બારડોલી : ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (વિજ્ઞાન પ્રવાહ) (Science) પરીક્ષા 2022નું પરિણામ (Result) ગુરુવારના રોજ જાહેર થયું હતું. બારડોલી (Bardoli) કેન્દ્રનું પરિણામ 65.94...
ડચને સુરત છોડયાને દસકાઓ વિતી ગયા છે પણ ડચ લોકો સુરતની પ્રથમ બેકરીની સ્થાપના કરી ગયા હતા. એ બેકરી એટલે કે દોટીવાલા...
સુરત: (Surat) વરાછામાં રહેતી મહિલાને (Lady) પ્રથમ સંતાનમાં પુત્રી (Girl) જન્મ્યા બાદ પતિની સામે ઠગાઇની ફરિયાદ અને પતિને જેલમાં રહેવાનો વારો આવતા...
સુરત: (Surat) ગુગલ પરથી દેશના ધનાઢ્ય અને સમાજના પ્રતિષ્ઠિત લોકોની માહિતી મેળવી તેમને ફોન કરીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરતી...
ભરૂચ: (Bharuch) ભરુચ જિલ્લામાં ગુરૂવારે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સરકારી યોજનાઓનો લાભ...
સુરત: (Surat) પોલીસદાદાઓની દાદાગીરી અંકુશમાં લાવવા માટે શહેરમાં જડબેસલાક સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ છે બોડી વોર્ન પોકેટ કેમેરા...
કોલંબો: ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કાનો સામનો કરી રહેલા શ્રીલંકાના (Shri Lanka) ભૂતપૂર્વ વડા પ્રધાન (Prime Minister) રાનિલ વિક્રમસિંઘેને (Ranil Wickremesinghe) ગુરુવારે...
સુરત: (Surat) સુરતમાં ખૂબ ટૂંકા ગાળામાં 2000 થી વધુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric Two Wheeler) ,થ્રિ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનું વેચાણ...
મુંબઇ: એર ઇન્ડિયાના (Air India) નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કેમ્પબેલ વિલ્સનને (Campbell Wilson) નિયુક્ત કરવામાં આવ્યા...
સુરત: (Surat) આઈપીએલની (IPL) મેચોમાં થયેલી સટ્ટાની કમાણીથી અડાજણના બુકીએ રીઅલ એસ્ટેટમાં (Real Estate) કરેલા કરોડોના મૂડી રોકાણની તપાસ આવકવેરા વિભાગે શરૂ...
જમ્મ : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિતને નિશાન બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ મહેસૂલ વિભાગના એક અધિકારીને ગોળી મારી દીધી...
સુરત : (Surat) વિજીલન્સ (Vigilance) વિભાગે સુરત રેલવે પોલીસ સ્ટેશનની (Railway Police Station) પાછળ જ ધમધમતા દારૂના (Liquor) અડ્ડા ઉપર રેડ પાડી...
સુરત: (Surat) સરથાણા પાસે એક યુવક રાત્રીના સમયે ઢોસા ખાવા માટે ઢાબામાં ગયો, ઢોસા ખાઇને અડધા કલાક બાદ તે બહાર આવ્યો ત્યારે...
નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટ(Allahabad High Court)ની લખનૌ બેંચે તાજમહેલ(Taj Mahal)ના 22 રૂમ ખોલવાની માંગ કરતી અરજી(Application)ને ફગાવી(Rejected) દીધી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે...
મુંબઈ: ભારતીય શેરબજારમાં રોકાણકારોના ખરાબ દિવસ પૂરા થવાનું નામ લઈ રહ્યાં નથી. વીતેલા વર્ષની જબરદસ્ત તેજી બાદ આ વર્ષે છેલ્લાં કેટલાંક મહિના...
નવી દિલ્હી: દિલ્હી(Delhi) એરપોર્ટ(Airport) પરથી 434 કરોડનું ડ્રગ્સ(Drugs) ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. DRIએ એરપોર્ટના આયાતી કાર્ગો કન્સાઈનમેન્ટમાં 126 બેગમાંથી 62...
સુરત: (Surat) શહેરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ (Crime) કરતી વિપુલ ગાજીપરા (Vipul Gajipara) ગેંગ (Gang) સામે ગુજસીટોક (Gujcitok) હેઠળ ગુનો દાખલ કર્યા બાદ આ...
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં લાડસ્પીકર વિવાદ (Loudspeaker controversy) વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેને (Raj Thackeray) ધમકીભર્યો પત્ર મળ્યો છે. MNS...
સુરત : (Surat) શહેરના સહરા દરવાજા-પૂણા રોડ પર સ્મીમેર હોસ્પિટલ નજીક આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના (Global Textile Market) બે વેપારીઓ 32 કરોડમાં...
વલસાડ(Valsad) : પારસી (Parsi) સમાજ દ્વારા લગ્નની (Marriage Card ) કંકોત્રીમાં એક કાર્ડ અલગ આવે છે. જેમાં કેટલા લોકો લગ્નમાં આવશે તેની...
નવી દિલ્હી: ભારત(India)માં મંદિર(Temple)-મસ્જિદ(mosque)ને લગતો વિવાદ(Controversy)નવો નથી. ભલે અયોધ્યા(ayodhya)માં સુપ્રીમ કોર્ટ(supreme court)ના નિર્ણય બાદ રામ મંદિર(Ram Temple) અને બાબરી મસ્જિદ(Babri mosque) વિવાદનો...
સુરત: આજે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની સાથે ગુજકેટ(GUJCET )ની પણ પરિણામ(Result) જાહેર થયું છે. જેમાં સુરત(Surat)ની વિદ્યાર્થીઓની વૈભવી મકવાણા સમગ્ર ગુજરાત...
સુરત: (Surat) કોરોનાની (Corona) વિકટ પરિસ્થિતિમાં સુરત શહેરના વરાછામાં (Varacha) વસતા અનેક સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારોએ (Diamond Worker) નોકરી ગુમાવી હતી, પરંતુ તેની અસર...
અર્જૂન કપૂરે શું કહેવું છે તે ખબર નથી પણ મલાઇકા અરોરાએ જરૂર કહ્યું છે કે હું મારું ભવિષ્ય અર્જૂનની સાથે જોવા માંગુ...
હિન્દી ફિલ્મો ખૂબ બદલાઇ રહી છે એમ કહેવા કરતાં તેનો પ્રેક્ષક ઘણો બદલાયો છે એ કહેવું વધારે સાચુ છે. તે હવે સાઉથની...
કોઈ માને ન માને પણ વિકી કૌશલને પરણ્યા પછી કેટરીના કૈફ વધારે સોશ્યલ બની છે અને પ્રેક્ષકો પણ તેને મેચ્યોર એકટ્રેસ તરીકે...
ધડકતે દિલ કી તમન્ના હો મેરા પ્યાર હો તુમમુઝે કરાર નહીં (૨) જબ સે બેકરાર હો તુમ (૨)ધડકતે દિલ કી તમન્ના હો...
થ્રી ઇડિઅટ્સ વખતે હું, માધવન અને આમિર ખાન એક સીન શૂટ કરી રહ્યા હતા. ટાંકી ઉપરનો સીન હતો. તે વખતે દારૂ પીતા...
મનોરંજક ફિલ્મનું એવું છે કે તે જેને બનાવતાં આવડે તેને જ આવડે અને આ આવડવું તેને કહેવાય કે જે 10 ફિલ્મમાંથી આઠ...
લઝારજીએ એકવાર રેખા વિશે કહેલું કે ‘કોઇ એક જ દિવસમાં મોટું થતું નથી, વિકસતું નથી. એના માટે વર્ષો જોઇતા હોય છે.’ રેખા...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં

બારડોલી : ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર (વિજ્ઞાન પ્રવાહ) (Science) પરીક્ષા 2022નું પરિણામ (Result) ગુરુવારના રોજ જાહેર થયું હતું. બારડોલી (Bardoli) કેન્દ્રનું પરિણામ 65.94 ટકા રહ્યું હતું. બારડોલી કેન્દ્રમાં A1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીને સફળતા મળી ન હતી. જ્યારે A2 ગ્રેડમાં માત્ર ચાર વિદ્યાર્થી નોંધાયા હતા. સૌથી વધુ પરિણામ એચ.એમ.પટેલ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલનું 80 ટકા આવ્યું હતું.
એમ.બી.વામદોત હાઈસ્કૂલમાં કુલ 56 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 42 વિદ્યાર્થી સફળ રહ્યા હતા. શાળાનું કુલ પરિણામ 76.78 ટકા આવ્યું હતું. જેમાં મનીષ પાટીલ A2, ચિંતન ત્રિવેદી અને મિત રાઠોડે B1 ગ્રેડ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. BABS હાઈસ્કૂલનું પરિણામ 49 ટકા આવ્યું હતું. કુલ 47 વિદ્યાર્થીમાંથી 23 વિદ્યાર્થી સફળ રહ્યા હતા. વિભાગ Bમાં ધ્યાની શાહ અને દિયા શાહે A2 ગ્રેડ, જય ચૌધરીએ B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. A વિભાગમાં આયુશી ચૌહાણ B1, ભૂપેશ સૂર્યવંશી તેમજ નીલ ખત્રી C1 સાથે શાળામાં આગળ પડતા રહ્યા હતા. અંગ્રેજી માધ્યમ શાળામાં 8માંથી 5 સફળ રહ્યા હતા. જેમાં અભિષેક યાદવ B1 સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
મોતાની એમ.જે.ભટ્ટ ગુજરાતી માધ્યમ શાળાનું પરિણામ 65.21 ટકા આવ્યું હતું. જેમાં ક્રિષ્ના ભોયા, વિનીત પીપલીયા અને શ્યામ ચૌધરીએ શાળામાં ટોપર્સ રહ્યા હતા. અંગ્રેજી માધ્યમનું પરિણામ 70 ટકા આવ્યું હતું. જેમાં માહી પટેલ, દૃષ્ટિ પટેલ અને કરણ પ્રજાપતિએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સેન્સેરીતે ઈંગ્લિશ મિડિયમ સ્કૂલનું પરિણામ 78.04 ટકા આવ્યું હતું. કુલ 41માંથી 32 વિદ્યાર્થીએ સફળતા પ્રાપ્ત કરી હતી. જેમાં હાર્દિક લાલાણી A2 ગ્રેડ અને તેહસીન મેમણ તથા નેહ પટેલે B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. સરસ્વતી શિશુ મંદિરમાં કુલ 9માંથી 5 વિદ્યાર્થીએ પરીક્ષામાં સફળતા મેળવી હતી. જેમાં હર્ષદ જાદવ, શિવ પ્રજાપતિ અને પ્રવણી રાઠોડે શાળામાં આગળ પડતું સ્થાન મેળવ્યું હતું.
એચ.એમ.પટેલ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં કુલ 10 વિદ્યાર્થીમાંથી 8 સફળ રહ્યા હતા. માનસ જૈને B1, રિતેશ પટેલે C1 અને રિતિકા ધારિયાએ C1 ગ્રેડ મેળવ્યો હતો. જે.એમ.પટેલ હાઈસ્કૂલમાં 25 વિદ્યાર્થીઓમાંથી 17 વિદ્યાર્થીઓ સફળ રહ્યા હતા.શાળાનું પરિણામ 68 ટકા આવ્યું હતું. શાળામાં ઇશિકા કટારિયા, સરસ્વતી કુશવાહ અને ઝીલ ભંડારી ટોપર્સ રહ્યાં હતાં. આમ, બારડોલી કેન્દ્રમાં કુલ 957માંથી 631 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવામાં સફળ રહ્યા હતા. જ્યારે 326ને સુધારાની જરૂરિયાત જણાઈ હતી.
ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું ૬૮.૧૨ ટકા પરિણામ, માત્ર ૭ વિદ્યાર્થીનો A-1માં સમાવેશ
ભરૂચ: ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-૨૦૨૨માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાનું ૬૮.૧૨ ટકા પરિણામ જાહેર થયું છે. જો કે, છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે પરીક્ષાઓ રદ કરવામાં આવતી હતી. જેની અસર આ વખતે બોર્ડનાં પરિણામો પર પણ દેખાઈ રહી છે. ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડ્યું હોય તેમ ગુરુવારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલાં પરિણામો પરથી લાગ્યું હતું. ભરૂચ જિલ્લાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૮.૧૨ ટકા પરિણામ જાહેર થયું હતું, જેમાં ચોંકાવનારી વાત એ હતી કે A-1 ગ્રેડમાં જિલ્લામાં માત્ર ૭ વિદ્યાર્થી આવ્યા હતા.
જિલ્લાના ગ્રેડ વાર પરિણામ ઉપર નજર કરીએ તો A-1માં ૭, A-2માં 54, B-1માં ૨૦૪, B-2માં ૩૨૨, C-1માં ૪૯૯, C-2માં ૫૯૦, જ્યારે ડી ગ્રેડમાં ૧૪૭ વિદ્યાર્થીઓ આવ્યા હતા. જિલ્લામાં કુલ ૨૬૮૮ વિદ્યાર્થી નોંધાયા હતા. ગુરુવારે પૈકી ૨૬૭૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૮૨૩ વિદ્યાર્થી પાસ થયા છે. ગુરુવારે સવારે દસ કલાકે ઓનલાઈન પરિણામ જાહેર થયાં હતાં. પરિણામ આવતાં વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ દેખાતો હતો. અને હવે બાદમાં પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા શાળાઓ દ્વારા હાથ ધરવામાં આવશે.