અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ જવાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી કેમ્પિયન માટે સ્ટાર પ્રચારકોની યાદી તેમજ...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 12 જેટલા વિશિષ્ટ મતદાન મથકો આવેલા છે, જેમાં એક મતદ્ન મથક બાણેજ તો ગાઢ ગીર જંગલની અંદર આવેલુ છે....
ભરૂચ : સગાઈ તોડી નાખતા યુવતીનું તેના મંગેતર નયન પટેલે તેના સાગરિતો સાથે મારૂતી અલ્ટો ફોરવ્હીલ કારમાં અપહરણ (Kidnapping) કર્યુ હતું.આરોપીઓ યુવતીનું...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની (Pakistan) ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી અને બાબર આઝમની ટીમ સેમીફાઈનલમાં પહોંચવા...
એડિલેડ : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં આજે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની પોતાની અંતિમ મેચ હાર્યા પછી અફઘાનિસ્તાનના (Afghanistan) સુકાની મહંમહ નબીએ...
મેલબોર્ન : આમ તો બધું જેમ છે તેમ જ દેખાઇ રહ્યું છે છતાં કંઈક બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે 34...
ભરૂચ : નફાખોરી કરનાર વેપારીઓ (Merchant) સામે કન્ઝ્યુમર કોર્ટે (Consumer Court) આકરા તેવર અપનાવ્યાં છે. તાજેતરમાં જ ભરૂચ કન્ઝ્યુમર કોર્ટે મહત્તમ કિંમત...
વલસાડ : વિધાનસભા ચૂંટણી- 2022 (Election) દરમિયાન અધિકારી અને મતદારોને સરળતા પડે તે માટે સમગ્ર ગુજરાતમાં (Gujarat) સૌપ્રથમવાર વલસાડ (Valsad) જિલ્લાના ચૂંટણી...
ઘેજ : ચીખલીની ક્વોરીમાંથી પથ્થરનું મટિરિયલ (Stone Material) વહન કરવા માટે વાપી તેમજ દમણ તરફથી આવતી ટ્રકોમાં (Truck) પથ્થરનું મટીરીયલ વહન કરતી...
પાકિસ્તાન: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ(PTI) પ્રમુખ ઈમરાન ખાન(Imran Khan) પર ગુરુવારે ગુજરાનવાલામાં થયેલા હુમલામાં તેઓને પગમાં ગોળી વાગી હતી. સારવાર માટે...
માંડવી : માંડવી તાલુકાના મહુડી ગામ (Mahudi) પાસેથી પશુને (Animal) ગેરકાયદે રીતે ટ્રકમાં (Truck) ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાની બાતમીના આધારે પોલીસે...
બારડોલી : બારડોલીની (Bardoli) ગ્રીન એપલ હોસ્પિટલના (Hospital) ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચેતન ચૌધરી વિરુદ્ધ તેમની પત્ની રિચા ચૌધરી કે જે હોસ્પિટલના CEO છે...
નવસારી : ખરસાડ (Kharsad) ગામે ગામના યુવાને જ અન્ય બે સાથે મળી 4 ઘરોમાં ચોરીનો (Stealing) પ્રયાસ કરતા મામલો જલાલપોર પોલીસ મથકે...
નવી દિલ્હી: ભારત (India) મિસાઈલ પરીક્ષણ (Missile testing) કરવાનું છે તેના થોડા જ દિવસ પહેલાં ચીને (China) એક જાસુસી જહાજ (spy ship)...
ગણદેવી : અમલસાડ રેલવે સ્ટેશન (Railway Station) નજીક અંધેશ્વર મહાદેવ મંદિર પાસેની ફાટક બંધ કરાતા લોકોએ ફાટક નહીં તો મત નહીં, ઓવરબ્રિજ...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા જંગલ મંડળીના મેદાન ખાતે 6 નવેમ્બરે બપોરે 2 કલાકે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની જાહેર...
નવસારી : કોલાસણા ગામ પાસે સુગર ફેક્ટરી પાસે ટ્રક પાછળ એસ.ટી. બસ (ST BUS) ભટકતા કંડકટર (Conductor) અને ત્રણ પેસેન્જરોને (Passengers) ઈજા...
દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં (Industrial Area) થર્મોકોલ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ (Fire) લાગી હતી. ઘટનાને પગલે દમણ,...
નવી દિલ્હી: એક 7 વર્ષનો છોકરો જૂતામાં પગ મૂકતાની સાથે જ દર્દથી કંટાળી ગયો. ઉતાવળમાં પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો. પરંતુ તેની...
નવસારી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર આમડપોર ગામ (Amadpore village) પાસે અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત નીપજયાનો બનાવ નવસારી...
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાની સેમી ફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ અકબંધ છે. ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે (4 નવેમ્બર) એડિલેડ ઓવલ ખાતે રમાયેલી રોમાંચક...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) વર્ષ 2014 માટે કર્મચારી પેન્શન (સુધારા) યોજના(Pension Scheme)ને લઈને મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે વર્ષ...
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 વર્લ્ડ કપ 2022ના (T20 World cup 2022) નિયમોમાં (Rules) મોટો ફેરફાર કર્યો છે. હવે...
નવી દિલ્હી: ચીનના રોકેટના નિષ્ફળ પ્રક્ષેપણ બાદ વૈજ્ઞાનિકોની ચેતવણી વચ્ચે સ્પેનના અનેક એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૈજ્ઞાનિકોએ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો તા. ૩ નવેમ્બરના જાહેર કરવામાં આવી તેના લગભગ ત્રણ સપ્તાહ પહેલાં તા. ૧૪ ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની તારીખો...
મુંબઈ: મુંબઈ પોલીસ(Mumbai Police)ના કંટ્રોલ રૂમને મુંબઈની હાજી અલી દરગાહ(Haji Ali Dargah) પર આતંકી હુમલાની(Terrorist Attack) ધમકીનો કોલ આવ્યો છે. આ કોલ...
અમૃતસર: શિવસેનાના નેતા સુધીર સૂરીની શુક્રવારે અમૃતસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોપાલ મંદિરની બહાર કચરામાંથી ભગવાનની મૂર્તિઓ મળી આવી હોવાના...
નવી દિલ્હી: નાટો જૂથ (NATO Group) (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન)ના બે શક્તિશાળી દેશો તુર્કી (Turkey) અને ગ્રીસ (Greece) વચ્ચેનો વિવાદ ચરમસીમાએ છે....
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(jarat Assembly Elections)ની તારીખો જાહેર થઈ ગઈ છે. બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે અને બીજા...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Autralia) દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022 (T20WorldCup2022) માં ન્યુઝીલેન્ડની ટીમે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે....
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ જવાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી કેમ્પિયન માટે સ્ટાર પ્રચારકોની યાદી તેમજ ઉમેદવારોની યાદી અંગે કવાયત તેજ કરી દીધી છે. કોંગ્રેસે (Congress) પણ પોતાના ચૂંટણી પ્રચારને લઈ આયોજન શરૂ કર્યું છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે, તેવું પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે ઘણા સમયથી તેની આક્રમકતાથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે રાજ્યભરમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પોતાનું સંગઠન મજબૂત કરવા માટે કોંગ્રેસ કાર્યકરો કામે લાગી ગયા છે. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાનને પણ વેગવંતુ બનાવવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આવશે. તેમનો સત્તાવાર પ્રવાસ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના સિનિયર નેતાઓને ચૂંટણી પ્રચાર અભિયાનમાં કેવી રીતે જોડી શકાય તે માટેનો વિસ્તૃત કાર્યક્રમ અને સિનિયર નેતાઓને આમંત્રણ આપી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ભારત જોડોયાત્રામાં જોડાયા છે, ત્યારે ભારત જોડો યાત્રામાંથી થોડોક સમય કાઢીને રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણી પ્રચારમાં આવશે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ તથા રોડ-શો કરે તેવી તૈયારો ચાલી રહી છે. તેમજ હિમાચલ પ્રદેશના મતદાન બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે, સચિન પાયલોટ, અશોક ગેહલોટ, સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.