વડોદરા : રાજ્યકક્ષાના મંત્રી અને શહેરવાડી વિધાનસભાન ધારાસભ્ય મનીષાબેન વકીલ ગુમ થયા હોવાના ખોડિયાર નગરમાં પોસ્ટર લાગતા અચરજ સર્જાયું હતું. જોકે ગુજરાતમિત્રમાં...
વડોદરા: શહેરના કોઈપણ જાહેર માર્ગ એવા નથી કે જ્યાં ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી ના હોય. સ્માર્ટ સિટી નું વરવું રૂપ જોઈને કોઈપણ નાગરિક...
વડોદરા : વડોદરા પાલિકામાં સ્થાયી સમિતિમાં બીજી વાર અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળનાર ડો. હિતેન્દ્ર પટેલે રવિવારે સવારે તેમની ગાડીમાંથી અકસ્માત થતો જોઈને...
સુરત: (Surat) શહેરના અમરોલી ખાતે રહેતી મહિલાના (Women) બીજા પતિની તેની સાવકી દિકરીની (Stepdaughter) બહેનપણી (Friend) સાથે આંખ મળી હતી. મહિલાને પતિના...
ગુજરાતીમાં કહેવત છે કે ‘હાથી જીવે ત્યારે લાખનો – મર્યા પછી સવા લાખનો’ આ કહેવત હવે આપણાં સ્વર-કિન્નરી, ભારત-રત્ન લતા મંગેશકર માટે...
પર્વત પર ચડવાના બે નિયમ હોય છે, એક તો ઝૂકીને ચાલવું પડે છે અને બીજું દોડી નથી શકાતું. આ જ નિયમ જીવનને...
બહુ વધારે દૂર જવાની જરૂર નથી માત્ર 10 વર્ષ પહેલાની જ વાત છે. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને રાંધણગેસના ભાવ વધ્યા હતાં....
દિલ્હી: સુપ્રીમ કોર્ટે દક્ષિણ દિલ્હીમાં દબાણ હટાવવાના અભિયાન સામે દાખલ કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે...
અવિધાનનો સર્વથા ઇન્કાર કરી શકાય તેમ નથી. મહાભારતમાં અનેક સ્થાને, અનેક વાર ધર્મના વિજ્યની અને અધર્મના પરાજ્યની વાત કહેવાઈ છે. મહાભારત અવશ્ય...
હિંદુ શાસ્ત્ર પ્રમાણે ચાર યુગો પ્રવર્તમાન છે. અલગ અલગ યુગમાં ભગવાને ભૂિમનો ભર હળવો કરવા અલગ સ્થળે અને અલગ સમયે ધર્મની રક્ષા...
સંત, શૂરા અને દાતારની ધરતી તરીકે ગુજરાત-સૌરાષ્ટ્ર ખૂબ વિખ્યાત છે. અહીં ડાકોર, સોમનાથ અને દ્વારિકા જેવા પૌરાણિક ધર્મસ્થાનો છે. મીરાં, નરસિંહ, શેઠ...
આપણે મૃત્યુ પછીની ગતિને સમજ્યા.અધ્યાત્મ માર્ગમાં ભગવાનને પામવા વિવિધ પ્રકારના સાધનોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. કેટલાક લોકો કઠીન તપ-વ્રત કરે છે તો કેટલાક...
આપણે ગાઇએ છીએ કે અન્ન તેવો ઓડકાર, પાણી તેવી વાણી, શરીરને આપણે જીવન જીવવાનું માધ્યમ માનતા હોઇએ તો તેમાં ભોજનનું મહત્ત્વ આપણે...
એક રાજા હતો. એ ખૂબ પ્રજાવત્સલ ગણાતો. એ પોતાની પ્રજાની દરેક લાગણી સ્વીકારતો અને કોઇ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતો. બન્યું...
સુરત: (Surat) વડોદરાની વિખ્યાત ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ શાસ્ત્રી (Astronomer) દિવ્યદર્શન પુરોહિતે દાવો કર્યો છે કે, ચાલુ મે માસ અને જૂન જુલાઈના ચોક્કસ...
કેટલાય પાસે અન્યાયી સંપત્તિ આવી હોય તેથી એવા લોકોના પગ જમીન પર ઠરતા જ નથી. ખોટે માર્ગે આવેલા પૈસામાંથી બીજા ધંધાનો વિકાસ...
આ વંચાતું હશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના પ્રવાસેથી પાછા ફરી ચૂક્યા હશે. તેમનો કહેવાતો જેટ લેગ પણ ઘટી ગયો હશે....
હિન્દી ભાષાના કોઈ દુશ્મનો હોય તો એ હિન્દી હઠાગ્રહીઓ છે. હિન્દી હઠાગ્રહીઓ બે પ્રકારના છે. એક એ છે જેઓ શાસ્ત્રશુદ્ધ હિન્દીનો આગ્રહ...
સલમાન ખાનની ઇદ નિમિત્તે રજૂ થતી ફિલ્મોની સફળતાને અજય-અમિતાભની ‘રનવે 34’ કે ટાઇગરની ‘હીરોપંતી 2’ માત આપી શકી નથી. 2010ની ‘દબંગ’ થી...
ગઇ સદી સુધી, ભારતને શ્રેષ્ઠ સ્પિનરો પેદા કરતો દેશ માનવામાં આવતો હતો, પરંતુ સારો ઝડપી બોલર ભાગ્યે જ સામે આવતો હતો. 21મી...
ગાંધીનગર: રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારી(Government Employee)ઓ દ્વારા સરકાર સામે વિરોધ(Protest) પ્રદર્શન શરુ કરાયું છે....
સુરત: (Surat) સુરતીઓ સુપરકાર (Super Car) પાછળ ઘેલા બન્યા છે. સુરત સ્થિત અવધ ઊટોપીયા ખાતે શનિવારે અને રવિવારે યોજાયેલા લકઝુરિયસ કારના શોમાં...
આપણા દેશથી હજારો કિલોમીટર દૂર આવેલાં એન્ટાર્કટિકાનું બિલ ગત સંસદ સત્રમાં રજૂ થયું. આવું બિલ ભારતની સંસદમાં રજૂ કરવાની કેમ જરૂર વર્તાઈ?...
હવે કંસ રાજાને ચટપટી થઇ એટલે શ્રીકૃષ્ણ-બલરામને મથુરા લાવવાનું કામ અક્રૂરને સોંપ્યું. પણ આ કૃષ્ણભકત, તેનો જીવ ચચરવા માંડયો, કંસના અખાડામાં તો...
દુનિયાનાં મોટાભાગનાં શહેરોના રસ્તા વાહનોની અવરજવર વચ્ચે કોયડો બની ગયા છે, રસ્તા ગમે તેટલી લેનમાં વિસ્તાર પામે વાહનોની વધતી સંખ્યા સામે રસ્તા...
ભૂમિ કૉલેજમાં આવી હતી. તેને રોજ બસ પકડી કૉલેજ જવું પડતું હતું. અમદાવાદના છેડે આવેલા ગોતા ગામમાં ભૂમિ અને તેનાં મમ્મી-પપ્પા રહેતાં...
ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતમાંથી નાબુદ થયેલા 24 જેટલા કાયદાઓના સંદર્ભમાં જમીનના નવી જુની શરતના પ્રશ્નોનો આખરી નિર્ણય જિલ્લાએ કક્ષાએથી લેવાશે, તેવો મહત્વનો...
આ પૃથ્વી ઉપર રહેવા માટે જેમ ચકલીને માળો, ઉંદરને દર, ઘોડાને તબેલો હોય છે તેમ માણસને ઘર હોય છે. તે જ રીતે...
સુરત : (Surat) સિટી લાઇટ ખાતે આયોજિત લોક દરબારમાં શહેર પોલીસની (Police) પોલ ખૂલી ગઇ હતી. ખૂદ ગૃહમંત્રીને (Home Minister) જ્યારે જાહેરમાં...
ત્રણ ચાર હજાર વર્ષ પહેલાંના ભરૂચની વાત આજની પ્રજા માટે કેવી રીતે કહેવી તે પ્રશ્ન વિકટ છે. આ તો સમુદ્રમંથન કરવા બરાબર...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
વડોદરા : રાજ્યકક્ષાના મંત્રી અને શહેરવાડી વિધાનસભાન ધારાસભ્ય મનીષાબેન વકીલ ગુમ થયા હોવાના ખોડિયાર નગરમાં પોસ્ટર લાગતા અચરજ સર્જાયું હતું. જોકે ગુજરાતમિત્રમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ મનીષાબેન વકીલ માતૃ દિવસ નિમિત્તે વોર્ડ 6ના મત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.જોકે લોકોનો રોષ ભભૂકી ઉઠે નહીં તે માટે તેમણે સ્વચ્છ છબી ધરાવતા અને લોકોના પડખે ઉભા રહેતા ડો.શીતલ મિસ્ત્રીને સાથે રાખવાની ફરજ પડી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.જ્યારે કેટલાક લોકોએ તો વારસિયામાં સીટી બસ આવતી નથી.તેને ચાલુ કરાવો કહી બળવો પોકાર્યો હતો.

વડોદરામાં શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજયમંત્રી મનિષાબેન વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર ખોડિયારનગર વિસ્તારમાં સામજિક કાર્યકરે લગાવતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો.ત્યારે માતૃ દિવસ નિમિત્તે મંત્રી મનીષાબેન વકીલ ચૂંટણી વોર્ડ નં 6 માં જનસંપર્ક ફેરણી યોજી હતી.વિસ્તારની માતાઓ સાથે મુલાકાત કરી હતી.જ્યાં તેમનું શાલ ઓઢાડી બુકે મોમેન્ટોથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વોર્ડ પ્રમુખ,સ્થાનિક કોર્પોરેટરો, મહામંત્રી,યુવા મોરચાની ટીમ તેમજ શહેર વિધાનસભાના કાર્યકરો સહિત સ્થાનિકો જોડાયા હતા.ત્યારબાદ તેમણે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
જ્યાં વૃદ્ધોને વસ્ત્રોનું દાન કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.જ્યારે બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિસ્તારના પ્રજાલક્ષી કામો નહીં થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.જે આક્રોશ મંત્રી મનીષાબેન વકીલ પર ના ઠલવાય તે માટે તેમણે કોરોનામાં કામગીરી કરનાર અને સ્વચ્છ છબી ધરાવતા તેમજ લોકોની પડખે ઉભા રહેતા ડો.શીતલ મિસ્ત્રીને સાથે રાખ્યા હતા.તેમજ દાજીનગરમાં પોતાના જ મળતીયાના ઘરે પહોંચી હારતોરા કરાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા.જ્યારે કેટલાક રહીશોએ વારસિયામાં સીટી બસ આવતી નથી,બસ ચાલુ કરો સહિતના વિવિધ પ્રશ્ને બળવો પોકાર્યો હતો.અત્રે નોંધનીય છે કે ખોડિયારનગર વિસ્તારમાં મંત્રી મનીષાબેન ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા બાદ ગુજરાત મિત્રમાં ધારદાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.જેનાથી હવે મંત્રી મનીષાબેન દેખાવા લાગ્યા છે.પરંતુ લોકો સમક્ષ જતા પહેલા તેમને જે તે વિસ્તારના સ્વચ્છ છબી ધરાવતા અગ્રણીઓને સાથે રાખવાની ફરજ પડી રહી છે.