બીલીમોરા : બીલીમોરા (bilimora) સ્ટેશન માર્ગ (Station Road) ઉપર જહાંગીર ટોકીઝ સામે ગુરૂવાર સાંજે બે આખલાઓ (Two Bull) એ સામસામે શિંગડા ભેરાવતા...
સુરત: ભીવંડીથી ટ્રકમાં (Truck) સુરત સચીન જીઆઈડીસીમાં ઇકોમ એક્સપ્રેસમાં પાર્સલ લઈને નીકળેલા ટ્રક ડ્રાઈવરે 97 મોબાઈલ ફોન, એક બ્લૂટૂથ, કપડા સહિત 11.43...
સુરત: સીબીટીડી (CBTD) દ્વારા એક ડ્રાફ્ટ (Draft) જારી કરી સરકારને આવકવેરાના આઇટીઆર (ITR) ફોર્મની વિગતો ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે સીબીડીટીનાં...
સુરતઃ સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાતના (Night) તાપમાનમાં (temperature) દોઢ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત (Surat)...
સુરત: બારડોલીમાં (Bardoli) આપના કાર્યકર (AAP Workar) પાસેથી મળી આવેલા રૂપિયા 20 લાખના કેસની તપાસ કરી રહેલી આવકવેરા વિભાગની (Income Tax Department)...
સુરત: રિંગરોડ મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-૨ માં (Textile Market-2) ભૌતિક ટેક્ષટાઈલ પ્રા,.લિના નામે ધંધો કરતા સાવલીયા દંપતિએ અનેક વેપારી પાસેથી કુલ રૂપિયા 1.50...
અમદાવાદ: લોકતંત્રના મહાપર્વનું ચૂંટણી કમિશન દ્વારા ચૂંટણી (Election) તારીખોની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતની (Gujarat) સાડા છ કરોડની જનતા કોંગ્રેસ (Congress) પાર્ટીને...
વાંસદા: વાંસદા પોલીસ (Police) ધરમપુર વાંસદા રોડ ઉપર પેટ્રોલિંગમાં (Petroling) હોય તે દરમ્યાન તેમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમી વાળા સ્થળે...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આજે ચૂંટણી જાહેર થાય તે આજે સવારે રાજય સરકારે મહત્વનો નિર્ણય લઈને રાજયમાં હોમગાર્ડ તથા જીઆરડી જવાનોના પગાર -ભથ્થમાં...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસ (Congress) ચૂંટણી પહેલા કે ચૂંટણી બાદ કોઈપણ સંજોગોમાં આમ આદમી પાર્ટી...
ધેજ: ચીખલી તાલુકાના કાકડવેલ વડ ફળીયા ખાતે રહેતા મહેશ અમ્રતભાઈ પટેલ પોતાના કબ્જાનું ટ્રેકટર (Tractor) લઈ અંબાચ ગામે રહેતા સવિતાબેન પટેલનું ખેતર...
ગાંધીનગર: કેન્દ્રિય ચૂંટણી પંચે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Election) કાર્યક્મ જાહેર કર્યો તેના પગલે ભાજપ – કોંગ્રેસે (BJP-Congress) હવે ઉમેદવારોની...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ ગઈ છે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે. જેને...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી હવે ચૂંટણીની (Election) જાહેરાત બાદ આગામી તા.6ઠ્ઠી નવે.ના રોજ ભાવનગર, સુરેન્દ્રનગર તથા વલસાડમાં કપરાડા ખાતે ચૂંટણીની જનરેલી...
વલસાડ : ગુરુવારે વિધાનસભાની ચૂંટણીઓની (Election) તારીખ જાહેર થઈ છે, તો બીજી તરફ કપરાડા તાલુકાના નાનાપોઢાં ખાતે 6 નવેમ્બરે વડાપ્રધાન (PM) નરેન્દ્ર...
વલસાડ : વલસાડ જિલ્લાના વાપી (Vapi ) તાલુકાના મોરાઈ ગામે (Morai Village) સરપંચ વતી ₹2 લાખ ની લાંચ (Bribe) લેતા વચેટિયો એસીબીના...
સુરત: ફી (Fees) રિફંડના (Refund) નિયમોનું પાલન નહીં કરશે તો પછી યુનિવર્સિટી કોલેજનું જોડાણ રદ કરશે તેવી ચીમકી યુજીસીએ આપી છે. એટલું...
સુરત : શુક્રવારે 4 નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશી છે. પદ્મપુરાણ અને વિષ્ણુ પુરાણમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી...
સુરત: નવી દિલ્હીમાં (New Delhi) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે લેબગ્રોન ડાયમંડ (Diamond) મેન્યુફેક્ચર્સ સાથેની બેઠકમાં ભારતની નવી ઉભરતી ઇન્ડસ્ટ્રી તરીકે...
વલસાડ: દમણથી (Daman) જો તમે દારૂની એકલ દોકલ બોટલ લઇ વલસાડ (Valsad) જિલ્લામાં પ્રવેશતા હોવ તો ચેતી જજો. ભલે તમે પાતલિયા ચેક...
મુંબઈ: બોલિવૂડની (Bollywood) સુંદર અને પાવરફુલ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘મિલી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગુરુવારે તેણે સોશિયલ મીડિયા...
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા (Boriach Tolanaka) પાસેથી નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે 25 હજારના વિદેશી...
બીલીમોરા : બીલીમોરા થી વઘઈ (Vaghai) સુધીની 111 વર્ષથી અવિરત દોડતી નેરોગેજ રેલ્વે લાઈનને સિંગલ લાઈન (Single line) બ્રોડગેજમાં પરિવર્તન કરી ગિરિમથક...
નવી દિલ્હી: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને (Twitter) 44 બિલિયન ડોલરમાં ખરીદ્યા બાદ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે વધુ એક મોટી ખરીદી કરી...
નવી દિલ્હી : ત્રણ મહિના પહેલા બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) પ્રથમ વખત લૉન બોલમાં મેડલ જીતીને હેડલાઇન્સ બનાવનારા ખેલાડીઓ (Players) હવે...
વાંકલ : ગૌમાંસના (Beef) ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને (Accused) ઝડપી પાડ્યો હતો. 2019 માં ઝંખવાવ ઘોડબાર વચ્ચેના જંગલ માર્ગ...
ભરૂચ : મુંબઈ (Mumbai) ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી)એ ૨૪૦૦ કિલોગ્રામ એમડી ડ્રગના (MD Drugs) જથ્થાના મુખ્ય આરોપીની રૂ. ૧૯.૫૮ કરોડની બુધવારે...
અંકલેશ્વર : અંકલેશ્વરના (Ankleshwar) રવીદ્રા ગામ ખાતેના પાદરમાં બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં થયેલા ઝઘડા (Fights) અંગેનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social...
કામરેજ : ઘલા (Ghala) ગામે રહેતા પરિણીત યુવાને ગામની જ બે યુવતિને લગ્ન (Marriage) કરવાની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો....
સુરત: ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણી (Election) જાહેર થતાની સાથે જ ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ ગઈ છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ હવે...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
બીલીમોરા : બીલીમોરા (bilimora) સ્ટેશન માર્ગ (Station Road) ઉપર જહાંગીર ટોકીઝ સામે ગુરૂવાર સાંજે બે આખલાઓ (Two Bull) એ સામસામે શિંગડા ભેરાવતા રાહદારીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો. થોડા સમય માટે ટ્રાફિક થંભી ગયો હતો. જોર લડ્યા બાદ હાર સ્વીકારી ભાગી રહેલા આખલા પાછળ જીતેલા આખલાએ દોટ મુક્તા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બીલીમોરા શહેર સહિત સમગ્ર ગણદેવી તાલુકામાં રખડતા ઢોરોની જટિલ સમસ્યા જેમની તેમ જોવા મળે છે. માર્ગ ઉપર અડિંગો જમાવી બેસતા ઢોરોના ધણ અકસ્માતને નોતરી રહ્યા છે.
ટ્રેક પર વારંવાર અકસ્માત સર્જાતા પોલીસની પશુપાલકો સાથે બેઠક
વલસાડ : વલસાડમાં ટ્રેન અડફેટે ઢોર ખાસ કરીને ગૌવંશના અકસ્માતો થઇ રહ્યા છે. તાજેતરમાં જ ડુંગરી પાસે બનેલી ઘટનામાં અનેક ગૌવંશના મોત નિપજ્યા હતાં. જેના પગલે વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચનાથી પારડી પોલીસે પશુ પાલકો સાથે એક બેઠક કરી પશુઓને રેલવે ટ્રેકથી દુર રાખવાની સૂચના આપી હતી.
વલસાડમાં ડુંગરી બાદ અતુલમાં પણ રેલવે ટ્રેક પર ચાલતા ઢોર અથડાવાની ઘટના બની હતી. અતુલમાં ઢોર વંદે ભારત ટ્રેન સાથે અથડાયા હતા. જેના કારણે વંદે ભારતના આગળના ભાગને નુકશાન થયું હતુ. ત્યારે આ ઘટના બાદ પારડી પોલીસે તકેદારીના ભાગ રૂપે તેમના વિસ્તારના પશુ પાલકો સાથે બેઠક કરી તેમના પશુઓને રેલવે ટ્રેકથી દૂર રાખવાની સૂચના આપી હતી.
પારડીના નેવરી ગામે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત
પારડી : પારડી તાલુકાના નેવરી ગામે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નેવરી ગામે મંદિર પાસે ટેમ્પો અને મોટરસાયકલ નંબર GJ 15, MM 2151 વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોટરસાયકલ ચાલક બાબરખડક ગામના વાડી ફળિયાનો રહેવાસી હતો. જ્યારે ટેમ્પો ડહેલી ગામનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. અકસ્માત અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.