નવી દિલ્હી : સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) મેદાનના (Ground) દરેક ખૂણામાં શોટ રમવાની ક્ષમતા સાથે એક કેલેન્ડર વર્ષમાં ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં (Match)...
નાની બચત યોજનાઓમાં (Small Saving Scheme) રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. સરકારે કેટલીક યોજનાઓમાં વ્યાજદરમાં (Interest Rates) વધારો કર્યો છે. સરકારે...
નવી દિલ્હીઃ (New Delhi) સરકારે મોટી કારમાં છ એરબેગ્સ (Air Bags) ફરજિયાત કરવાના પ્રસ્તાવને હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે. કેન્દ્રીય માર્ગ...
મોસ્કો: રશિયા(Russia)-યુક્રેન(Ukraine) વચ્ચે છેલ્લા લાંબા સમયથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ યુક્રેનના 4 મુખ્ય વિસ્તારો(Area) પર પોતાનું નિયંત્રણ(Control) સ્થાપિત કર્યું...
ગાંધીનગર : ગુજરાતના અમદવાદમાં (Ahmedabad) આજથી યોજાનાર 36મી નેશનલ ગેમ્સની (36 Netional Games ) તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર...
ભાવનગર: સુરતના લિંબાયત વિસ્તારમાં સવારે ભવ્ય રોડ શોમાં સામેલ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે વિમાન માર્ગે ભાવનગર ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર...
બેંગ્લોરઃ (Bengaluru) મુકેશ અંબાણીની (Mukesh Ambani) પુત્રી રિલાયન્સ રિટેલ ચલાવે છે. રિલાયન્સ રિટેલે (Reliance Retail) આજે AZORTE એક પ્રીમિયમ ફેશન અને જીવનશૈલી...
મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars) તેમની ફિલ્મોની (Movie) સાથે સાથે અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. જ્યારે કોઈના લગ્નના સમાચાર બહાર આવે છે...
વડોદરા : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ વિભાગને પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.જોકે તેમાંથી જેલ પોલીસને બાકાત રખાતા સમગ્ર રાજ્યમાં જેલ...
ભારતીય ટીમ (Team India) હાલમાં દક્ષિણ આફ્રિકા (South Africa) સામે ત્રણ ક્રિકેટ મેચની (Cricket Match) T20 શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમે...
વડોદરા: વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે પાલિકા દ્વારા નવા નવા પ્રોજેકટ લાવવમા આવતા હોય છે. તેવામાં વડોદરામાં ટ્રાફીકનું ભારણ ઓછું થાય તે...
નડિયાદ: નડિયાદ નગરમાં બાંધકામો સંદર્ભે તંત્રની ઢીલી નીતિના કારણે ગેરકાયદસર બાંધકામોની હારમાળા સર્જાઈ રહી છે. શહેરના મંજીપુરા રોડ પર રીમાન્ડ હોમની બહાર...
આણંદ : આણંદ શહેરમાંથી પસાર થતાં દાંડી માર્ગ પર કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનો કેટલોક ભાગ મંગળવારના...
નડિયાદ: ડાકોર-કપડવંજ રોડ પર આવેલ દાજીપુરા નજીક પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી બસની આગળ એકાએક પશુ આડુ ઉતર્યું હતું. દરમિયાન આ પશુને ...
બોરસદ :બોરસદ નગરપાલિકામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમત હોવા છતા પ્રમુખની કાર્ય પદ્ધતિ તથા નિતીરીતીથી અન્ય સભ્યો નારાજ હતા. દોઢ વર્ષથી સત્તામાં હોવા...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) હવે રાજસ્થાનમાં (Rajashthan) ચાલી રહેલા રાજકીય સંકટનું (Political Crisis) કેન્દ્ર બની ગયું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM...
અમદાવાદ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની (Adani Enterprise Ltd.) સંપૂર્ણ માલિકીની બુદૌન હરદોઇ રોડ પ્રા.લિ. (BHRPL), હરદોઇ ઉનાવ રોડ પ્રા.લિ. (HURPL) અને ઉનાવ પ્રયાગરાજ...
અત્યંત ઝડપી, આધુનિક અને મોજશોખ વાળા આ સમયમાં ગુમરાહ થતા યુવાનોને ખુલ્લી વાત કરવી છે. દરેકને ટૂંકા રસ્તે (પછી તે ગમે તેવો...
સુરત: આજે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PMModi Road Show In Surat) ભવ્ય રોડ શો યોજાઈ ગયો. વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં...
અંગ્રેજોની ગુલામી અને શોષણખોરીના કાળમાં ભારત દેશ ગરીબાઇમાં ધકેલાઇ ગયો પણ આઝાદી પછી વિકાસશીલ બન્યો, સુવર્ણકાળની આશા બંધાઇ ‘જહાં ડાલ ડાલ પર...
કોઇપણ પ્રકારના ધર્મના આડા તેડા વહેમ રાખ્યા વિના વલસાડની બ્રેનડેડ શિક્ષિકા પલક તેજસ ચાંપાનેરિયાના પતિદેવ સહિત પરિવારના સ્વજનોએ ખરા પણ વિલંબ કર્યા...
નવરાત્રી આવે એટલે અંબાજીના ગરબાનો થનગનાટ. ‘અંબા આવો તો રમીયે…’, ‘ઊંચા ઊંચારે માડી તારા ડુંગરારે લોલ…’, ‘તમે કયાતે ગામના ગોરીરાજ, અચકો મચકો...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (Team India) હાલ હોમ ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકા (South Africa) સામે T20 સિરીઝ રમી રહી છે. આ પછી...
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PMModi) આજે ગુરુવારે સવારે સુરતની (Surat) મુલાકાતે આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ (Surat Airport) પર એરફોર્સના (Airforce) સ્પેશ્યિલ વિમાનમાં...
‘તમારે નોકરીમાં જલસા છે. કશું કામ કરવાનું નહીં અને બેઠ્ઠો પગાર લેવાનો!’ ઘણાં લોકોની નોકરીઓ બાબતે આવી ‘ઈર્ષ્યાજનક’ શુભેચ્છા લોકો વ્યક્ત કરતા...
યોગિતા બિહાની હમણાં એકદમ ખુશ છે કારણકે સલમાન ખાન સાથે શરૂ કરેલી સફર ઋતિક રોશન સાથે આગળ વધી છે. સલમાન સાથે તે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગર્ભપાતને (Abortion) લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અવિવાહિત...
તમે હાલમાં ‘વો તીન દિન’ માટે ઘણી પ્રતિક્રિયા બટોરી બનાવી રહ્યાા છો અને સંજય મિશ્રા જેવા કલાકાર સાથે કામ કરવા માટે તમે...
મુંબઈ: ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુનું (Taapsee Pannu) એક નિવેદન ખૂબ જ વાયરલ (Viral) થયું હતું. જ્યાં તેણે કોફી વિથ કરણમાં (Koffee with...
રાજુ શ્રીવાસ્તવની અચાનક વિદાયથી સહુ સ્તબ્ધ છે. ગયા બુધવારે ૨૧મી સપ્ટેમ્બરે તેણે વિદાય લીધી પણ ૪૨ દિવસ પહેલાં, ૧૦ ઓગસ્ટે હાર્ટ એટેક...
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
નવી દિલ્હી : સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) મેદાનના (Ground) દરેક ખૂણામાં શોટ રમવાની ક્ષમતા સાથે એક કેલેન્ડર વર્ષમાં ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં (Match) ભારત (India) માટે સૌથી વધુ રન (Run) બનાવનાર ખેલાડી (Player) બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ભારતના સર્વશ્રેષ્ઠ ટી-20 ઈન્ટરનેશનલ બેટ્સમેન તરીકે ઉભરીને આકાશી ઉંચાઇ આંબી રહેલા સૂર્યકુમારના નામે એક કેલેન્ડર યરમાં 732 રન નોંધાઇ ચૂક્યા છે. તેણે આ બાબતે ભારતીય ઓપનર શિખર ધવનને પાછળ છોડી દીધો, જેણે 2018માં 689 રન બનાવ્યા હતા.
તિરુવનંતપુરમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં આકર્ષક અર્ધશતકીય ઈનિંગ રમનાર આ બેટ્સમેન ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં 1000 રનના આંકડાથી માત્ર 24 રન દૂર છે. આ વર્ષે તેની સ્ટ્રાઈક રેટ 180.29 રહી છે જ્યારે તેની કારકિર્દીની 32 મેચોમાં સ્ટ્રાઈક રેટ 173.35 રહી છે. તેણે આ ફોર્મેટમાં 57 છગ્ગા અને 88 ચોગ્ગા ફટકાર્યા છે.
સાઉથ આફ્રિકા સામે બુધવારે જ્યારે તે ક્રિઝ પર આવ્યો ત્યારે પાવર પ્લેમાં બે વિકેટે 17 રન બનાવ્યા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તેણે પોતાની ઇનિંગ્સના પ્રથમ ત્રણ બોલમાં બે સિક્સર ફટકારીને ટીમને પ્રેશરમાંથી બહાર કાઢીને 33 બોલની આક્રમક ઇનિંગમાં અણનમ 50 રન બનાવી ભારતને જીત અપાવવામાં મદદ કરી હતી.
એક કેલેન્ડર યરમાં સર્વાધિક ટી-20 ઇન્ટરનેશનલ છગ્ગાનો રેકોર્ડ પણ સૂર્યાના નામે
તિરૂવનંતપૂરમ ખાતે રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20માં પોતાની ઇનિંગની શરૂઆતમાં બે છગ્ગા ફટકારાવાની સાથે સૂર્યકુમાર યાદવે ટી-20 ઇન્ટરનેશનલમાં આ વર્ષે 45 છગ્ગા ફટકારીને એક કેલેન્ડર યરમાં સર્વાધિક ટી-20 ઇન્ટરનેશનલ છગ્ગા ફટકારવાનો પાકિસ્તાનના મહંમદ રિઝવાનનો રેકોર્ડ તોડ્યો હતો. રિઝવાને 2021માં 42 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો. માર્ટિન ગુપ્ટિલે પણ આ જ વર્ષમાં 41 સિક્સર ફટકારી હતી.આ વર્ષે ભારતે હજુ ઘણી ટી-20 મેચ રમવાની છે અને સૂર્યાના નામે 45 સિક્સર છે તે આઇસીસી ટી-20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે.