દાહોદ: દેવગઢ બારીઆની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક તરીકેની ફરજો મા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સામાજીક સંસ્કારો ના મૂલ્યો નું સિંચન કરતા આ શિક્ષકે...
સુરત: માંગરોળ (Mangrol) તાલુકાના ઇસનપુર ગામે સ્થાનિક ઈસમે ગામમાં મારી મમ્મીની અનાજ કરિયાણાની દુકાન (Grocery Shop) ચાલુ છે છતાં તેં કેમ દુકાન...
આણંદ : આણંદ કલેકટર મનોજ દક્ષિણીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત...
નડિયાદ: નડિયાદમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરના બાથરૂમની છાજલી ઉપર દારૂ સંતાડવાની બુટલેગરને ના પાડતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રોષે...
આણંદ : આણંદના રાજશિવાલય ખાતે પ્રથમ બે સપ્તાહ સુધી તમામ 51 શો બુક કરી લવજેહાદ જેવા દુષણ સામે જાગૃતિ ફેલાવતી ફિલ્મ ધ...
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ અદાલતે કાશ્મીરી અલગતાવાદી નેતા(Separatist leader) યાસીન મલિક(Yasin Malik)ને દોષિત(Guilty) જાહેર કર્યો છે. આ મામલો કાશ્મીર...
બોરસદ : બોરસદના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાનના ગલ્લા પર છુટથી પેટ્રોલ મળી રહ્યું છે. બોરસદ શહેરમાં બે તથા આજુબાજુના હાઇવે...
ગાંધીનગર: પાટીદાર (patidar) આંદોલનના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) બુધવારે જ કોંગ્રેસના (Congress) તમામ પદ પરથી રાજીનામું (Resignation) આપી દીધું હતું. અને...
સુરત: સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation)ના ઝોનમાં ઉધના ઝોન-એ(Udhna Zone – A)માં મનપાના પ્લોટ(plot) પર કબજો(Possession) કરી દારૂનો ધંધો થતો હોવાની વાત નવી...
વડોદરા : વડોદરાના સિંધરોટ રોડથી પુર ઝડપે પસાર થઈ રહેલી ઈકો કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી.એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી...
વડોદરા : ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતુ હોય વડોદ૨ા શહે૨ વિસ્તારનાં ખંડેરાવ માર્કેટ તેમજ વેરાઇ માતા...
વડોદરા : અવનાર સમયમાં ચોમાસાની ઋતુની શરૂઆત થવાની છે. ત્યારે પાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રિ મોન્સુન કામગીરીમાં પ્રતાપ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મહાકાળી માતાજીના કરોડો ભક્તોની સુખ સુવિધા અને સહુલતને લઈ માતાજીના પૌરાણિક મંદિરનું પુનઃ નવ નિર્માણ કરી...
તા. ૧૧/૫ ના ‘ચાર્જિંગ પોઇન્ટ’માં ‘યુ આર યુનિક’ લેખમાં એક નાની બાળાની સુંદર વાત કરવામાં આવી છે. ૮ વર્ષની નાની બાળા સ્કૂલના...
નવી દિલ્હી: તેલ અને ગેસ (Gas) કંપનીઓએ ગુરુવારે સવારે સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ડોઝ આપ્યો. ઘરેલું અને કોમર્શિયલ (commercial) બંને પ્રકારના...
નવી દિલ્હી: જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે રિપોર્ટ લીક થઈ ગયો છે. જ્ઞાનવાપી કેસમાં સ્પેશિયલ કોર્ટના કમિશનર વિશાલ સિંહની કોર્ટમાં રજૂ કરવામાં આવેલો રિપોર્ટ...
દેશમાં ઇંધણના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ખેતરમાં પાક લણી લીધા પછી રહી જતાં કચરામાંથી બાયોગેસ બનાવીને તેમાંથી સી.એન.જી. જેવો જ...
સુરત(Surat): સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation) દ્વારા શહેર 24 કલાક પાણી યોજના અંર્તગત ઘણા વિસ્તારો(Area)મનાં પાણીના મીટર(Water Meter) લગાવ્યા છે. જો કે...
ભારતમાં આજે હિંદુ કોણ છે? એ છે કે ભારતમાં આજે જે સિંધુ સંસ્કૃતિના વારસદારો વસે છે તે બધાં જ હિંદુઓ છે. છેલ્લું...
કામરેજ: ખોલવડના (Kholwad) સ્ટાર પવિત્ર નગર એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના ઘરમાં વરાછા (Varachha) ખાતે રહેતો શખ્સ તલવાર (Sword) લઈ આવી પરિવારને ગાળો આપી...
શેરીનો ગુંડો કે જે તે વિસ્તારનો માથાભારે માણસ (?) મનફાવે ત્યારે રાજાપાઠમાં આવી જતો હોય છે ત્યારે સામાન્ય રીતે લોકો એનો સામનો...
16મી મેના ‘ગુજરાતમિત્ર’ના ‘અક્ષરની આરાધના’ વિભાગ અંતર્ગત એક સમજવા જેવી પ્રેરણાદાયી પુસ્તકની માહિતી પ્રદાન થઇ. ‘ના પાડતા શીખો’. સંપૂર્ણ સાચી વિચારધારા રજૂ...
ગુરુજી વહેલા શિષ્યોને લઈને ટહેલવા નીકળ્યા અને ટહેલતાં ટહેલતાં પ્રકૃતિના સૌન્દર્યને નિહાળતાં ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આજે હું તમને પ્રકૃતિના નિયમ સમજાવીશ અને...
આપણા પોતાના કે આપણી આસપાસના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક ચોમાસા દરમિયાન જોવા મળે છે કે વરસાદને કારણે નવા નવા વિસ્તારોમાં પાણી ભરાવા...
ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ તેના અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. આવું સંકટ કૉન્ગ્રેસે ૧૯૦૭ નાં સુરત અધિવેશન પછી જોયું હતું, પરંતુ એ...
આખરે હાર્દિક પટેલે રાજીનામું આપી જ દીધું. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસમાથી જાઉ, જાઉં કરતો હતો. શરૂઆતમાં કોંગ્રેસ વિરૂદ્ધ નિવેદનો કરીને...
અયોધ્યાનો વિવાદ હલ થઈ ગયા પછી હવે કટ્ટરપંથી હિન્દુઓ દ્વારા કાશી વિશ્વનાથનો વિવાદ ચગાવવામાં આવી રહ્યો છે. જ્ઞાનવાપી કોમ્પ્લેક્સ અને બાબા વિશ્વનાથ...
ફરદીન ખાન લગભગ ભુલાઇ ગયો છે, જોકે તે એવો એકલો જ નથી. ઝાયેદ ખાન પણ ભુલાયો છે. ફિલ્મસ્ટાર્સના સંતાનો હોવા માત્રથી કોઇને...
અત્યારે ટી.વી. રિયાલિટી શોમાં બે ચહેરા ખાસ છે. એક કિરણ ખેર અને બીજો સોનાલી બેન્દ્રે. કિરણ ખેરને બ્લ કેન્સર થયું હતું અને...
રાધિકા આપ્ટે જાણે છે કે તે આલિયા ભટ્ટ નથી કે કિયારા અડવાણી યા તાપસી પન્નુ નથી પણ તે જાણે છે કે રાધિકા...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
દાહોદ: દેવગઢ બારીઆની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષક તરીકેની ફરજો મા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સામાજીક સંસ્કારો ના મૂલ્યો નું સિંચન કરતા આ શિક્ષકે પોતાની પત્ની અને અભ્યાસ કરતી બે માસુમ પૂત્રીઓ ને શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારી ને પહેરેલા કપડે ઘર બહાર કાઢી મૂકવાના આ અત્યાચારી બનાવના પગલે બે પુત્રીઓના શાળા છોડયાના પ્રમાણપત્ર અને રિઝલ્ટ ઓરીજનલ દસ્તાવેજી પુરાવાઓ આપવાની માસૂમ પુત્રીઓ ની વારંવાર ની કાકલૂદીઓ સામે શિક્ષક પિતાની દે.બારિયામાં ફરકયા છો તો જાન થી મારી નાખવાની ધમકીઓ ના ડરથી છેલ્લા બે વર્ષથી શિક્ષણથી વંચિત રહેલ આ બંન્ને માસૂમ દીકરીઓ એ દાહોદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ ને લેખિતમાં આપેલ રજૂઆત મા શિક્ષક પિતા સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે રજૂઆત કરતાં સમગ્ર દાહોદ જિલ્લા મા શૈક્ષણિક આલમ તથા વિદ્યાર્થી જગતમાં આ બે પુત્રીઓની વેદનાઓ સાંભળ્યા બાદ હાહાકાર પ્રસરી જવા પામ્યો છે.!!
એસ.આર.હાઈસ્કૂલ માં ફિઝિકલ ડાયરેક્ટર તરીકે શિક્ષકની ફરજ બજાવનાર આરબ મૌહમદ નિશારે પોતાની પગે અપંગ થઈ ગયેલ પત્ની અને બે માસૂમ પુત્રીઓને ઘરેલુ ઝગડાઓમા શારીરિક અને માનસિક ભયંકર અત્યાચાર સાથે અંદાજે ત્રણ વર્ષો પૂર્વે પહેલા ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકતા નિ: સહાય બનેલ માતા પોતાની દીકરીઓ સાથે વડોદરા વાસણા રોડ વિસ્તારમાં રહેતા માતા પિતાના ઘરે આશરો લીધો હતો.!! શિક્ષક પિતાના આક્રોશ ના ભોગમાં નિ: સહાય સહાય વેદનાઓનો શિકાર બનેલા આ બે માસૂમ બહેનો કાયનાત અને સીદરાહ શાળા માં અભ્યાસ કરવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર અને રીઝલ્ટ વિ.ના ઓરિજિનલ દસ્તાવેજો લેવા માટે જ્યારે પણ શાળામાં જઇને માંગણી કરી ત્યારે શિક્ષક પિતા આરબ મૌહંમદ નિશાર ની થાય એ તોડી લેજો ની જાનથી મારી નાખવાની સતત ધમકીઓ માં છેલ્લા એક વર્ષથી શિક્ષણથી વંચિત રહેનાર આ બંને બહેનો આજરોજ દાહોદ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સમક્ષ ની વેદના વ્યક્ત કરીને શિક્ષક પિતા આરબ મૌહંમદ નિશાર સામે શિક્ષાત્મક કાર્યવાહી ની માંગ કરી હતી !