એડિલેડઃ T20 વર્લ્ડ કપની (T20WorldCup2022) સેમીફાઈનલ (Semifinal) પહેલા ભારતીય ક્રિકેટરો એક પછી એક ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. મંગળવારે કેપ્ટન રોહિત શર્મા થ્રો ડાઉન પ્રેક્ટિસ...
અન્ય કોઇ રીતે અનામતની યાદીમાં આવરી નહીં શકાયેલાં લોકો માટે શિક્ષણ અને રોજગારીમાં અનામત માટે ગરીબી આધાર બની શકે? સુપ્રીમ કોર્ટ કહે...
વૈશ્વિકીકરણના મોહમાં રાજ્યસત્તાએ દેશના નાના ઉદ્યોગોને છેહ દીધો છે. ખેતી અને લઘુઉદ્યોગનું જે તંત્ર ડાળી બની છાંયો આપે છે, તેને કાપી સરકાર...
વિશ્વના ટોચના ધનવાન એવા એલન મસ્ક છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી ચર્ચામાં છે. તેમણે વિશ્વનું એક જાણીતું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ખરીદી લીધું...
આજે ભારતની વસ્તી આશરે 140 કરોડ જેટલી છે. એક અંદાજ મુજબ ભારતના આશરે 40 ટકા લોકોને જાતીય સમસ્યાઓ છે. આમાંથી આશરે 20...
ભારત સરકારના કન્ઝ્યુમર્સ અફેર્સ વિભાગે બધા જ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે કોમન ચાર્જરની વિચારણા શરૂ કરી છે. ટેક્નો એક્સપર્ટ્સ અને ઉદ્યોગજગત પાસેથી સરકારે...
વાપી, ઉમરગામ : ઉમરગામ વિધાનસભા વિસ્તાર એક તરફ મહારાષ્ટ્ર તો બીજી તરફ સંઘપ્રદેશ સાથે સંકળાયેલો છે. એક તરફ દરિયા કાંઠો હોવાથી આ...
નવી દિલ્હી: ટ્વિટરને (Twitter) લઈને ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અગાઉ એવા સમાચાર હતા કે બ્લુ ટિક (Blue tick) યુઝરને (User)...
નરેન્દ્ર જો તું મમ્મીનું કહેવું નહીં સાંભળે તો પછી મમ્મી મને તારું ગ્રીનકાર્ડ કાયમનું કરવાની જે સંયુક્ત અરજી કરવાની છે એમાં જોડાવવાની...
તમારે કોઈ વાર જય નારાયણ વ્યાસ જોડે પત્રાચાર થયો છે ? જો, થયો હોય તો તમને ખ્યાલ હશે જ કે…એમના લેટર-હેડ પર...
થોડા દિવસમાં જેવું ક્રિકેટ વર્લ્ડ કપનું ફિવર ઉતરશે અને આવનારા ઇલેક્શનનો માહોલ જામશે. ઇલેક્શનમાં આજે પણ ભલે જંગી સભાઓ થતી હોય; ટેલિવિઝન,...
સૌરાષ્ટ્ર સંસ્કૃતિની દૃષ્ટિએ ગુજરાતના અન્ય ભાગોથી અલગ છે એમ જ સૌરાષ્ટ્રનું રાજકારણ પણ ગુજરાતના અન્ય ભાગ કરતાં નોખું છે. એક સમય એવો...
નવી દિલ્હી: ભારતીય રૂપિયો (India Rupee) દરેક વખતે તૂટવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવી રહ્યો હતો. જો કે છેલ્લા ઘણા...
સુરત(Surat) : ગુજરાત વિધાનસભાની ચુંટણીનો (Gujarat Assemblye Election) જંગ જમાવટ પકડી રહ્યો છે. કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી...
દરેકને પોતાનો બિઝનેસ કરવો હોય છે પરંતુ જે લોકોમાં થોડી થોડી વારે નાસીપાસ થઇ જવાનું સ્વભાવમાં હોય તે લોકોએ બિઝનેસ કરવાનું ક્ષણ...
નવી દિલ્હી: જો તમે આજે ટ્રેનમાં (Train) મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે રેલવે વિભાગે (Railway Department) 150થી...
સુરત: કદાચ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં જેટલા લોકો રહેતા હશે તેના કરતાં પણ વધારે સૌરાષ્ટ્રવાસીઓ હવે સુરતમાં વસે છે. આ કારણે...
ઝિનપિંગ ત્રીજી ટર્મ માટે અને કદાચ આજીવન ચીનના પ્રમુખપદે પોલીટબ્યુરો દ્વારા પસંદ થઇને આરૂઢ થયા છે. આ ત્રીજી ટર્મ એમણે કપરા-કાળ વચ્ચે...
સુરત (Surat) : પ્રેમાંધ બનેલી યુવતીને પ્રેમી સાથે થયેલા પ્રણયફાગ બાદ બાળક પેદા થતા બાળકને પ્રેમી તે બેગમાં લઇને કચરાપેટીમાં નાંખી દીધી...
નવી દિલ્હી: દેશના 7 રાજ્યોમાં મંગળવારે રાત્રે 1.57 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 સુધી માપવામાં...
આજના લેખનું શીર્ષક વાંચીને 100% એવું થાય કે આ કોઈ એલોપથીના મેડિસિનની શાખા વિશે જ વાત કરવા જઈ રહ્યા છો કે કોઈ...
1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌથી સમર્થ મુખ્ય મંત્રી તરીકે જેમનું નામ નોંધાયેલું છે તેઓ એક પત્રકારની કારકિર્દી છોડીને રાજકારણમાં પ્રવેશ્યા હતા....
જ્યારથી ઈલોન મસ્ક ટવીટરના માલિક બન્યા છે ત્યારથી એવું પૂછવામાં આવી રહ્યું છે કે – હવે ટવીટરનું શું થશે? હવે મસ્ક શું...
તાજા ડેટાના મુજબ વિશ્વભરમાં લગભગ 16 અબજ મોબાઇલ છે. ફોન્સમાંથી 5 અબજથી વધુ ઉપયોગમાંથી પાછા ખેંચી લેવામાં આવે છે, આ વર્ષ દરમિયાન...
સુરત : શહેર પોલીસની (Police) ટીમો અને બ્રાંચો ચૂંટણી (Election) પહેલા વોન્ટેડ (Wanted) આરોપીઓને તથા અનૈતિક સંબંધો સાથે સંકળાયેલા લોકોને પકડવા દોડી...
સુરત: મિલેનિયમ માર્કેટ ખાતે વેપારી સાથે મહારાષ્ટ્ર (Maharastra) અને ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) અસ્તિત્વમાં ન હોય તેવી પેઢીના નામે 24.35 લાખનો સાડીનો માલ...
સુરત: ચીનની (China) મેડિકલ કોલેજોમાંથી એમબીબીએસ (MBBS) કરનારા વિદ્યાર્થીઓ (Student) માટે સૂચના જાહેર કરાય છે. ચીન સહિતના વિદેશમાંથી એમબીબીસનો અભ્યાસ કર્યા બાદ...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં (AAP) ત્રણ બેઠક ઉપર સેટિંગ કરી ટિકિટો અપાઈ હોવાના વાયરલ ઓડિયોએ (Audio) હડકંપ મચાવી દીધો...
સુરત : અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાનું અમરોલીની પ્રાણનાથ હોસ્પિટલમાં ((Hospital) તબીબોની બેદરકારીને કારણે મોત (Death) થયું હોવાનો પરિણીતાના પરિવારજનોએ આરોપ મુક્યો છે....
સુરત: ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI) દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં મુંબઈનાં જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સીએમએઆઇ ફેબ...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
એડિલેડઃ T20 વર્લ્ડ કપની (T20WorldCup2022) સેમીફાઈનલ (Semifinal) પહેલા ભારતીય ક્રિકેટરો એક પછી એક ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. મંગળવારે કેપ્ટન રોહિત શર્મા થ્રો ડાઉન પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને આજે વિરાટ કોહલી પણ ઈજાગ્રસ્ત (Virat Kohli Injured) થયો હતો. બોલ એટલો જોરથી વાગ્યો કે વિરાટ થોડો સમય પ્રેક્ટિસ પીચ પર બેસી ગયો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ વિરાટની ઈજાના અપડેટ વિશે વાત કરી રહ્યા છે. કેટલાંક તેને સામાન્ય ઘટના ગણાવી રહ્યા છે તો કેટલાક ઈજાને ગંભીર ગણાવી રહ્યા છે.
ક્યાં અને કેવી રીતે થઈ ઈજા?
ટીમ ઈન્ડિયા ભારતીય સમય અનુસાર બપોરે પ્રેક્ટિસ કરવા માટે એડિલેડ ઓવલ મેદાન પર પહોંચી હતી. ત્યારે વિરાટને હર્ષલ પટેલના હાથે અથડાવાથી ગ્રોઈનમાં ઈજા (Groin Injury) થઈ હતી, ત્યારબાદ તે નેટ્સ છોડીને ચાલ્યો ગયો હતો. જો કે, આ સમાચાર આવ્યા બાદ વિરાટ કોહલી હાલમાં ઠીક છે અને તેણે ફેન્સ સાથે સેલ્ફી પણ ક્લિક કરી છે.
રોહિત બાદ વિરાટ કોહલી પણ ઈન્જર્ડ, બોલ વાગતાં ઘૂંટણિયે પડી ગયો#ગુજરાતમિત્ર #ENGvsIND #TeamIndia #T20WC2022 #t20worldcup22 #T20Iworldcup2022 #T20WorldCup #T20WorldCup2022 #ViratKohli #Indian Cricket Team #HarshPatel pic.twitter.com/5ug1kC8mhb
— Gujaratmitra (@Gujaratmitr) November 9, 2022
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
વિરાટ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે
વિરાટ કોહલી આ મેગા ઈવેન્ટમાં જોરદાર ફોર્મમાં છે. વિરાટ માત્ર ટૂર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી નથી, પરંતુ વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી સફળ બેટ્સમેન પણ છે. સુપર-12 રાઉન્ડ દરમિયાન વિરાટ કોહલીએ પાંચ ઇનિંગ્સમાં 123ની એવરેજ અને 138.98ના સ્ટ્રાઇક રેટથી 246 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં લેન્થ બોલ પર હરિસ રઉફનો સીધો છગ્ગો વિશ્વ ક્રિકેટના આઇકોનિક શોટ્સમાંથી એક બની ગયો છે.
મંગળવારે રોહિત શર્માને ઈજા થઈ હતી
આ અગાઉ ગઈકાલે 8 નવેમ્બરે રોહિત શર્મા (Rohit Sharma) સામાન્ય પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એડિલેડ ઓવલ ખાતે ટીમના થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ એસ રઘુનો સામનો કરતા, એક શોર્ટ-પીચ બોલ ઝડપથી કૂદકો માર્યો અને તેના જમણા હાથ પર વાગ્યો હતો. ભારતીય કેપ્ટન પુલ શોટ રમવાનો પ્રયાસ ચૂકી ગયો અને બોલ ઝડપથી તેના હાથ પર વાગી ગયો હતો. તે સ્પષ્ટ હતું કે તે ખૂબ જ પીડામાં હતો અને તેણે તરત જ પ્રેક્ટિસ સેશન છોડી દીધું હતું. જોકે, તેણે આઈસ પેક લગાવ્યા બાદ ફરીથી પ્રેક્ટિસ કરી હતી. હવે તે સેમિફાઇનલમાં રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ હોવાનું કહેવાય છે.