નવી દિલ્હી: ઈરાનમાં (Iran) હિજાબનો (Hijab) ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હવે હિજાબ વિરુદ્ધ આંદોલનની આગ ઈરાનથી ભારત (India) સુધી પહોંચી ગઈ...
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસમથકની સર્વેલન્સ ટીમને વાલિયાથી અંકલેશ્વર (Ankleshwar) હાંસોટ રોડ પર અર્ટીકા કારમાં (Car) મોટા પાયે વિદેશી દારૂની (Alcohol) હેરાફેરી થવાની...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharastra) શિંદે ફડણવીસ સરકારની સ્થાપના બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં આઈપીએસ (IPS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 104 અધિકારીઓને નવી...
વ્યારા: જૂના કુકરમુંડા (Kukarmunda) ગામની સીમમાં આવેલ સુગર ફેકટરી (Sugar Factory) પાસેથી પસાર થતા રસ્તાના વળાંકમાં સવારે મજૂર ભરીને જતી રિક્ષા (Rickshaw)...
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટીંગનું માનવું છે કે હારિસ રઉફની બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ પર વિરાટ કોહલીએ (Virat Kohli) ફટકારેલો...
સિડની/કોલંબિયા : આજે સોમવારે સિડનીની સ્થાનિક કોર્ટે મહિલા દ્વારા લગાવાયેલા બળાત્કારના (Rape) કેસના શ્રીલંકન ક્રિકેટ ટીમના ખેલાડી (Player) દાનુષ્કા ગુનાથિલકાના જામીન નકારી...
એડિલેડ: દોઢ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં (International Cricket) ડેબ્યુ કરનાર સૂર્યકુમાર યાદવને હવે તેની મેદાનના દરેક ખૂણે શોટ (Shot) ફટકારવાની કાબેલિયતને કારણે...
દેલાડ: ઓલપાડ પોલીસે તાલુકાના ભટગામની ખેત સીમમાં આઈસર ટેમ્પોમાં (Icer Tempo) લક્ષ તથા ક્લિનીક પ્લસ શેમ્પુના (Shampoo) બોક્ષની (Box) આડમાં સંતાડી કાર્ટિંગ...
ગાંધીનગર : ‘આ ગુજરાત મેં બનાવ્યુ છે’ તેવા ભાજપના (BJP) પ્રચાર અભિયાનને આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે લોન્ચ કર્યુ હતું. કમલમ કાર્યાલય...
અમદાવાદ : કેન્દ્ર સરકારમાં લગભગ 70 લાખ કરતાં વધુ નોકરીઓ (Job) ખાલી છે. એક તરફ કેન્દ્ર સરકાર દરેક વિભાગો ડિપાર્ટમેન્ટનું ખાનગીકરણ કરી...
અમદાવાદ : સરકારના વિવિધ વિભાગોમાં મહેમક અને વસ્તિના ધોરણે સમયબધ્ધ અને પારદર્શીક રીતે ભરતી (Recruitment) કરાય તોજ આર્થિક અનામત કે અન્ય અનામતનો...
ગાંધીનગર : ભાજપની (BJP) નેતાગીરી દ્વારા આગામી તારીખ 10મી નવેમ્બરના રોજ ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી...
ઘેજ : ચીખલી નજીકના મજીગામમાં પરિવાર (Family) ઘર બંધ કરી મુંબઇ (Mumbai) દીકરીના ઘરે જતા રાત્રિ દરમ્યાન તસ્કરોએ ધાપ મારી રોકડા, સોનાના...
બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના એક ગામના 22 વર્ષીય યુવકે 15 વર્ષની તરુણી સાથે લગ્નની (Marriage) લાલચે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી (Pregnant)...
બેંગ્લોર : કોંગ્રેસને (Congress) બેંગલુરુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે (Court) પોતાના આદેશમાં કોંગ્રેસ અને તેની ભારત જોડો યાત્રાના ટ્વિટર (Twitter)...
ઘેજ : ચીખલી તાલુકાના આમધરા ગામના ખેડૂતને (Farmer) ફોન (Call) કરીને ‘તમને પંદર મિનિટનો સમય આપુ છું. ગોલવાડ પહાડમાં પંદર લાખ રૂપિયા...
ભરૂચ: શિયાળો આવતા જ તસ્કરો માટે કમાણીની મોસમ આવી ચડી હોય તેમ વિવિધ વિસ્તારોમાં ચોરીની ઘટના (Theft incident) સામે આવતી હોય છે....
ગણદેવી : ગણદેવી પોલીસે બાતમીના આધારે બુધવાર મધ્યરાત્રીએ કસ્બાવાડી પાસે માર્ગ ઉપર વિદેશી દારૂ ભરેલી ઇકો કારમાં રૂ.32200ની 40 બોટલ, રૂ. 2.50...
બારડોલી: એક બંગલો અને કાર લઈ આપ એમ કહી સુરતના (Surat) સાસરિયાંએ પરિણીતાને (Married) શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ...
સુરત: ગુજરાત(Gujarat)માં વિધાનસભાની ચૂંટણી(Election)ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ રાજકીય પક્ષોએ પુરી તાકાત લગાવી દીધી છે તો બીજી તરફ ચૂંટણી...
નવી દિલ્હી: આર્મ્સ ડીલર (Arms Dealer) સંજય ભંડારી (Sanjay Bhandari)ના પ્રત્યાર્પણ (Extradition) પર ભારત (India) નો વિજય થયો છે. બ્રિટન (Britain)ની એક...
મુંબઈ: આ વર્ષ કન્નડ (Kannad) ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Film Industry) માટે ખરેખર ફળદાયી નીવડ્યું હોઈ તેવું કહી શકાય. વર્ષ 2022માં રિલીઝ થયૅલી કન્નડ...
સુરત: ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly ) ચૂંટણીની જાહેરાત થયા બાદથી રાજ્યમાં તમામ રાજ્કીય પક્ષો દ્વારા ઉમેદવારોની (Candidates) પસંદગીની પ્રક્રિયા ચાલી રહી...
નવી દિલ્હી: દુબઈમાં (Dubai) બુર્જ ખલીફા (Burj Khalifa) પાસે એક ઈમારતમાં (Building) સોમવારે આગ (Fire) ફાટી નીકળી હતી. બિલ્ડિંગમાં લાગેલી આગ ધીમે...
સુરત: ગુજરાત| (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) ની જાહેરાત સાથે જ એક તરફ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો...
નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા ખ્રિસ્તી ધર્મગુરુ (Christian priest) અને વેટિકન ચર્ચના મુખ્ય પાદરી પોપ ફ્રાન્સિસે (Pope Francis) મહિલાઓની સુન્નતને (female circumcision)...
નવી દિલ્હી: T20 વર્લ્ડકપની (T20 WorldCup 2022) સેમી ફાઈનલમાં (Semi Final) પાકિસ્તાનની (Pakistan) ટીમ નસીબના આધારે સેમિફાઇનલમાં પહોંચી હતી. ટીમને સેમિફાઇનલમાં પહોંચવા માટે...
સુરતઃ ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ રાજ્યમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર અને પ્રસારનાં કાર્યક્રમો શરુ કરી દેવામાં આવ્યા છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાંખિયો...
નવી દિલ્હી : એશિયાના (Asia) બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries Ltd.) એક મોટો સોદો કરવાની...
ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભાની ચુંટણી(Election) જાહેર થતા જ રાજકીય પાર્ટીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે. ઉમેદવારોનાં નામો જાહેર કરવા માટે મીટીંગો પર મીટીંગો...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
નવી દિલ્હી: ઈરાનમાં (Iran) હિજાબનો (Hijab) ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હવે હિજાબ વિરુદ્ધ આંદોલનની આગ ઈરાનથી ભારત (India) સુધી પહોંચી ગઈ છે. કેરળમાં (Kerala) મહિલાઓએ હિજાબ સળગાવીને વિરોધ કર્યો છે. ભારતમાં હિજાબ સળગાવવાની સંસ્થાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કેરળના કોઝિકોડ ટાઉન હોલની સામે મુસ્લિમ મહિલાઓના એક જૂથે હિજાબના વિરોધમાં આગ લગાવી દીધી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના કેરળ યુક્તવાદી સંગમ દ્વારા આયોજિત સેમિનાર દરમિયાન બની હતી. જણાવી દઈએ કે ઈરાન પછી ભારતમાં હિજાબ સળગાવવાનો આ પહેલો કિસ્સો છે.

મળતી માહિતી મુજબ કોઝિકોડમાં ફેનોસ-સાયન્સ એન્ડ ફ્રી થિંકિંગ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મુસ્લિમ મહિલાઓએ ઈરાનમાં ચાલી રહેલા હિજાબ વિરોધી આંદોલન સાથે એકતા દર્શાવી હતી અને હિજાબ સળગાવવાની ઘટનાને અંજામ આપ્યો હતો. સંગઠનની કેટલીક મુસ્લિમ મહિલાઓએ હિજાબ સળગાવવાનું પગલું ભર્યું હતું. મહિલાઓએ હિજાબ વિરુદ્ધ પ્લેકાર્ડ પણ પ્રદર્શિત કર્યા હતા, જેમાં તેમણે હિજાબ વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા.
જણાવી દઈએ કે યુતુકવાડી સંગમ એક રાષ્ટ્રીય સંસ્થા છે અને દર વર્ષે મુક્ત વિચાર વિષય પર આવા સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓ સહિત વિવિધ ધર્મના લોકોએ હાજરી આપી હતી જેઓ સંસ્થાનો ભાગ છે. આ કાર્યક્રમમાં કેરળની મહિલાઓએ હિજાબ સળગાવી વિરોઘ નોંઘાવ્યો હતો.
તાજેતરના સમયમાં ઈરાનમાં હિજાબના વિરોધમાં વ્યાપક દેખાવો થયા છે. ત્યાં મહિલાઓએ આગળ આવીને હિજાબનો મોટા પાયે વિરોધ કર્યો છે. ઈરાનમાં હિજાબના કાયદાનો ભંગ કરવા બદલ કેટલીક મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. ઈરાનમાં થયેલી મહિલાના મોત બાદ વિરોધ ભભૂકી ઉઠ્યો છે અને મોટી સંખ્યામાં મહિલાઓ વિરોધ માટે આગળ આવી હતી. આ આગ હવે ભારતમાં પણ સળગી ઉઠી છે. જેમાં કેરળમાં મહિલાઓ હિજાબ સળગાવીને પ્રદર્શન કરે છે.