લખનઉ: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના (Lucknow) સૈરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 વર્ષની માસૂમ બાળકીની હત્યાના કેસમાં પોલીસે 13 વર્ષના સગીર છોકરાની (Underage boy)...
સાપુતારા: ડાંગ (Dang) જિલ્લાનાં આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ ચીંચલી (Chinchli) ગામે વાસ્મોની 52 લાખની યોજના લાગુ થયા બાદ પણ લોકોને પાણી (Water)...
નવી દિલ્હી: ચૂંટણી પંચે (Election Commission) દેશભરના 15 રાજ્યોની 57 બેઠકો માટે ચૂંટણીની (Elections) જાહેરાત કરી છે. આ માટે 10 જૂને ચૂંટણી...
દિસપુર: જયાં ઉત્તર ભારત ઉનાળાની ગરમીમાં સળગી રહ્યું છે, ત્યાં આસામ અને કેરળના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rains) પડી રહ્યો છે....
વડોદરા: ગુજરાતના (Gujarat) વડોદરામાં (Vadodara) વધુ એક રહસ્યમ્ય ગોળો (Ball) પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના પોઇચા (Poicha village) ગામમાં અવકાશમાંથી...
પેલી હમ્પટી ડમ્પટીની વાર્તા યાદ છે? હમ્પટી ડમ્પટી દિવાલ પર ચડ્યા, હમ્પટી ડમ્પટી ગબડી પડ્યા, હમ્પટી ડમ્પટી ભાંગી ગયા, રાજાના બધા ઘોડાઓ...
અનાદિકાળથી કુદરતી ઘટનાક્રમ ચાલે છે. પૃથ્વી પર સૂર્યના તાપ-તડકાની અસર થતી રહે છે, મહાસાગર, નદીઓ તથા અન્ય જળાશયો તેનાથી પ્રભાવિત થાય છે...
ઉત્તરપ્રદેશ: વારાણસીના (Varanasi) શ્રૃંગાર ગૌરી વિવાદમાં જ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદનો સર્વે (Survey) ચાલી રહ્યો છે. સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટના આદેશથી ચાલી રહેલા...
લોકમાનસનું ભાવનાત્મક નવનિર્માણ કરવા માટે જે વિચાર ક્રાંતિની મશાલ અજ્ઞાન યજ્ઞની અંતર્ગત ચર્ચાપત્ર અને સત્સંગ વગેરે ‘ગુજરાતમિત્ર’ની જૂની પૂર્તિ દર્પણ અને સન્નારી...
આંખોનું તેજ ઘટે તો મોટી તકલીફ ઊભી થાય. આંખો વ્યક્તિત્વની ઓળખ છે. ચશ્માં પણ સુંદરતામાં વધારો કરે છે અને બધાં દૃશ્યો સ્પષ્ટપણે...
છેલ્લા ખૂબ જ લાંબા સમયથી સુરતના ટાવરરોડ, ચોક, મક્કાઈપુલ વિગેરે વિસ્તારોમાં મેટ્રોનું ખોદકામ ચાલી રહ્યું છે. જેને પરિણામે શહેરની જાહેર જનતાને ખૂબ...
ઘરમાં લગ્નનો રૂડો અવસર હોય,દશ દિવસ પહેલાં ઘરની દીકરીઓ,બેનો,ફોઈઓ બિસ્તરા પોટલાં લઈને ઘરે ધામા નાંખે,ઘઉંનું વિનામણ થાય અને ડળનું થાય.જમણવારના બે દિવસ...
સુરત: કાપોદ્રા (Kapodra)ખાતે રહેતા અને પુણા કેનાલ પર કાપડનો વેપાર કરતા વેપારી સાથે ટેલીગ્રામ (Teligram) એપ્લિકેશન (Application) પર સંપર્ક થતાં અજાણ્યાએ ઇન્વેસ્ટના...
સુરત: સુરતીઓ (Surat) જે પ્રોજેક્ટની (Project) કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી મેટ્રો ગતિએ...
સુરત: ઇન્ડિયન નેવીના (Indian Navy) ભવ્ય ઇતિહાસ સાથે સૂર્યપુત્રી તાપી નદીના (Tapi River) કિનારે વસેલું શહેર સુરતનું (Surat) નામ પણ જોડાવા જઈ...
એક વિચારકને એક યુવાને આવીને પૂછ્યું, ‘તમે મહા જ્ઞાની છો અને હંમેશા ખુશ દેખાવ છો.સામાન્ય ઘર,સામાન્ય કપડાં છે.જે લોકો આવે તેમને પ્રેમથી...
આઝાદી પછી ૭૫ મા વરસે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ તરીકે પોતાની વજૂદ ઓળખ...
શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનમાં બગડતી આર્થિક સ્થિતિ એ ભારત માટે એક પડકાર છે કારણ કે આ સમસ્યાનો તાત્કાલિક હલ ઉપલબ્ધ ન હોવાથી...
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના (Australia) પૂર્વ ક્રિકેટર (Cricketer) એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું (Andrew Symonds) કાર અકસ્માતમાં (Accident) દુ:ખદ અવસાન (Death) થયું છે. શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર...
“મને એક દિવસ એક મોટા નેતા મળ્યા. વરિષ્ઠ નેતા છે, અમારો સતત વિરોધ કરતા આવ્યા છે. હું તેમનો આદર કરું છું. કેટલીક...
સુરત: સહરા દરવાજા ન્યુબોમ્બે માર્કેટ (New Bombay Market) પાસે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં (Global textile Market) ભાડાની દુકાન (Shop) રાખી ઉઠમણું કરનારા...
દિલ્હી: દિલ્હીમાં (Delhi) મુંડકાની એક ઈમારતમાં લાગેલી આગ (Fire) ઓલવાઈ પણ નથી ને રાજધાનીના નરેલામાં આગની વધુ એક ઘટના સામે આવી છે....
બોલિવૂડ એક્ટર (Bollywood Actor) અક્ષય કુમારના ફેન્સ માટે ખરાબ સમાચાર (News) સામે આવ્યા છે. અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ (Corona Possitive) હોવાનું...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સામે વિવાદી પોસ્ટ કરનાર મુંબઈના ફિલ્મ ડિરેક્ટર અવિનાસ દાસ સામે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી...
ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) હવે દિલ્હીના (Delhi) સીએમ (CM) અરવિંદ કેજરીવાલ સામે મહાઠગ અભિયાન શરૂ કરવાની સૂચના આપી...
સુરત: સુરત (Surat) શહેરની કિમતી સોનાની લગડી જેવી જમીનો (Land) પચાવી પાડવા દસ્તાવેજોની (Document) હેરાફેરી કરવાના કૌભાંડનો પોપડો ઉખડયા બાદ હવે પ્રશાસને...
પારડી: કપરાડા (Kaprada) તાલુકાના અંભેટી (Ambhati) ગામે વણઝર ફળિયામાં શનિવારે (Saturday) પુત્રીના લગ્નમાં (Marriage) ગ્રહશાંતક વિધિમાં બેઠેલા ભત્રીજા પર કાકાએ (Uncle) અચાનક...
ભરૂચ: વાલિયાના સીલુડી ગામે મહિલા સરપંચને અગાઉની મજૂરીના પૈસા બાબતે ગામના એક શખ્સે જાતિવિષયક શબ્દો બોલતાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો....
ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) અમરાતપરા ગામમાં સીમમાં અમરાવતી નદી (River) કિનારે દેશી દારૂ (Alcohol) બનાવવાની મીની ફેક્ટરી પર પોલીસે (Police) દરોડા પાડતાં પાઇપલાઇન...
નવી દિલ્હી: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) સશસ્ત્ર દળોના કર્મચારીઓને રાહત આપતા એક મહત્વપૂર્ણ પ્રસ્તાવને મંજૂરી (Approved) આપી છે. તેમણે સંરક્ષણ...
સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના સાયન્ટિફિક ગ્લાસ ઉદ્યોગ પર ‘મરણતોલ’ ફટકો, ગેસ પુરવઠા માટે કલેક્ટરને રજૂઆત
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો શંખનાદ, 19 વોર્ડની મતદારયાદી જાહેર
ગુજરાત સરકારની સત્તાવાર સ્પષ્ટતા: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહો
વડોદરામાં ઈંધણ માટે ‘હાહાકાર’: પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી કતારો, વાહનચાલકોમાં ભારે ગભરાટ
સયાજીગંજના દર્શનમ ટ્રેડ સેન્ટર-2 ખાતે સ્માર્ટ વીજ મીટર લગાવતા વિવાદ
જળક્રાંતિ ટ્રસ્ટ: રાષ્ટ્રનિર્માણ અને પ્રકૃતિરક્ષાનું મહા અભિયાન
ઈરાન સામે યુદ્ધવિરામ? ટ્રમ્પે જાહેરાત કરી: પાંચ દિવસ સુધી પાવર પ્લાન્ટ્સ પર કોઈ હુમલો નહીં! બીજી તરફ બેમાંથી એક્કેય પક્ષ પોતાની માગણી છોડવા રાજી નથી.
‘વૈભવ ક્યારેય પ્રોફેશનલ નહીં બને?’ જિતેશ શર્માની ટિપ્પણીથી ચર્ચા
50 દિવસમાં સોનું-ચાંદી ધરાશાયી, રોકાણકારોને મોટું નુકસાન
હોર્મુઝ સંકટ પર ચીનની અમેરિકાને ચેતવણી: ‘સૈન્ય કાર્યવાહી રોકો, વાતચીત કરો’
ઓપી રોડની આનંદવન સોસાયટીમાં ‘અશાંતધારા’ મુદ્દે તણાવ: કલેક્ટરની મંજૂરી વિના મિલકતનો કબજો સોંપવાની હિલચાલ
તાત્કાલિક PSLમાંથી ખસી જાઓ, PSL પહેલા વોર્નર-સ્મિથને પાકિસ્તાન ન આવવાની ચેતવણી
મિડલ ઇસ્ટ યુદ્ધ લાંબું ચાલશે તો COVID જેવી તૈયારી રાખવી પડશે: મોદી
યુદ્ધના કારણે શકીરાની ભારત ટૂર રદ, ચાહકો નિરાશ,19 વર્ષ બાદ આવવાની હતી ભારત
ડભોઇના માર્ગો પર વૈશ્વિક યુદ્ધની પરોક્ષ અસરના દ્રશ્યો: ગેસની અછત, મુસાફરીમાં કરકસર અને બદલાતું રોજિંદું જીવન
AIMIMની એન્ટ્રીથી બંગાળ રાજકારણ ગરમાયું, નવા સમીકરણો ઊભા
યુદ્ધવિરામ માટે કોણ ઝૂકશે? અમેરિકા-ઈરાન બંને પોતાની માંગ પર અડગ
પ્રતિબંધિત ઓનલાઈન જુગાર રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 5 આરોપી ઝડપાયા
મિડલ ઇસ્ટ યુદ્ધની અસર પર આજે સંસદમાં પીએમ મોદીનું નિવેદન, ગેસ સપ્લાય પર રહેશે ખાસ ધ્યાન
જેતપુર પાવી પંથકમાં ખુલ્લા ચેમ્બરોનો ખતરો યથાવત: ઇકો ગાડી ખાડામાં ફસાઈ
હાલોલમાં વર્ષ પ્રતિપદા નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શિસ્તબદ્ધ પથ સંચલન, દેશભક્તિના સ્વરો સાથે ગૂંજી ઉઠ્યું નગર
વિરાટ કોહલીએ ચાર્ટર્ડ ફ્લાઇટની અફવા ફગાવી, ઈન્સ્ટાગ્રામ પર આપી પ્રતિક્રિયા
ન્યૂયોર્ક એરપોર્ટ પર ભીષણ અકસ્માત: વિમાન અને ફાયર ટ્રક અથડાયા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
સુરતમાં સગીરાને સોશિયલ મીડિયા મારફતે ફસાવી દુષ્કર્મ: આરોપી ઝડપાયો
મકરપુરામાં બેફામ કાર ચાલકે કાબૂ ગુમાવ્યો: કાર વીજ થાંભલા સાથે અથડાઈ ડિવાઈડર પર ચડી
વડોદરામાં ‘વન ડે વન ક્લીન રોડ’ સામે ‘રોજ એક નવી લાઈન લીકેજ’ મિશન!
આલમગઢના રાણીયા તળાવમાં ન્હાવા પડેલા બે યુવાનો લાપતા, ગામમાં શોકની લાગણી
દેશની સુરક્ષામાં ભંગ? એરફોર્સ સ્ટેશનથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા સિવિલયન કર્મચારીની ધરપકડ
ગુજરાતના એક્સપોર્ટરો પર યુદ્ધનો ભાર: UAE-ઓમાનના બંદરો પર 5,500 કન્ટેનર અટવાયા
વડોદરા : ધોળા દિવસે ચાકુની અણીએ યુવક પાસેથી મોબાઇલની લૂંટ
લખનઉ: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના (Lucknow) સૈરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 વર્ષની માસૂમ બાળકીની હત્યાના કેસમાં પોલીસે 13 વર્ષના સગીર છોકરાની (Underage boy) ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે સગીર તેના પિતાના અપમાનનો બદલો લેવા માંગતો હતો તેથી તેણે ફિલ્મી સ્ટાઈલમાં બાળકીની હત્યા (Murder) કરી દીધી. 13 વર્ષના આ સગીર છોકરાએ બાળકીને શાળાની પાણીની ટાંકીમાં બાળકીનો મૃતદેહ સાથે તેના પગમાં ઈંટ બાંધીને તેને પાણીમાં મૂકી દીધી હતી. જેથી કરીને મૃતદેહ પાણીની ઉપર આવે નહીં.
જાણો કેવી રીતે આ હત્યા કરી?
મળતી માહિતી અનુસાર, સૈરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જુગૌર ગામમાં સુશીલ પાંડેની 1 વર્ષની પુત્રી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. સુશીલે પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ બાળકીને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શોધખોળ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બે સગીર છોકરાઓ છોકરીને પોતાની સાથે સ્કૂલ તરફ લઈ ગયા હતા. જ્યારે પોલીસે શાળામાં તપાસ કરી તો બાળકીની લાશ શૌચાલયમાં પાણીની ટાંકીની અંદર પડેલી મળી આવી હતી. યુવતીનો પગ ઈંટથી બાંધેલો હતો અને તેના શરીર પર કોઈ કપડા નહોતા.
આ સગીર બાળકને નશાની લત હતી
પોલીસે મૃતદેહને પાણીની ટાંકીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. કલાકો સુધી સમગ્ર મામલાની તપાસ ચાલુ હતી ત્યારબાદ મામલો ખુલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 13 વર્ષના સગીરે માસૂમ આ એક વર્ષની બાળકીની હત્યા કરી હતી. પોલીસે આ મામલે ખુલાસો કરતાં કહ્યું હતું કે, આ સગીર બાળકને નશાની લત હતી અને તે ઘણીવાર લોકોને પણ હેરાન કરતો હતો. આ વિશે તેના પરિવારજનોને પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. ડીસીપી નોર્થ ઝોન એસ ચિનપ્પાના જણાવ્યા અનુસાર આ 13 વર્ષના સગીર બાળકે પિતાના અપમાનનો બદલો લેવા માટે 1 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી હતી. હાલમાં આ સગીર બાળકની પૂછપરછ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.