ઉમરગામ : ઉમરગામ તાલુકાના ભીલાડ (Bhilad) નજીક જંબુરી ચેકપોસ્ટ (check post) ઉપર પોલીસને વાહન ચેકિંગ (Vehicle Checking) દરમિયાન એક કારમાંથી રોકડા (Cash)...
ગાંધી બાપુ સ્ત્રી હોતો તો? આ સવાલનો જવાબ છે ખાદીની સાડી, નાનો ગોળ ચાંદલો, સરસ રીતે ઓળાયેલા વાળ, મીઠો અવાજ, હેતાળ સ્મિત...
નવસારી : વિરાવળ પૂર્ણા નદીના (Purna River) કિનારેથી અજાણ્યા પુરૂષની (Unknown Male) લાશ મળી હોવાન બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો...
પલસાણા: કડોદરા (Kadosra) પોલીસે (Police) ચાર માસ અગાઉ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે ગુનાના આરોપીને વોન્ટેડ (Wonted) જાહેર કર્યા હતા. જેને...
ટીમ ઈન્ડિયાએ (Team India) આપેલા 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની (Zimbabwe) ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેઓએ 2 ઓવરની અંદર...
તાન્ઝાનિયા: તાન્ઝાનિયામાં (Tanzania) રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ (Passenger plane crashes) થયું હતું. આ વિમાનમાં 49 મુસાફરો સવાર હતા. જે પ્લેન ક્રેશ...
વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ પહેલા સુરત (Surat) પહોચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી...
વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વલસાડ જિલ્લાના નાના પોંઢા ખાતે જાહેર સભાને સંબોધશે. આ સાથે તેઓ ભાવનગરમાં સમૂહ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. આ...
પશ્ચિમ બંગાળ: રવિવારે પશ્ચિમ બંગાળના (West Bengal) દગંગામાં TMC નેતાના (TMC Leader) ઘરે બોમ્બ વિસ્ફોટ (Bomb explosion) થયો હતો. એવું કહેવામાં આવી...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) CPEC પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામમાં એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે...
મહારાષ્ટ્ર: પુણેની એક હોસ્પિટલ (Hospital) ‘બેટી બચાવો મિશન’નું જીવંત ઉદાહરણ બની છે. સ્ત્રી ભ્રૂણ હત્યા સામેના અભિયાન હેઠળ અહીં દીકરી હોય તો...
નવી દિલ્હી: ભારતની (India) પ્રખ્યાત ટેનિસ ખેલાડી (Tennis player) સાનિયા મિર્ઝા અને ભૂતપૂર્વ પાકિસ્તાની (Pakistan) ક્રિકેટર (Crickter) શોએબ મલિકની લવ સ્ટોરી (Love...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022ની (T20 World Cup 2022) સેમિફાઇનલ (Semi final) માટે ચાર ટીમો (Team) નક્કી થઈ ગઈ છે. રવિવારે...
મુંબઈ: કપૂર પરિવારમાં (Kapoor Family) એક નાનકડી એન્જલનું (Baby Angel) આગમન થયું છે. આલિયા ભટ્ટે (Alia Bhatt) દીકરીને (Girl) જન્મ (Born) આપ્યો...
નવી દિલ્હી: કન્નડ સિનેમામાં (Kannada Cinema) બનેલી ‘KGF’ના બે ભાગ (Part) આવી ગયા છે અને બંનેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે....
નવી દિલ્હી: કોરોનાના (Corona) નવા પ્રકારને લઈને ફરી એકવાર ગભરાટનું વાતાવરણ ઉભુ થયું છે. મળતી માહિતી મુજબ હવે Omicron XBB અને XBB1...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022ના (T20 World Cup 2022) ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા...
નવી દિલ્હી: ટ્વિટરે (Twitter) ભારતીય સમય અનુસાર શનિવાર રાતથી iOS વપરાશકર્તાઓ (iPhone) માટે Twitter પર બ્લુ ટિક વેરિફિકેશન સેવા શરૂ કરી છે....
નવી દિલ્હી: અમેરિકાના (America) પેન્સિલવેનિયાના (Pennsylvania) ફિલાડેલ્ફિયામાં (Philadelphia) એક બારની બહાર 10 લોકો પર ફાયરિંગ (Firing) કરવાનો મામલો સામે આવ્યો છે. મળતી...
મુંબઈ: આ સમયે કપૂર પરિવારમાં (Family) ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે બેબી કપૂરનું આગમન થવા જઈ રહ્યું...
નવી દિલ્હી: સોમાલિયાની (Somaliya) રાજધાની મોગાદિશુમાં એક સૈન્ય મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં (Bomb explosion) ઓછામાં ઓછા 15 લોકો માર્યા (Death) ગયાની...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે મોટો ઉથલપાથલ જોવા મળી હતી. એડિલેડમાં રમાયેલી રોમાંચક મેચમાં (Match) નેધરલેન્ડની ટીમે...
આજકાલ કેટલાક ચિકિત્સકો શરીરનાં સાત ચક્રોને શુદ્ધ કરવા દ્વારા હઠીલા રોગોની સારવાર કરવાનો દાવો કરે છે. આપણાં શરીરમાંથી જે ઊર્જા નિત્ય વહેતી...
પહેલા પ્રકારના હિંદુઓ અંતર્મુખી છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું અને હું ક્યાં જવાનો છું? એ પછી પહેલા પ્રશ્નનો ઉપ-પ્રશ્ન...
19૨૨ માં ભારતની અર્થ વ્યવસ્થામાં એક અનોખો વળાંક આવવાનો છે. ફાઇનાન્શયલ ટેક્નોલોજી જે ફિનટેકનાં ટૂંકા સંબોધન સાથે અનોખી પ્રગતિ કરી રહી છે...
ઓકસફર્ડ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ દુનિયાની અરધોઅરધ પ્રજા એવા વિસ્તારોમાં વસે છે જયાં તેઓને આસાનીથી ડેન્ગ્યુની બિમારી લાગુ પડી શકે છે. ભારત તેમાંનો...
‘એ’ ગ્રેડના હીરો ગણાતા અક્ષયકુમાર અને અજય દેવગનની મોટી ફિલ્મો આવ્યા પછી પણ બોલિવૂડની દિવાળી આ વર્ષે સારી રહી નથી. અલબત્ત થિયેટર...
સુરત: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ અને વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરતના પ્રયાસોને પગલે એક...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Assembly Elections) હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો (Political Parties) દ્વારા પ્રચાર પ્રસાર...
સુરત : બોગસ કંપનીઓ (Fake Compney) બનાવીને જીએસટી નંબર (GAT Nombar) મેળવી 200 કરોડનું કૌભાંડ (scam) આચરનાર 12 આરોપીઓની રાજ્યના અલગ અલગ...
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપ 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
ઉમરગામ : ઉમરગામ તાલુકાના ભીલાડ (Bhilad) નજીક જંબુરી ચેકપોસ્ટ (check post) ઉપર પોલીસને વાહન ચેકિંગ (Vehicle Checking) દરમિયાન એક કારમાંથી રોકડા (Cash) રૂપિયા 16.05 લાખ મળી આવતા કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત સૂત્ર પાસેથી મળતી વિગતો મુજબ ચૂંટણીને લઈ દારૂ અને હથિયારો તથા કાળા નાણાની હેરાફેરી રોકવા પોલીસ અને અધિકારીઓની ટીમ સજ્જ છે ત્યારે ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકના જંબુરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ભિલાડ પોલીસને એક કારમાંથી રોકડા રૂપિયા 16.05 લાખ મળતા તે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારમાં દમણના બે વેપારી હતા. જે સેલવાસ પૈસા લઈને જઈ રહ્યા હતા. પોલીસે ચૂંટણી અધિકારી અને ઇન્કમટેક્સની ટીમને આ બાબતની જાણ કરતા કાર્યવાહી હાથ ધરી હતી.
ડાંગ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં લાઉડ સ્પીકર તેમજ સભા સરઘસ અંગે જાહેરનામુ
સાપુતારા : ડાંગ જિલ્લાના 173-ડાંગ વિઘાનસભા મતદાર વિભાગની ચૂંટણીનાં રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા-સરઘસ દ્વારા તથા લાઉડ સ્પીકરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા હુકમ ફરવવામાં આવ્યો છે. જે મુજબ સાર્વજનિક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લાઉડ સ્પીકર સવારના 6–00 કલાકથી રાત્રીના 10 કલાક સુધી જ જાહેર જનતાને નુકશાન ન થાય તે રીતે વગાડવાનું રહેશે.
મતદારોને લોભ લાલચ કે ધમકીના કેસમાં એક વર્ષની કેદની સજા
સાપુતારા : ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-B મુજબ કોઈ પણ વ્યક્તિ ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન કોઈ અન્ય વ્યક્તિને તેના પોતાના મતદાર અધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરવાના દ્રષ્ટિકોણથી રોકડ અથવા વસ્તુ લે છે અથવા આપે છે તો તેને એક વર્ષની કેદની સજા અથવા દંડ અથવા બંને સજા સાથે થઈ શકે છે. આ ઉપરાંત, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-C મુજબ, જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉમેદવાર અથવા મતદારને ધમકાવે છે અથવા કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપે છે. તો તેને એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા સાથે થઈ શકે છે. ફલાઈંગ સ્કવોડ લાંચ લેનાર અને આપનારાઓને બંને વિરુધ્ધ કેસ દાખલ કરવા માટે અને એવા લોકો સામે કાર્યવાહી કરવા મતદારોને ડરાવવા અને ધમકાવવામા સામેલ હોય.