સુરત: સુરત શહેરમાં પયાર્વરણના દુશ્મન બની રહેલા એકમો સામે જીપીસીબી(GPCB)એ લાલ આંખ કરી છે. તાજતેરમાં લાજપોર રોડના સચિન(Sachin) પાસે આવેલા શિડિમો ઇન્ટરૌકસ...
વડોદરા : વડોદરા રેલવે સ્ટેશન ખાતે બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેનમાં વિદેશી દારૂના 35 પાર્સલ આવતાં રેલવે પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું છે. ત્યારે...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સૌથી મોટા બ્રીજની સુરતના મ્યુ. કમિશ્નર હવે વડોદરાના મ્યુ. કમિશ્નર તરીકે બદલી થતા જ ગઈ...
દાહોદ: દાહોદ વિકાસ માટે મહત્વની ગણાતી દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાની દાહોદ તરફની પ્રથમ તબક્કાની નિર્ધારિત લક્ષ્ય સુધીની કામગીરી પૂર્ણતાના આરે હોઈ અગામી...
સુરત(Surat): ખટોદરા (Khatodara) કેનાલ રોડ (Canal Road) પર અંબાનગરમાં રહેતા 80 વર્ષીય નરિહરી આનંદ પ્રધાને ખટોદરા પોલીસ સ્ટેશનમાં કાલુ પાંડવ પાત્ર, અંકાઅમ્મા...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા જ અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાને (Injured) કારણે બહાર થઈ...
સેવાલિયા: સેવાલિયા પંથકમાં ચોરી, લુંટફાટ તેમજ ચીલઝડપના બનાવોમાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. તેમછતાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતું ન...
નડિયાદ: નડિયાદથી આણંદ તરફ જઈ રહેલી ટ્રેનને કણજરી સ્ટેશન પર જ એન્જિન છુટુ પડી આગળ નીકળી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા....
નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) દયાબેન (Dayaben) વિશે ચર્ચા છે કે તેમને ગળાનું કેન્સર (Cancer) છે. આ સમાચાર આવતા...
વાંસદા: વાંસદા(Vansda) તાલુકાના બોરિયાછ(Boriach) ગ્રામ પંચાયત(Gram Panchayat) ખાતે તલાટી(Talati) ક્રમ મંત્રી પોતાની મનમારી કરી પોતાના સમય અનુસાર આવતા ગ્રામ પંચાયત ખાતે કામ...
સંતરામપુર: મહિસાગરના કડાણા તાલુકામાં સરસવા ઉત્તર ગામના વિશાલ શંગાડાની હત્યા કેસમાં પોલીસની મંદ ગતિની તપાસ સામે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. કડાણા...
સુરત: દિવાળી નજીક આવતા ધૂત, ઠગ, લૂંટારા સક્રિય થઈ ગયા છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજાર પાસે તો રીતસરના બહરૂપિયાઓ વેપારી, દલાલો...
નડિયાદ: ખેડા મામલતદારે રોયલ્ટી પાસ વિનાની રેતી ભરેલી બે ટ્રક પકડી હતી. જે પૈકી એક ટ્રકમાં ભરેલી રેતી લીંમડીથી લાવવામાં આવી હોવાનું...
સુપ્રિમ કોર્ટના અને હાઈ કોર્ટના જજ સાહેબો સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા હોય છે, પણ ઘણી વખત વિવાદો સામે ચાલીને તેમની સામે...
તા. 2-10-2022ના રવિવારની પૂર્તિમાં બહુશ્રુતના લેખમાં બાય ધ વે એ સમાજ માટે એક મોટું સિગ્નલ સાબિત થશે. વળી આ જ રવિવારે ખબર...
હમણાં થોડા સમયથી મોટા ભાગના ભાજપશાસિત રાજ્યોમાં ડબલ એન્જીનની સરકારની (મહદ્ અંશે ઉત્તરપ્રદેશ સિવાયના) બોલબાલા છે અને એનું ચલણ અને એની બોલબાલા...
વર્તમાન સરકારે સત્તા પર આવ્યા પછી કેટલાંક કામો જરૂર કર્યાં છે. છતાં આમજનતાને મૂંઝવતાં મોંઘવારી, બેકારી, કુપોષણ, માઝા મૂકી રહેલા ભ્રષ્ટાચાર, બહેનોની...
એક માણસ જીવનમાં પૈસા પાછળ દોડી રહ્યો હતો. બધી જવાબદારીઓ પૂરી કરવા ભાગી રહ્યો હતો ત્યાં અચાનક દેખાયું કે આ રહ્યો સામે...
ગણદેવી : દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022 નાં પરિણામો ઓનલાઈન જાહેર કરાયા હતા. જેમાં ગણદેવી નગરપાલિકા (Gandevi Municipality)એ સ્વચ્છતા(Cleanliness)માં હરણફાળ સાથે ઉત્કૃષ્ટ દેખાવ...
દરેક રાજકીય પક્ષો પોતાનાં ચૂંટણીવચનો પૂર્ણ કરવામાં કેટલા સમર્થ છે તેની મતદારોને માહિતી આપે તેવી જોગવાઇ કરતો ચૂંટણી આચારસંહિતામાં સુધારો ચૂંટણી પંચે...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી (Former CM) અને સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા મુલાયમ સિંહ યાદવના (Muayam Singh yadav) મંગળવારે...
વૈશ્વિકીકરણના મોહમાં રાજ્યસત્તાએ દેશના નાના ઉદ્યોગોને છેહ દીધો છે. ખેતી અને લઘુઉદ્યોગનું જે તંત્ર ડાળી બની છાંયો આપે છે, તેને કાપી સરકાર...
ગોવા: ગોવામાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. મિગ-29K ફાઇટર પ્લેન નિયમિત ઉડાન દરમિયાન ગોવાના કિનારે ક્રેશ થયું હતું. ભારતીય નૌકાદળના...
આપણા દેશના રાજકારણમાં એક નોંધપાત્ર બાબત એ છે કે કેટલાક નેતાઓ પ્રાદેશિક નેતાઓ હોવા છતાં અને પોતાના પ્રદેશના રાજકારણમાં જ મોટે ભાગે...
ટોની બ્લેર UKના વડાપ્રધાન હતા ત્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આજકાલ રાજનેતાઓ અર્થાત પોલિટિશિયનની આબરૂ ઘટી ગઇ છે. તમારું શું...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’[RSS]ના પદાધિકારી જ્યારે પણ તેમની મૂળ વિચારધારાથી કશુંક વેગળું બોલે ત્યારે તે વાતની નોંધ દેશમાં સવિશેષ લેવાય છે અને અત્યારે...
ગ્રાહકના માલ-સ્ટોક, પ્લાન્ટ-મશીનરી, ફર્નિચર-ફીટીંગ્સ, સ્થાવર મિલકત વગેરેને પૂર યા આગથી થયેલ નુકસાન અંગેના ઇન્શ્યુરન્સ કલેમના કિસ્સામાં વીમા કંપની તેમના સર્વેયર દ્વારા વીમેદારને...
આપણા માટે ઘણા બધા મહત્ત્વના અવસર 100 સાથે જોડાયેલા હોય છે. જેમ કે ક્યારેક વિરાટ કોહલી કે ક્યારેક સચિનની સેન્ચ્યુરી, ક્યારેક આપણા...
ભરૂચ: ભરૂચ(Bharuch) જિલ્લાના પાલેજ(Palage) પંથકના કિસનાડ ગામે જાહેર માર્ગ ઉપરની રોડ સાઈડે રહેલી એક કાંસમાંથી 250 કિલો વજન ધરાવતો મગર(Crocodile) જોવા મળતા...
‘સર, મારાં મધરે મારા લાભ માટે ફૅમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હતું. મારી વાઈફ અને બે દીકરા...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત

સુરત: સુરત શહેરમાં પયાર્વરણના દુશ્મન બની રહેલા એકમો સામે જીપીસીબી(GPCB)એ લાલ આંખ કરી છે. તાજતેરમાં લાજપોર રોડના સચિન(Sachin) પાસે આવેલા શિડિમો ઇન્ટરૌકસ પ્રાઇવેટ લિમિટેડ કંપની મીઠી ખાડી(Mithi Khadi)માં પાણી છોડતા જીપીસીબીએ નોટિસ ઓફ ડાયરેકશન(Notice of Direction) આપ્યું છે.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ શિયાળા પહેલા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તળિયા ઝાટક તપાસ શરુ કરી છે. આ તપાસમાં સચિનની લાજપોર રોડ ઉપર આવેલી શિડિમો ઇન્ટરૌકસ પ્રાઇવેટ લિમિટેડ કંપની જીપીસીબીની અડફટે ચઢી હતી. જીપીસીબીને બાતમી મળી હતી કે આ કંપનીની પ્રિમાઇસીસીમાં કુલ 3 એકમો ચાલતા હતા. જેમાં એસિડ ડાય, સોલવન્ટ ડાય, ફલોરોસન્ટ પિગમેન્ટ તેમજ ડિર્જન્ટ પાવડર સહિતની પ્રોડકટ બનાવાતી હતી. આ કંપની પોલ્યુટેડ વોટર ટ્રીટ કયા વગર સીધુ મીઠી ખાડીમાં છોડતું હતું. જેને પગલે આ કંપનીની આસપાસ તેમજ આઉટલેટ સહિત ખાડીમાંથી અલગ અલગ સ્થળેથી પાણીના સેમ્પલ લેવાયા હતા. પાણીના આ સેમ્પલમાં આ કંપનીના સેમ્પલમાં ઝેરીતત્વોનું પ્રમાણ અતિશય વધુ જોવા મળ્યું હતું. જેને પગલે જીપીસીબીએ નોટિસ ઓફ ડાયરેકશન આપી જરુરી સુધારાઓ કરવા માટે સૂચનો મોકલ્યા છે. જો તેમ પછી પણ આ કંપની નહીં સુધરશે તો તેને કલોઝર પણ મળી શકે તેમ છે. ઉલ્લખેનીય છે કે સચિન પાસેથી પસાર થતી મીઠી ખાડીમાં છેલ્લા કેટલાંક સમયથી ટેક્સટાઇલ કેમિકલનું પ્રમાણ વધી રહ્યું છે. આસપાસની અનેક કંપનીઓ મોડીરાતે ગંદુ પાણી મીઠી ખાડીમાં છોડે છે. જેને કારણે આસપાસના ગામોની જમીનની ગુણવત્તા પણ બગડી ગઇ છે.
પાણી નેટવર્કના વિસ્તાર માટે 44 કરોડના પાઈપની ખરીદી કરાશે
સુરત : મનપાના હાઇડ્રોલિક વિભાગે શહેરી પાણી પુરવઠા નેટવર્કની સુવિધાને જાળવી રાખવા તેમજ આવશ્યક સેવાને ધ્યાનમાં રાખી હાઇડ્રોલિક સ્ટોરમાં જરૂરી સાધનો એડવાન્સમાં સ્ટોક કરી રાખવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે અન્વયે હાઇડ્રોલિક સ્ટોર અંતર્ગત વર્ષ 2022-23 દરમ્યાન પાણી લાઇનના નેટવર્ક નાંખવા તથા મરામત અને નિભાવની કામગીરી માટે શહેરભરમાં પાઇપની ગમે ત્યારે જરૂર પડી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખી જુદી-જુદી સાઇઝના DICL પાઇપ સ્ટોર માટે ખરીદવા ટેન્ડર જાહેર કર્યાં હતાં. આ પ્રક્રિયામાં સામેલ ત્રણેય ટેન્ડરરોએ જરૂરિયાત મુજબના 100 મીમીથી 700 મીમીના વિવિધ પાઇપ માટેની અલગ-અલગ કેટેગરીમાં લોએસ્ટ ભાવ રજૂ કર્યાં હતાં. જેથી મનપાએ વિવિધ કેટેગરી પ્રમાણે ત્રણેય લોએસ્ટ ટેન્ડર પાસેથી કુલ 44.43 કરોડ રૂપિયાના પાઇપ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી હતી. આ ખરીદી અંગે ગુરૂવારે મળનારી આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.