સુરત : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા દુબઈમાં આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો (IGJS) ની બીજી આવૃત્તિને...
સુરત : બુધવારે સાંજે ડુંભાલ (Dumbhal) વિસ્તારમાં ચાલુ સીટીબસમાં (City Bus) આગ (Fire) લાગવાની ઘટના બની હતી. સીટીબસમાં અચાનક જ આગ લાગતા...
સુરત: 1200 કરોડના જીએસટી કૌભાંડની (GST Scam) તપાસના રેલા જીએસટીના સેન્ટ્રલ અને સ્ટેટના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તેવાં ચક્રો ગતિમાન થયાં છે....
સુરત : દિવાળીના (Diwali) એક સપ્તાહ પૂર્વથી વેકેશનનો (Vacation) પ્રારંભ કરનાર સુરતના 4000 જેટલા નાના અને મધ્યમ હરોળના હીરાના કારખાનાઓ (Diamond Factories)...
નવી દિલ્હી: ટ્વિટરે (Twitter) હવે વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય કેટલાક પ્રધાનો અને વિપક્ષી નેતાઓના હેન્ડલ...
સુરત : પાંડેસરામાં મનપાની (SMC) કચરા ગાડીની ટક્કરથી 6 વર્ષિય બાળકને જમણા પગે ગંભીર ઇજા થઇ હતી. બાળકને સારવાર માટે નવી સિવિલ...
બારડોલી : ગુજરાત પોલીસ દ્વારા મોસ્ટ લિસ્ટેડ (Most listed) બુટલેગરોને (Bootlegers) પકડવા માટે આરોપી દીઠ 25 હજાર રૂપિયાની ઈનામની (reward) જાહેરાત કરવામાં...
હથોડા: કોસંબામાં (Kosamba) થોડા દિવસ પહેલાં સલીમ ટોકીઝ (Salim Talkies) પાસે એક વ્યક્તિને તેમજ કુંવરદા નજીક એક વ્યક્તિને અંગત અદાવત રાખી માર...
સુરત: સલાબતપુરા (Salabatpura) વિસ્તારમાં રહેતા જરીના કારખાનેદારે ગ્રહણના સમયે કારખાનું બંધ હતું તેજ સમયે કારખાનામાં જ ફાંસો ખાઇ આપઘાત (Suicide) કરી લીધો...
સુરત : અન્ય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (Student) શૈક્ષણિક વર્ષ 2022-23ના દ્વિતીય સત્રથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પ્રવેશ (Entry) મેળવી...
સુરત: વેસ્ટર્ન રેલવેએ (Western Railway) નિયમિત ટીકિટ (Ticket) ચેકિંગ દ્વારા છેલ્લા 7 મહિનામાં વિવિધ ટ્રેનોમાં ટીકિટ વગર પ્રવાસ કરતા 16.78 લાખ પેસેન્જરોને...
ભરૂચ: આમોદના કુરચણ ગામે (Kurchan Village) ઉછીના લીધેલા રૂ.800ની લેનદેન મુદ્દે યુવાન પર ૩ જણાએ હુમલો (Attack) કરી ગંભીર ઇજા પહોંચાડી હતી....
એડિલેડ: ભારત સામે આવતીકાલે ગુરૂવારે અહીં રમાનારી ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલ પહેલા પહેલા ઈંગ્લેન્ડના (England) બે ખેલાડીઓની (Players) ઈજાએ કેપ્ટન જોસ બટલરના માથાનો...
બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના સુરાલી ગામની (Surali Village) રાજ રેસિડેન્સીમાં રહેતા પરિવારમાં મહિલાને પતિ અને સાસુ સસરાએ માર મારતાં મામલો પોલીસમથકે પહોંચ્યો...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023 માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તેની મીની હરાજીની (Auction) તારીખ જાહેર કરવામાં આવ્યા...
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા આજે બુધવારે જાહેર કરવામાં આવેલા ટી-20 રેન્કિંગમાં ભારતના (India) ઇન ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાના...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ઉમરવાડા રેલવે ક્રોસિંગ (Railway Crossing) પાસે ONGC કુવાની બાઉન્ડ્રીમાંથી સિંગલ કોડના વાયરો (wires) મળી કુલ ૩૦ હજારથી વધુનો મુદ્દામાલ...
ગાંધીનગર: હજુ ગઈકાલે જ કોંગીના (Congress) 10 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ પોતાના પુત્રની ટિકિટ કન્ફર્મ કરાવવા માટે ભાજપનો (BJP)...
ગાંધીનગર: ભાજપના (BJP) સિનિયર જૂના જોગીઓએ આજે ચૂંટણી (Election) નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી તથા પૂર્વ ડે....
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સાંજથી ભાજપના (BJP) કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. જેમાં ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી...
બારડોલી: સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની (LCB) ટીમે કામરેજના (Kamrej ) મોરથાણા ગામે એક ફાર્મ હાઉસમાં (Farm House) ચાલી રહેલા જુગારધામ પર...
સુરત: (Surat) સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો (Assembly Seats) પર આગામી તા.1લી ડિસેમ્બરે મતદાન અને તા.8મી ડિસેમ્બરે મતગણતરી બિલકુલ નિર્વિધ્ને...
ઘેજ : ચીખલીના સાદકપોર ચાડીયા પાસે આઇસર અને બાઇક (Bike) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) બલવાડાના યુવાનનું સ્થળ ઉપર જ મોત (Death) નીપજ્યું...
વિશ્વની ટોચની સોશિઅલ મીડિયા (Social Media) કંપની ફેસબુક (Facebook) ઉપર બુચવારની સવારે ખુબ જ મોટા પાયે છટણીનો દોર શરુ થયો હતો.કંપનીના ખર્ચ...
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર પરથાણ (Parthan) ગામ પાસેથી શાકભાજી અને ફ્રુટની આડમાં લઈ જવાતો 1.41 લાખના વિદેશી દારૂ (Alcohol)...
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના (Bharuch District) શુકલતીર્થ ખાતે ભરાતા પરંપરાગત પૌરાણિક પાંચ દિવસના મેળામાં (Fair) મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ...
અમિતાભ બચ્ચન (Amitabh Bachhan) , અનુપમ ખેર અને બોમન ઈરાનીની આગામી ફિલ્મ ‘ઉંચાઈ’નું (Unchai) ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી...
બોલિવૂડ (Bollywood) એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) માટે વર્ષ 2022 લકી સાબિત થયું નથી. આ વર્ષે ખિલાડી કુમારની પાંચ ફિલ્મો (Film) રિલીઝ...
વેલ્લોર : ફિલ્મ ‘મુન્ના ભાઈ એમબીબીએસમાં’ રેગીગના એ સીન બધા દર્શકોને યાદ જ હશે. મેડિકલ કોલેજમાં (Medical College) જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ (Raging)...
નવી દિલ્હી: શી જિનપિંગ (Xi Jinping) ને ચીન (china)ની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને સેન્ટ્રલ મિલિટરી કમિશન (CAC)ના વડા તરીકે પાંચ...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
સુરત : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા દુબઈમાં આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો (IGJS) ની બીજી આવૃત્તિને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીરના હસ્તે પ્રારંભ થયેલા દુબઈમાં ઈન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શોમાં 25 દેશોના બાયરો ઉમટી પડ્યા હતા. પ્લેન ગોલ્ડ જ્વેલરી, લુઝ ડાયમંડ અને અને ગોલ્ડ-ડાયમંડ જ્વેલરીના સારા ઓર્ડર મળ્યાં છે.આવતીકાલે 10 નવેમ્બરે આ જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું સમાપન થશે. આ શોનું આયોજન 8મીથી 10મી નવેમ્બર દરમિયાન ઈન્ટર કોન્ટિનેન્ટલ દુબઈ ફેસ્ટિવલ સિટી, દુબઈ ખાતે કરવામાં આવ્યું હતું.
નાણાકીય વર્ષ 2021-22માં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં 14% હિસ્સો યુએઈમાં ભારતનો રહ્યો છે. ભારતીય રત્ન અને ઝવેરાતની નિકાસ માટે UAE મહત્ત્વનું બજાર રહ્યું છે. ભારત-UAE CEPAનો લાભ લેવા માટે બંને દેશોના ઉદ્યોગકારો સક્રિય રહ્યાં છે. ગલ્ફ કો ઓપરેશન કાઉન્સિલના સભ્યો જેમ કે બહેરીન, કુવૈત, ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા સાથે વેપાર સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ બની રહ્યાં છે. કોરોના કાળ પછી પ્રથમવાર આ એક્ઝિબિશન યોજાયું હતું.
UAE માં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું કે, મોટી સંખ્યામાં ટોચના ભારતીય ઉત્પાદકો મોટી સંખ્યામાં આવેલા વૈશ્વિક ખરીદદારોને ભારતમાં નિર્મિત જેમ્સ અને જ્વેલરી ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થામાં જેમ એન્ડ જવેલરીનું મોટું યોગદાન છે .CEPA દુબઈને વિશેષ મહત્વ આપે છે.
જીજેઇપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, “આજે ભારત જ્વેલરી પિરામિડના શિખર પર ઊભું છે અને IGJS શો પ્રોડક્ટ ડિઝાઇનની ઊંડાણ દર્શાવે છે. જેણે આ વૈશ્વિક પ્રેક્ષકોને ચોક્કસ આનંદિત કર્યા હશે. ભારત-UAE CEPA પછી, UAE માં ભારતની એકંદરે રત્ન અને ઝવેરાતની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં એપ્રિલ-સપ્ટેમ્બર 2022ના સમયગાળા માટે 12.36% વધીને USD 2.9 અબજ થઈ છે. IGJS એ વ્યાપારી સંબંધો બાંધવા અને CEPA દ્વારા પૂરી પાડવામાં આવેલી વેપારની તકોનો લાભ લેવા માટે એક નિર્ણાયક પ્લેટફોર્મ છે. ‘દુબઈ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગ્રૂપના વાઇસ ચેરમેન ચંદુ સિરોયાએ જણાવ્યું હતું કે, દુબઈ એ વિશ્વનું જ્વેલરી ડેસ્ટિનેશન છે. કારણકે અમારી પાસે અહીં યુએઈમાં 195 થી વધુ રાષ્ટ્રીયતાના લોકો રહે છે. અહીંના જ્વેલર્સે સારી રીતે વિશ્વની ડિમાન્ડને સમજે છે. UAE ને જ્વેલરી સપ્લાય કરીને ભારત મહત્વની ભૂમિકા ભજવે છે.’
ભારત હીરાના ઉત્પાદન, રંગીન રત્નો, સોનાના આભૂષણો, લેબ-ગ્રોન ડાયમંડ્સના નવા સૂર્યોદય ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર
GJEPC ના વાઇસ ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં જેમ અને જ્વેલરીની નિકાસના સંદર્ભમાં, ભારત હીરાના ઉત્પાદન, રંગીન રત્નો, સોનાના આભૂષણો, ચાંદીના આભૂષણો… અને લેબ-ગ્રોન ડાયમંડ્સના નવા સૂર્યોદય ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે. IGJS દુબઈ ખાતે વર્ષો જૂની હસ્તકલા તકનીકો સાથે બનેલા સંગ્રહો તેમજ આંતરરાષ્ટ્રીય બજારોને આકર્ષતી નવીનતમ ટેક્નોલોજી વડે બનાવેલી જ્વેલરીનું પ્રદર્શન કરે છે.
“દુબઈમાં ઈન્ડિયા જ્વેલરી એક્સપોઝિશન (IJEX) સેન્ટરનુ 98% કામ પૂર્ણ થઈ જવા સાથે સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે. આ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે દુબઈમાં ભારતીય જ્વેલરીના સ્ત્રોત માટે કાયમી, વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સેવા આપશે. એક્ઝિબિશનમાં નિલેશ કોઠારી (કન્વીનર આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો, GJEPC) અને મિલન ચોક્સી (સહ-સંયોજક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, GJEPC) ઉપસ્થિત રહ્યાં હતાં.