નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સરકાર, પોલીસ અને સુરક્ષાદળની મદદથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ ઘણા પગલાં...
સુરત: (Surat) સુરતની અવધ ટેક્સટાઇલ માર્કેટના (Textile Market) વેપારી (Trader) પાસેથી 81.77 લાખનો માલ ખરીદીને પેમેન્ટ નહીં આપનારા મુંબઇના વેપારીએ ધમકી (Threat)...
ખેડા: ગુજરાતના (Gujarat) ખેડામાં (Kheda) વધુ એક રહસ્યમ્ય ગોળો (Ball) પડ્યો હોવાની વાત સામે આવી છે. ખેડાના ભૂમેલ (Bhumel) ગામમાં અવકાશમાંથી ગોળો...
સુરત: (Surat) ચોકબજાર પોલીસમથકના હદ વિસ્તારમાં બુટલેગર (Bootlegger) તડીપાર હોવા છતાં દારૂનો અડ્ડો ધમધમતો હોવાની ગૃહમંત્રીને (Home Minister) ફરિયાદથી શુક્રવારે સમગ્ર ડી-સ્ટાફનું...
સુરત: (Surat) સુરતથી દહેજ અને ઘોઘા રો-રો ફેરી (Ro Ro Ferry) સર્વિસ કંપની સાથે કોઇ અજાણ્યાએ શીપયાર્ડ કંપનીના નામે મેઇલ કરીને રૂા....
સુરત (Surat) : લાજપોર જેલમાં (Lajpor Jail) ગેંગવોરની (Gangwar) વાતે એક ગેંગના સભ્ય ઉપર હુમલો (Attack) કરવામાં આવ્યો હતો, પાંચ દિવસ પહેલા...
સુરત(Surat): મનપા(SMC)ના શાસકો દ્વારા બગીચાઓ(Gardens), સ્વિમિંગપુલો(Swimming pools), સ્પોર્ટ કોમ્પલેક્ષ (Sport Complex)નું ખાનગીકરણ(Privatization) કરીને લોકભાગીદારીના કોન્સેપ્ટમાં ખાનગી એજન્સીઓને ઓપરેશન મેઇન્ટેનન્સ સોંપવાનો નિર્ણય લેવાયા...
આપણા દૈનિક જીવનમાં એક પછી એક ઘણી તકો આવે છે, તક આપણાં બારણાં ખખડાવતી હોય છે પણ આપણને ખ્યાલ આવતો નથી. યોગ્ય...
વહાલા વાચકમિત્રો,ધો. ૧૨ની પરીક્ષાનાં પરિણામો નજીકમાં જ આવશે. UG માં પ્રવેશ લેવાની પ્રક્રિયાઓની વણજાર લાગશે ત્યારે વાલીઓને મૂંઝવતા થોડા પ્રશ્નોની ચર્ચા કરી...
સારી તંદુરસ્તી માટે ખાનપાનમાં પણ સંતુલન રાખવું બહુ જરૂરી છે. ઘણી વાર આપણે જાતે જ સમજયા – વિચાર્યા વગર મલ્ટીવિટામિન્સનું વધુ પ્રમાણમાં...
નવી દિલ્હી: ઘઉંની (Wheat) વધતી કિંમતો (Price) વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે, સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ (Export) પર...
કેમ છો?બાળકોની એકઝામ પતી જતાં હવે હળવાશ વર્તાતી હશે. સાથે જ વેકેશનનું પ્લાનિંગ પણ ચાલુ થઇ ગયું હશે. આ કાળઝાળ ગરમીમાં આ...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે બે સગીર માસુમ ભાઈઓની હત્યા કરી બંન્નેની લાશને ફેંકી દીધાં બાદ આરોપી ઈસમ ફરાર થઈ...
ઉત્તરપ્રદેશ: વારાણસી(Varanasi)માં જ્ઞાનવાપી(Gnanvapi) મસ્જિદ(mosque)માં આજે સર્વે(Survey)નું કામ પૂર્ણ થઈ ગયું છે. કોર્ટ(Court)ના આદેશ મુજબ એડવોકેટ કમિશનરે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આજની સર્વેની કામગીરી...
દાહોદ: દાહોદ થી રાજસ્થાનના અજમેર ખાતે જાન લઈને જતી ખાનગી લક્ઝરી બસને પરત ફરતી વેળાએ ચિત્તોડગઢ નજીક અકસ્માત નડયો હતો. જેમાં લક્ઝરી...
નડિયાદ: યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૭ માં બનાવવામાં આવેલો નવો આર.સી.સી રોડ માત્ર ત્રણ મહિનામાં જ ખખડધજ બની જતાં પાલિકાતંત્રની કામગીરી ઉપર...
આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 2022માં આવી રહી છે, ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાના આધારે હાલ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આયોજન થઈ...
આણંદ : ભાલેજ પોલીસ તાબેના સૈયદપુરા નહેરમાં બાંગ્લાદેશની યુવતીની હત્યા કરી તેની લાશ ફેંકવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પ્રથમ તપાસમાં આ...
વડોદરા : સંગમ ચાર રસ્તા નજીક આવેલા લજપતરાય નગરમાં ગત રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો. કાર પાર્કિંગ કરવાના જેવી બાબતમાં યુવા મોરચાના...
વડોદરા : શહેરના સયાજીગંજ વિસ્તારની પુજા હોટલમાંથી કુખ્યાત અનીલ ઉર્ફે એન્થોની ફરાર થઈ ગયો હોવાની વાતને અઠવાડીયા ઉપરાંત થઈ ગયું છે. પરંતુ...
વડોદરા : આકાશમાંથી અગનગોળા વરસતી કાળઝાળ ગરમી વચ્ચે વડોદરા શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.તેવામાં શુક્રવારે સવારે આગની બે...
વલસાડ: વલસાડના (Valsad) પોશ વિસ્તાર એવા તિથલ રોડ (Tithal road) પર ગવર્મેન્ટ કોલોની પાછળની ગટરની (Sewer) સફાઇના મુદ્દે ભારે ફરિયાદ ઉઠી હતી....
વડોદરા : ફતેગંજના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં ચાલતા લંચબોક્ષ કાફેમાં સયાજીગંજ પોલીસ દ્વારા રેડ કરી કપલ બોક્સમાં બેસેલા યુવક-યુવતીઓ સહિત લંચ બોક્સના રિસેપ્શનિસ્ટ તથા...
વડોદરા : વડોદરા શહેરના તરસાલી થી ચિખોદરા ગામ તરફ જવાના માર્ગ પર કેમિકલની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો...
સુરત : સુરત(Surat) મનપા(SMC)ના શાસકોને બેકફુટ પર મુકી દેનારા માત્ર સાત વર્ષમાં જ તકલાદી સાબીત થયેલા ભેસ્તાન(Bhestan)ના સરસ્વતી આવાસો(Aawas) બનાવનાર ઇજારદાર એ.એમ.ભંડેરી...
વડોદરા : વડોદરા (Vadodara) શહેરમાં વિકાસને વેગ આપવા માટે હવે પાલિકાના સત્તાધીશો લોકોની ધાર્મિક લાગણી ઉપર પ્રહાર કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠવા...
પારડી : પારડી (pardi) તાલુકાના સુખલાવ ગામે ચોરીની (Theft) ઘટનામાં ચોરટાઓએ હવે સરસ્વતી મંદિર ગણાતી સુખલવાની મુખ્ય શાળાને (School) ટાર્ગેટ બનાવી ચોરી...
ભારત નો જ એક ભાગ હતો એવા શ્રીલંકા, બ્રાહ્મદેશ, ભૂટાન પૈકી શ્રીલંકા ની સ્થિતિ ખૂબ જ બેહાલ બની ગઈ છે. વડાપ્રધાન ના...
શાસ્ત્રો અને જ્યોતિષીઓની એક માન્યતા અનુસાર આળસુ લોકોનાં ઘરોમાં ક્યારે પણ શ્રી લક્ષ્મીજી માતા રહેતાં નથી અને એ વાતની ધાર્મિક રીતે ચાણક્યે...
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે લાગેલી આગમાં કંપનીના માલિકો વરુણ અને હરીશ ગોયલના પિતા અમરનાથનું પણ મૃત્યુ થયું હતું....
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સરકાર, પોલીસ અને સુરક્ષાદળની મદદથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ ઘણા પગલાં પણ લીધા છે. પરંતુ હવે યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા માટે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ મામલે તેઓએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આદેશ જાહેર કર્યો છે.
આજથી દર વર્ષે સમગ્ર દેશમાં 21મી મેના રોજ સમગ્ર ભારતમાં (India) આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારતમાં યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા માટે ગૃહ મંત્રાલયે (Home Ministry) આતંકવાદ વિરોધી દિવસ ઉજવવાનો નિર્ણય લીધો છે . ગૃહ મંત્રાલાયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આતંકવાદ વિરોધી દિવસ (Anti-Terrorism Day) ઉજવણી કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને પણ લખવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આતંકવાદ દિવસની ઉજવણી પાછળનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. જો યુવાનોને આ માર્ગથી દૂર રાખવામાં સરકાર સફળ થશે તો દેશમાંથી આતંકવાદના મૂળ આપોઆપ નાબૂદ થઈ જશે. સરકાર આ દિવસની ઉજવણી દ્વારા લોકોને એ સમજવા માંગે છે કે લોકોની એક નાનકડી ભૂલ રાષ્ટ્ર માટે કેવી રીતે એક મોટી સમસ્યા બની શકે છે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદને ખતમ કરવા માટે કઇ યોજનાઓ ચલાવવામાં આવી છે.
પત્રમાં તમામ સરકારી કચેરીઓને આતંકવાદ વિરોધી શપથ લેવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત, તમામ ઓફિસો, જાહેર વિસ્તારોમાં પણ આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવવામાં આવશે અને ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ આતંકવાદ વિરોધી સંદેશાઓનો પ્રસાર કરવામાં આવશે.
પરંતુ આ વર્ષે 21 મેના રોજ શનિવાર હોવાથી કેન્દ્ર સરકારની ઓફિસોમાં રજા હોય છે. તેના કારણે 20 મેના રોજ આતંકવાદ વિરોધી સંકલ્પ લેવાનું કહેવામાં આવ્યું છે. જો કે રાજ્યની સરકારી કચેરીઓમાં અથવા જ્યાં શનિવારની રજા નથી હોતી ત્યાં 21 મેના રોજ જ આ દિવસની ઉજવણી કરવામાં આવશે અને શપથ લેવડાવવામાં આવશે. આ સાથે ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસોને કારણે શપથ દરમિયાન કોવિડ-19 નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવશે.