સુરત : ઉમરા (Umra) વિસ્તારમાં રહેતી પરિણીતાએ લગ્નના (Marriage) પાંચ જ માસમાં આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટનામાં પોલીસે તેના પતિ અને...
સુરત: આગામી બીજી ઓક્ટોબર ને રવિવારે મહાત્મા ગાંધીની જયંતીના દિવસે સુરતના (Surat) હીરા ઉદ્યોગમાં કામ કરતા હજારો રત્નકલાકારોના અધિકારો માટે ગુજરાત (Gujarat)...
નવી દિલ્હી: સરકારે અબજપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું (Mukesh Ambani) સુરક્ષા કવચ (Security shield) અપગ્રેડ (upgrade) કર્યું છે. કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ...
સુરત: અંડર ગ્રાઉન્ડ (Under Ground) પાવર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પાછળ 45 કરોડનો ખર્ચ છતાં સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) વીજ ધાંધિયાની સમસ્યા યથાવત રહેતાં...
સુરત : ગોડાદરા દેવધગામ ખાતે રહેતી 36 વર્ષિય ત્યક્તાએ મોરાભાગળ-ઉગત રોડ આવેલા વીર સાવરકર આવાસનાં 14માં માળના ટેરેસ ઉપરથી ડિપ્રેશન (Depression) અને...
સુરત : વરાછામાં (Varacha) શાકભાજી માર્કેટ (Vegitable Market) પાસે બેસવા બાબતે બે યુવકો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક યુવકને માથાના ભાગે...
સુરત : પૂણા (Puna) અને સારોલી (Saroli) પોલીસને 1.67 કરોડનું એમડી ડ્રગ્સ (MD Drugs) પકડી પાડવામાં સફળતા મળી છે. તેમાં પૂણા અને...
સુરતઃ લિંબાયતમાં વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીને જોવા માટે જુનિયર મોદી બનીને આવેલા નાનકડો ફેન ઋષિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઋષિ સભાસ્થળે...
સુરત : વરાછામાં (Varacha) આવેલા જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીને ચાંદી ઉપર વ્યાજે રૂપિયા માંગ્યા બાદ ઓફિસનો (Office) દરવાજો બંધ કરીને આ કર્મચારીના...
સુરત: સચીન જીઆઇડીસીની (Sachin GIDC) સંગમ પ્રિન્ટસ પ્રાઇવેટ લિમિટેડમાં સચીન જીઆઇડીસીના રોડ નંબર-7 ઉપર પ્લોટ નંબર -712 ઉપર ધમધમતી સંગમ પ્રિન્ટસ પ્રાઇવેટ...
કામરેજ: સુરત જિલ્લા કામરેજ પોલીસે અમદાવાદ થી મુંબઈ તરફ જતા રોડ પર નવી પારડી ગામની સીમમાં જામનગરના કાલાવડ વિસ્તારની એક ચેરીટેબલ ટ્રસ્ટની...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસે તેના રાજસ્થાનના (Rajasthan) નેતાઓને ચેતવણી આપી છે કે તેઓ અન્ય નેતાઓ વિરુદ્ધ અને પાર્ટીની આંતરિક બાબતો પર...
સુરત : મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્રભાઈ પટેલે સુરતમાં (Surat) વડાપ્રધાનની (PM) જાહેરસભામાં સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, નવરાત્રીનો તહેવાર હોવા છતાં પ્રધાનમંત્રીના...
બારડોલી: બારડોલીના (Bardoli) તેન (Ten) રોડ પર આવેલ એક ફર્નિચરની દુકાનમાં માંડવી વનવિભાગની ટીમ દ્વારા 69 હજારથી વધુના સાગી લાકડાંનો (teak Wood)...
વાંસદા : વાંસદા (Vansda) તાલુકાના બારતાડ-કેળકચ્છ-ધરમપુરી-સરા અને કાળાઆંબા ગામમાં આવતી બસ (Bus) ૩ મહિનાથી બંધ થઈ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ધંધાર્થીઓને ભારે...
કેન્દ્ર સરકારે (Central Government) ગુરુવારે 67 પોર્ન વેબસાઈટ (Website) પર પ્રતિબંધ લગાવતો આદેશ જારી કર્યો છે. સરકારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને 2021માં...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા 36માં નેશનલ ગેમ્સનું (National Games) ઉદઘાટન કરવામાં...
ગાંધીનગર- ગુજરાતના (Gujarat) બેદિવસીય પ્રવાસે આવેલા પીએમ (PM) નરેન્દ્ર આવતીકાલે તા.30 સપ્ટે.ના રોજ મહત્ત્વના સમારંભોમાં હાજરી આપશે. આવતીકાલે પીએમ મોદી ગાંધીનગર (Gandhinagar)...
પલસાણા: પલસાણાના (Palsana) માખીંગા ગામે પ્લાસ્ટિકની બેગ્સ (Plastik Bags) બનાવતી કંપનીએ પ૨ લાખથી વધુની બેગ્સ અગલ અલગ કંપનીના ઓર્ડર પ્રમાણે બનાવી તેની...
અજય દેવગનની (Ajay Devgan) બહુપ્રતિક્ષિત ફિલ્મ દ્રશ્યમ્- 2 (Drishyam 2) નું રિકોલ ટીઝર (Recall Teaser) થોડા સમય પહેલા રીલિઝ થયું છે. આ...
નવસારી : વિજલપોરમાં (Vijalpor) બાંધકામના પૈસા (Money) માંગતા કોન્ટ્રાક્ટરને (Contractor) 3 ભાઈઓએ માર મારતા મામલો જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે....
પારડી : પારડી (Pardi) હાઇવે (Highway) પર ઓડિટોરિયમ હોલની સામે વલસાડથી (Valsad) વાપી (Vapi) જતા ટ્રેક ઉપર કન્ટેઇનર ચાલકે બાઇકને (Bike) અડફટે...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે છે ત્યારે આજે સાંજે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26મી નેશનલ...
ગાંધીનગર : વર્ષ ૨૦૧૯થી શરૂ કરાયેલી આ “સૂર્ય ગુજરાત” યોજનાની સમય મર્યાદા માર્ચ-૨૦૨૨ સુધીની હતી. સોલાર રૂફટોપ (Solar rooftop) ઉપર સબસીડી (Subsidy)...
અમદાવાદ : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે અમદાવાદના (Ahmedabad) મોટેરા સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું (National Games) ઉદ્ઘાટન કર્યું હતું. આ...
ભરૂચ, અંકલેશ્વર: ઓડિશાના સમુદ્રના તટ ઉપર પ્રજનન માટે પહોંચતા ‘ઓલિવ રિડલી (Olive Ridley) કાચબા (Turtel) ભરૂચ જિલ્લાના ઇલાવ ગામ (Ilav Village) નજીકની...
અમદાવાદ : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી બે દિવસ ગુજરાતની (Gujarat) મુલાકાતે છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં ગુરૂવારે પાર તાપી નર્મદા લિંક રિવર યોજના, ભારત માલા પ્રોજેક્ટ, વેદાંતા પ્રોજેક્ટ, વાંકલ કંપની મુદ્દો, કપરાડા ખાતે...
નવી દિલ્હી : વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં (World Wrestling Championship) ટોચના છ નહીં, પરંતુ તમામ 18 વેઇટ કેટેગરીમાં ટોચના પાંચ રેસલર જ પેરિસ...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના લોકોની ગીચ વિસ્તાર એવા પાંચબત્તી (Panch Batti) વિસ્તારમાં સીએનજી કારમાં (CNG Car ) આગ (Fair) લાગી હતી. જેથી...
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સુરત : ઉમરા (Umra) વિસ્તારમાં રહેતી પરિણીતાએ લગ્નના (Marriage) પાંચ જ માસમાં આપઘાત (Suicide) કરી લીધો હોવાની ઘટનામાં પોલીસે તેના પતિ અને કાકા સસરા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ (Complaint) નોંધી હતી. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા તાલુકામાં રહેતા 42 વર્ષીય બસ્તીમલ આત્મારામ વાનખેડે ખેતીકામ કરે છે. તેમની મોટી દિકરી ભારતીના સુરતમાં પાલ બ્રિજ પાસે જુના નવસાત મહોલ્લામાં રહેતા સચિન વિજય પાનપાટીલ સાથે લગ્ન કરાવ્યા હતા. ગત 28 તારીખે તેમની દિકરીએ રસોડામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દિકરીના આપઘાતના સમાચાર સાંભળી પિતા અને પિયરના લોકો સુરત દોડી આવ્યા હતા.
આ અંગે પોલીસે પુછપરછ કરતા બસ્તીમલે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેની દિકરીના આપઘાત પાછળ પતિ સચિન અને સુનિલ ગુલાબરાવ પાનપાટીલ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. મે 2022 માં જ તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ દિકરી ઘરે આવી પછી એકાદ મહિનો પિયરમાં ગામમાં રોકાઈ હતી. ત્યારે ભારતીએ તેના પિતાને અમારે સુરતમાં મકાન લેવાનું છે. મારા કાકા સસરા તથા સચિને મને તારા બાપના ઘરેથી દસ લાખ રૂપિયા મંગાવી લેજે તેમ કહી શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો હોવાનું કહ્યું હતું.
પિતાએ દિવાળી સુધી પૈસાની વ્યવસ્થા કરી આપીશ તેમ કહ્યું હતું. બાદમાં સચિન પત્નીને તેડવા આવ્યો હતો. ત્યારે સસરાએ દિવાળી સુધી પૈસાની વ્યવસ્થા કરી આપીશ તેમ કહ્યું હતું. પરંતુ સુરત આવ્યા બાદ દિકરી રોજ પિતાને ફોન કરીને સચિન દારૂ પીને મારતો હોવાની અને ચારિત્ર્ય પર શંકા કરતો હોવાની ફરિયાદ કરતી હતી. અને રૂમમાં પુરીને દરવાજો બંધ કરીને નોકરીએ જતો હતો. ગત 18 તારીખે રાત્રે ભારતીએ તેના પિતાને વિડીયો કોલ કરીને ગળે ફાંસો અને વેરવિખેર થયેલો સામાન બતાવ્યો હતો. જેથી બસ્તીમલે તેમની સાસુ સુરતમાં રહેતી હોવાથી તેને દિકરીને ઘરે મોકલી હતી. ત્યારે સચિને માફી માંગી લેતા સમાધાન થયું હતું. અને ત્યારબાદ 28 તારીખે સચિનના કાકા સુનિલનો ફોન આવ્યો હતો કે તમારી દિકરીને કઈ થઈ ગયું છે સુરત પહોંચો. એટલે સુરત આવીને તેમણે દિકરીની અંતિમ વિધી કરી ઉમરા પોલીસ સ્ટેશનમાં પતિ સચિન અને કાકા સસરા સુનિલ સામે ફરિયાદ નોંધાવી હતી.