા નિવૃત્ત કર્મચારીને નિયુક્ત કરતાં ભારે વિરોધ થયો છે. આ અંગે...
આણંદ : આણંદ જિલ્લામાં દુષિત પાણી છોડતા ઔદ્યોગીક એકમના કારણે નદી નાળામાં દૂષિત પાણીનું સ્તર વધ્યું છે. જે લોકોના સ્વાસ્થને જોખમમાં મુકી...
આણંદ : મધ્યપ્રદેશના ઈન્દોરની વતની મહિલા લાકડાં વિણીને ઘરે પરત ફરી રહી હતી, તે સમયે એક ટ્રક પાસેથી લીફ્ટ લીધી હતી. જોકે,...
સુરત : (Surat) સુરત એરપોર્ટના (Airport) રન-વે પર 22 નવેમ્બરે એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ (Anti hijacking mock drill ) વખતે રન-વે પર સુરત...
વડોદરા : સાવલી તાલુકાના સાકરદામાંઆયુર્વેદિક સીરપની આડમાં દારૂ બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી પરંતુ સૂત્રધાર નિતીન કોટવાણીને પોલીસ પકડી શકી ન...
વડોદરા : વડોદરાની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે ચણા ની ખરીદ અને સાયજીપૂરા અને હથિખાનામાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે. ચેરમેન દ્વારા...
વડોદરા :વડોદરા શહેરમાં વીજ કંપનીના ખાનગીકરણને લઈને એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ દ્વારા...
નવી દિલ્હી : (New Delhi) રક્ષા મંત્રી (Defense Minister ) રાજનાથ સિંહે (Rajnath sinh) તમિલનાડુના કુન્નર હેલિકોપ્ટર દુર્ઘટનામાં (coonoor helicopter crash) CDS જનરલ બિપિન...
નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાન સહિત કુલ...
હમણાં જ રાજકોટ નિવાસી ઉત્તમ મારુ નામના વિકલાંગ વ્યક્તિની સામાન્ય રીતે માનવામાં ન આવે એવી હકીકત વાંચવા મળી, જે હાલ બી.એ. ના...
તા. ૩ ડિસેમ્બર ૨૦૨૧ ના ગુજરાતમિત્રમાં ‘ આવકની અસમાનતા, દેશની મુખ્ય સમસ્યા ‘ શીર્ષક હેઠળનું શ્રી હિતેન્દ્ર ભટ્ટનું ચર્ચાપત્ર વાંચ્યુ. તેમણે ફ્કત...
ભારતના પૂર્વિય રાજય નાગાલેન્ડમાં એક અત્યંત કરૂણ દુ:ખદાયક અને ધૃણાસ્પદ ઘટના બની ગઇ છે. નાગાલેન્ડમાં મજૂરોને લઇ જતા વાહન ઉપર ત્યાંના અર્ધલશ્કરી...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના રોડ-શો અને વન-ટુ-વન બેઠક માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દુબઇની દ્વિદિવસીય મુલાકાતે છે. સીએમ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં રોકાણ માટે 19 એમઓયુ કરાર થયા છે. ભૂપેન્દ્ર પટેલના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે બુધવારે યોજાયેલા રોડ-શો અને દિવસ દરમિયાન દુબઇના અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથેની વન-ટુ-વન બેઠક પણ અત્યંત ફળદાયી રહ્યા છે.
દુબઇના ૧૯ જેટલા ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાતમાં પોતાના વ્યવસાય-કારોબાર અને ઉદ્યોગોની સ્થાપના માટે આ રોડ-શો દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ રોકાણો સહિત વિવિધ સેકટર્સમાં રોકાણો માટે MOU કર્યા હતા. દુબઇનું પ્રતિષ્ઠિત શરાફ ગ્રુપ ગુજરાતમાં લોજિસ્ટિક્સ પાર્ક સ્થાપવાનું છે. એ માટેનાં MOU તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા હતા. આ ઉપરાંત અલ્ફનાર ગ્રુપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા ૩૦૦ મેગાવોટના વિન્ડ પાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સમાં રોકાણ અંગેનાં MOU થયા હતા.
ગુજરાતમાં અન્ય જે પ્રોજેક્ટ્સમાં રોકાણો માટે દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ રસ દાખવ્યો છે. તેમાં ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ, હજીરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફ્ટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોક બ્રોકિંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ધોલેરા SIRમાં રોકાણો, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ, નાઇટ્રીક એસિડ બેઇઝ્ડ ડેરિવેટિવ્ઝ, પ્રેશિયસ મેટલ્સ રિફાઇનિંગ એન્ડ ટ્રેડિંગ, કન્સલ્ટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ-હાયપર માર્કેટ અંગે કેપિટલ માર્કેટ એક્ટિવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને ત્રણ MOU મલ્ટિપલ પ્રોજેક્ટ્સ માટેના થયા છે.
ગુજરાત સાથે જે MOU થયાં છે તેમાં મુખ્યત્વે શરાફ ગ્રુપ, અલ્ફનાર ગ્રુપ, લુલુ ગ્રુપ, ટ્રાન્સવર્લ્ડ, કોનારેસ ગ્રુપ, નરોલા ગ્રુપ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણી સહિતના વિવિધ રોકાણકારોનો સમાવેશ થાય છે. ઓબેરોય હોટલમાં દુબઇ રોડ-શો દરમિયાન થયેલા આ MOU વેળાએ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, યુ.એ.ઇ. ખાતેના ભારતીય રાજદૂત સુંજય સુધીર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા અને ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો, અગ્રણી ઉદ્યોગ વેપાર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.