રાજ્ય સરકારે આજે સાત જેટલા આઈએએસની આંતરિક બદલીના આદેશ કર્યા છે. જેમાં અમદાવાદ મનપાના નવા કમિશ્નર તરીકે 2002ની બેચના આઈએએસ લોચન શહેરાની...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી બીકોમ. સેમેસ્ટર-3નું અર્થશાસ્ત્રની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. આ પેપર અમદાવાદની બહુચર્ચિત સુર્યા ઓફસેટ પ્રેસમાં છપાવવામાં...
રાજ્યમાં શુક્રવારે વાદળછાયુ વાતાવરણના પગલે ઠંડીના પ્રમાણમાં સહેજ ઘટાડો નોંધાયો હતો. ગાંધીનગર-વડોદરા સહિત બન્ને શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન...
ગુજરાતમાં કોરોનાએ ગતિ પકડી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જેમાં અમદાવાદ મનપામાં એક,...
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં કોરોનાના (Corona) કેસો વધીને 111 સુધી પહોંચી જતાં સરકાર ચિંતિત બની જવા પામી છે. ગુજરાતના (Gujarat) માથે કોરોનાની ત્રીજી...
વલસાડ: વલસાડના (Valsad) કપરાડા તાલુકાના નાંદગાવ કાવચાળી પ્રાથમિક શાળાના (School) શિક્ષકે (Teacher) ઉચ્ચત્તર પગાર ધોરણની ફાઇલ ક્લિયર કરવા રૂ.500ની લાંચ (Bribery) માંગી...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના વંકાલમાં ક્રિસમસના (Christmas) કાર્યક્રમમાં અંદાજે ૧૦૦ જેટલા પરિવારોને ધર્મપરિવર્તન (Conversion) કરાવી ખ્રિસ્તી (Christian) ધર્મ અંગીકાર કરાવવાના હોવાની માહિતી...
નવી દિલ્હી : ભારતના (India) સૌથી સફળ સ્પીનરોમાંથી (Off Spinner) એક એવા ઓફ સપીનરે હરભજન સિંહે (Harbhajan sinh) શુક્રવારે ક્રિકેટના (Cricket) તમામ...
સુરત: (Surat) એક બાજુ મહાનગરપાલિકા (Municipal Corporation) તિજોરીનું (treasury) તળિયું દેખાતું હોવાથી વર્તમાન શાસકો કરકસરનું (Parsimony) ગાણું ગાઇ ઘણાં લોકોપયોગી કાર્યો પર...
સુરત: (Surat) અમરોલી (Amroli) ખાતે આવેલી કોલેજમાં (College) સ્પોર્ટ્સ ડેની (Sports Day) ડીજે પાર્ટી (DJ Party) પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ (Students) અને...
સુરત: (Surat) કાપડ ઉદ્યોગના (Textile Industry) ૨૧ સંગઠનો સાથે કેન્દ્રના નાણાં મંત્રી (Finance Minster) નિર્મલા સિતારમને (Nirmala Sitaraman) જીએસટીના (GST) ૧૨ ટકાના...
સુરત : મળ સાફ (Stool clean) કરવાના કૌભાંડમાં (Scam) સુરત મનપાના (SMC) ડ્રેનેજ વિભાગના (Drainage) અધિકારીઓ દ્વારા હાથ ગંદા કરવાના કૌભાંડમાં હજુ...
સુરત: તમારી પાસે ડ્રાઈવીંગ લાયસન્સ કે આરસી બુક નથી. તો ચિંતા કરશો નહીં. ગુજરાતના વાહનવ્યવહાર કમિશનરે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો...
નવસારી : (Navsari) નવસારીમાં સાસરીયાઓએ (In-laws) પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી માર મારતા હતા. જ્યારે પતિએ (Husband) બીજા લગ્ન (Second marriage) કર્યા બાદ...
નડિયાદ: નડિયાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા અને એન.ઓ.સી વગર ધમધમતી ૬ હાઈરાઈસ મિલ્કતો સામે કાર્યવાહી કરવાનો હુકમ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. આ...
આણંદ : સોજિત્રા નગરપાલિકા પ્રજાની સુખાકારીને લઇ કેટલી બેદરકારી છે તે સમગ્ર નગરજનોને પાણી પુરુ પાડતી ટાંકીની હાલત જોઇને ખ્યાલ આવે છે....
કાનપુર: (Kanpur) કાનપુરના એક બિઝનેસમેનના ઘરમાંથી રૂપિયા 150 કરોડથી વધુની રોકડ આવકવેરા (Income Tax) અને જીએસટીના (GST) અધિકારીઓને મળી આવી છે. અહીં...
વડોદરા : ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ વખત એક સાથે બે કેસોથી ઓમિક્રોન વેરીએન્ટએ એન્ટ્રી કરી હતી. હાલ આ સીલસીલો આજે પણ યથાવત જોવા...
દાહોદ : દાહોદ એલસીબી પોલીસે પીપલોદ ટોલ નાકા પાસેથી આઇસર ટેમ્પામાથી રૂ. ૨૬૩૦૧૪૫/- ની કિંમતના અફીણના ઝીંડવા ઝડપી પાડી સાથે એક ઇસમને...
દાહોદ : દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકાની લીમડી પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ મુનીયાને ઝડપી પાડી તેમજ રાજસ્થાન પોલીસએ એક આરોપી ઝડપેલ હોય કુલ...
સેલિબ્રેશનનું તો બસ બહાનું જ જોઈએ એટલે સુરતીઓ તૈયાર જ હોય ? કોણ એમ જો કોઈ પૂછે તો દરેકને ખ્યાલ આવી જ...
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) ઉપર નોકરીના બહાને રૂા. 1.58 લાખ પડાવી લેનાર યુવકને સલાબતપુરા પોલીસે પકડી (Arrest) પાડ્યો હોવાનો કિસ્સો...
ક્રિસમસ નજીક આવી રહી છે. કોરોનાકાળની ખરાબ યાદો સાથેના બે વર્ષ વિતાવ્યા બાદ નવી આશા અને નવા ઉમંગ સાથે સુરતીઓ આતુર છે,...
રાજકોટ: હેડ કલાર્ક પરીક્ષા પેપરલીક કાંડ ( Head clerk Paper leak )બાદ હજી એક પેપર લીકનો કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ (Rajkot)ની...
સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સરથાણાથી સરસાણાના પહેલાં રૂટ માટે ઠેરઠેર ખોદકામ કરી દેવાયું છે, ત્યાં નડતરરૂપ...
વડોદરા: મધ્ય ગુજરાતમાં (Madhya Gujarat) દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના (Vadodara) વડસર...
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona)એ ફરી માથું ઊંચક્યું છે. આ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે....
ભારત એટલે તહેવારોનો દેશ. તહેવારો આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે દરેક ધર્મના રીતિ-રિવાજો, પ્રથા, પ્રધ્ધતિ મુજબ દરેક ધર્મના તહેવારો આગવું મહત્ત્વ ધરાવે...
કિદામ્બી શ્રીકાંતની બેડમિન્ટન કેરિયરે તેને આકાશી ઉડ્ડયન કરાવવાની સાથે જમીન પર ચત્તોપાટ પાડી નાંખવા સુધીનો પ્રવાસ કરાવ્યો છે. એક સમયે વર્લ્ડ રેન્કિંગમાં...
છેલ્લા ઘણાં સમયથી ભારતીય ક્રિકેટ વિવાદોમાં સપડાતું રહ્યું છે. કોરોના કાળમાં આઇપીએલ રમાડવા મામલે થયેલો વિવાદ હોય કે પછી ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમના...
વાતાવરણમાં બદલાવ આવશે અને ઠંડીની શરૂઆત થતી જોવા મળશે
એપલે ‘સંચાર સાથી’ એપ પ્રીલોડ કરવાનો ઇનકાર કર્યો, ગોપનીયતા અંગે ચિંતા વ્યક્ત કરી
વડોદરામાં જાન્યુઆરીથી ‘ઇલેક્ટ્રિક’ બસની સવારી : પ્રદૂષણ રોકવા VMC બનશે હાઈ-ટેક!
વડોદરાને મળશે આધુનિક ગાંધીનગરગૃહ
ઇંગ્લેન્ડના આ ભૂતપૂર્વ ક્રિકેટરનું 62 વર્ષની વયે અવસાન
કમિશ્નર અરુણ મહેશ બાબુની અધિકારીઓને આકરા શબ્દોમાં તાકીદ
‘ઈમરાન ખાન જીવિત છે’, અફવાઓ વચ્ચે બહેન ઉઝમા જેલમાં ઈમરાનને મળી, કહ્યું તેમને..
ડીસ-કનેક્શનની કામગીરી ટાણે ગ્રાહકનો આસિ.લાઈન મેન અને કર્મચારી પર હુમલો
ઇમરાન ખાનની બહેન ઉઝમાને જેલની અંદર બોલાવવામાં આવી, સમર્થકો રાવલપિંડીમાં ભેગા થયા
સરકાર-વિપક્ષ SIR પર ચર્ચા કરવા સંમત: લોકસભામાં વંદે માતરમ પર 8 અને SIR પર 9 ડિસેમ્બરે ચર્ચા
ચાલુ કલાસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની મસ્તીમાં વચ્ચે બેઠેલા ધો.9ના વિદ્યાર્થીને પેન વાગતા ઈજાગ્રસ્ત
VMCમાં ‘ગુમ ફાઈલ’નો વ્યાપક કૌભાંડ? અતાપી વન્ડરલેન્ડ બાદ વધુ બે વિભાગની મહત્વની ફાઈલો ગાયબ
નદી નહીં, જાણે ગટર! વડોદરાની વિશ્વામિત્રીનું પાણી ‘અતિ ઝેરી’, છઠ્ઠા ક્રમ સામે વિવાદ
કારેલીબાગથી નર્સિંગની વિધાર્થિનીને ઉપાડી જવાનો પ્રયાસ
હાલોલ જ્યોતિ સર્કલ નજીક જીવંત વીજ લાઇનનો થાંભલો કાર પર પડ્યો
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણનું કારણ પરાળી નથી, સામે આવ્યું ‘ઝેરી હવા’નું સાચું કારણ
કાલોલના જંત્રાલ ગામે ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા
વડોદરા મહાપાલિકાના ‘બારણાં બંધ’! અતાપી વન્ડરલેન્ડ ફાઇલ ગુમ મામલે પોલીસની તપાસ થંભી
ઘોઘંબામાં નિરાધાર હાલતમાં મળેલા મહિલા અને માસૂમ બાળકીની વહારે આવી 181 ટીમ, સુરક્ષિત આશ્રય અપાવ્યો
શહેરાના બોરીયા ગામેથી વન વિભાગે 4.25 લાખનો જંગલ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા પોલીસની ‘બેદરકારી’: પાલિકાનો રૂ. 4 કરોડનો વેરો ભરવામાં નિષ્ફળ
એક તરફ તંગી, બીજી તરફ વેડફાટ: છાણી જકાતનાકા ગાર્ડન પાસે લાઇન તૂટતાં લાખો લીટર પાણી ગટરમાં!
વડોદરા : જ્યોર્જિયાના વર્ક પરમિટ વિઝાના બહાને દ્વારકાના યુવક સહિત મિત્રો સાથે રૂ.24.35 લાખની ઠગાઈ
8મું પગાર પંચ: સરકાર DA અને DR ને મૂળ પગાર સાથે મર્જ કરવા વિશે શું વિચારી રહી છે?
લાપતા ઈમરાન ખાન પર પાકિસ્તાનમાં બબાલ, ઈસ્લામાદ-રાવલપિંડીમાં કર્ફ્યુ, પરિવાર ચિંતિત
સંસદ શિયાળુ સત્ર: SIR પર તાત્કાલિક ચર્ચાની માંગ પર વિપક્ષ અડગ
ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ: ખાટાઆંબા
ડુંગરોથી ઘેરાયેલું અને વાંસદાથી માત્ર૧૫ કિ.મી.ના અંતરે આવેલું ગામ :ખાટાઆંબા
શું આધારકાર્ડ જન્મ તારીખનાં પુરાવા તરીકે અમાન્ય?
વડસર બ્રિજ પાસે આવેલી મોબાઈલ શોપ ભડકે બળી,લાખોનું નુકસાન
રાજ્ય સરકારે આજે સાત જેટલા આઈએએસની આંતરિક બદલીના આદેશ કર્યા છે. જેમાં અમદાવાદ મનપાના નવા કમિશ્નર તરીકે 2002ની બેચના આઈએએસ લોચન શહેરાની નિમણૂંક કરાઈ છે. જ્યારે અમદાવાદ મનપાના કમિશ્નર મુકેશકુમારની બદલી ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરાઈ છે. બીજી તરફ રાજ્ય સરકારે ગેસ કેડરના 5 અધિકારીઓની પણ આંતરિક બદલીના આદેશ કર્યા છે.
શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરીની બદલી જીએસએફસી વડોદરા ખાતે કરાઈ છે. મુકેશપુરી છેલ્લા સાડા વર્ષથી શહેરી વિકાસ વિભાગના વડા તરીકે ફરજ બજાવતા હતા. અલબત્ત ભાજપની નવી સરકાર એટલી બધી મુકેશપુરીથી રાજી નહોતી જેના પગલે તેમને ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર (જીએસએફસી) ખાતે એમડી તરીકે નિમણૂંક કરાઈ છે. 1996ની બેચના આઈએએસ મુકેશકુમારની બદલી અણદાવાદ મનપામાંથી શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરાઈ છે.
જીએડીના સેક્રેટરી રાકેશ શંકરને શહેરી વિકાસ વિભાગમાં સેક્રેટરી હાઉંસિગ તરીકેનો વધારો ચાર્જ પણ અપાયો છે. અધિક ગ્રામ વિકાસ કમિશ્નર કું. ભાર્ગવી દવેની બદલી ગુજરાત લાઈવલીહુડ કંપનીના એમડી તરીકે કરાઈ છે. જ્યારે ગુજરાત લાઈવલીહૂડ કંપનીના એમડી કે.સી. સંપતની બદલી ડીડીઓ સુરેન્દ્રનગર તરીકે કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગરના ડીડીઓ નવનાથ ગવ્હાન્ડેની બદલી અધિક ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે કરાઈ છે.