નવી દિલ્હી: માત્ર ત્રણ વર્ષ. ત્યારપછી ભારતીયો પણ અંતરિક્ષની ટુર પ્લાન કરી શકશે. ભારતીયોએ આ માટે ઈલોન મસ્ક કે જેફ બેઝોસની કંપનીને...
નવી દિલ્હી: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના બેટમાંથી રનોનો વરસાદ થઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022માં કોહલી ધૂમ મચાવી રહ્યો...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) હવામાં (Air) આજે 07 નવેમ્બરે સુધારો જોવા મળ્યો છે. પ્રદૂષણમાં (Pollution) રાહતને કારણે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે...
વડોદરા: વડોદરા શહેરના કિન્નર સમાજ દ્વારા દેવ દિવાળીના દિવસે અન્નકૂટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે..પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણને કારણે અન્નકૂટના કાર્યક્રમને બદલે...
વડોદરા: આગામી તારીખ 8 નવેમ્બરને મંગળવારના રોજ ચંદ્ર ગ્રહણ ભારત માં દેખાશે અને તેનો પ્રભાવ પણ જનમાનસ પર જોવા મળશે. ચંદ્ર ગ્રહણનો...
વડોદરા : વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરવા બૂટલગરો સક્રિય બન્યા છે. વેલ્ડિંગના રોડ ભરેલા બોક્સની આડમાં વિદેશી દારૂ સંતાડી સુરત પહોંચાડાતો હતો...
વિશ્વની અગ્રણી મોબાઇલ કંપની એપલ-આઇફોનના ઉત્પાદનને ભારતમાં શરૂ કરવા માટેના અથાગ પ્રયાસો બાદ રંગ લાવી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. કોવિડ-19ના કારણે...
વિશ્વની અગ્રણી મોબાઇલ કંપની એપલ-આઇફોનના ઉત્પાદનને ભારતમાં શરૂ કરવા માટેના અથાગ પ્રયાસો બાદ રંગ લાવી રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. કોવિડ-19ના કારણે...
ગયા મહિને મુંબઈમાં જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ની પેનલે રાષ્ટ્રીયકૃત બેંકોને લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક કંપનીઓને વધુ ધિરાણ આપવા માંગ...
જીવન એ એક સાહસ ભરી સફર છે જેમાં આપણે આપણું શ્રેષ્ઠ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. જો કે, કેટલીકવાર, આપણા નાણાકીય...
ઓકટોબર સિરિઝના અંતે પ્રવાહો ઘણા સાવધાનીભર્યા જણાયા. ધીમા ગાયરેશનોએ પ્રવાહોને ઉપર તરફ આગળ વધવા પુરતી મજબૂતી આપી છે. સપ્તાહની શરૂઆતમાં અસ્થિરતા જણાઇ...
વિશ્વભરના દેશોએ કોરોના કાળના લોકડાઉનથી બેસી ગયેલા અર્થતંત્રને ઉભરવા માટે લીકવીડીટી ઇનફલો તેમજ વ્યાજદરને તળિયે લઇ ગયા હતા. જેના લીધે અર્થતંત્રમાં ઝડપી...
ઉત્તર પ્રદેશ: બિહાર (Bihar) ના કટિહાર (Katihar) જિલ્લામાં જિલ્લા પરિષદના સભ્ય અને બીજેપી નેતા (BJP Leader) સંજીવ મિશ્રા (Sanjiv Mishra) ની ગોળી...
વિશ્વમાં આર્થિક અને રાજકીય ક્ષેત્રે જેટ સ્પીડે ફેરફારો થઇ રહ્યા છે. વ્યાજદરના વધારા સતત ચાલુ છે. ગયે અઠવાડિયે અમેરિકા અને બ્રિટને આ...
કલ્પવૃક્ષ કે કલ્પતરુ તરીકે ઓળખાતા વૃક્ષનું વર્ણન પુરાણોમાં એક ઈચ્છાપૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ તરીકે કરવામાં આવેલ છે. કલ્પવૃક્ષ સમુદ્રમંથન સમયે 14 રત્નોમાંનું...
નામ સ્મરણનો મહિમા ખૂબ મોટો છે તે સરળ હોવા છતાં તેના ફાયદા ઘણાં છે. નિરંતર નામ સ્મરણના અભ્યાસાર્થી ટેવથી જીવનમાં પરિવર્તન આવે...
લીપુર જિલ્લાના રાઈદીક નદી બેય કાંઠે પહોળા પટ્ટે વહે છે. તેથી ત્યાં થોડી છીછરી(બંગ અને સંસ્કૃતમાં: ક્ષીણ )થઈને વહે તેથી તેનાં પરથી...
લેખાંક-૨-એક એવી ગંભીર બાબતની ચર્ચા કરી, કે જેની અવગણના આપણું અને આપણી આવતી પેઢીનું અત્યંત અહિત કરી શકે છે. ચર્ચાનો વિષય હતો...
[વાચક મિત્રો આ સત્યકથાને શક્ય એટલી ટૂંકાવવા પ્રયત્ન કરેલ છે. માત્ર વાંચી જ ન જતાં મનન કરજો. દરેક પાત્ર કંઈક ને કંઈક...
ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભાની ચુંટણી(Election)ને લઇ આમ આદમી પાર્ટી(AAP)એ ઉમેદવારો (Candidate) ની 11મી યાદી(List) જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં...
કારતક માસ એટલે નૂતન વર્ષ, આનંદ નામ સંવત્સરનો પ્રથમ મહિનો અને એમાં સુદ પક્ષમાં પંદરે પંદર તિથિઓમાં તહેવારોની પવિત્રતા સમાયેલી છે. લાભ...
શ્રી કૃષ્ણ પ્રભુ : નરથી નારાયણની યાત્રાવસુદેવ સૂતમ દેવમ્ કંસ ચારુણ મરદનમ્દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ્ ।।ભગવાન શ્રીકૃષ્ણને હિન્દુસ્તાનના લોકોએ જગતગુરુ કહ્યા...
ગત સપ્તાહે રાજસ્થાનના ઉદયપુરથી 45 કિ.મી. દૂર આવેલા રાજસમંદ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ નાથદ્વારામાં વિશ્વની સૌથી ઉંચી શિવપ્રતિમાના લોકાર્પણનો મહોત્સવ યોજાઇ ગયો. સતત...
પુણે: મહારાષ્ટ્ર (Maharastra) પોલીસે પુણેમાં (Pune) નકલી ઈન્જેક્શન (Duplicate Injections) બનાવતી એક કંપની પર દરોડા (raid) પાડ્યા છે. આ કંપની નકલી ઓક્સીટોસિન...
અમદાવાદ: ગુજરાતના (Gujarat) મોરબીમાં (Morbi) ઝુલતો પુલ (Julto Pul) દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુઓ મોટો (Suo Moto) દાખલ કરી...
જે કાંઈ સાધના થાય છે તે ભગવાન દ્વારા મળેલી છે અને તે જ કૃપા કરીને સાધના કરાવે છે. જે કાંઈ સાધના થાય...
આ સંસાર તો નાશવંત છે, છતાં મોટા ભાગના લોકો શા માટે આ પ્રેય માર્ગ તરફ વધુ આકર્ષાય છે. હવે આગળ ભગવાન કૃષ્ણ...
‘હા’એ કેટલો સરળ શબ્દ છે. જાણે આ એક શબ્દમાં અનેક પ્રશ્નોનો ઉત્તર આવી જતો ન હોય? મહાભારતના 5 પાંડવોમાં આજ્ઞાંકિતપણાનું ભારોભાર’ “હાજી’...
કહ્યું છે કે, ધીરજનાં ફળ મીઠાં હોય છે. જીવનમાં ઘણા ઝંઝાવતો આવે છે, જેમાં ધીરજ ખોઈ બેસીએ તો નિષ્ફળતા મળે છે. પણ...
જે ખાવા માટે નાની મોટી હોટેલો તો છે જ પરંતુ ચોરે ચૌટે લારી ભોજન તો ઊભેલું જ છે. કેટલાંય કુટુંબો તો રવિવારની...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
નવી દિલ્હી: માત્ર ત્રણ વર્ષ. ત્યારપછી ભારતીયો પણ અંતરિક્ષની ટુર પ્લાન કરી શકશે. ભારતીયોએ આ માટે ઈલોન મસ્ક કે જેફ બેઝોસની કંપનીને કરોડો રૂપિયા ચૂકવવા પડશે નહીં. ઈન્ડિયન સ્પેસ કંપનીના કેપ્સ્યુલમાં બેસીને જ ભારતીયો અવકાશની સફર માણી શકશે. મુંબઈ સ્થિત ભારતીય કંપની સ્પેસ ઓરા એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ તમને 2025થી અંતરિક્ષના પ્રવાસે લઈ જશે. આ કંપની એક ખાનગી ભારતીય અવકાશ કંપની છે. આ કંપની સ્પેસ ટુર માટે કેટલા પૈસા લેશે, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તે વિદેશી કંપનીઓ કરતા સસ્તું હશે.
સ્પેસ ઓરા આ પ્રોજેક્ટ પર ISRO અને Tata Institute of Fundamental Research (TIFR) સાથે મળીને કામ કરી રહી છે. કંપની એક કેપ્સ્યુલ બનાવી રહી છે, જે 10 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હશે. આમાં 6 લોકો એકસાથે અંતરિક્ષની મુસાફરી કરી શકશે. કેપ્સ્યુલને મોટા બલૂનની મદદથી પૃથ્વીથી 35 કિમી ઉપર લઈ જવામાં આવશે. આ ઊંચાઈ પરથી કેપ્સ્યુલમાં બેઠેલા લોકો પૃથ્વીની સંપૂર્ણ ગોળાકાર અને તેની પાછળનો અંધકાર જોઈ શકશે.

સ્પેસ ઓરાએ આ કેપ્સ્યુલને SKAP 1 નામ આપ્યું છે. તાજેતરમાં યોજાયેલા આકાશ એલિમેન્ટ્સ એક્ઝિબિશનમાં તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કંપનીના સીઈઓ અને ફાઉન્ડર આકાશ પોરવાલે કહ્યું કે અમે 2025માં લોકોને અવકાશની યાત્રા કરાવીશું. લોન્ચ માટે દેશમાં બે સ્થળોની પસંદગી કરવામાં આવી છે. એક મધ્યપ્રદેશમાં છે અને બીજું કર્ણાટકમાં છે.
આકાશ પોરવાલે કહ્યું કે અમે અમારા પ્રોજેક્ટમાં ઈસરો અને ટિફરની મદદ લઈ રહ્યા છીએ. અમારા આ મિશનને પૂર્ણ કરવા માટે તેમના નિષ્ણાતો સખત મહેનત કરી રહ્યા છે. કેપ્સ્યુલ ખૂબ જ આધુનિક છે. તેમાં જીવન બચાવનારા ઉપકરણો હશે. અત્યાધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ હશે. એક હિલીયમ ઉડતું બલૂન તેને અવકાશમાં લઈ જતી કેપ્સ્યુલની ટોચ પર લગાવવામાં આવશે. અવકાશમાં ગયા પછી આ બલૂન ધીમે ધીમે વિસ્ફોટ કરવાનું શરૂ કરશે. નીચે આવતા સમયે, કેપ્સ્યુલની ઉપરનું પેરાશૂટ ખુલશે. જેથી મુસાફરી કરી રહેલા લોકો સુરક્ષિત રીતે ઉતરી શકે.
આકાશ કહે છે કે અમે ભારતીય વિજ્ઞાન, સંસ્કૃતિને વિશ્વના લોકો સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. અવકાશ યાત્રા પણ. અમે SpaceX અને Blue Origin થી સસ્તી મુસાફરી કરીશું. આ સ્પેસ ફ્લાઈટની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ તે 50 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.