નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને ઉમરગામમાં રહેતા સાસરિયાઓએ દહેજની માંગણી કરીને, પરેશાન કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. નડિયાદમાં રહેતા તેજલબેનના લગ્ન ૨૦૧૯ માં...
ઉમરગામ : (Umargam) સરીગામમાં યુપીવાસી પરિવારને રાત્રે રસ્તામાં આંતરી 3 શખ્સોએ મહિલાનું અપહરણ (Women kidnapped) કરી મોબાઈલ- કારની લૂંટ (Robbery) ચલાવી નાસી...
સુરત: શહેરના ભટાર ખાતે રહેતા આરટીઓ એજન્ટે RBLનું ક્રેડિટ કાર્ડ (Credit card) બંધ કરાવવા માટે ગુગલ (Google) પરથી કસ્ટમર કેર (Customer care)...
આણંદ : આણંદ વેટરનરી કોલેજ ખાતે કામધેનુ યુનિવર્સિટીને સંલગ્ન સંસ્થાઓના કર્મચારીઓ માટે સ્ટાફ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ, જુનાગઢ, અમરેલી,...
સુરત : (Surat) મનપા (SMC) દ્વારા શહેરીજનોની સુવિધા માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની (Door to door garbage collection) કામગીરી ખાનગી એજન્સીઓને...
નવી દિલ્હી: કોરોનાનો (Corona) નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant) દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. શરૂઆતમાં જેમ કોરોના વાયરસના લક્ષણો (corona symptoms) જાણી...
ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો વડોદરા : વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં એક ફેકલ્ટી સહિત...
વડોદરા: આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.જેઓ ગુજરાતમાં મહિલા અને યુવા સંમેલનોમાં હાજરી આપશે તે પૂર્વે શહેર ભાજપ...
નવી દિલ્હી: (New Delhi) પંજાબમાં (Punjab) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PMModi) સુરક્ષામાં (Security) ચૂકના મામલે આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme court) સુનાવણી (Hearing)...
વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં પરિવાર દરવાજાને તાળુ મારી ઉપરના માળે સુઈ ગયો અને તસ્કરો આવી મકાનમાંથી કુલ રૂ.89 હજારની મત્તાનો હાથફેરો કરી...
વડોદરા: આજવા રોડ વિસ્તારમાં પાણીપુરી વેચતા શખ્સ સાથે બોલાચાલી થતા એક જ કોમના બે પરિવારે મારા મારી કરી પથ્થર વડે હુમલો કર્યો...
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસમાં મોડા આવતાં કર્મચારીઓના વાંકે કામ અર્થે આવેલા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા. જેની સામે વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે લેટ...
દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન સામે આવ્યો તે પછી રમતજગત પર કોરોનાનો પંજો ફરી એકવાર ફરી વળે તેવી દહેશત વ્યક્ત થઇ...
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક સમયે એવી હાક બોલતી હતી કે તે જ્યારે બેટિંગમાં ઉતરતો ત્યારે ચાહકો એવી આશા રાખતા હતા...
ભારતીય ક્રિકેટના સૌથી સફળ સ્પીનરોમાંથી એક એવા ઓફ સપીનર હરભજન સિંહે ગત શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પંજાબના...
વાપી: (Vapi) કામના સ્થળ પર મહિલા સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના (sexual harassment) કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યાં છે. થોડા વર્ષો પહેલાં હોલિવુડ અને બોલિવુડમાં...
સુરતની ઓળખ આપવી હોય તો ખાણીપીણી… સુરતીઓનો મિજાજ મોજીલાપણાંનો રહ્યાો છે. વેપાર ઉધોગનો વ્યાપ હોવાને લીધે સુરતમાં અનેક સમુદાયના લોકો વસે છે....
આજકાલ જો કોઇને પૂછીએ કે તારા ફ્રેંડ્સ કેટલા? તો આંકડો તો વધે જ વધે! અને એમાય જો યંગસ્ટર્સને પૂછીએ કે તો પહેલા...
નવી દિલ્હી: દેશમાં (India) કોરોના (Corona) વાયરસના (Virus) રોગચાળાનું ત્રીજું મોજું વેગ (Third Wave) પકડવા માંડ્યું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ...
સુરત : (Surat) આંજણા ખાતે કારખાનામાં કામ કરતાં યુવકે 15 વર્ષની સગીરાને કોફી (Coffee) પીવડાવવાના બહાને કાફે બોક્સમાં લઈ જઈને બળાત્કાર (Rape)...
વલસાડ : વલસાડ (Valsad) અબ્રામા સ્થિત એસ.ટી (S.T) વિભાગીય કચેરીના વિભાગીય નિયામક ક્લાસ- 2 ઓફિસર (Class-2 Officer) ફરિયાદી તથા તેમના સહ કર્મચારીની...
છેલ્લા પોણા બે વર્ષથી કોરોના વિશ્વભરમાં આવન-જાવન કરી રહ્યો છે. કયારેક જીવન થાળે પડતું જણાય અને કયારેક કોરોના નવા વેરિયન્ટ સાથે કમબેક...
ભીડ, ગીચતામાં વાહનવ્યવહાર ત્રાસદાયક બને છે, તેમાં જાતજાતના વિચિત્ર ધ્વનિ પ્રસરાવતા હોર્નની આપત્તિ સહેવી પડે છે. કુદરતી સાંનિધ્યના વસવાટમાં અનુભવાતી સાત્ત્વિકતા, મધુરતાનો...
તાજેતરમાં જ અખબારોમાં સમાચારો પ્રગટ થયા. ઠેર ઠેર રસ્તાની બાજુએ મૂકવામાં આવેલા લારી -ગલ્લાઓ માટે આવી લારીઓ ઉપર ખાદ્ય પદાર્થોની દરેક જાતની...
આપણે ઘરેથી નક્કી કરેલા સ્થળે જવા નીકળીએ અને જો રસ્તામાં આપણને અણધાર્યો ટ્રાફિક નડે અને એ ટ્રાફિકમાં આપણે કલાકો સુધી ફસાઈ જઈએ...
સુરત: કોરોના (corona) હવે ફરી દહેશત ફેલાવી રહ્યો છે. તાજેતરમાં સરકારી મેળાવડા અને સોશિયલ ડિસ્ટન્સનો (Social distance) સરેઆમ ભીડ થતાં સુરત અને...
કાયદા દ્વારા કોઇ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એ સમાજની વેલ્યુ -સિસ્ટમનો સવાલ છે. તેમાં રાજદંડ કે કાયદો નહીં, પરંતુ માન્યધર્મગુરુઓ અને...
ખુશી,મજા,વ્યંગ, હાસ્ય, આનંદ વગેરે શબ્દો આમ તો એક બીજાના સમાનાર્થી કહી શકાય. આમ છતાં જરાક વધુ વિચાર કરતાં દરેક શબ્દની મુદ્રા અને...
એક માણસ લાંબા સમયથી ચાલતો હતો. તેના પગમાં છાલાં પડી ગયાં હતાં. ભૂખ અને તરસ તેને પરેશાન કરતાં હતાં.કંટાળી ગયો હતો અને...
વિદ્વાન પ્રતાપ ભાનુ મહેતાએ આપણને ભારતના કાશ્મીરીકરણથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. તેમનો કહેવાનો મતલબ એ છે કે થોડા વૈયકિતક હક સાથે...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
નડિયાદ: નડિયાદમાં રહેતી પરણિતાને ઉમરગામમાં રહેતા સાસરિયાઓએ દહેજની માંગણી કરીને, પરેશાન કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. નડિયાદમાં રહેતા તેજલબેનના લગ્ન ૨૦૧૯ માં ઉમરગામમાં રહેતા રાકેશ મફતભાઇ તળપદા સાથે થયા હતા. સાસરીયાઓ દ્વારા ખાવાનું બનાવવાને લઇને તેજલબેન સાથે તકરાર શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાકેશ બગીનો વ્યવસાય કરતો હોવાથી બગી અને ઘોડા લાવી આપવા માટે રૂ. ૧૦ લાખના દહેજની માંગણી કરતાં હતા. જેથી તેજલબેને પિતા પાસેથી આટલાં પૈસાની વ્યવસ્થા ન હોવાનું કહેતાં સાસરીયાઓએ તેજલબેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેજલબેને પિતાને જાણ કરતાં તેઓ ઉમરગામ દોડી આવ્યા હતા અને સમાધાનનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાસરીયાઓ ન માનતાં અંતે તેજલબેનને લઇને તેઓ ઘરે આવ્યા હતા. જોકે, સાસરિયાઓ તેજલબેનને રાખવા તૈયાર ન થતાં અંતે આ મામલે તેજલબેને રાકેશ તળપદા, જશોદાબેન મફતભાઇ તળપદા, કોમલ નિમેષભાઇ વાઘેલા, નિમેષ સુરેશભાઇ વાઘેલા તથા રમણ મંગળભાઇ લાખાણી સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.