મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રીવામાં નુપુર શર્માના સમર્થક પર હુમલો (Attack) કરવાનો મામલો સામે આવ્યો છે. યુવક સોશિયલ મીડિયા (Social Media) પર...
વારાણસી: સાવન મહિનામાં કાશી વિશ્વનાથ (Kasi Vishwnath) મંદિરમાં (Temple) ભક્તોની ભીડના કારણે મંદિરના ગર્ભગૃહમાં દર્શન માટે ભક્તો અને સેવકો વચ્ચે મારામારી (Fight)...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રામપુરના શાહબાદ વિસ્તારમાં તહસીલના અનુભવ ગામમાં રહેતા ચાર હિન્દુ પરિવારોને (Family) ધમકીભર્યા પત્રો (Letter) મળ્યા બાદ...
અમેરિકા: અમેરિકામાં (America) સૌથી મોટી જો કોઇ સમસ્યા હોય તો તે તેનું ગન કલ્ચર (Gun Culture) છે. અહીં ગનના લાયસન્સ નહીં આપવા...
મહેસાણા: આજના યુગ માં વધતી પ્રગતિની સાથે સાથે વ્યસનનીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહયુ છે. કોઈ પણ ખરાબ વસ્તુનું...
નવી દિલ્હી: કોરોના (Corona) સામે ઝઝૂમી રહેલા દેશ સામે હવે એક નવા રોગનો સામનો કરી રહ્યો છે. આ રોગ ખૂબ જ ગંભીર...
સામાન્ય પ્રજા 2000 રૂપિયાની નોટ માટે તરસી જાય છે ત્યારે પશ્વિમ બંગાળમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટીચર ભરતી કૌભાંડમાં બંગાળના મંત્રી...
પાકિસ્તાન: પાકિસ્તાન (Pakistan) કેબિનેટે શનિવારે વિદેશમાં દેશની સંપત્તિના (wealth of the country) કટોકટી વેચાણ માટેની તમામ પ્રક્રિયાઓને બાયપાસ કરવા માટે વટહુકમને મંજૂરી...
ભરૂચ: જીવનમાં (Life) કોઈપણ સમસ્યામાંથી મુક્તિ માટે વ્યક્તિગત ગમતો વિષયથી આનંદ લઇ શકાય છે. જો કોઈ વ્યક્તિ ડાન્સ (Dance) કરે તો પોતાને...
સુરત : સિટીલાઈટ (Citylight) ખાતે રહેતા અને એસબીઆઈમાં (SBI) નોકરી (Job) કરતા યુવકને બે ગઠિયાએ બેંક પ્રોસિઝર બાબતે ખબર નથી પડતી રૂપિયા...
ઘેજ : ચીખલી તાલુકાના કૂકેરીમાં બે લક્ઝુરિયસ મોંઘી કાર (Car) સંબધી પાસે વાપરવા લીધા બાદ પરત નહીં આપતા અને પેમેન્ટ (Payment) પણ...
કલા જગતના ધ્રુવ તારા સમાન “રાષ્ટ્રીય કલા કેન્દ્ર”હરહંમેશ વિવિધ કાર્યક્રમો આપતી રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત અને સ્વર સંગીત...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેર અને જિલ્લામાં નશાકારક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ (Sell) બંધ થાય એ માટે પોલીસ (Police) દ્વારા વિશેષ તકેદારી રાખવામા...
જમ્મુ કાશ્મીર: રક્ષા મંત્રી (Defense Minister) રાજનાથ સિંહ (Rajnath Singh) આજે જમ્મુની (Jammu) મુલાકાત લેશે. તેઓ પોલીસ સ્ટેડિયમ ગુલશન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર...
સરિતાશિવ અરૂર અને રાહુલ સિંહના પુસ્તક ઇન્ડિયાસ મોસ્ટ ફીયરલેસમાંની ઉરીના ભયાનક એટેક અને તે પછીની સર્જીકલ સ્ટ્રાઇકની વાતો પરથી અવરોધની પહેલી સીઝન...
સુરત : વેસુ (Vesu) વીઆઈપી રોડ (VIP Road) પર આવેલી હોટલમાં (Hotel) મેનેજરને કેશ કાઉન્ટરની (Cash Counter) ચાવી (Key) ભુલીને વોશ રૂમ...
ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પરની બાયોપિક ‘શાબાશ મિઠ્ઠુ’ માં તાપસી પન્નુએ મુખ્ય ભૂમિકા ભજવી છે ત્યારે એની પાસેથી અપેક્ષા વધારે હોય...
સુરતઃ ગોડાદરાના નારિયેળના વેપારીને (Coconut Merchant) બે ગઠિયાઓએ ‘ખોદકામ કરતી વખતે સોનુ મળ્યું છે’ તેમ કહીને પહેલા સાચા સોનાના (Gold) 3 દાણા...
યુરોપ અને અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જીવનસંરક્ષક દવાઓના વેચાણમાંથી ચિક્કાર નફો કમાય છે, એ બહુ જાણીતી વાત છે. એઇડ્સ, કેન્સર, ટીબી, ડાયાબિટીશ વગેરે...
નવી દિલ્હી: ઓલિમ્પિક (Olympic ) ગોલ્ડન બોય ભાલા ફેંક (Javelin throw ) રમતવીર (થ્રો પ્લેયર) નીરજ ચોપરાએ (Neeraj Chopra) વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં...
હાઈડ્રોજનનો વાહનો અને વિમાનોના બળતણ તરીકે ઉપયોગ થઇ શકે તો તે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના વડે કોઇ પ્રદૂષણ ફેલાતું નથી. ઝીરો...
બૅન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ત્યારે ઘણાં લોકોને એ બાબતે નવાઇ લાગી હતી. આ ઘોષણા અચાનક આવી, છતાં...
કેન્દ્ર સરકારે હવે ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલ નિયમન અર્થે કાયદો લાવી રહી છે. આ કાયદાનું સંભવિત નામ ‘ધ રજિસ્ટ્રેશન ઑફ પ્રેસ એન્ડ...
આખરે મહમ્મદ ઝુબેરનો જામીન ઉપર છૂટકારો થયો પણ એને માટે સર્વોચ્ચ અદાલતે ખાસ જહેમત ઉઠાવવી પડી. બુધવારે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે...
1946ની સાલથી વિશ્વમાં યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું, યુ્દ્ધમાં માર્યા જનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે ઓછી થાય પરંતુ શું આ પછી હિંસાનું અને માનવીય...
સરકારે દેશના ધ્વજ નિયમોમાં ફેરફાર કર્યા છે અને રાષ્ટ્રધ્વજને દિવસે અને રાત્રે બંને સમયે ફરકાવવાની મંજૂરી આપી છે અને પોલિસ્ટરના તિરંગા ઉપરાંત...
સુરત: (Surat) શુક્રવારે વહેલી સવારે સરથાણામાં કાપડ વેપારી ઉપર થયેલા ફાયરિંગ (Firing) પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, પ્રેમપ્રકરણને (Love Affairs) લઇને...
સુરત: (Surat) કતારગામમાં પાંચ વર્ષની બાળકીને તેની જનેતા તેમજ સાવકા પિતાએ (Father) મળીને બાંધી દીધી હતી, આ ઉપરાંત બાળકીને બીડીના ડામ તેમજ...
બારડોલી: (Bardoli) બારડોલીમાં ચોરી, ઘરફોડ ચોરી, ધાડ તેમજ ચેઇન સ્નેચિંગ સહીતનાં ગુનાઓમાં (Crime) વધારો જોવા મળી રહ્યો છે. આખરે પોલીસ રાત્રી દરમિયાન...
સુરતઃ (Surat) સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં (Tapi River) છેલ્લા ચાર-પાંચ દિવસથી ઉકાઇ ડેમમાંથી ભારે માત્રામાં પાણી (Water) છોડવામાં આવતા નદી...
સુશાસન, સેવા, વિકાસ: CM ભૂપેન્દ્ર પટેલની સરકારના આવતીકાલે ત્રણ વર્ષ પૂર્ણ થશે
બાંગ્લાદેશમાં બળવાના દોઢ વર્ષ પછી ચૂંટણી, 12 ફેબ્રુઆરીએ થશે મતદાન
નેશનલ હાઇવે 48 પર દહેશત: કપુરાઈ ચોકડી ફરી રક્તરંજિત! અકસ્માતમાં યુવકને ગંભીર ઇજા
તતારપુરાના જમીન સોદામાં 48 લાખની છેતરપિંડી, વેચાણ દસ્તાવેજ કર્યા વગર રકમ ઓળવી ગયાની ફરિયાદ
રસુલાબાદના સરપંચનું ‘ગાંડપણ’ નાટક – ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જાહેરમાં તાયફા
બહરાઇચમાં રામ ગોપાલની હત્યા કરનાર સરફરાઝને મૃત્યુદંડ, 9 લોકોને આજીવન કેદની સજા
જબુગામ–બોડેલી વચ્ચે ધૂળ ડમરીનો કહેર, રોડના ખાડા અને રેતીના ઢગલાઓથી મુસાફરો ત્રાહિમામ
ભાદરવા–મોક્સી રોડ પરથી ચાર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા
મમતા બેનર્જીએ અમિત શાહને ખતરનાક ગણાવી કહ્યું, તેઓ દુર્યોધન અને દુશાસન જેવા છે
VMCનું ડમ્પર આવતા 85 વર્ષના વૃદ્ધે કેળાંની લારી બચાવવા રોડ પર સૂઈ જઈ કર્યો વિરોધ
ગોવા આગ દુર્ઘટના: લુથરા બંધુઓ ભારત પરત ફરતાં જ ગોવા પોલીસ કસ્ટડીમાં લેશે!
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, નવા વર્ષમાં DA માં લાગી શકે છે ઝટકો
થુવાવી ગ્રામ પંચાયતના અંબાવ સ્મશાનમાં લાખોની ગેરરીતિ, ડભોઈ તાલુકામાં હડકંપ
ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની મુદ્દતમાં વધારો કરાયો
આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
CBSE ધોરણ 10ના વિજ્ઞાન–સામાજિક વિજ્ઞાનના પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
ભાજપના નેતાઓ ડાયરા અને નાચગાનમાં વ્યસ્ત, 32 રસ્તાના ખાતમુહૂર્ત માટે સમય નથી
કદવાલ આરોગ્ય કેન્દ્રમાં ૨૪ કલાકમાં પાંચ સફળ ડિલિવરી: ડોક્ટરોની પ્રશંસનીય કામગીરી
વડોદરા: ‘મિસિંગ સર્કલ’ બન્યું અકસ્માતનું કારણ? પ્રિયા ટોકીઝ પાસે ડમ્પરે કાર ને અડફેટે લીધી
ઇન્ડિગોની મોટી જાહેરાત: અસરગ્રસ્ત મુસાફરોને રૂ10,000 સુધીનું વળતર અને વધારાનું ટ્રાવેલ વાઉચર આપશે
ગોધરાના વાવડી ખુર્દ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા રણમેદાન બની, સરપંચ સાથે ઝપાઝપી
વડોદરા: મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને થતી ઠગાઈનો પર્દાફાશ
બ્યુટીફિકેશનનું બેવડું ધોરણ: વડોદરામાં કરોડો ખર્ચાયા, પણ વારસિયાનું સરસિયા તળાવ ‘અભડાયેલું’?!
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ આજથી અમલમાં: ₹9 કરોડમાં યુએસ નાગરિકતા ઉપલબ્ધ
ઉંડેરાની ગુજરાત રિફાઇનરી સ્કૂલમાં ધો.11 અને ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ
સંસદમાં કોણે ઈ-સિગારેટ પીધી જેનાથી ગૃહમાં હોબાળો થયો, અનુરાગ ઠાકુરે સ્પીકરને ફરિયાદ કરી
સ્મૃતિ મંધાના લાખો યુવતીની પ્રેરણા સ્રોત
કોસ્ટગાર્ડનું સફર ઓપરેશન: કચ્છના દરિયામાંથી પાકિસ્તાની બોટ અને 11 પાક.માછીમારો ઝડપાયા
વંદેમાતરમ્ વિશે થોડું
યુનેસ્કો દ્વારા દિવાળીનો અણમોલ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ : પાવાગઢ ખાતે દીપોત્સવી ઉજવણી
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) રીવામાં નુપુર શર્માના સમર્થક પર હુમલો (Attack) કરવાનો મામલો સામે આવ્યો છે. યુવક સોશિયલ મીડિયા (Social Media) પર નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ (Post) અને કોમેન્ટ (Comment) કરતો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે યુવક ઘરેથી ઓફિસ (Office) જતી વખતે એક યુવકે તેને વાત કરવા માટે બોલાવ્યો અને પછી તેના પર લાકડીથી હુમલો કર્યો હતો. ઘાયલ યુવકને હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આ મામલો રીવા જિલ્લાના બૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. માહિતી મળી આવી છે કે પીડિતનો ભાઈ આરએસએસ સાથે જોડાયેલો છે. પીડિત યુવક સોશિયલ મીડિયા પર હિન્દુવાદી અને નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ અને કોમેન્ટ કરતો હતો, જેના કારણે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પીડિતનો આરોપ છે કે ઘરેથી ઓફિસ જતી વખતે તેના પરિચિત યુવકે તેને વાત કરવા માટે બોલાવ્યો હતો, જ્યારે તે યુવકની પાસે વાત કરવા માટે ગયો તો તેણે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને માર મારવાનું શરૂ કર્યું.
હાલ ઇજાગ્રસ્ત યુવકને રીવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. યુવક ઓફિસ જવા ઘરેથી નીકળ્યો હતો, હોસ્પિટલમાં દાખલ પીડિતે જણાવ્યું કે તે એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં કામ કરે છે. શનિવારે રાબેતા મુજબ તે ઘરેથી ઓફિસ જવા માટે ગામથી બૈકુંઠપુર પહોંચ્યા હતા. ત્યારબાદ તેના મિત્રના ભાઈ મોહમ્મદ સુલેમાને કંઈક વાત કરવા માટે તેને બોલાવ્યો અને અચાનક તેને લાકડીઓ વડે મારવાનું શરૂ કર્યું. પીડિતે જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ અને ટિપ્પણીઓ સાથે નુપુર શર્માનું સમર્થન કર્યું હતું, જેના કારણે સુલેમાને તેને મારવાનું ચાલુ કર્યું હતું .