આણંદ : સોજીત્રા ગામમાં સંજયભાઇ તળપદાની ઘરે વર્ષ-2018માં જન્મેલા પિયુષને નાનપણથી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની બીમારી હતી....
નડિયાદ: ખેડામાં રીક્ષાચાલકની પુત્રીએ ધોરણ 12 સાયન્સમાં 93.33 પર્સન્ટાઈલ રેન્ક મેળી સ્કુલ તેમજ ખેડા સેન્ટરમાં ત્રીજો નંબર મેળવતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ...
કાશીની જ્ઞાનવાપી મસ્જિદની જેમ આગ્રાનો તાજમહાલ પણ હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથીઓ વચ્ચેના ઝઘડાનું કારણ બન્યો છે. તાજમહાલ મુસ્લિમ મકબરો નથી, પણ તેજોમહાલય...
સુરત: વિશ્વમાં (World) નેચરલ ડાયમંડની (Diamond) સાથે સિન્થેટિક કે લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માગને પગલે ચીન અને અમેરિકા મોટા માર્કેટ બન્યા છે....
આપણે સૌ LED બલ્બ વિશે તો જાણીએ જ છીએ. પરંતુ શું તમે જાણો છો કે LED બલ્બ આપણને પાવર કટની સમસ્યાના સમયે...
નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે સોમવારે (Monday) અહીં રમાયેલી 64મી લીગ મેચમાં પહેલા બોલે ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવ્યા પછી મિચેલ માર્શની...
આણંદ: આજરોજ આણંદ (Anand) શહેરમાંથી એક ચોંકાવનારો તેમજ હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. લોકો વિરોધ (Protest) કરવા કેટકેટલીક રીતો અપનાવતા હોય છે...
ગાંધીનગર: અમદાવાદ જિલ્લામાં સ્થિત I-Create (International Centre for Entrepreneurship and Technology) ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગિફ્ટ...
રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના...
સુરત : સુરતના (Surat) વરાછા વિસ્તારમાં એક યુવકે અન્ય યુવકને કહ્યું કે, તું રાકેશ સાથે કેમ ફરે છે અને કેમ તેની સાથે...
દેલાડ: સાયણ (Sayan) વિસ્તારમાં માર્ગમાં રેલવે સ્ટેશન (Railway Station) પર ગુજરાત-ભીલાડ સુપરફાસ્ટ, ફિરોજપુર જનતા, દાહોડ ઈન્ટરસિટી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ, ફૂટ ઓવરબ્રિજની અગવડતાની...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં નજીકના વિસ્તારની યુવતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન (Women Helpline) પર કોલ (Call) કરીને જણાવ્યું હતું કે તે...
નવસારી : નવસારીના (Navsari) ધોળાપીપળા-આમરી રસ્તા (Road) ઉપર કન્ટેનર પલ્ટીને ઇકો કાર (Car) ઉપર પડ્યું હતું. જેના પગલે ઇકો કરામાં સવાર ચીખલીમાં...
મુંબઈ: બોલિવુડના (Bollywood) એક્ટર અને મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયામાં (Social Media) ઘણાં એક્ટિવ (Active) રહે છે. તેઓ પોતાના ફેન્સ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં ફરજ બજાવી ચુકેલા અને દીવ (Diu) પોલીસ વિભાગમાં (Police Department) ફરજ બજાવતા પીઆઈ પંકેશ ટંડેલને સસ્પેન્ડ કરાયા છે....
નવી દિલ્હી: ભારતમાં લોકોને ડરવી, ધમકાવી અને ઓછી કિંમતે જમીન હડપી લેતા ભૂ માફિયાનો (Land mafia) ત્રાસ વધી ગયો છે. તેથી લોકો...
વારાણસી: વારાણસી(Varanasi)ની જ્ઞાનવાપી(Gnanavapi) મસ્જિદ(Mosque) સંકુલના સર્વે(Survey) દરમિયાન સોમવારનાં રોજ શિવલિંગ મળ્યા હોવાના હિંદુ પક્ષે કરેલા દાવા મામલે રાજકારણ શરુ થઇ ગયું છે....
ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ ત્રણ જગ્યાએ એક જ પ્રકારના ધાતુના ગોળા (Metal Ball) પડવાની ઘટના બની હતી. ત્યાર બાદ લોકોમાં...
સુરત : વ્યારાનગરની ઐતિહાસિક્તા (Historical place) અંગે સને 2012માં મહાશોધ નિબંધ તૈયાર કરાયો હતો. વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીમાં રજુ કરાયેલા આ મહાનિબંધમાં...
ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં પાણીની (Water) તંગી વર્તાય રહી છે. કેટલાક ગ્રામીણ વિસ્તારમાં ઉનાળાના કારણે નાના ડેમો (Dam) સૂકા...
સુરત: (Surat) રાંદેર તાડવાડી ખાતે ફ્લેટમાં એક યુવક નગ્ન (Nude) થઈને ગાળો બોલતો હતો. પડોશી મહિલાએ મોબાઈલમાં (Mobile) તેનો વિડીયો ઉતાર્યા બાદ...
શ્રીનગર: જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)માં કાશ્મીરી પંડિતો(Kashmiri Pandits)ની હત્યા બાદ હવે તેઓને ધમકી(Threat) ભરેલા પત્ર આપવાની ઘટના સામે આવી છે. આતંકી સંગઠન...
સુરત: (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં રવિવારે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનવાની શક્યતા વચ્ચે લોકોના ટોળાએ કિશોરીની (Girl) છેડતી કરનાર રોડ રોમિયોને (Romeo)...
ભાવનગર: ગરમીના કારણે ફૂડ પોઇઝનિંગના (food poisoning) કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ભાવનગરના (Bhavnagar) સિહોરમાં (Sihor) લગ્નમાં છાશ પીધા બાદ 200થી...
બાંગ્લાદેશ: ભારત(India)નાં પાડોશી દેશો હાલમાં આર્થિક સંકટ સામે જ્જુમી રહ્યા છે. એક તરફ શ્રીલંકા(Sri Lanka) અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળની (Nepal) મુલાકાત લીધી હતી. તેઓ નેપાળના વડાપ્રધાન (Nepal’s PM)...
ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજના (Akhil Bhartiy Koli Samaj) પ્રમુખ કુંવરજી બાવળિયાને (Kunwarji Bawaliya) સમાજમાંથી સસ્પેન્ડ (Suspended) કરતા વિવાદ વધી ગયો હતો. રવિવારે...
વારાણસી: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનું કામ આજે પૂર્ણ થયું હતું. આ દરમિયાન હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે ત્યાં શિવલિંગ મળી આવ્યું...
દેશના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી છવાઇ ગયા છે. હવે તેઓ સતત ત્રીજી વખત પણ વડા પ્રધાન બને તેવી શક્યતા રાજકીય પંડિતો...
નવી દિલ્હી: નાણામંત્રી(Finance minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitaramn) ને લઈ એક બોગસ દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં તેઓએ અમેરિકી ડોલર(Dollar)ની સરખામણીમાં ભારતીય...
લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટમાં 40 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ થયો હતો- અમિત શાહ
વડોદરા : અલકાપુરી ગરનાળું 18 દિવસ બંધ, હજારો વાહનચાલકોને હાલાકી
જાન્યુઆરીમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના : તાપમાન 13.6 ડીગ્રી
ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા વડોદરાથી નવી મુંબઈ માટે નવી ફ્લાઈટ શરૂ કરશે
મુખ્યમંત્રીની પ્રત્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રીની પરોક્ષ પૂ. વ્રજરાજકુમારજીની ભાગવત કથામાં હાજરી
નવી ગ્રીન હાઈડ્રોજન નીતિની જાહેરાત – 2035 સુધી 3 MMTPA ઉત્પાદન, ₹5 લાખ કરોડનું રોકાણ અને 6 લાખ રોજગારનો લક્ષ્યાંક
રાજય સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 જાહેર કરી – 2030 સુધીમાં ગુજરાતમાં 100 ગીગાવોટથી વધુ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય
ચાઇનીઝ દોરી સામે હાઇકોર્ટની લાલ આંખ
હવે ગુજરાત ફરી ટાઇગર સ્ટેટ
પાકિસ્તાને LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરી: ભારત તરફથી કાર્યવાહીનો ભય
પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો વિશ્વ માટે ખતરો: દસ્તાવેજોમાં થયો ખુલાસો
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે બાળકો સાથે નાતાલની આધ્યાત્મિક ઉજવણી
ક્રિસમસે કરુણાનો કાંબળો : આર્ટ ઓફ લિવિંગ વડોદરા દ્વારા સતત બારમા વર્ષે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ
સુરતમાં 4 જાન્યુઆરીએ ‘Run for Girl Child’ હાફ મેરેથોનનું આયોજન, જય શાહ બનશે મહેમાન
“અમે અવગણી શકીએ નહીં…” બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનોની લિંચિંગ પર ભારત ગુસ્સે ભરાયું
કેરળના રાજકીય ઈતિહાસમાં નવો અધ્યાય, તિરુવનંતપુરમને પ્રથમ વખત BJPનો મેયર મળ્યો
રણવીર સિંહ અને અક્ષય ખન્નાનો સ્વેગ: ‘ધુરંધર’ ની 1000 કરોડ ક્લબમાં એન્ટ્રી
જયપુરમાં મસ્જિદની બહાર પડેલા પથ્થરો હટાવવા પર ભારે વિવાદ, પોલીસ પર પથ્થરમારો થયો
ક્રિકેટર વૈભવ સહિત 20 બાળકોને રાષ્ટ્રપતિના હસ્તે બાળ પુરસ્કાર: PM મોદીએ કહ્યું- મને જેન-Zમાં વિશ્વાસ છે
ડભોઇની નંદનવન સોસાયટીમાં રાત્રીના ચાર મકાનના તાળા તોડી તસ્કરો ફરાર
ઉદયપુરમાં મહિલા IT મેનેજર સાથે કારમાં ગેંગરેપ, કંપનીના CEO સહિત 3ની ધરપકડ
યુપીની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે હવે ન્યૂઝપેપરનું રિડીંગ ફરજિયાત
વડોદરામાં એસએમસીને મોટી સફળતા , ડભોઇ રોડ પરથી દારૂ સહિત રૂ. ૧૫.૫૧ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા
વડોદરાવાસીઓ માટે નવું વર્ષ ‘વસમું’ બનશે: પાલિકાએ 3 કરોડ ન ચૂકવતા સિટી બસના પૈડાં થંભી જશે
નેતાઓ આવે ને જાય, પણ ફાયરના ડ્રાઇવરો નહીં હોય તો આગ લાગે ત્યારે બચાવવા કોણ આવશે?
ચાકલીયા પોલીસે ટીંબી ચેક પોસ્ટ પરથી રૂ. ૩૧.૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
એસટી બસના ડ્રાઇવરની અમાનવીય વર્તણૂક, અપંગ મુસાફરને લીધા વિના બસ હંકારી મૂકી
SMCના વહીવટ સામે AAPનો ગંભીર આક્ષેપ, સુરતના લોકો ટેક્સ ભરે છે વિકાસ માટે પરંતુ પૈસા વપરાય છે…
ગુજરાત–મધ્ય પ્રદેશ બોર્ડર પર વાહન ચેકિંગ દરમ્યાન પોલીસ પર હુમલો
KTM બાઈકની ઓવરસ્પીડે બે મિત્રોનો જીવ લીધો
આણંદ : સોજીત્રા ગામમાં સંજયભાઇ તળપદાની ઘરે વર્ષ-2018માં જન્મેલા પિયુષને નાનપણથી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની બીમારી હતી. જેના કારણે બાળકને હલન-ચલન કરવામાં તથા પેશાબ અને શૌચક્રિયામાં તકલીફ પડે તેવું તબીબો જણાવે છે. આ ગાંઠ 10 હજાર વ્યકિતએ માંડ બેથી ચાર કેસોમાં જોવા મળે છે. આરોગ્ય વિભાગનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અતંર્ગત ત્રણ વર્ષના પિયુષને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેની તદ્દન મફતમાં કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સોજિત્રાના ખેતમજૂરી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં સંજયભાઇ તળપદાના પરિવારમાં નવેમ્બર-2018માં દીકરાનો જન્મ થયો હતો. આ દીકરાનો તારાપુરની સરકારી હોસ્પિટલમાં જન્મ થતાં જ આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતાં ખબર પડી કે બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે. જેનો ખર્ચો 4થી 5 લાખ જેટલો થતો હતો. આથી આરબીએસકે ટીમના તબીબોએ સંજયભાઇને બોલાવીને કહ્યું કે, તમારા દીકરાને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મોકલીને તેની સારવાર તદ્દન મફત કરવામાં આવશે. તેમ જણાવી રાજય સરકારની યોજના સમજાવી હતી. રાજય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત સંજયભાઇના પુત્ર પિયુષને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો જયાં તેની તદ્દન મફતમાં કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું. આજે આ બાળક ત્રણ વર્ષથી વધુ ઉંમરનું થયું છે જે સંપૂર્ણ સ્વસ્થ છે.
આ યોજનાનો લાભ મેળવનાર સંજયભાઇ તળપદાની મુલાકાત લેતાં જણાવ્યું હતું કે, મારા બાળકનો જન્મ થતાં જ બાળકમાં કરોડના ભાગમાં ગાંઠ ઉપસેલી છે તેવું મને જણાવતાં મને ચિંતા થઇ હતી. બાદમાં મારા દીકરાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો જયાં તેની મફત સારવાર કરવામાં આવી. એટલું જ નહીં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરબીએસકેની ગાડીમાં લઇ ગયા અને સારવાર કરીને પાછો મારા ઘરે લઇ આવ્યા અને તે પણ મફતમાં ઓપરેશન કરાવી આપ્યું અને ઓપરેશન સંપૂર્ણ સફળ થયું હતું. જેથી આજે મારૂં બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. સિવિલમાં ઓપરેશન અને સારવાર કરાવીને પરત લાવ્યા બાદ પણ આ ટીમ દ્વારા મારા ઘરની નિયમિત મુલાકાત લઇને તેનું ફોલોઅપ અને ચેકીંગ કરતા રહે છે. મારા દીકરાની તબિયત અત્યારે ઘણી જ સારી છે જેથી હું અને મારો પરિવાર ખૂબ ખુશ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું કે, હું બીજાને પણ કહીશ કે, રાજય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ કે જેમાં કોઇ ખર્ચ થતો નથી અને ડોકટરો સંપૂર્ણ માનવતાનું કામ કરે છે. અમદાવાદ મૂકવા અને લેવા આવે છે. ઘરે પણ વારંવાર આવે છે અને ફોન પણ કરતાં રહેતા હોય છે. તેથી મને કોઇ ચિંતા રહેતી નથી. આવી યોજનાનો લાભ ગામડાના ગરીબ અને પોતાના બાળકોને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક સરકારના આરોગ્યની કેન્દ્રની મુલાકાત લઇ તેની જાણકારી મેળવવી જોઇએ.