મુંબઈ: NIA એ આજે પાકિસ્તાન(Pakistan) સ્થિત ગેંગસ્ટર(Gangster) દાઉદ ઈબ્રાહિમ(Dawood Ibrahim)ના સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈ(Mumbai)માં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા(Raid)...
રિઝર્વ બેન્કના ગવર્નરે અચાનક રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયો (CRR )માં વધારો કર્યો, તેને કારણે શેરબજારમાં ધરતીકંપ થયો હતો અને સેન્સેક્સમાં...
એક મંચ.. 6 ભારતીય નૃત્ય શૈલીઓ. ભરતનાટ્યમ, મણિપુરી, કુચીપુડી, મોહિનીઅટ્ટમ, કથક, ઓડિસી સુરતના આંગણે તા 2 મે 2022ના રોજ વિશ્વ નૃત્ય દિવસ...
કોઈ ફિલસૂફની અદાથી વાત કરીએ તો આપણી આખી જિંદગી અનેક પ્રકારનાં આશ્ચર્યના સરવાળા-ગુણાકાર જ હોય છે. આપણને ડગલે ને પગલે આશ્ચર્યના આંચકા...
નવસારી : વિધાનસભાની ચૂંટણી(Assembly election)ના વાજા વાગી રહ્યા છે, ત્યારે નવસારી(Navsari) શહેર ભાજપ(BJP)ના ગ્રુપમાં જુનો વિડીયો અને તેની સાથે કેટલાક સંનિષ્ઠ કાર્યકરોની...
ભારતીય પરંપરામાં હાથ જોડવાનો મહિમા છે – હાથ મેળવવાનો નહીં. કોરોના કાળ વખતે કેટલાક પુરાતન ગૌરવગ્રસ્તોએ હાથ જોડીને અભિવાદન કરવાની ભારતીય રીતને...
ભારતના અંગ્રેજી પ્રિન્ટ પત્રકારત્વમાં, ઉત્તમ એડિટરોની એક લાંબી પરંપરા રહી છે. ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશ્યલ મીડિયાના પ્રસારમાં પ્રિન્ટનાં વળતાં પાણી છે અને...
ચીન અને અમેરિકા વચ્ચે ભવિષ્યમાં જે કરન્સી યુદ્ધ થવાનું છે તે કદાચ યુક્રેનના યુદ્ધ કરતાં પણ ભીષણ હશે. બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૪૪...
દક્ષિણ ગુજરાતમાં મહદ્ અંશે દરેક શહેરોમાં રખડતાં ઢોરોનો વર્ષોથી ત્રાસ છે. એ માટે સરકારે કડક કાયદો બનાવ્યો. માલધારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ...
કોલકાતા: ચક્રવાત ‘અસાની’ દક્ષિણપૂર્વ અને અડીને આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બન્યું છે. આવી સ્થિતિમાં આગામી 24 કલાક ભારે...
આધુનિક ભારત માટે એક અપ-ટુ-ડેટ લીગલ સિસ્ટમના મહત્ત્વને સમજવું પડશે. શું આજના સમયમાં જવાબ આપવા માટે સમયની જરૂર પડે છે. ન્યાયપાલિકામાં સુનાવણીની...
ફળ જયોતિષ ભ્રમ અને ધૂર્ત વિદ્યા હોવાનું વૈજ્ઞાનિક સત્ય સામે આવ્યું તેથી તે આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું. પાકી પ્રતીતિ થઇ કે...
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. પાણીના અભાવે અનેક મૂંગા જીવો તરફડીને ડી-હાઇડ્રેશનનો શિકાર બને છે. જેમાં વન્ય જીવોનું પ્રમાણ વધુ હોય...
હિન્દીને દેશવ્યાપી ભાષા તરીકે પ્રચલિત કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોમાં સંતુલન જાળવવાના પ્રયાસો કરવામાં આવશે એવા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના નિવેદનની...
એક બસમાં એક મજૂર આખા દિવસની કાળી મજૂરી કરીને સાંજે ઘરે જવા માટે ચઢે.બસ ખાલી હોય તો તે કોઈ સીટ પર બેસે...
તા. 1 લી ફેબ્રુઆરી 1948: દસ વર્ષની એક ભારતીય સ્ત્રી તેની માતાને પત્ર લખે છે. આ સ્ત્રી દિલ્હીમાં હતી. તે હજી હમણાં...
યુરોપના પ્રવાસે ગયેલા ભારતના વડા પ્રધાને બર્લિનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતાં કહ્યું હતું કે હાલમાં ઘણા દેશો ઘઉંની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા...
દેશમાં જમ્મુ અને કાશમીરમાં આતંકવાદ કાબૂમાં આવી ગયો હોય તેમ નથી પરંતુ ભારતના જવાનો આતંકવાદીઓ ઉપર હાલમાં હાવી હોય તેવું ચોક્કસ પણે...
સુરત: (Surat) જામનગરમાં બે કિલો ગાંજા (Cannabis) સાથે પકડાયેલા આરોપીની કબૂલાત બાદ તેને ગાંજો વેચનાર સુરતના સપ્લાયરને જામનગર (Jamnagar) પોલીસે સુરત એસઓજીની...
સુરત: (Surat) અઠવા પોલીસની (Police) હદમાં આવેલી હાજી દાઉદ મસ્જીદ નજીક રહેતી 16 વર્ષની સગીરા સાથે તેના સાવકા પિતા છેલ્લા 6 વર્ષથી...
ઘેજ: ચીખલી (Chikhli) નજીક આલીપોરમાં નેશનલ હાઇવેના (National Highway) ઓવરબ્રિજ પાસે કેમિકલ ભરેલું ટેન્કર (Tanker) સર્વિસ રોડ પર પલટી ગયા બાદ આગ...
સુરત: (Surat) સરથાણા ખાતે લોક સંવાદ માટે ગયેલા આમ આદમી પાર્ટીના (Aam Admi Party) દક્ષિણ ગુજરાત પ્રદેશ મંત્રી રામભાઈને ભાજપના (BJP) કામરેજ...
વાપી: (Vapi) મહારાષ્ટ્રના વાનગાંવ અને દહાણુ વચ્ચે બ્રિજ (Bridge) પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે વાનગાંવ અને દહાણુરોડ વચ્ચે સ્ટેશનો પર...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં ભરઉનાળે (Summer) ઋતુચક્રનાં બદલાવમાં કમોસમી છાટણા (Rain) પડતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. રાજ્યનાં છેવાડે...
સુરત: (surat) ગેરકાયદે બાંધકામમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ (RTI activist) બની અરજી કરી લોકોને હેરાન કરવાની ફરિયાદો સંખ્યાબંધ ઊભી થઇ રહી છે. આ કાયદાનો...
સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project) સુરતીજનો માટે ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે. શહેરની ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી અત્યારથી...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu kashmir) કુલગામ જિલ્લામાં રવિવારની (Sunday) વહેલી સવારના રોજ સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતા. મળતી...
નવી દિલ્હી: પૂર્વી યુક્રેનની (Eastern Ukraine) એક શાળામાં (School) રવિવારે બોમ્બ વિસ્ફોટ (Bomb blast) થયો હતો. આ રશિયન હુમલામાં લગભગ 60 લોકોના...
અમદાવાદ: એક તરફ કે જયાં ગરમી પોતાનો પ્રકોપ કરી રહી છે. પાણીની અછત ધણી જગ્યાએ સર્જાઈ રહી છે તેવા સમયે એવાં સમાચાર...
મુંબઇ: IPL 2022માં બીજી વખત કોરોનાના (Corona) કેસ નોંધાયા છે. આ વખતે પણ દિલ્હીના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
મુંબઈ: NIA એ આજે પાકિસ્તાન(Pakistan) સ્થિત ગેંગસ્ટર(Gangster) દાઉદ ઈબ્રાહિમ(Dawood Ibrahim)ના સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈ(Mumbai)માં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા(Raid) પાડ્યા છે. દરોડા દરમિયાન એનઆઈએએ દાઉદના સાગરિત સલીમ ફ્રુટની અટકાયત કરી છે. તેના ઘર પર દરોડા દરમિયાન તે પકડાયો હતો. આ ઉપરાંત કેટલાક મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
20 સ્થળો પર દરોડાની કાર્યવાહી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની આ કાર્યવાહી મુંબઈમાં નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજાર અને અન્ય સ્થળોએ ચાલી રહી છે. ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ સ્મગલરો દાઉદ સાથે જોડાયેલા હતા. NIAએ ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધ્યો હતો. તેમની સામે આજે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સલીમ ફ્રુટ્સના ઠેકાણા પર દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત NIAએ શકીલની ભાભીના પતિ કુરેશીને દક્ષિણ મુંબઈના ભેંડી બજાર વિસ્તારમાંથી તેના ઘરેથી ઝડપી લીધો હતો.
આ કેસ નવાબ મલિક સાથે પણ સંબંધિત છે
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા મહારાષ્ટ્રના જેલમાં બંધ મંત્રી નવાબ મલિક સાથે પણ સંબંધિત છે. ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ દાઉદ ઈબ્રાહિમ, તેની ગેરકાયદેસર ધંધાદારી ગેંગ ‘D કંપની’ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ડી કંપની સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. દાઉદ ઈબ્રાહિમને 2003માં યુએન દ્વારા વૈશ્વિક આતંકવાદી પણ જાહેર કરવામાં આવ્યો હતો. તે 1993ના મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. તે ક્યારેક પાકિસ્તાનમાં તો ક્યારેક અન્ય દેશોમાં ઠેકાણાઓ બદલતો રહે છે. NIAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે દાઉદના સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેની તપાસના ભાગરૂપે કુરેશીની પૂછપરછ કરી હતી.