સુરત(Surat): અલગ-અલગ વિષય ઉપર પીએચડી(PHD) કરનારા પ્રશિક્ષણાર્થીઓ વિશે આપણે સાંભળ્યું જ હશે પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં એક પ્રાધ્યાપકે શૈક્ષણિક તણાવ(Academic...
મુંબઈ: ભારત(India)નાં પ્રખ્યાત સંગીતકાર(Musician) અને સંતૂર(Santoor) વાદક(maestro) પંડિત શિવ કુમાર શર્મા(Pandit Shiv Kumar Sharma) નું નિધન(Died) થયું છે. તેમને 84 વર્ષની વયે...
દાહોદ: કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી દાહોદ (Dahod) ખાતે આદિવાસી...
મોહાલી: પંજાબ(Punjab)નાં મોહાલી(Mohali)માં ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર પર હુમલો(Attack) કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ હુમલો ઈન્ટેલિજન્સ વિંગના બીજા માળે થયો...
સુરત(Surat) : સુરત શહેરના લોકો તથા મોટા ગજાના ઉદ્યોગપતિઓ સાથે છેતરપિંડીનો (Cheating) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (SMC) કમિશનર...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના અણઘડ વહીવટને કારણે સ્માર્ટ સિટી વડોદરાના મોટાભાગના મોક્ષધામની સ્થિતિ અંત્યંત કથળેલી છે. અસુવિધાઓની વ્યાપક ભરમાર છે. સમસ્યાઓ...
વડોદરા : નવાપુરા આર.વી.દેસાઈ રોડ પર આવેલી મહર્ષિ અરવિંદ કોલોની વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને નાથવા નવી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ...
વડોદરા : વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલા તળાવોની શોભા તો વધારવામાં આવી પરંતુ તેમાં રહેતા જીવો પ્રત્યે કોઈ તસ્દી નહીં લેવાતા...
વડોદરા : સંસ્કારી નગરીના નગરજનોને વીજ લાઈટ,પાણી,પર્યાવરણ બચાવોની શીખ આપતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધ્ધિશો જ્યાં બેસે છે તે જ વડી કચેરીમાં આવેલ વિજીલન્સ...
વડોદરા: હોટ સીટ ઉપર સામે બેસેલા સ્ટાર અમિતાભ બચ્ચન ની કોન બનેગા કરોડપતિ માં તમને ૨૫ લાખ રૂપિયાની લોટરી લાગી છે એવી...
વડોદરા: પાણીની ટાંકીના વિસ્તારમાં રહેતી સગીરાને ૩ વર્ષ પૂર્વે સુરતના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમી પંખીડાઓએ પાવાગઢ ખાતે નાસી ગયા હતા....
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ભડકોદ્રા (Bhadkodra) ગામની સહજાનંદ સોસાયટીમાં રહેતી મહિલાને બે ભેજાબાજ ગઠિયા સોનું (Gold) ધોવાના બહાને મહિલાને વિશ્વાસમાં લીધી હતી. મહિલા...
વડોદરા: હરિધામ સોખડા મંદિરની ગાદી વિવાદમાં વચ્ચે ગાંધીનગરમાં પ્રથમ સમાધાન માટેની બેઠક મળી હતી.જેમાં બંને પક્ષોએ સમાધાનકારી વલણ અપનાવતા વિવાદમાં વચલો રસ્તો...
શાંઘાઈ: ચીન(China)માં કોરોના(Corona) સતત તબાહી મચાવી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સોમવારે ચીનના બે સૌથી મોટા શહેરોમાં પ્રતિબંધો વધુ કડક...
નડિયાદ: આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતાં એક ઈસમ સાથે નજીવી બાબતે ઝઘડો કરી લાકડીઓ તેમજ દાંતી વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડનાર ૬...
નડિયાદ: નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં રહેતાં બે ભાઈઓ તેમના ઘર નજીક આવેલ પોતાના વડીલોપાર્જીત મકાનનું સમારકામ કરાવી રહ્યાં હતાં, તે વખતે તેમના...
નડિયાદ: ઠાસરા તાલુકાના મંજીપુરાની પરિણીતા સાથે તેના પતિ, સાસું-સસરાં અને દિયરોએ ભેગાં મળી દહેજ મુદ્દે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં...
સુરત: (Surat) સુરત-ઉધના મેઇન રોડ પર ઐતિહાસિક ડિમોલિશન (Demolition) થયા બાદ પણ અમુક હિસ્સામાં સર્વિસ રોડ (Service Road) માટે જગ્યાનો કબજો મળી...
આણંદ : તારાપુરના દુગારી ગામે રહેતા ખેડૂતના ખેતરમાં ચરવા આવેલા બે પશુના મોતના પગલે પશુપાલકો ઉશ્કેરાયા હતા અને ખેડૂતે જાણી જોઇ ઝેરી...
દમણ : સંઘપ્રદેશ દમણમાં (Daman) એક દારૂડિયા પતિએ (Husband) પોતાની પત્નીને (Wife) બેરહમીપૂર્વક માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધી...
વલસાડ શહેરને અડીને આવેલું પારડી સાંઢપોર ગામ શહેરનો જ એક ભાગ કહી શકાય એવું છે. જો કે, અહીં શાસન ગ્રામ પંચાયતનું છે....
સુરત (Surat) : વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી (Assembly Election) અને સુરત મનપાની (SMC) 2020ની ચૂંટણીમાં ભાજપને (BJP) પાટીદાર આંદોલનના (Patidar Andolan) કારણે...
આપણે ત્યાં હમેશાં માતાના ગુણગાન ગવાય છે. આજે આપણે પિતા વિશે જોઈએ.પિતા એટલે એક એવું વ્યક્તિત્વ કે જેમના ક્રોધમાં કરુણા છુપાયેલી હોય...
આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ વધ્યો છે. સતત લોકો ભણવા માટે વિદેશની ઘેલછા રાખતાં થયાં છે. આ બાબતે સર્વે હાથ ધરાયો છે...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની ગઇ છે અને તેમાં મગની ખેતીમાં મગનું ઉત્પાદન ઓછું થયું હોવા છતાં વેપારીઓ મગની...
સ્વર્ગ એટલે દરેક પ્રકારનું સુખ! નરક એટલે દરેક પ્રકારનું દુ:ખ. સ્વર્ગ અને નર્ક તો માત્ર કલ્પના જ છે! સારાં કર્મો કરો, બધા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સરકારી તંત્રો દ્વારા નાના શહેરોમાં વિકાસ કામોનો રાફોડો ફાટ્યો છે. ઠેર-ઠેર પ્રજાને ખુશ કરવા માટે RCC સ્ટ્રક્ચરો...
એક દિવસ વૈકુંઠમાં ભગવાન નારાયણ પાસે નારદજી ગયા અને નારાયણ નારાયણ બોલીને પ્રણામ કર્યા.નારદજી બોલ્યા, ‘પ્રભુ, તમે સર્વશક્તિમાન છો.દરેક જણ તમારી પાસે...
નવસારી : ચીખલીની (Chikli) પરિણીતાને એમરિકા લઈ ગયા બાદ પતિ અને સાસુ-સસરાએ શારીરિક-માનસિક ત્રાસ આપી ૧૦ લાખ રૂપિયાની માંગણી કરતા પરિણીતાએ નવસારી...
ફાટ..ફાટ થતી ગરમીમાં પૃથ્વીસ્થ જીવોની હાલત ભયાનક થઇ જાય દાદૂ..! પાંચ કિલો ગરમ મસાલો ચાવી ગયા હોય એવી થઇ જાય..! પ્રત્યેક માણસ...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
સુરત(Surat): અલગ-અલગ વિષય ઉપર પીએચડી(PHD) કરનારા પ્રશિક્ષણાર્થીઓ વિશે આપણે સાંભળ્યું જ હશે પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં એક પ્રાધ્યાપકે શૈક્ષણિક તણાવ(Academic stress), અધ્યાપન અભિયોગ્યતા અને સાંવેગિક બુદ્ધિનો અભ્યાસ કરીને મહાનિબંધ (પીએચડી) કરી છે.
જીવનમાં માણસ કોઇને કોઇ તબક્કે પડકારોનો સામનો કરતો જ હોય છે. આવા પડકારોને લઇ તેના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થય ઉપર કેવી અસર પડે છે તેની ઉપર સંશોધન કરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવિર્સિટીમાં પોરબંદરનાં આર.જી.ટી. કોલેજના પ્રધ્યાપક કલ્પેશ એમ.પટેલે થિસીસ (મહાનિબંધ) તૈયાર કર્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખાના ડો.કિશોર આર.નાયકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા મહાનિબંધમાં માણસ પોતાના જીવનના લક્ષ્યાંકોને પાર પાડવા માટે પોતાની શક્તિઓને દાવ ઉપર લગાડે છે ત્યારે તેને સફળતાની સાથે સાથે ક્યાંક નિષ્ફળતા પણ મળતી હોય જેના પરિણામ સ્વરૂપે તેણે ચિંતા, ભય, તણાવ, હતાશા જેવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મનોવૈજ્ઞાનિક સમસ્યામાં આ વ્યવસાયોનો સમાવેશ
આ મનોવૈજ્ઞાનિક સમસ્યામાં અલગ-અલગ કાર્યક્ષેત્રને સાંકળવામાં આવ્યા છે. જેમાં 1998માં એચ.એસ.શ્રીવાસ્તવના પુસ્તક મેનેજિંગ સ્ટ્રેસમાં 20 સૌથી વધુ મનોભારયુક્ત વ્યવસાયોની યાદીનો ઉલ્લેખ કર્યો છે. આ યાદીમાં જેલ વિભાગ, પોલીસ, સામાજિક કાર્યકર, શિક્ષણ, એમ્બ્યુલન્સ, નર્સિંગ, ડોક્ટર્સ, ફાયર બ્રિગેડ, દાંતના ડોક્ટર, ખાણ ઉદ્યોગ, લશ્કર, સંરક્ષણ સંચાલકિય નોકરી, અભિનય, પત્રકારિતા, ભાષાશાસ્ત્રી, નિર્દેશક, રમતગમત, હોટલ તેમજ કેટરિંગ, જાહેર વાહન વ્યવહારમાં કાર્યરત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
યાદીમાં શિક્ષણ ચોથા ક્રમે
આ યાદીમાં શિક્ષણનો ક્રમ ચોથા સ્થાને 15 વર્ષ પહેલા મુકવામાં આવ્યો હતો. વિદ્યાર્થી જીવનમાં શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ક્ષમતા અનિવાર્ય છે. જ્યારે ક્ષમતા એ અભિયોગ્યતામાં પરિણામે ત્યારે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના વ્યક્તિગત પ્રયત્નો બૌદ્ધિક ક્ષમતા, સ્વભાવગત લાક્ષણિક્તા વગેરે પ્રત્યે વિદ્યાર્થી સજાગ બને તો એની અસર તેના દેખાવ ઉપર પડે છે. જ્યારે અધ્યાપન અભિયોગ્યતા અંગે વિચારણા કરીએ તો એ અમુક સ્થિતિ અથવા લક્ષણોનો સમૂહ છે. અભિયોગ્યતાએ વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતા, વ્યક્તિની કાર્ય કરવા માટેની પ્રતિબદ્ધતા અને વ્યક્તિ જેમાં રહીને કાર્ય કરે છે તે પરિસ્થિતિ છે. ટુંકમાં મહત્વકાંક્ષા, પડકાર, આક્રમક અને તેમજ ગણવેશ, બેઠક વ્યવસ્થા, જડ સમયપત્રક વગેરેને કારણે બાળકોમાં તણાવ ઉદભવે છે.