ભરૂચ(Bhruch) : પરિવાર(Family)માં કોઇ પ્રિય વ્યક્તિનું યુવા વયે નિધન(Death) થાય ત્યારે પરિવારના મોભીઓ અંદરથી તૂટી જતાં હોય છે. પરંતુ ભરૂચના પોશ વિસ્તારમાં...
મા અને દિકરી એક જ પુરુષના પ્રેમમાં પડે તો? આ સવાલ અમારો નથી. આજથી શરૂ થઇ રહેલી વેબ સિરીઝ ‘આધા ઇશ્ક’નો છે...
સુરત: (Surat) આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું (12 Science Result) પરિણામ જાહેર થયું તેમાં સુરત જિલ્લાનું પરિણામ ઠીકઠીક રહ્યું છે. સુરત જિલ્લાનું...
જમનાદાસ મજિઠીયા અને આતિશ કાપડીયાએ સાથે મળી અનેક ફેમસ ને મસ્ત ટી.વી. સિરીયલો આપી છે. આમ તો આ બેનું નામ ન લેવાય,...
સંદિપા ધર શ્રીનગરની છે અને તમે તેને કાશ્મીરી બ્યુટી કહી શકો તેમ છો. કમલ હાસનની પૂર્વ પત્ની વાણી ગણપતિ પાસે આઠ વર્ષ...
અભિનેતા યા અભિનેત્રીઓ સ્વીકારે ન સ્વીકારે પણ તેમણે ફિલ્મોમાં જ કામ કરવું હોય છે. જયાં સુધી એ શકય ન બને ત્યાં સુધી...
આમના શરીફ ૩૯ મા વર્ષે મેચ્યોર ભૂમિકાઓ મેળવવાથી ખુશ છે. તે કહે છે કે ફિલ્મોમાં હોત તો હું ભાભી યા મા તરીકે...
જ્યારે કોઇ મોટી ફિલ્મ સાથે નાના બજેટ, ઓછા જાણીતા કળાકારો સાથેની ફિલ્મ રજૂ થાય તો પ્રેક્ષકોની નજર તેની પર નથી પડતી. પણ...
દિવ્યાંગ ઠક્કર અત્યારે ‘જયેશભાઇ જોરદાર’ના કારણે ચર્ચામાં છે. ગુજરાતી નાટકો અને ‘કેવી રીત જઇશ’, ‘બે યાર’, ‘ચાણકય સ્પિક્સ’, ‘ચાસણી’ જેવી ફિલ્મો અને...
સુરત: સુરત પાસપોર્ટ ઓફિસના કામકાજ પર અનેક સવાલો ઉભા થયા છે. અહીં અરજીકર્તાઓને 15 દિવસે પણ એપોઈન્ટમેન્ટ મળી રહી નથી. વેબસાઈટ ખૂલવાની...
ટેલિવિઝન શો ‘ના બોલે તુમ ના મૈંને કુછ કહા’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી આકાંક્ષા સિંહે પોતાના શોની સફળતા બાદ સાઉથની ઘણી...
આણંદ : બોરસદના નાપા ગામના કૂખ્યાત લવીંગ ખાને છેલ્લા ત્રણ દિવસમાં બે યુવક પર જીવલેણ હુમલો કરતાં હોહા મચી ગઈ છે. આ...
સંતરામપુર : મહિસાગર જિલ્લામાં તળાવ ભરવાની શામણા ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરી સંપૂર્ણપણે ફીઝીકલી પુરી ન થતા યોજના કાર્યરત થઈ નથી. જેના કારણે...
નડિયાદ: નડિયાદમાં આવેલ શ્રી ગોકુલનાથજી મંદિરમાં ભગવાન સમક્ષ ૫૧ હજાર કેરીઓનો ભોગ ધરાવી આમ્રકુંજ મનોરથ યોજવામાં આવ્યો હતો. ભગવાનને ધરાવવામાં આવેલ કેરીઓનો...
આણંદ : આણંદની અમુલ ડેરી અને કૃષિ યુનિવર્સીટી દ્વારા બાયો ફર્ટીલાઈઝરને પ્રોત્સાહન આપવા અને ખેડુતોએ કરેલા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા એનપીકે બાયો...
આણંદ : કપડવંજથી નિરમાલી સુધીના 11 કિલોમીટરના રસ્તાને રૂ.3.78 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ રસ્તામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગત...
વલસાડ : કપરાડા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી વાપી એસઓજી પોલીસે ઘોટવણ ગામના એક ઇસમ પાસેથી રૂ.500ના દરની 586 નંગ બનાવટી નોટ ઝડપી પાડી...
વડોદરા : ગુજરાતમિત્રના અહેવાલ બાદ પીસીબીએ રૂ.7 કરોડની માસ્ટર આઈડી ઉપર રમાતા સટ્ટાના કેસને લઈ ધડાધડ કામગીરી કરવાનું શરૂ કરી દિધુ છે....
વડોદરા : સૈનિક સિક્યુરિટી કંપનીને એક લાખ રૂપિયાનો દંડ પાલિકા દ્વારા ફટકારવામાં આવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાની માલિકીની જગ્યા ઉપર સિક્યુરિટીની જવાબદારી માટે...
વડોદરા : સ્માર્ટસિટી વડોદરામાં લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા વિવિધ તળાવોના બ્યુટીફીકેશન બાદ સારસંભાળ નહીં લેવાતા તળાવોની દયનિય હાલત બનવા પામી છે. તળાવોમાં...
હાલોલ: હાલોલ તાલુકાના પાવાગઢની તળેટી નજીક આવેલા શિવરાજપુરના જીમીરા રિસોર્ટ ખાતેથી હાઇપ્રોફાઇલ જુગાર રમતા ઝડપાયેલા ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ...
વડોદરા : વડોદરા શહેરમાં રોડ રસ્તા પાણી ડ્રેનેજ સહિતની અનેક સમસ્યાઓ ઉદભવી છે.જેના કારણે નગરજનો છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓના ખપ્પરમાં હોમાઈ ગયા...
31 માર્ચ 2021 મદ્રાસ હાઇકોર્ટના અગત્યના ચુકાદામાં નામદાર કોર્ટે સાચી ટકોર કરી હતી. ચૂંટણી વાયદાઓમાં રાજનીતિક પાર્ટીઓ મફત સુવિધાઓની લ્હાણી વહેંચવાની હોડ...
ગુજરાતમાં શિક્ષણ મોંઘુ છે, વાલીઓની આર્થિક મજબુરીથી બીજા રાજ્યો કે વિદેશમાં મોકલવાં પડે છે. ગુજરાતમાં મેડિકલ, એન્જિનિયરિંગ કે ઉચ્ચ અભ્યાસ અર્થે જ્યાં...
‘અન્ન તેવું મન ‘ તે કહેવત અનુરૂપ સાત્વિક ભોજન લેવાથી વિચારો સારા આવે.પહેલા સુરતમાં કોઈ શુભ લગ્ન પ્રસંગમાં સુરતી-ગુજરાતી બ્રાહ્મણીયા રસોઈજ બનતી.આજથી...
વડોદરાની વિખ્યાત ગુરુદેવ ઓણ્ઝરવેટરીના ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિત દ્વારા તા. 9.5.22ના ગુજરાતમિત્રમાં પ્રસિધ્ધ થયેલા સમાચાર સાવધાન: તમારો પડછાયો અદૃશ્ય થવાનો છે’ આ...
છેલ્લા કેટલાયે વર્ષોથી દેશમાં પરિવર્તનનો વંટોળ ફેલાય રહ્યો છે. દરેક વ્યક્તિના મુખેથી સાંભળવા મળે કે પરિવતૅન તો જરૂરી જ છે ને, તો...
ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મતદારોને રાજી કરવા કોંગ્રેસ ભાજપ ગપ્પાબાજી શરૂ કરી લોકોને હથેળીમાં ચાંદ દેખાડવાનું શરૂ કર્યું છે....
સુરત: આજે ગુરૂવારે તા. 12મી મે 2022ના રોજ ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે 72.02 ટકા પરિણામ આવ્યું...
એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ પ્રવચનમાં એકાગ્રતા વિષે સમજાવતાં કહ્યું, ‘જીવનના દરેક ક્ષેત્રમાં એકાગ્રતા બહુ જરૂરી છે. ધ્યાન કરો, ભક્તિ કરો, વિદ્યા...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ભરૂચ(Bhruch) : પરિવાર(Family)માં કોઇ પ્રિય વ્યક્તિનું યુવા વયે નિધન(Death) થાય ત્યારે પરિવારના મોભીઓ અંદરથી તૂટી જતાં હોય છે. પરંતુ ભરૂચના પોશ વિસ્તારમાં રહેતા પરીખ પરિવારનો એકનો એક દીકરો(Son) મનન કેન્સરમાં અવસાન પામ્યો હતો ત્યારબાદ આઘાતમાં સરી પડેલો આ પરિવાર જીવદયા તરફ વળી ગયો હતો. આગામી તારીખ 22 મેના રોજ સ્વ. મનનનો જન્મ દિવસ હોવાથી આ પરિવારે ભરૂચનગરને હરિયાળું બનાવવાનો નિર્ણય લીધો છે.
‘અબોલ જીવ પ્રત્યે દયા એ પ્રભુ સેવા બરાબર છે.’ આ વાક્યને ભરૂચના જયેશભાઈ પરીખ અને તેમના જીવનસંગીની હીનાબેન પરીખ અપનાવી લીધુ છે. મૂળ તો જયેશભાઈ પરીખ વડોદરાથી ૧૯૮૧ની સાલમાં ટાઈલ્સ ધંધાર્થે ભરૂચની ખાતે આવીને વસી ગયા હતાં. પરિશ્રમ તેમના લોહીમાં હોવાથી પરિવાર જાણે આનંદના સોપાનો સર કરતા હતા. તેમાં પણ દીકરા મનનને અબોલ પશુઓ માટે ખૂબ જ લગાવ હતો. જિંદગીમાં અબોલ પશુ હંમેશા સ્વસ્થ રહે અને ફરતા રહે તેવું કરવાની તેની ભાવના હતી. જો કે અચાનક જ મનનને કેન્સરના મહારોગમાં સપડાઈ જતા સારવાર કરવાથી પણ મનોમન જીંદગી જીવીશ તો જીવદયા માટે કઈંક કરીશ. છતાં કુદરતને મંજૂર નહીં હોવાથી આખરે તા-૧૧મી માર્ચ-૨૦૧૭ના રોજ મનન મોતને ભેટ્યો હતો.
‘મનમૈત્રી’ સેવા ફાઉન્ડેશન ઉભું કર્યું
એકનો એક લાડકવાયો દીકરો મનનની ઘરમાં સૂચક ગેરહાજરી પરિવાર માટે ભારે આઘાતજનક હતી. છતાં પરિવારે બાથ ભીડી હતી ભલે આજે દીકરો નથી તો તેનું કામ અધુરૂ રાખવું યોગ્ય નથી તેવો વિચાર કર્યો હતો.આખરે દીકરો-દીકરીના નામે ‘મનમૈત્રી’ સેવા ફાઉન્ડેશન ઉભું કરીને અબોલ પશુઓ, અભ્યાસ કરતી નવી પેઢીને પગરખા સહીતની સવલતો સાથે લગભગ ૩ મહિનાથી વાત્સલ્ય વંદના દ્વારા ભરૂચ ૭૦ વર્ષના નિ:સહાય અને નિરાધાર વ્યક્તિઓને ફ્રીમાં ઘરબેઠા જમવાની ટીફીનસેવા સહીતના સેવા કાર્યો કરી રહ્યા છે. જો કે હાલમાં સેવાકીય પ્રવૃતિના પ્રેરક બળ પુરૂ પાડનાર મનનનો તા-૨૨મી મેના રોજ ૩૨ મો જન્મદિન છે. મનનનો ૧૯૯૧માં જન્મ થતા હિન્દુ પંચાગ પ્રમાણે વૈશાખ સુદ-૯ અર્થાત ‘સીતા નવમી’ આવે છે.
દીકરાની યાદમાં બનાવ્યું “મનન સ્મૃતિ વન”
મનનના પિતા જયેશભાઈ પરીખ કહે છે કે, વનમહોત્સવ નામ આપનાર ક.મા.મુનશી ભરૂચ નગરમાં અમે કાયમી ધોરણે “મનન સ્મૃતિ વન” તરીકે યાદગાર બનાવવા માટે કટિબદ્ધ છીએ. તેના તા-૨૨મી મેના દિવસે ૩૨મા જન્મદિને પ્રાણ, પ્રકૃતિ, પર્યાવરણ સુધારણા સહીત બધી જ જીવસૃષ્ટિ સુરક્ષા હેતુ માટે માતૃભૂમિમાં ૩૨ વિવિધ પ્રકારના ફળાઉ અને ઘટાદાર વૃક્ષો રોપાય તે પ્રકારે અમે વૃક્ષારોપણ કરીશું. ત્યારબાદ આખા વર્ષ દરમિયાન પણ વૃક્ષારોપણ કરીને હરિયાળું નગર બનાવવા માટે અમે આતુર છીએ.