સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. ડાંગમાં પ્રકૃતિનાં પગલે બારેમાસ પ્રવાસીઓની ભીડ પણ જોવા...
ગાંધીનગર: અમરનાથ(Amarnath)માં વાદળ ફાટવા(Cloud Burst)ના કારણે ભારે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 15 લોકો મોત(Death)ને ભેટ્યા છે. જ્યારે 40થી વધુ લોકો...
નવી દિલ્હી: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) શનિવારે દિલ્હીમાં સંકલ્પ યાત્રા (Sankalp Yatra) કાઢી રહી છે. આ યાત્રા મંડી હાઉસથી બારાખંબા રોડ થઈને...
આચાર્ય રજનીશનાં પ્રવચનોનું એક પુસ્તક છે, નામ છે એનું – ‘ભારત કી જલતી સમસ્યા એ.’ એટલે ભારતના સળગતા પ્રશ્નો. આમાં ફાટફાટ થતો...
‘વળગ્યું વ્યસન, સળગ્યું જીવન, છોડો વ્યસન, બચાવો જીવન.’ વ્યસન એટલે કેફ – નશો. નશા અંગે યુવાનોને કહે, ‘ચિંતામાંથી છુટકારો મળે છે.’ આ...
તા. 28/6/22 નું ‘ગુજરાતમિત્ર’ ખોલતાં ‘‘આસપાસ ચોપાસ’’ વિભાગ ઉપર દૃષ્ટિ પડતાં જ દિલમાં આનંદ છવાઈ ગયો. ‘સિયા’ એટલે સીતા અને ‘લજ’ એટલે...
‘ગુજરાતમિત્ર’ એક તટસ્થ વર્તમાનપત્ર છે, જેનો અનુભવ વાચકોને થતો જ હશે. તેની તટસ્થતાને કારણે ચર્ચાપત્ર વિભાગમાં મોદી સરકાર અને મોદીવિરોધી ચર્ચાપત્રીઓનાં ચર્ચાપત્રો...
એક રાણી પોતાના રાજકુમારને જાતે શસ્ત્રકલા શીખવી રહ્યા હતા. રાજકુમાર 8 વર્ષનો હતો. રાણી તેને તલવારબાજી શીખવી રહ્યા હતા, તેમાં તેઓ પોતે...
સુરત (Surat) : પોલીસ વિભાગને વિવિધ માહિતીઓ પહોંચાડીને પોલીસના (Police) નામે તોડ કરતા માથાભારે ઝુબેર ચોક્સી (Zuber Choksi) આખરે પોલીસના પંજામાં આવી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે 5 મહિના એટલે કે 150 જેટલા દિવસોનો ગાળો બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદરની ગતિવિધિઓ ધકેલ...
દરેક દેશની આર્થિક સ્થિતિને નિર્માણ કરનાર તેના વેપાર – ધંધા ઉદ્યોગ એ એક જરૂરી શસ્ત્ર છે. એટલે આજે દરેક દેશ ઉદ્યોગ તેમ...
હાલોલ: હાલોલ વડોદરા હાઇવે રોડ પર પોલીકેબ કંપની પાસે શુક્રવારે વહેલી સવારે મુખ્ય રોડ પર ઉભેલા એક ટેન્કર સાથે મોટરસાયકલ અથડાતા ગમખ્વાર...
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી દુબઈ (Dubai) માટે ડાયરેક્ટ ફ્લાઈટ (Flight) શરૂ થશે. ઇન્ડિગો એરલાઈન્સ (Indigo Airlines) આ ફ્લાઈટ શરૂ...
ગાંધીનગર: મહારાષ્ટ્ર(Maharashtra) બાદ ગુજરાત(Gujarat)માં ગણેશોત્સવ(Ganesh Utsav)ની ધામધૂમ પૂર્વક ઉજવણી(Celebration) કરવામાં આવે છે. દર વર્ષે સુરત(Surat)માં હજારોની સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે...
સુરત (Surat) : મહિધરપુરાના એક બંધ મકાનમાંથી સને-1960ની સાલની કિંમત મુજબ રૂા.34 હજારની કિંમતની એન્ટીક (Antic) ચીજવસ્તુઓની ચોરી (Theft) થઇ છે, જો...
રાજપીપળા: દેશના પ્રથમ ગે (Gay) પ્રિન્સ (Prince) રાજપીપળાના (Rajpipla) માનવેન્દ્રસિંહ ગોહિલે (Manvendrasinh Gohil) 6 જુલાઈ-2022ના રોજ ડી એન્ડ્રુ રિચાર્ડસન (D. Andrew Richardson)...
બારડોલી : ઘર, દુકાન, મંદિરમાં ચોરી (Theft) થતી સાંભળી હશે પરંતુ હવે તો ચોરો સ્મશાનને (crematorium) પણ નથી છોડી રહ્યા. બારડોલી તાલુકાના...
નવી દિલ્હી: ટેસ્લા(Tesla) કંપનીના માલિક એલોન મસ્કે(Alon Mask) ટ્વિટર(twitter) ડીલ(deal) કેન્સલ(cancel) કરી છે. એપ્રિલમાં, મસ્કે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. આ ડીલ...
વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોર બાદ રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હજુ થોડા...
વડોદરા: વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખ અપાવનાર પાલિકાના સત્તાધીશોની પોલ થોડાક જ વરસાદમાં પાલિકાની પોલ ખુલ્લી પડી છે. પરંતુ આ વખતે થોડા...
શહેરા: શહેરા નગર અને તાલુકામાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો જ્યારે શુક્રવારના રોજ પણ મેઘરાજા મન ભરીને વરસતા બે ઇંચ...
સંતરામપુર : સંતરામપુર અને કડાણામાં ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ પડી રહ્યો છે, આ વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ નાજુક બની છે. કાચા...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) અમરનાથ (Amarnath)ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ હતી. પૂરના (Flood) ધસમસતા પ્રવાહમાં ટેન્ટ...
નડિયાદ: ડાકોરમાં આવેલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળાએ સરકારી નોકરી અપાવવાની તેમજ લગ્ન કરવાની લાલચ આપી હોસ્પિટલમાં જ એપ્રેન્ટીસ તરીકે સેવા...
આણંદ : કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા કેન્સરના દર્દીઓ માટે નર્સિંગ કૌશલ્યનો વિકાસ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં 170 નર્સિસે ભાગ...
નડિયાદ: ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓએ સમાન કામ….સમાન વેતન સહિતની વિવિધ આઠ પડતર માંગણીઓ...
ગાંધીનગર: દેશમાં વિપક્ષના રાષ્ટ્રપતિ (President) પદના સંયુક્ત ઉમેદવાર યશવંતસિન્હાએ આજે ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) ધારાસભ્યો સાથે મુલાકત કરીને તેમનું સમર્થન માગ્યું હતું....
બર્મિંઘમ: ભારતીય ટીમ (Indian Team) આવતીકાલે અહીં જ્યારે બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ (International Match) રમવા માટે મેદાને (Ground) પડશે ત્યારે બધાની નજર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવના (Sports) યજમાન બનવા જઈ રહ્યું છે. આગામી તા.ર૭ મી સપ્ટેમ્બરથી તા.૧૦મી ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં ૩૬મો રાષ્ટ્રીય...
ગાંધીનગર: મહેસાણા (Mehsana) ખાતે આજથી 10 જુલાઇ સુધી આયોજિત સાયન્ટિફિક એક્સપોનો આરંભ થયો છે. મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. ડાંગમાં પ્રકૃતિનાં પગલે બારેમાસ પ્રવાસીઓની ભીડ પણ જોવા મળે છે. તેવામાં વઘઇ (Waghai) પંથકમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ (Rain) તૂટી પડતા અંબિકા નદી સહિત નાળાઓ અને કોતરડાઓ ચાલુ સિઝનમાં પ્રથમ વખત બન્ને કાંઠે વહેતા જોવા મળ્યા હતા. અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા દક્ષિણ ગુજરાતનો પ્રખ્યાત અને નાયગ્રા ફોલ (Niagara Falls) તરીકે જાણીતો વઘઇનો ગીરાધોધ (GiraDhodha) ડહોળા નિરની સાથે સક્રીય બન્યો હતો.
ચોતરફ પ્રકૃતિની વચો વચ આવેલ વઘઇનો ગીરાધોધ પાણીનાં ધોધ સાથે સક્રીય બની નીચે ખાબકતા અહીના સમગ્ર દ્રશ્ય નયનરમ્ય અને આહલાદક બની ગયા હતા. ચાલુ સીઝનમાં પ્રથમ વખત ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠતા અહીની સમગ્ર પ્રકૃતિ હિલોળે ચડી હતી. આજે ધોધમાર વરસાદની પધરામણીમાં વઘઇનો ગીરાધોધ સક્રિય બનતા કુદરતી સૌંદર્યનો બેનમૂન નજારો પ્રતિત થયો હતો. હવેથી ચોમાસાની ઋતુ દરમ્યાન પ્રવાસીઓ વઘઇનાં ગીરાધોધનો અપ્રિતમ નજારો માણી શકશે.
કપરાડા 14, ધરમપુર 10, વાંસદા 7.5, વાપી 6, ચીખલી 6.5, વઘઇ 5.24, પારડીમાં 5 ઈંચ ધોધમાર વરસાદ
સુરત, વાપી : સમગ્ર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ગુરૂવારની સાંજથી શુક્રવારે સાંજના 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 14 ઈંચ, ધરમપુરમાં 10 ઈંચ, વાપીમાં 6 અને પારડીમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે વલસાડ, વાપી, કપરાડા અને ધરમપુરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં જનજીવન ખોરવાયું હતું. ઉપરાંત નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ રહેતા ઓરેંજ એલર્ટ અપાયું હતું, જિલ્લાના વાંસદામાં 7.5, ચીખલીમાં 6.5, નવસારી – ખેરગામમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. સાથે ડાંગ જિલ્લાનાં પણ આહવામાં 4 ઈંચ, સુબિરમાં 3 ઈંચ, સાપુતારામાં 4.64 ઈંચ, જ્યારે વઘઇમાં 5.24 ઈંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ બન્ને કાંઠે વહી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી હોય તેમ મન મૂકીને વરસી રહ્યો છે. વલસાડ તાલુકાના ઓઝર ગામે વણઝાર નદીનો કોઝવે ઉપર વાસમાં પડેલા ભારે વરસાદના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. અનરાધાર વરસાદના પગલે કપરાડાના કોઝવે પાણીમાં ડૂબી જતાં જન જીવનને અસર પહોંચી છે. કોલક નદી ઉપર ખડકવાળ અને બૂર્લાને જોડતો કૉઝવે ભારે વરસાદને લઈ પાણીમાં ડૂબ્યો હતો. ભારે વરસાદને લઈ કેટલાક ગામોમા વીજળી પણ ગાયબ થઈ છે, તો એસ.ટી વ્યવહારને પણ અસર પહોચી છે. કપરાડા નાશિક માર્ગ પર પોલીસ મથક સામે પ્રથમ વખત પાણી ભરાતા સળગ વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. પારડી પંથકમાં ભારે વરસાદથી બાલમંદિરની પાછળ ત્રણથી ચાર ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઉપરાંત પારનદીનો નાનો પુલ ડૂબી જવાની શક્યતા દેખાઈ રહી છે.